Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું-
00:08 guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું.
00:10 3-fold brochure માટે સેટિંગો.
00:12 3-fold brochure ડીઝાઈન કરવું.
00:15 આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ -
00:21 Ubuntu Linux 12.04 OS
00:24 Inkscape આવૃત્તિ 0.48.4
00:28 આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે.
00:34 આમ કુલ મળીને છ વિભાગો છે.
00:37 બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે.
00:42 brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે.
00:46 ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ.
00:51 Inkscape. ખોલો.
00:53 File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ.
00:56 ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ.
00:59 આપલે બદલો: Default units ને mm
01:03 Page Size ને A4
01:05 Orientation ને Landscape
01:07 Custom Size Units ને mm.
01:11 આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે.
01:14 આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો.
01:18 આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે.
01:27 Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો.
01:30 ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
01:35 guideline પર ડબલ ક્લિક કરો.
01:37 ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:41 X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો.
01:45 ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
01:50 ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01:53 અહી X ની વેલ્યુ 198 કરો.
01:56 હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે.
02:01 આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે.
02:06 ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ :
02:08 એક brochure ના અંદરના ભાગ માટે
02:11 અને બીજું બહારના ભાગ માટે
02:13 File પર જાવ અને Save as. પર ક્લિક કરો.
02:16 હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ
02:22 ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો.
02:26 આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ.
02:33 તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે
02:39 ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ.
02:43 જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે.
02:50 આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું.
02:54 ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4.
03:00 Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો.
03:09 stroke રદ્દ કરો.
03:14 એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો
03:19 150X150 pixelsનું વર્તુળ બનાવો.
03:26 તેને લીલા રંગે રંગો.
03:28 વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો.
03:36 ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો.
03:40 આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું.
03:44 મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે.
03:50 તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે.
03:56 ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો.
04:02 આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો.
04:04 File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો.
04:09 તેને પહેલા વર્તુળની ઉપર રાખો.
04:12 એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો.
04:17 Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો.
04:20 હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ.
04:25 વાગડ નવું લેયર બનાવો.
04:28 Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો.
04:34 તેને ભૂખરા રંગે રંગો.
04:38 stroke રદ્દ કરો .
04:41 Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો.
04:47 અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો.
04:50 હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો.
04:55 દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો.
05:01 આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને.
05:05 દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો.
05:10 હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે.
05:13 આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું.
05:15 નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો.
05:20 બીજા એરો પર “'Features” ટાઈપ કરો.
05:24 ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો.
05:28 હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે.
05:33 હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ.
05:40 આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે.
05:43 તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો.
05:47 ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો.
05:50 ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો.
05:55 ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો.
05:59 તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો.
06:02 સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો.
06:05 હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે.
06:08 આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો.
06:12 તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો.
06:18 ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ.
06:21 File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
06:24 ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો.
06:29 Save. પર ક્લિક કરો.
06:31 નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:34 પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ.
06:37 વેબ મતે તે 72 હોઈ શકે છે.
06:40 ચાલો હું તેને 300 તરીકે રાખું.
06:42 હવે Ok. પર ક્લિક કરો.
06:44 ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ.
06:47 arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો.
06:52 મેં ink-blots સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે.
06:58 ફાઈલને SVG અને PDF ફોરમેટમાં સંગ્રહો.
07:04 Compare the તફાવતને સજાવવા માટે '2 pdfs ફોરમેટમાં સંગ્રહો.
07:08 આગળ ચાલો brochureના બહારનો ભાગ બનાવીએ.
07:12 File પર જાવ અને Open પર ક્લિક કરો,
07:14 Brochure-OUT.svg. પસંદ કરો.
07:18 હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે.
07:22 ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો.
07:28 દર્શાવ્યા પ્રમાણે Bezier tool વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો.
07:33 તેને ભૂરા રંગે રંગો stroke ને રદ્દ કરો.
07:36 Spoken Tutorial લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે.
07:40 માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો.
07:46 ટાઈપ કરો “Spoken Tutorial” અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો.
07:51 ફોન્ટ માપ 25 કરો.
07:54 ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો.
07:58 Inkscape logo. આયાત કરો.
08:00 તેને પીળા વર્તુળના ઉપર મુકો.
08:03 લોગોની નીચે “Inkscape” ટાઈપ કરો ફોન્ટ માપ 45 કરો.
08:09 મેં Spoken Tutorial project વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે.
08:15 અજ પ્રકારે કરો.
08:17 મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે.
08:19 Text and font
08:21 અને Align and Distribute વિકલ્પો.
08:24 હવે brochure ના બહારનો ભાગ તૈયાર છે.
08:28 File. પર જાવ. Save As. પર ક્લિક કરો.
08:31 to ફોરમેટ SVG કરો અને Save પર ક્લિક કરો.
08:37 સમાન પ્રક્રિયાને દોહરાવો.
08:39 એક્સ્ટેંશન PDF. કરો.
08:41 Save. પર ક્લિક કરો.
08:43 આ આપણું પૂર્ણ થયેલ brochure છે.
08:46 જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો.
08:54 મેં સમાન brochure ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે.
09:00 ચાલો સારાંશ લઈએ.
09:02 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:04 guidelines વાપરવી અને તેમને સુયોજિત કરવી.
09:07 3-ફોલ્ડ brochure માટે સેટિંગસ.
09:09 3-ફોલ્ડ brochure ડીઝાઈન કરો.
09:11 સાથે જ આપણે શીખ્યા. layers વાપરવાનું મ્હ્ત્વ.
09:14 અને સામન brochure ને વિવિધ સ્કીમોમાં મેળવવું.
09:18 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
09:20 Spoken Tutorial Project માટે એક 3-fold brochure બનાવો.
09:24 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
09:29 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.
09:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:42 વધુ વિગતો માટે, અમને પર લખો.
09:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
09:50 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:54 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:57 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya