Git/C2/The-git-checkout-command/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 git checkout command સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે : Git repository માં બહુવિધ ફાઈલો કેવી રીતે ઉમેરવી.
00:12 Git repository માં થી ફાઈલ કેવી રીતે કાઢવી.
00:16 કાઢેલી ફાઈલ ને ફરી કેવી રીતે ઉમેરવી.
00:18 ફાઈલમાં કરેલ ફેરફારને કેવી રીતે કાઢવું અને
00:21 પહેલાના પુનરાવર્તન માં પાછા આવીશું.
00:25 આ ટ્યુટોરીયલમાં હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 14.04
00:31 Git 2.3.2 અને gedit Text Editor.
00:36 તમે તમારી પસંદ નું કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:40 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડ ને રન કરવાનું જ્ઞાન હોવું જોઈએ.
00:47 જો નથી તો સંબંધિત Linux ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાવ.
00:52 ચાલો હવે જોઈએ Git repository. માં બહુવિધ ફાઈલો કેવી રીતે ઉમેરવી.
00:58 ટર્મિનલને ખોલવા માટે Ctrl+Alt+T દબાવો.
01:02 આ પહેલા બનાવેલ આપણી Git repository "mywebpage" પર જઈશું.
01:09 ટાઇપ કરો : cd space mywebpage અને એન્ટર દબાવો.
01:14 પ્રદર્શન માટે હું html ફાઈલને વાપરી રહી છું.
01:19 તમે તમારી પસંદ ની કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો.
01:23 આપણે અત્યારે બે html ફાઈલ બનાવીશું.
01:27 તો ટાઈપ કરો: gedit space mystory.html space mynovel.html space ampersand.
01:37 આપણે & એમ્પરસેંડ નો ઉપયોગ પ્રોમ્પ્ટ ને સાફ કરવા માટે કરીએ છીએ. અને એન્ટર દબાવો.
01:43 હું પહેલાથી સંગ્રહિત મારા Writer ડોક્યુમેન્ટમાં થી આ ફાઈલોમાં અમુક કોડ કોપી અને પેસ્ટ કરીશ.
01:50 ચાલો આ ફાઈલો ને સેવ કરો.
01:53 ટર્મિનલમાં પહેલા Git status તપાસ કરો જે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો.
02:03 આ બે ટ્રેક ન થયેલ ફાઈલોને દર્શાવે છે.
02:06 આપણે હવે ટ્રેકના થયેલ ફાઈલો ને tracking. માટે ઉમેરીશું.
02:10 ટાઈપ કરો: git space add space dot અને એન્ટર દબાવો.
02:17 git add dot કમાંડ બધી untracked ફાઈલોને staging area. માં ઉમેરશે.
02:23 આમ "mystory.html" અને "mynovel.html" આ બે ફાઈલો staging area. માં ઉમેરાય છે.
02:32 ચાલો ફરી એકવાર ગિટ સ્ટેટ્સ તપાસ કરીએ જે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો.
02:40 હવે આપણે જોઈએ શકીએ છીએ કે આપણી બંને ફાઈલો Git repository. ના staging area માં ઉમેરયી ગયી છે.
02:47 ચાલો આપણી ફાઈલો mystory.html અને mynovel.html પર પાછા ફરીએ.
02:54 હવે આપણે આ બંને ફાઈલોમાં કેટલીક કોડ લાઈનો ઉમેરીશું.
03:00 પહેલાની જેમ જ હું Writer ડોક્યુમેન્ટમાં થી કોપી અને પેસ્ટ કરીશ.
03:05 ફરી એક વાર ફાઈલને સેવ કરીને બંદ કરો.
03:08 ચાલો Git સ્ટેટ્સ તપાસ કરીએ ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો.
03:16 આ દર્શાવે છે “Changes not staged for commit” અને “modified: mynovel.html" અને "mystory.html”.
03:26 આનો અર્થ છે કે આપણે કરેલ ફેરફારો staging area માં ઉમેરાયા નથી.
03:32 ચાલો હવે આ સાથે આપણું કાર્ય કમીટ કરીએ.
03:36 તો ટાઈપ કરો: git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” અને એન્ટર દબાવો.
03:50 નોંધ લો આપણે મોડીફાઈ કરેલ ફાઈલોને કમીટ કરવા પહેલા staging area માં ઉમેરી ન હતી.
03:57 મેસેજ કમીટ કરતી વખતે એડિટર પણ ખુલ્યું ન હતું જેવું કે આપણે પહેલાના ટ્યુટોરીયલમાં જોયું હતું.
04:03 આ એટલા માટે કારણકે આપણે હાયફન a અને હાયફન m ફ્લેગો વાપર્યા છે.
04:10 તો આ ફ્લેગો શા માટે છે  ?
04:13 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
04:15 Hyphen a flag નો ઉપયોગ બધા મોડીફાઈ કરેલ ફાઈલોને staging area. માં ઉમેરવા માટે થાય છે.
04:21 જયારે આપણે હાઈફન a ફ્લેગ વાપરીને છીએ ત્યારે આપણને મોડીફાઈ કરેલ ફાઈલોને staging area. માં ઉમેરવા માટે git add કમાંડ ની અલગથી જરૂરિયાત છે.
04:30 હાઈફન m ફ્લેગ નો ઉપયોગ commit message ને પોતેથી command line આપવા માટે થાય છે.
04:36 હાઈફન a અને હાયફન m ફ્લેગો આપણે હાઈફન તરીકે વાપરી શકીએ છીએ.
04:42 ટર્મિનલ પર પાછા જઈએ .
04:45 Git log તપાસ કરો તે માટે ટાઈપ કરો git space log અને એન્ટર દબાવો.
04:52 તમે commits ની યાદી જોઈ શકો છો.
04:54 નોંધ લો નવી commits યાદી માં પહેલા રહેશે.
04:58 જેનો અર્થ એ છે કે ક્મીટો સમયાનુક્રમિક ક્રમમાં યાદીબધ્ધ થાય છે.
05:03 જો તમ Git repository માં ખોટી ફાઈલ ઉમેરી છે તો તે સરળતા થી રદ કરી શકાય છે.
05:10 જેમકે ઉદાહરણ તરીકે mypage.html આ ફાઈલ રદ કરી શકાય છે.
05:16 ટાઈપ કરો: git space rm space hyphen hyphen cached space mypage dot html અને એન્ટર દબાવો.
05:26 આ કમાંડ staging area. માંથી mypage.html ફાઈલ રદ કરશો.
05:32 હવે આપણે Git status તપાસ કરીશું ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો.
05:40 આ દર્શાવે છે કે ફાઈલ mypage.html આ ટ્રેક કરેલ નથી.
05:45 હવે આપણે ફાઈલને ફાઈલ સીસ્ટમમાં થી રદ કરી શકીએ છીએ તે ,માટે ટાઈપ કરો
05:49 rm space mypage dot html અને એન્ટર દબાવો.
05:55 આ કમાંડ ફાઈલને mywebpage ફોલ્ડરમાંથી સંપૂર્ણ રદ કરશે.
06:00 હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ Git repository માંથી રદ થયી શકે છે કે નહિ.
06:06 હેવ ટાઈપ કરો : git space status અને એન્ટર દબાવો.
06:12 આ મેસેજ દર્શાવે છે “deleted: mypage.html”.
06:16 હવે ફાઈલોની યાદી નીકાળો તે માટે ટાઈપ કરો "ls" અને એન્ટર દબાવો.
06:21 અહી આપણને mypage.html દેખાતી નથી કારણકે તે રદ થયી ગયી છે.
06:28 આ સ્થાને ચાલો આપણા કોડને ફ્રીઝ કરીએ.
06:32 commit, કરવા માટે ટાઈપ કોર : git space commit space hyphen am space within double quotes “Deleted mypage.html” અને એન્ટર દબાવો.
06:45 ચાલો Git log જોઈએ તે માટે ટાઈપ કરો git space log અને એન્ટર દબાવો.
06:51 બહાર નીકળવા માટે તમારા કીબોર્ડ પર q દબાવો.
06:55 અહી આપણને કમીટ મેસેજ વાંચવાથી નવું કમીટ મળી શકે છે.
06:59 હવે માની લો કે આપણાથી mypage.html ભૂલથી રદ થયી ગયું છે અને હવે આપણને તે પાછુ જોઈએ છે .
07:08 તો આપણે શું કરીશું ?
07:09 આપણે પાછલા કમીટમાંથી ફાઈલ પાછી મેળવી શકીશું.
07:13 ચાલો બીજા commit, માંથી જેમાં “Added two files”. આ કમીટ મેસેજ છે , તેમાંથી આપણી ફાઈલ પછી મેળવીએ .
07:20 બીજા commit hash ના પ્રથમ પાંચ અક્ષરો પસંદ કરો.
07:24 અને તેને કોપી કરવા માટે Ctrl + Shift + C કી એક સાથે દબાવો.
07:28 પહેલા પાંચ અક્ષરો પૂરતા છે.
07:31 પણ જો તમે ઈચ્છો તો પાંચ અક્ષરો કરતા વધુ પણ કોપી કરી શકો છો.
07:36 ટાઈપ કરો: git space checkout space અને commit hash. ને પેસ્ટ કરવા માટે Ctrl + Shift + V કી દબાવો.
07:45 હવે "mypage.html" ફાઈલ નામ ટાઈપ કરો અને એન્ટર દબાવો.
07:51 Git status તપાસ કરો તે માટે git space status ટાઈપ કરો અને એન્ટર દબાવો.
07:58 હવે તમને mypage.html ફાઈલ દેખાશે.
08:02 ચાલો આ સ્થાને આપણું કાર્ય કમીટ કરીએ.
08:05 નોંધ લો જયારે પણ આપણે કોઈ પણ ફાઈલને ઉમેરીએ કે રદ કરીએ છીએ ત્યારે આપણા કામને કમીટ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.
08:12 ટાઈપ કરો: git space commit space hyphen am space “Restored mypage.html” અને એન્ટર દબાવો.
08:22 હવે ફાઈલોને યાદી બધ્ધ કરો તે માટે ls ટાઈપ કરો અને એન્ટર દબાવો
08:28 હવે જોઈ શકીએ છીએ કે આપણી ફાઈલ mypage.html પછી સ્થાપિત થયી ગયી છે.
08:33 આગળ આપણે જોશું કે ફાઈલમાં કરેલ ફેરફારને મટાડવા કઈ રીતે.
08:38 gedit space mypage.html space mystory.html space ampersand ટાઈપ કરીને ફાઈલ ને ખોલો અને એન્ટર દબાવો .
08:50 આપણે mypage.html અને mystory.html. અમુક ફેરફાર કરીશું
08:58 બંને ફાઈલોમાં ચાલો અમુક મોડીફીકેશન કરીશું.
09:03 ત્યારબાદ ફાઈલને સંગ્રહિત કરીને બંદ કરીએ.
09:06 અમુક પરિસ્થિતિમાં આપણે આ ફેરફાર સાથે શરુ રાખવાનું નહિ ઈચ્છીશું.
09:11 અનો અર્થ છે કે આપણને આપણા કાર્યમાં પાછલા સ્ટેજ પર જવું છે.
09:16 ચાલો શીખીએ આવું કેવી રીતે કરી શકાય છે.
09:19 પહેલા આપણે Git status તપાસ કરીશું તે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો.
09:27 આ દર્શાવે છે કે અમુક ફાઈલો મોડીફાઈ થયેલી છે.
09:30 હવે ટાઈપ કરો : git space checkout space dot અને એન્ટર દબાવો.
09:37 આ કમાંડ તમારા કાર્યના નવીનતમ ફેરફાર રદ કરશે.
09:41 Check the Git status તપાસ કરો તે માટે ટાઈપ કરો git space status અને એન્ટર દબાવો.
09:48 આ દર્શાવે છે “nothing to commit”.
09:51 ફેરફારો અહી હજી પણ છે કે નહી તે જોવા માટે ચાલો ફાઈલોને તપાસ કરીએ.
09:57 ટાઈપ કરો : gedit space mypage.html space mystory.html & અને એન્ટર દબાવો.
10:07 આપણે જોઈ શકીએ છીએ કે આપણા ફેરફારો નકારવા માં આવ્યા છે ફાઈલો બંદ કરો.
10:13 હવે ચાલો Git log તપાસ કરીએ તે માટે ટાઇપ કરો git space log અને એન્ટર દબાવો.


10:20 commits ની યાદી દર્શાવે છે.
10:23 અહી વધારે જોવા માટે down arrow કી ને દબાવો.
10:26 બહાર નીકળવા માટે તમારા કીબોર્ડ પર q કી દબાવો.
10:30 જો તમે કમીટની યાદી એક લાઈન માં જોવા ઈચ્છો ચી તો ટાઈપ કરો : git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
10:42 અહી તમે કમીટની યાદી તેમની commit hash અને commit messages સાથ એક લાઈન માં જોઈ શકો છો.
10:48 આપણા કાર્યની પાછલી આવૃત્તિઓ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ?
10:53 આપણે આપણી પાસે repository ,માં ચાર કમીટસ છે.
10:56 એનો અર્થ એ છેકે આપણી પાસે આપણા કાર્ય ની ચાર આવૃત્તિ છે.
11:01 માનો કે આપણે “Initial commit” સ્ટેજ પર પાછુ જવું છે.
11:05 તો ટાઈપ કરો: git space checkout space, ત્યાર બાદ Initial commit ની commit hash ને કોપી અને પેસ્ટ કરોઅને એન્ટર દબાવો.
11:15 ફાઈલોને યાદી બધ્ધ કરો તે માટે ls ટાઈપ કરીને એન્ટર દબાવો.
11:19 આપણને અહી ફક્ત mypage.html ફાઈલજ દેખાય છે કારણકે અ સ્ટેજમાં આપણી પાસે ફક્ત આજ ફાઈલ છે.
11:28 હવે Git log કરે તે માટે ટાઈપ કરો git space log અને એન્ટર દબાવો.
11:34 આપણે ફક્ત પહેલું કમીટ જ જોઈ શકીએ છીએ એટલેકે Initial commit.
11:39 વર્તમાન આવૃત્તિ પર પાછા જવા માટે ટાઈપ કરો : git space checkout space master અને એન્ટર દબાવો.
11:48 master ટર્મ વિષે વધુ આપણે ભવિષ્ય ના ટ્યુટોરિયલ્સ માં શુખીશું.
11:53 ફરી એક વાર ચાલો Git log તપાસ કરીએ તે માટે ટાઈપ કરો.
11:57 git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
12:03 હવે તમે તમામ ચાર commits જોઈ શકો છો. તો આપણે હવે નવીનતમ સ્ટેજમાં છીએ.
12:10 આ પ્રકારે આપણે આપણા કાર્યના કોઈ પણ સ્ટેજ માં પાછા લજી શકીએ છીએ.
12:14 જૂની રીવર્જન જવા માટે બીજો એક માર્ગ પણ છે.
12:18 ટાઈપ કરો: git space reset space hyphen hyphen hard.
12:23 ત્યાર બાદ Initial commit ની commit hash ને કોપી અને પેસ્ટ કરો અને એન્ટર દબાવો.
12:29 Git log તપાસ કરો તે માટે git space log ટાઈપ કરીને Enter એન્ટર દબાવો.
12:35 તે દર્શાવે છે કે હેવે આપણે Initial commit stage માં છીએ.
12:39 હવે નવીનતમ રીવર્જન માં પાછા જવા માટે પ્રયાસ કરો.
12:43 પહેલાની જેમ ટાઈપ કરો : git space checkout space master અને Enter એન્ટર દબાવો.
12:51 આપણે નવીનતમ રીવર્જન માં પાછા જવા માટે અસમર્થ છે.
12:55 તેના બદલે આપણને એક મેસેજ મળે છે.: “Already on 'master'”.
12:58 તેનો અર્થ એ છે કે આ આપણું નવીનતમ રીવર્જન છે.
13:02 તેથી નોંધ લો એકવાર જો આપણે git reset hyphen hyphen hard, આ કમાંડ વાપરીએ છીએ તો આપણે નવીનતમ સ્ટેજ માં પાછા જઈ શકતા નથી.
13:11 તેથી કમાંડ પ્રત્યે આપણે અત્યંત સાવચેતી રાખવી જોઈએ.
13:15 આ સાથેજ અજી આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:18 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Git repository માં મલ્ટીપલ ફાઈલો કેવી રીતે ઉમેરવી.
13:27 * કેવી રીતે Git repository માંથી ફાઈલ રદ કરવી.રદ થયેલ ફાઈલને પછી મેળવવી.
13:32 * ફાઈલમાં કરેલ ફેરફારને રદ કરવા તથા ફાઈલને પહેલાના રીવર્જનમાં પછી લાવવી.
13:39 અસાઇનમેન્ટ તરીકે તમારી Git repository માં જાવ જેકે તમે પહેલાના ટ્યુટોરીયલના અસાઇનમેન્ટમાં બનાવી હતી.
13:46 તમારી ટેક્સ્ટ ફાઈલમાં અમુક મોડીફીકેશનો કરો.
13:49 ફેરફારોને કમીટ કરો.
13:52 તમારી જૂની આવૃત્તિમાં પાછા આવવા માટે પ્રયાસ કરો.
13:55 ફરીથી તમારી ટેક્સ્ટ ફાઈલમાં અંક મોડીફીકેશન કરવાનો પ્રયાસ કરો.
14:02 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
14:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
14:18 વધુ વિગતો માટે, અમને લખો.
14:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે.
14:29 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
14:34 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki