Filezilla/C2/Introduction-to-Filezilla/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ફાઇલઝીલા ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે FileZilla વિષે આપેલ શીખીશું.
00:13 FileZilla નો પરિચય
00:16 FileZilla ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું
00:19 FileZilla નું ઇન્ટરફેસ
00:22 FileZilla ને ઉપયોગ કરીને ફાઇલ્સ ને ડાઉનલોડ અને અપલોડ.
00:27 FileZilla શું છે ?
00:30 Free અને Open Source Software છે.
00:34 એનો ઉપયોગ નેટવર્ક પર ફાઈલો અને ફોલ્ડરો ને શેર કરવા માટે થાય છે.
00:39 આ ઉપયોગ માં ઘણું સરળ છે.
00:42 operating systems જ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.
00:46 FileZilla ની વશેષતા.
00:49 over FTPs, SSH અને IPv6 પરFTP, FTP ને સપોર્ટ (સમર્થન)કરે છે.
00:59 સરળ ફાઈલ ટ્રાન્સફર માટે drag and drop ને સપોર્ટ (સમર્થન)કરે છે.
01:04 ફાઇલનેમ ફિલ્ટર્સ ની સુવિધા છે વપરાશકર્તા તે વિશિષ્ટ ફાઈલને ફિલ્ટર કરી શકે છે જે તેની શરતો ને પૂરું કરે.


01:13 લોકલ અને રીમોર્ટ ડિરેક્ટરી ની તુલના માટે Directory comparison
01:19 Bookmarks ને સપોર્ટ કરે છે.
01:22 આ ટ્યુટોરીયલ ને રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું, Ubuntu Linux OS version 14.04
01:30 FileZilla version 3.10.2
01:35 અને કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન
01:38 આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પણ કાર્ય નું જ્ઞાન હોવું જોઈએ.
01:45 Linux OS વિષે શીખવા માટે કૃપા કરીને આ વેબસાઈટ પર Linux spoken tutorials ને જુઓ.
01:53 Ubuntu Linux OS. પર આપેલ માંથી કોઈ પણ એક મેથડના ઉપયોગથી FileZilla ને ઇન્સ્ટોલ કરી શકાય છે.
02:02 Ubuntu Software Centre અથવા Synaptic Package manager પર જાવ FileZilla ને સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો.
02:12 Terminal પર ટાઈપ કરો “sudo apt-get install FileZilla” અને Enter દબાવો.
02:22 કોઈ પણ ઓએસ પર FileZilla ઇન્સ્ટોલ કરવા નો બીજો માર્ગ છે કે https://filezilla-project.org/ પર જાવ.
02:36 તે વિશેષ ઓએસ માટે FileZilla Client ડાઉનલોડ કરો.
02:41 Windows ઓએસ પર ડાઉનલોડ કરેલ setup file પર ડબલ ક્લિક કરો અને ઇન્સ્ટોલ કરો.
02:48 મેં મારી મશીન પર લીનક્સ પહેલાથી જ ડાઉનલોડ કર્યું છે.
02:53 ચાલો FileZilla ખોલીએ.
02:56 Ubuntu Linux માં આપણે Desktop ના ઉપરના ડાબા ખૂણાના Dash Home પર ક્લિક કરો.
03:04 Search બોક્સ માં ટાઈપ કરો FileZilla.
03:08 તમે FileZilla આઇકન જોઈ શકો છો તેને ખોલવા તે પર ક્લિક કરો.
03:16 Windows માં Start Menu પર ક્લિક કરો અને FileZilla શોધો .
03:23 યાદી માં FileZilla ને ખોલવા માટે તે પર ક્લિક કરો.
03:27 વૈકલ્પીક રૂપે યાદી તમારા ડેસ્કટોપ પર FileZilla shortcut icon છે તો ફક્ત તે પર ડબલ ક્લિક કરો.
03:36 FileZilla ઇન્ટરફેસ આવું દેખાય છે.
03:41 તે ઉપર Menu bar ધરાવે છે.
03:45 Shortcut icons bar સામાન્યરીતે menu આઇટમ્સ ના ઉપયોગ માટે છે.
03:50 Quick Connect Bar
03:52 Details pane
03:54 Local Site pane
03:56 Remote Site pane
03:58 Status Pane
04:00 Quick Connect bar માં આપેલ માટે ફિલ્ડસ છે.
04:04 Host જેમાં આપણે રીમોર્ટ લોકેશન આઈપી અથવા સાઈટ એડ્રેસ નું હોસ્ટ વિગત ઉમેરે છે.
04:12 Username જ્યાં આપણને host નું યુઝર નેમ આપવું છે.
04:18 Passwordhost user ના માટે પાસવર્ડ ફિલ્ડ
04:23 Port - કમ્યુનિકેશન ના માટે પ્રોટોકોલ પ્રકાર.
04:28 Quick Connect button રિમોટ લોકેશન થી કનેક્ટ કરવા માટે.
04:33 A drop Down એમાં પહેલાથી કનેક્ટ કરેલ લોકેશન ની યાદી હોય છે.
04:39 Details pane માં રીમોર્ટ મશીન પર કેંકટીવીટી , તકનીકી વિગત અને નિષ્પાદિત કમાંડ હોય છે.
04:47 Local Site pane આ સિસ્ટમ નું ફાઈલ સ્ટ્રક્ચર કરે છે.
04:53 Remote Site pane કનેક્ટ કરેલ રિમોટ સિસ્ટમ નું ફાઈલ સ્ટ્રક્ચર પ્રદર્શિત કરે છે.
05:00 આ બે ફાઈલો અને ફોલ્ડરો ને બ્રાઉઝ કરવા અને લોકેટ કરવામાં આપણી મદદ કરશે.
05:05 Status Panefile transfer status. ને પ્રદર્શિત કરે છે.
05:11 આ ત્રણ ટેબ ધરાવે છે. Queued files તે ફાઈલો ની યાદી દેખાડે છે જે ટ્રાન્સફર ના માટે કતાર માં છે.
05:21 Failed Transfer તે ફાઈલો ની યાદી દેખાડે છે જેનું ટ્રાન્સફર અસફળ છે.
05:28 Successful Transfer – તે ફાઈલો ને દેખાડે છે જેનું ટ્રાન્સફર સફળતાપૂર્વક થયી ગયું છે.
05:35 આગળ આપણે જોશું કે એક રિમોટ સિસ્ટમ ને કેવી રીતે કનેક્ટ કરવું.
05:42 Host' બોક્સ માં હું ટાઈપ કરીશ remote machine's IP address.
05:49 તમે તે મશીન નું IP address જોઈ શકો છો, જેને તમે એક્સેસ કરવાનું છે.
05:55 ત્યારબાદ રીમોર્ટ મશીન માટે username અને password એન્ટર દબાવો.
06:01 port ને 22 ટાઈ કરો.
06:04 અને Quick Connect પર ક્લિક કરો.
06:07 તમને એક મેસેજ મળશે - Unknown host key.
06:12 Always trust this host, add this key to the cache ચેક બોક્સ પર ક્લિક કરો અને Ok બટન પર ક્લિક કરો.
06:23 Details pane માં એક સક્સેસ મેસેજ આવે છે.
06:28 આ પુષ્ટિ કરે છે કે રીમોર્ટ મશીન અને તમારી મશીન કનેક્ટ થયી ગયી છે.
06:35 જો મશીન કનકેકટ નથી થતી તો connection failed મેસેજ આવે છે.
06:41 ચાલો હવે આપણી મશીનથી રીમોર્ટ મશીન ને એક ફાઈલ ટ્રાન્સફર કરો.
06:47 આવું કરવા માટે સૌથી પહેલા તે ફાઈલ ને બ્રાઉઝ કરો જેને તમે Local Site pane માં ટ્રાન્સફર કરવા ઈચ્છઓ છો.
06:55 હું મારી મશીન પર ફોલ્ડર Desktop પર જઈશ અને sample.pdf સિલેક્ટ કરીશ.
07:03 આગળ ફાઈલપર જમણું ક્લિક કરો અને Upload. ને પસંદ કરો.
07:08 Status pane માં તમે file transfer status. જોઈ શકો છો.
07:13 તમારા નેટવર્કની ગતિ ના આધાર પર આમ અમુક સમય લાગી શકે છે.
07:18 એક વાર ટ્રાન્સફર પૂર્ણ થવા પર પ્રોગ્રેસ બાર Queued files ટેબ થી અદ્રશ્ય થયી જશે.
07:26 Successful transfer ટેબ પર ક્લિક કરો. અહીં આપણી એન્ટ્રી છે.
07:31 Status pane પ્રદર્શિત કરે છે કે ફાઈલ ટ્રાન્સફર થયી ગયી છે.
07:35 તો ચાલો જોઈએ કઈ લોકેશન માં ફાઈલ ટ્રાન્સફર થયી છે.
07:40 મૂળભૂત રૂપે ફાઈલ તે લોકેશન માં ટ્રાન્સફર થાય છે , જે Remote Site pane. માં ખુલ્લું હોય છે.
07:48 અહીં આપણી પાસે ફાઈલ છે sample.pdf
07:52 જો આ દેખાઈ નથી રહી તો Shortcut icons bar માં જાવ અને Refresh બટન પર ક્લિક કરો.
07:59 આગળ આપે શીખીશું કે એક વિશેષ લોકેશન માં કેવી રીતે આપણી ફાઈલો અને ફોલ્ડરો ને અપલોડ કરવાનું છે.
08:07 Remote Site pane માં હું ફોલ્ડર Desktop. માટે બ્રાઉઝ કરીશ.
08:13 ત્યારપછી Desktop ફોલ્ડર માં જમણું ક્લિક કરવાનું છે અને Create directory. પસંદ કરવાનું છે.
08:20 એક વિન્ડો ખુલે છે.
08:22 હું ડિરેક્ટરી નું નામ SpokenTutorial રાખીશ અને Ok બટન પર ક્લિક કરીશ.
08:29 Desktop પર તમે જોઈ શકો છો કે SpokenTutorial ફોલ્ડર બની ગયું છે.
08:36 આગળ ચાલો એમાં અમુક ફાઈલ અપલોડ કરીએ.
08:40 મારા Desktop પર intro.ogv નામક ફાઈલ છે.
08:46 અને આ ફાઈલને અપલોડ કરીશું.
08:49 ફાઈલ પર ક્લિક કરો. આને Remote Site pane માં SpokenTutorial ફોલ્ડર માં ડ્રેગ અને ડ્રોપ કરો.
08:58 આપણે ડ્રેગ અને ડ્રોપ મેથડ થી અથવા જમણું ક્લિક કર્યા બાદ Upload પસંદ કરી ફાઈલો અને ફોલ્ડરોને અપલોડ કરી શકીએ છીએ.
09:08 નોંધ લો intro.ogv ફાઈલ SpokenTutorial ફોલ્ડર માં અપલોડ થયી ગયી છે.
09:16 હવે રીમોર્ટ મશીનથી એક ફાઈલ અથવા ફોલ્ડર ને ડાઉલનોડ કરવાનું શીખીએ.
09:22 આવું કરવા માટે Remote pane થી ફાઈલને લોકલ મશીન થી ડ્રેગ કરો અને ડોર્પ કરો.
09:29 વૈકલ્પીક રૂપે જમણી ક્લિક કરો અને Download પસંદ કરો.
09:34 હવે SpokenTutorial નામક ફોલ્ડર રિમોટ મશીન થી આપણા લોકલ મશીનમાં ડાઉનલોડ થયી ગયું છે.
09:43 એ જ રીતે તમે તમારી મશીન પર કોઈ પણ રીમોર્ટ મશીન માં સરળતાથી ફાઈલોને અપલોડ અથવા ડાઉનલોડ કરી શકો છો.
09:51 આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં આવ્યા છીએ.
09:57 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા FileZilla વિષે
10:02 FileZilla વિશેષતા
10:05 FileZilla કેવી રીતે ઇન્સ્ટોલ
10:08 FileZilla ઇન્ટરફેસ
10:10 FileZilla ના ઉપયોગ થી ફાઈલો ને અપલોડ અને ડાઉનલોડ કરવું.
10:15 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.


10:35 શું તમને સ્પોકન ટ્યુટોરીયલ વિષે કોઈ પ્રશ્ન છે? તો આ સાઈટ નો સંર્દભ લો.
10:40 તમને જ્યાં પ્રશ્ન છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો. તમારા પ્રશ્ન ને સંક્ષિપ્તમાં સમજાવો.
10:48 સ્પોક ટિમ માંથી કોઈ તમારા પ્રશ્નો નો જવાબ આપશે.
10:53 સ્પોકનપ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
11:02 વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
11:08 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki