ExpEYES/C3/Diode-Rectifier-Transistor/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Diode, Rectifier and Transistor પરના સ્પોકન ટ્યુટોરિયલ માં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : PN Junction diode નું કાર્ય , Diode નું rectifier ના તરીકે વાપર

Diode IV કેરક્ટરિસ્ટિક, Light emitting diode (LED) IV કેરક્ટરિસ્ટિક

Out of Phase inverting amplifier અને Transistor CE.

00:26 અહીં હું ઉપયોગ કરી રહી છું: ExpEYES version 3.1.0

Ubuntu Linux OS version 14.04.

00:36 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ.
00:47 ચાલો પ્રથમ PN junction diode વ્યાખ્યાયિત કરીએ.
00:51 PN junction diode: આ એક semiconductor ડિવાઇસ છે જે કરંટ ને (વિદ્યુત પ્રવાહ) એક દિશામાં પાસ થવાની પરવાનગી આપે છે.

alternating current ને direct current થી બદલે છે.

01:03 આપણે PN junction diode ને half wave rectifier તરીકે કાર્ય કરતું ડેમન્સ્ટ્રેટ કરીશું.
01:09 આ પ્રયોગમાં આપણે આપેલ કરીશું forward bias માં AC signal ને DC signal થી બદલવુ.

reverse bias માં AC signal ને DC signal થી બદલવુ. capacitor ના ઉપયોગ કરીને AC કમ્પોનન્ટ ફિલ્ટર કરવાના છીએ.

01:25 હવે હું circuit કનેક્શન વિશે સમજાવિશ.

1K resistorGND અને A2 વચ્ચે કનેક્ટ કરેલ છે .

PN junction diodeA2 અને SINE વચ્ચે કનેક્ટ કરેલ છે ..

SINEA1 સાથે કનેક્ટ છે. અહીં SINEAC નો સ્ત્રોત છે. આ circuit diagram છે.

01:46 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
01:49 પ્લોટ વિન્ડો પર A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો . A1 ને CH1 થી અસાઈન કરેલ છે.
01:56 A2પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો . A2 ને CH2 થી અસાઈન કરેલ છે..
02:01 વેવ ને સંતુલિત કરવા માટે mSec/div સ્લાઈડ ખસેડો.બે sine વેવ બન્યા છે.
02:10 કાળી લાઈન મૂળ sine વેવ છે.
02:13 લાલ લાઈન rectified sine wave છે. લાલ લાઈનનું નેગેટિવ અડધો ભાગ પૂર્ણ રીતે કાઢી કાઢ્યો છે માટે આ rectified wave છે.
02:23 diode પર વોલ્ટેજ એક મર્યાદા કરતા વધુ થવા પર પોઝિટિવી અડધો ભાગ શરૂ થાય છે. forward bias માં AC સિગ્નલ DC માં બદલાય છે.
02:34 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.
02:40 voltage અને frequencyવેલ્યુઓ વિન્ડોના જમણી બાજુ માં છે તેની નોંધ લો.
02:45 ડાયોડની વિપરીત જોડણી કરવા પર reverse bias માં AC સિગ્નલ DC સિગ્નલમાં બદલાશે.
02:52 આપણે 10uF (micro farad) કેપેસિટરના મદદથી sine wave ફિલ્ટર કરીશું. તેજ જોડણીમાં 1K resistor ના બદલે 10uF (micro farad) નું કેપેસિટર લગાવો.
03:04 circuit diagram છે.
03:06 ચાલો પ્લોટ વિન્ડો પર પરિણામ જોઈએ Plot window.
03:09 Plot window પર rectified sine wave ફિલ્ટર થયી છે તે આપણે જોઈ શકીએ છીએ .અહીં DC માં AC કમ્પોનન્ટ ને ripple કહેવાય છે.
03:20 હવે આપણે PN junction diode અને LEDs નું diode IV કૈરિક્ટરિસ્ટિક ડેમન્સ્ટ્રેટ કરીશું.
03:27 હવે હું સર્કિટ કનેક્શન સમજાવીશ. PVS'IN1 ને 1K resistor ના દ્વારા જોડાયેલું છે.
03:34 IN1GND સાથે PN junction diode ના દ્વારા જોડાયેલું છે .
03:39 આ સર્કિટ ડાઇગ્રામ છે.
03:41 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
03:44 Plot window પર EXPERIMENTS બટન પર ક્લિક કરો . Diode IV પસન્દ કરો.
03:51 EYES:IV characteristics અને Schematic વિન્ડો ખુલે છે. Schematic વિન્ડો સર્કિટ ડાઇગ્રામ દેખાડે છે.
04:00 EYES:IV characteristics વિન્ડો પર , START બટન પર ક્લિક કરો.
04:05 કરંટ શરૂવાતમાં સ્થાયી રહેશે પણ વોલ્ટેજ વધીને 0.6 વોલ્ટર્સ થવા પર તે વધે છે.
04:13 FIT બટન પર ક્લિક કરો.
04:16 Diode equation અને Ideality factor દર્શાવેલ છે. ડાયોડ ideality factor એ 1 અને 2 ના વચ્ચે બદલાય છે.
04:26 આપણે સર્કિટમાં ડાયોડની જગ્યા પર લાલ ,લીલો અને સફેદ LEDs, એક એક કરીને લગાડશું.
04:33 નોંધ લો કે LED ફક્ત એક જ દિશા માં પ્રકાશ આપે છે.પ્રકાશના આપવા પર તેને વિપરીત દિશામાં ફેરવાઈ ફરીથી કનેક્ટ કરો.
04:43 ચાલો પ્રથમ લાલ LED સર્કિટમાં કનેક્ટ કરીએ.આ સર્કિટ ડાઇગ્રામ છે.
04:49 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. Diode IV પસંદ કરો.
04:56 EYES:IV characteristics વિન્ડો પર , START બટન પર ક્લિક કરો. diode IV curve માં કરંટ શરૂઆતમાં સ્થાયી રહેશે પણ જેમ વોલ્ટેજ વધીને 1.7 volts થાય છે તે વધેલો દેખાશે.
05:11 ચાલો સર્કિટમાં લીલા રંગની LED લગાડીએ.
05:15 Plot window, પર EXPERIMENTS બટન પર ક્લિક કરો. Diode IV પસંદ કરો.
05:22 EYES:IV characteristics પર વિન્ડો, START બટન પર ક્લિક કરો.
05:27 diode IV curve . માં કરંટ શરૂઆતમાં સ્થાયી રહેશે પણ જેમ વોલ્ટેજ વધીને '1.8 volts થાય છે કરંટ વધેલો દેખાશે. અહીં વેલ્યુ થોડી બદલાઈ શકે છે.
05:40 ચાલો સર્કિટમાં સફેદ રંગની LED લગાડીએ.
05:44 Plot window, પર EXPERIMENTS બટન પર ક્લિક કરો. Diode IV પસંદ કરો.
05:51 EYES:IV characteristics વિન્ડો પર , START બટન પર ક્લિક કરો. diode IV curve, માં કરંટ, શરૂઆતમાં સ્થાયી રહેશે પણ જેમ વોલ્ટેજ વધીને '2.6 volts થાય છે કરંટ વધેલો દેખાશે.
06:05 હવે હું 180 degree out of phase sine waves ડેમન્સ્ટ્રેટ કરીશ.
06:10 amplifier નો ઉપયોગ કરીને SINE ના આઉટપુટ ઉલટું કરીને આપણે આ કરી શકીએ છીએ.અહીં આપણે 51K resistor એમ્પ્લીફિકેશન માટે ઉપયોગ ક્રોઈ શકીએ છીએ.
06:21 હું સર્કિટ કનેક્શન સમજાવિશ.
06:24 A1SINE સાથે કનેક્ટ છે . 51K નું રિજિસ્ટર SINE અને IN ના વચ્ચે જોડાયેલ છે.

OUTA2 સાથે કનેક્ટ છે .

06:35 આ સર્કિટ ડાઇગ્રામ છે.
06:37 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
06:40 Plot window પર , A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1CH1 ને અસાઈન છે.
06:49 A2 પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો. A2CH2 ને અસાઈન છે.
06:54 વેવને સંતુલિત કરવા માટે mSec/div સ્લાઇડરને ફેરવો. 180 ડિગ્રીના ફરક સાથે બે AC waveforms બને છે.
07:04 CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.
07:10 Voltage અને frequency વેલ્યુઓ જમણી બાજુએ પ્રદર્શિત છે.
07:15 CH1 પર જમણું ક્લિક કરો. Voltage, frequency અને Phase shift વેલ્યુઓ વિન્ડોના નીચેની દ્રશ્યમાન થાય છે.
07:25 હવે પ્લોટ transistor CE (collector emitter) characteristic કર્વસ કાઢીએ.
07:31 કૃપા કરીને 2N2222, NPN ટ્રાન્સિસ્ટર વાપરો . તેના વાયરો સોલ્ડર કરો જેથી કરીને ટ્રાન્સિસ્ટર ExpEYES કીટને વ્યવસ્થિત જોડાય.
07:44 હું સર્કિટ કનેક્શન સમજાવીશ

SQR1200K resistor થી જોડાયેલ છે. 200K રેઝિસ્ટર એ transistor ના બેસને જોડાયેલ છે.

07:56 1K resistor વાપરીને PVScollector થી જોડાયેલ છે.

IN11K resistor અને collector ના વેચ્ચે જોડાયેલું છે.

08:06 EmitterGND (ground) થી જોડાયેલ છે..

100uF (micro farad) કૅપેસિટર એ 200K resistor અને GND ના વચ્ચે જોડાયેલ છે. આ circuit diagram છે.

08:18 ચાલો પરિણામ ને Plot window પર જોઈએ.
08:21 Plot window પર , set PVS વેલ્યુ ને 3 volts તરીકે સુયોજિત કરો. internal voltage પ્રદાન કરવા માટે PVS ને 3 volts સુયોજિત કર્યું છે.
08:31 EXPERIMENTS પર ક્લિક કરો અને Transistor CE પસંદ કરો.
08:37 EYES Junior: Transistor CE characteristics અને Schematic વિન્ડો ખુલે છે.

Schematic વિન્ડો સર્કિટ ડાઇગ્રામ દેખાડે છે.

08:47 EYES Junior: Transistor CE characteristics વિન્ડો પર , base voltage 1 Volt કરો.
08:55 START બટન પર ક્લિક કરો. Collector current વધી ને સ્થિર થાય છે.

' Collector current 0.3 mA ના નજીક છે. Base Current2uA(micro ampere) છે.

09:10 base voltage ને 2 Voltsકરો અને START બટન પર ક્લિક કરો. Collector current1.5 mA છે.
09:19 Base Current7uA(micro ampere) છે.
09:23 base voltage ને 3V કરો અને START બટન પર ક્લિક કરો. Collector current એ 2.7mA છે.
09:33 Base Current એ 12uA(micro ampere).
09:37 ચાલો સારાંશ લઈએ.
09:38 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલનો અભ્યાસ કર્યો : PN Junction diode નું કાર્ય, Diode એ rectifier ના તરીકે

Diode નું IV characteristics, LED નું IV characteristics

Out of Phase inverting amplifier અને ટ્રાન્સિસ્ટર CE.

09:58 અસાઇનમેન્ટ તરીકે- સ્ત્રોતપાસેથી પ્રકાશની તીવ્રતા અને તેની વિવિધતા ને માપો.

આ સર્કિટ ડાઇગ્રામ છે. આઉટપુટઆ પ્રકારે દેખાવો જોઈએ.

10:13 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
10:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
10:34 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya