BASH/C2/More-on-Loops/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 બેશમાં Nested for loop પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે અમુક ઉદાહરણ સાથે Nested for loop' શીખીશું,
00:13 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું 12.04 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.1.10
00:24 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:31 આ ટ્યુટોરીયલ શીખવા માટે, Bash માં loops સાથે પરિચિત હોવા જોઈએ .
00:37 સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ http://spoken-tutorial.org
00:43 ચાલો nested loop. પરિચયથી શરૂઆત કરીએ.
00:46 લૂપમાંના લૂપને nested loop. કહેવાય છે.
00:51 ચાલો સિન્ટેક્સ જોઈએ for loop ના બાહ્ય નું expression 1, 2, 3'
00:57 આંતરિક for loop expression 1, 2, 3
01:01 statement 1 statement 2
01:04 આંતરિક for loop સમાપ્ત બાહ્ય for loop સમાપ્ત.
01:09 ચાલો nested for loop ના ઉદાહરણ જોઈએ.
01:12 પ્રથમ ડિરેક્ટરીના સ્ટ્રક્ચર જોઈએ.
01:17 અહી ડેસ્કટોપ પર simple-nested-for નામની ડિરેક્ટરી છે ચલો તેને ખોલીએ.
01:24 આપણી પાસે test, test2 અને test3 આ સબડિરેક્ટરી છે અને બેશ સ્ક્રીપ્ટ છે.
01:31 પ્રત્યેક સબડિરેક્ટરીમાં અનેક text files. ફાઈલો છે.
01:36 ચાલો આપણા કોડ તરફે જઈએ.
01:39 આ પ્રોગ્રામ સબડિરેક્ટરી માની પ્રત્યેક ફાઈલો બતાવશે.
01:45 નોંધ લો કે આ બધું આપણે આગળ એક કમાંડ થી કરી શકીએ છીએ. ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterix)
01:53 પરંતુ આપણે for loop'. વાપરીને કરવાના છીએ.
01:58 નોંધલો કે આપણી બેશ સ્ક્રીપ્ટનું નામ છે nested-(Hyphen)for dot sh
02:05 આ આપણી shebang line છે.
02:08 આ આપનું બાહ્ય for loop છે.
02:10 આ ફોર લૂપ test'. નામથી શરુ થનારી ડિરેક્ટરીસ ને તપાસશે.
02:15 પ્રથમ echo લાઈન સબ-ડિરેક્ટરીસના નામ બતાવશે.
02:21 બીજી echo લાઈન ખાલી લાઈન બનાવશે.
02:25 આ આંતરિક for loop છે આ ડિરેક્ટરીમાંની ફાઈલોને તપાસશે.
02:32 ls ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડશે.
02:36 -1 (hyphen one) આ એક લાઈન પર એક ફાઈલ બતાવવા માટે વપરાય છે.
02:41 અહી આપણે ફાઈલની યાદી બતાડવાના છીએ. done એ આંતરિક for loop. ને સમાપ્ત કરશે.
02:45 આ કમાંડ બાહ્ય ફોર લૂપના પ્રત્યેક સાઈકલ પૂર્ણ થવા પર ઊભી લીટી પ્રિન્ટ કરે છે.
02:53 done બાહ્ય for loop ને સમાપ્ત કરે છે.
02:57 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:58 એકસાથે ctrl+alt+t કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:08 હવે,જ્યાં આપણી બેશ સ્ક્રીપ્ટ છે તે ડિરેક્ટરી પર જઈએ.
03:13 આ ડેસ્કટોપ પર છે.
03:15 ટાઈપ કરો cd Desktop. ચાલો simple-(Hyphen)nested-(Hyphen)for ફોલ્ડરમાં જઈએ.
03:22 Enter. દબાઓ.
03:24 ટાઈપ કરો chmod plus +x nested-(Hyphen)for dot sh
03:32 Enter. દબાઓ.
03:34 ટાઈપ કરો dot slash nested-(Hyphen)for dot sh
03:39 Enter. દબાઓ. આઉટપુટ દેખાયછે. ટેસ્ટ ડિરેક્ટરીમાં ફાઈલો. test2 ડિરેક્ટરીમાં ફાઈલો .test3 ડિરેક્ટરીમાં ફાઈલો .
03:52 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
03:56 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Nested for loop
04:02 અસાઇનમેન્ટ તરીકે
04:04 nested (hyphen)-for dot sh bash script nested while loop. વાપરીને ફરી ટાઈપ કરો
04:11 તમારો પ્રોગ્રામ 'nested-(hyphen)while Dot sh' નામથી સેવ કરો.
04:17 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
04:37 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
04:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
04:57 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
05:03 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
05:08 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya