Difference between revisions of "Xfig/C2/Feedback-diagram-with-Maths/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 !Time !Narration |- | 0:00 | એક્સફીગ દ્વારા ફીડબેક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક...")
 
 
Line 1: Line 1:
{| border=1
+
{|Border=1
!Time
+
|'''Time'''
!Narration
+
|'''Narration'''
 
|-
 
|-
| 0:00
+
|00:00
| એક્સફીગ દ્વારા ફીડબેક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
+
|ગણિતને '''Xfig''' માં અંતસ્થપિત કરનાર મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|-
 
|-
| 0:07
+
|00:05
| બ્લોક ડાયાગ્રામ નિર્માણના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં,આપણે અહીં બતાવેલ ડાયાગ્રામ બનવ્યો હતો.
+
|ટ્યુટોરીયલમાં હું સમજાવી શું કે આ આકૃતિ કેવી રીતે બનાવવી.  
 
|-
 
|-
| 0:14
+
|00:11
| આપણે તેને  બ્લોકસ ટ્યુ્ટોરીઅલ ઉલ્લેખીશું.
+
|બીજા બ્લોક મન ગણિતિક સમૂહ ને જુઓ.
 
|-
 
|-
| 0:18
+
|00:16
| કૃપયા કરી ટ્યુ્ટોરીઅલ ચાલુ કરતા પહેલા બ્લોકસ ટ્યુ્ટોરીઅલના નિષ્ણાંત થઇ જાઓ.
+
|આ ટ્યુટોરીયલ શીખ્યા પછી તમે કોઈ પણ ગણિતક સમીકરણો ને  અંતસ્થપિત કરી શકશો.
 
|-
 
|-
| 0:22
+
|00:23
|આ પૃષ્ઠમાં બતાવેલ પ્રકારનો  બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાવો તે અમે આ ટ્યુ્ટોરીઅલમાં સમજાવીશું.
+
|Xfig દ્વારા Feedback Diagrams ના મૌખિક ટ્યુટોરીયલમાં બનાવેલ આકૃતિથી શરૂ કરી અગાઉ બારીમાં રહેલ આકૃતિ પણ બનાવીશું.  
 
|-
 
|-
| 0:31
+
|00:36
| હું એક્સફીગ,આવૃત્તિ ૩.૨,પેચ સ્તર ૫ નો ઉપયોગ કરીશ.
+
|આટયુટોરીયલ શરુ કરવા પહેલા તમે ફીડબેક ડાઇગ્રામ શીખીલો.
 
|-
 
|-
| 0:37
+
|00:42
| આપણે બ્લોકસ ટ્યુ્ટોરીઅલમાં બનાવેલ બ્લોક.ફીગથી શરૂઆત કરીશું.
+
|આ ટ્યુટોરીયલમાં ના વિષયો ને શીખવા જે ચીજોની જરૂરિયાત છે તે હું સમજાવીશ.
 
|-
 
|-
| 0:43
+
|00:48
| ચાલો એક્સફીગ પર જઈશું.
+
| '''Xfig''' આવૃત્તિ '''3.2''', '''patch level 5''' નો ઉપયોગ કરીશ.  
 
|-
 
|-
|0:47
+
|00:52
| ફાઈલ પસંદ કરીએ અને તેને ખોલીએ.
+
|આપણને  '''LaTeX''' અને તેની પુરી જાણકરી હોવી જરૂરી છે.  
 
|-
 
|-
|0:52
+
|00:56
| એન્ટ્રી બોક્સમાં,આપણે "બ્લોક" દાખલ કરી ઓપન દબાવીએ.અથવા "બ્લોક.ફીગ" પર બે વખત દબાવીએ.  
+
|આપણને  '''image cropping software''' ની પણ જરૂર પડશે.  
 
|-
 
|-
| 1:04
+
|01:01
| "ફાઈલ"ના "સેવ એઝ" વિકલ્પથી આપણે આકૃતિને ફીડબેક નામથી સેવ કરીશું.
+
|'''pdfcrop''' , '''Linux''' અને  '''Mac OS X''' કાર્ય કરે છે. તેની સમાવેશ ટ્યુટોરીયલમાં કરીશું.  
 
|-
 
|-
| 1:24
+
|01:09
| આપણી પાસે હવે ફીડબેક.ફીગ ફાઈલ છે.
+
|'''Briss''' એ  '''Windows''' પર કાર્ય કરે છે . પણ તેનો આ ટ્યુટોરીયલમાં સમાવેશ નથી કરતા.  
 
|-
 
|-
| 1:28
+
|01:15
| ચાલો "ગ્રીડ્સ" પર દબાવી સંખ્યાંકિત ચોરસો મુકીશું.
+
| '''Xfig''' પર જઈશું.
 
|-
 
|-
| 1:34
+
|01:19
| વળી જમણી બાજુના સ્ક્રોલ બારથી કેનવાસ ઉપર-નીચે કરી શકાય.
+
| '''File''', ને પસંદ કરીએ અને ખોલીએ.
 
|-
 
|-
| 1:41
+
|01:26
| દરેક માઉસ બટનની કામગીરી ઉપર જમણીબાજુએ બતાવેલ છે.
+
|જો આપણે યાદી જોઈએ તો Xfig” દ્વારા “Feedback Diagram ના મૌખિક ટ્યૂટોરિયલમાં બનાવેલ  “feedback.fig” જોઈ શકીએ છીએ. તેના ઉપર દબાવો.
 
|-
 
|-
| 1:46
+
|01:42
| આ કામગીરી પ્રવૃત્તિ પર આધારિત છે.
+
|આ બોક્સ માની આકૃતિને જોઈશું,
 
|-
 
|-
| 1:49
+
|01:45
| સ્પષ્ટતા માટે,ચાલો હું માઉસ ને ઊભા "સ્ક્રોલ બાર" ઉપર લઇ જાઉં.  
+
|તેને ખોલીએ.  
 
|-
 
|-
| 1:55
+
|01:53
| હવે ડાબા બટન તરફની ટીપ્પણી જુઓ.
+
|તેને અંદર લઇ જઈએ.
 
|-
 
|-
| 1:59
+
|02:01
| આ બતાવવા હું માઉસને ખસેડી નહીં શકું.કારણકે,જો હું કર્સરને સ્ક્રોલ બાર થી દૂર ખસેડીશ તો બટનોની કામગીરી બદલાઈ જશે.
+
|અને ઝૂમ પણ કરીએ.
 
|-
 
|-
| 2:08
+
|02:05
| "ડાબું બટન" કેનવાસને ઉપર અને "જમણું બટન" નીચે ખસેડે છે.
+
| '''“File”''' ના  '''Save as''' વિકલ્પ થી આને '''maths''' નામથી ઓસેવ કરીશું.
 
|-
 
|-
| 2:17
+
|02:20
| ડાબા કે જમના બટનને દબાવવા કરતા,આપણે "વચ્ચેના બટન"ને દબાવી,પકડી અને કેનવાસ ને ઉપર-નીચે કરી શકીએ.
+
|તેને સેવ કરીએ.
 
|-
 
|-
| 2:31
+
|02:24
| એવી જ રીતે,ઉપરના "સ્ક્રોલ બાર"થી તમે કેનવાસને જમણી કે ડાબી બાજુએ ખસેડી શકો.
+
|હવે આપણી પાસે  '''"maths.fig"''' ફાઈલ છે.  
 
|-
 
|-
| 2:44
+
|02:27
| હવે હું બોક્સને મધ્યમાં લાવવા,"વચ્ચેના બટન"ને દબાવી,પકડી અને કેનવાસ ને મધ્યમાં લાવીશ.  
+
| '''“Edit”''' ને પસંદ કરીએ આને લખાણ  '''“Plant”''' ને દબાવીએ.  
 
|-
 
|-
| 2:57
+
|02:34
| જેવું હું માઉસ છોડીશ,બોક્સ મધ્યમાં આવી ગયું હશે.
+
|હું માઉસ અહીં લઇ જઈ આને રદ કરી આને આ સમીકરણ ઉમેરીશ.
 +
'''$G(z) = \frac z{z-1}$'''
 
|-
 
|-
| 3:03
+
|02:50
| ચાલો હવે બ્લોક થી શરૂ કરી આપણે ફીડબેક ડાયાગ્રામ બનાવીએ.
+
|આ ઉમેરતી વખતે માઉસ બોક્સ માં જ રહે તેની કાળજી રાખો.
 
|-
 
|-
| 3:08
+
|02:56
| આ બોક્સની નકલ કરીએ.
+
| '''“Flag”''' ની સર્વસાધારણ કિંમત  '''“Normal”'''  છે, તેને બદલીને  '''“Special”'' કરો.  
 
|-
 
|-
| 3:13
+
|03:01
|બોક્સ પર દબાવીએ અને પસંદ કરીએ.
+
| '''“Done”''' દબાવો.  
 
|-
 
|-
| 3:16
+
|03:07
| માઉસને નવા સ્થાને લઇ જઈ દબાવીએ.
+
|લખાણ લાંબુ હોવાથી તે બીજા લખાણ ઉપર આવા જાય છે.
 
|-
 
|-
| 3:27
+
|03:12
| ચાલો હવે થોડું લખાણ મુકીએ.
+
|લખાણને બોક્સની બહાર લાવીએ આને તેના ગુપ્ત કામ કરીએ
 
|-
 
|-
| 3:29
+
|03:23
| ડાબીબાજુના પેનલમાંથી T દ્વારા સૂચવેલ "ટેક્સ્ટ બોક્સ" ને દબાવીએ.
+
|હું અહીં બટન દબાવીશ.  
 
|-
 
|-
| 3:37
+
|03:26
| ચાલો લખાણનું પરિમાણ નક્કી કરીએ.
+
|હવે હું  '''Grid Mode''' પસંદ કરું.  
 
|-
 
|-
| 3:43
+
|03:31
| માઉસને વેલ્યુ બોક્સ પર ખસેડો અને ૧૬ ઉમેરો.
+
|જયારે આપણને જોઈએ તે ફેરફાર થયી જાય ત્યારે આપણે લખાણ ને ફરી બોક્સમાં મૂકી શકીએ.
 +
 
 
|-
 
|-
| 3:51
+
|03:39
| "સેટ" દબાવો.
+
|ચાલો ફાઈલને સેવ કરીએ
 
|-
 
|-
| 3:53
+
|03:44
| એટ્રીબુટ પેનલમાંના "ટેક્સ્ટ જસ્ટ" બટન ઉપર દબાવીએ.
+
|સંયુક્ત ''pdf''' અને  '''Latex''' દ્વારા ફાઈલ ને નિકાસ કરીએ.
 +
 
 
|-
 
|-
| 4:02
+
|03:51
| ચાલો મધ્ય સંરેખણ(સેન્ટર અલાઈનમેન્ટ) પસંદ કરીએ.  
+
|File > Export > સંયુક્ત  pdf/LaTeX. નિકાસ કરો.
 
|-
 
|-
| 4:05
+
|04:03
| પ્રથમ બોક્સના કેન્દ્ર ઉપર બટન દબાવીએ.
+
|મને એક ભૂલ ભર્યો સંદેશ મળે છે પણ તેની ચિંતા ના કરો.
 
|-
 
|-
| 4:11
+
|04:11
| હું માફી ચાહું છું કે મેં સાચું સ્થાન પસંદ ન કર્યું.
+
|હું ટર્મિનલ ઉપર જાઉં છું.
 +
 
 
|-
 
|-
| 4:15
+
|04:13
| કર્સર હટાવવા હું જુદા સ્થાને માઉસ દબાવીશ.
+
|હું '''ls -lrt''' લખીશ .
 
|-
 
|-
| 4:19
+
|04:21
| પછી હું સાચા સ્થાને માઉસ દબાવીશ.
+
|મને ફાઇલની સૂચિ મળે છે જેમાં વર્તમાનમાં બનેલી ફાઈલ અંતિમ બને છે.
 
|-
 
|-
| 4:27
+
|04:26
| ચાલો હવે "કંટ્રોલ" લખીએ અને માઉસ દબાવીએ.
+
|અંતિમ બે ફાઈલ  '''maths.pdf_t''' અને '''maths.pdf''' છે.  
 
|-
 
|-
| 4:35
+
|04:33
| હવે આપણે નિર્દેશક ચિન્હવાળી લીટીઓ દાખલ કરીશું.
+
|ચાલો '''open maths.pdf''' આદેશ આપીએ.
 
|-
 
|-
| 4:40
+
|04:42
| ચાલો તો "પોલીલાઈન બટન" પસંદ કરીએ.
+
|તેને અંદર લઇ જઈએ.
 
|-
 
|-
| 4:43
+
|04:45
| એટ્રીબુટ પેનલમાંથી "એરો મોડ" બટન પસંદ કરી,બીજું વિકલ્પ પસંદ કરીએ.
+
|આપણે ગણિતિક સમીકરણો વગર નો બ્લોક ડાઇગ્રામ જોઈ શકીએ છીએ.
 
|-
 
|-
| 4:53
+
|04:50
| હવે "એરો ટાઇપ" બટન અને "એરો હેડ" દબાવીએ.
+
|હું આને બંધ કરું છું
 
|-
 
|-
| 5:00
+
|04:52
| જે બિંદુથી આપણે લીટીની શરૂઆત ઈચ્છીએ છીએ ત્યાં માઉસ દબાવીએ.
+
|હવે '''maths.pdf_t''' ને  '''emacs editor''' માં જોઈએ. જે me પહેલા જ ખોલી રાખી છે
 
|-
 
|-
| 5:08
+
|05:01
| ચાલો ઇચ્છિત લીટીના અંતિમ બિંદુએ માઉસ લઇ જઈએ.
+
|આ રહી તેને ખોલીશુ.  
 
|-
 
|-
| 5:14
+
|05:14
| હવે ત્યાં "માઉસનું વચ્ચેનું બટન" દબાવીએ.
+
|તમારે '''emacs''' એડિટર  જ વાપરવું જરૂરી નથી.
 
|-
 
|-
| 5:20
+
|05:17
| લો લીટી નિર્દેશક ચિન્હવાળી બની ગઈ.
+
|તમને જે એડિટર ફાવે તે લઇ શકો છો.
 +
 
 
|-
 
|-
| 5:25
+
|05:22
| હવે મારે એક વર્તુળ મુકવું છે.
+
|અહીં “picture”  પર્યાવરણ નો ઉપયોગ થયો છે.
 
|-
 
|-
| 5:27
+
|05:26
| ચાલો "ડાબીબાજુની પેનલ"માંથી "સર્કલ ઓન ધી લેફ્ટ"ને પસંદ કરીએ.
+
|તેને '''includegraphics''' અને  '''color''' પેકેજ નો ઉપયોગ કરેલ છે આપણે LaTeX માં આ જરૂરિયાત નું ધ્યાન રાખીશું.
 
|-
 
|-
| 5:33
+
|05:41
| આપણે તેને પ્રથમ બોક્સની ડાબીબાજુએ મુકીશું.
+
|હું હવે ફાઈલ  '''maths-bp.tex''' ખોલું છું; જે મેં પહેલાજ બનાવીને રાખી છે.
 
|-
 
|-
| 5:37
+
|05:59
| માઉસ દબાવો.જેવું હું માઉસને ખસેડીશ,વર્તુળ મોટું થતું દેખાશે.
+
|મેં '''article''' '''class''' નો ઉપયોગ કરેલ છે.  
 
|-
 
|-
| 5:47
+
|06:02
| જયારે આપણને ઉચિત પરિમાણ મળે ત્યારે માઉસને છોડી ડો.  
+
| '''color''' અને  '''graphicx''' પેકેજો જેનો ઉપયોગ ફાઈલ '''pdf_t''' માં કરેલ છે. મેં પણ તેનો ઉપયોગ કર્યો છે.
 
|-
 
|-
| 5:54
+
|06:15
| અરે!વર્તુળ મને જોઈએ તેના કરતા મોટું થઇ ગયું!
+
|મને પૃષ્ટ આંક ન જોયતું હોવાથી હું પૃષ્ટ શેલી ખાલી રાખવી પસંદ કરીશ.
 
|-
 
|-
| 5:57
+
|06:20
| હું આ પ્રક્રિયાને ઉપરના "એડિટ બટન"થી પહેલાની સ્થિતિમાં લાવી શકું.
+
|હું '''maths.pdf_t''' નો સમાવેશ કરીશ.  
 
|-
 
|-
| 6:02
+
|06: 27
| ડાબીબાજુની પેનલના "ડીલીટ બટન"થી,આપણે આ વર્તુળને રદ કરી શકીએ.
+
|ચાલો તો ટર્મિનલ માં આદેશ  '''pdflatex maths-bp'''  અમલ માં મૂકીએ.
 
|-
 
|-
| 6:10
+
|06:42
| તો ચાલો તે કરીએ.
+
|આપણને  '''maths-bp.pdf''' ના નિર્માણનો સંદેશો મળશે.
 
|-
 
|-
| 6:14
+
|06:48
| અહીં ક્રોસ હૈરવાળી એક રૂપરેખા દેખાય છે.
+
|ચાલો તેને આદેશ '''open maths-bp.pdf''' થી ખોલીએ.
 
|-
 
|-
| 6:18
+
|06:58
| અને બધા આકારોના બધા મુખ્ય બિંદુઓ પણ દેખાય છે.
+
|આપણી પાસે જોઈતી ફાઈલ આવા ગયી છે. ચાલો તેને ઝૂમ કરીએ.
 
|-
 
|-
| 6:22
+
|07:07
| વર્તુળને સૂચવતા મુખ્ય બિંદુએ ક્રોસ હૈર્સને લઇ જઈ અને દબાવો.
+
|હવે આપણે જાણીએ છીએ ગણિતિક સમીકરણ કામ કરી રહ્યું છે. હવે લખાણ ને બોક્સમાં મૂકીએ.
 
|-
 
|-
| 6:32
+
|07:30
| જો ખોટી વસ્તુ રદ થઇ જાય તો ગભરાવાની જરૂર નથી.
+
|તેને '''save''' અને નિકાસ કરીએ. તે જોઈતી ભાષામાં જ છે તેને નિકાસ કરીએ.  
 
|-
 
|-
| 6:35
+
|07:38
| તમે તેને અન્ડૂ કરી શકો:"એડિટ" બટન દબાવી,પકડી,"અન્ડૂ" પર જઈ માઉસ છોડી દેવું.  
+
|ચાલો આ ચેતવણી ને બાદ કરીએ.
 
|-
 
|-
| 6:44
+
|07:41
| જો વસ્તુઓ નજીક મુકેલી હોય,તો તેમને પસંદ કરવામાં તમને કદાચ મુશ્કેલી આવે.
+
|ફાઈલને ફરી સંકલિત કરીએ.
 
|-
 
|-
| 6:49
+
|07:44
|તમે આને "ઝૂમ" લક્ષણ દ્વારા ઉકેલી શકો.
+
|જે  '''pdf''' બ્રાઉઝર માં આ ફાઈલ છે તેને દબાવીએ.
 
|-
 
|-
| 6:55
+
|07: 49
| ઉપર ડાબીબાજુના "વ્યુ" બટન ને દબાવી,પકડી અને એમાંના એક ઝૂમ વિકલ્પને પસંદ કરો.
+
|હવે તેમને જેવું જોઈએ છીએ તેવું ગણિતરિક સમીકરણ બોક્સ ની અંદર જોઈ શકો છો.
 
|-
 
|-
| 7:00
+
|07:56
| ચાલો હું માઉસને "ઝૂમ ટુ ફીટ ધ કેનવાસ" પર દબાવું.
+
|હવે આપણે જોઈએ કે જો આપણે '''Special''' ફ્લેગ પસંદ ના કરીએ તો શું થાય છે.
 
|-
 
|-
| 7:04
+
|08:01
| હવે વસ્તુઓ વચ્ચેનો તફાવત જોવો સરળ બન્યો .
+
|હું અહીં આવી જાઉં.
 
|-
 
|-
| 7:08
+
|08:04
| ચાલો હું વર્તુળને રદ કરું.
+
|લખાણ બદીએ '''Special Flag''' ના બદલે '''Normal''' લઈએ Let me edit the text, change the '''Special Flag''' to '''Normal'''. Done.  
 
|-
 
|-
| 7:12
+
|08:25
| અને અનઝૂમ કરું છું.
+
|'''File > Save''' કરીએ. નિકાસ કરીએ.  
 
|-
 
|-
| 7:20
+
|08:37
| હું સ્ક્રોલ બટનોથી ડાયાગ્રામને કેન્દ્રમાં ખસેડીશ.
+
|તેને સંકલિત કરીએ અને અહીં જઈએ.
 
|-
 
|-
| 7:35
+
|08:41
| "ડીલીટ" ચિન્હને ચાલુ રાખવું યોગ્ય નથી,કારણકે ભૂલથી બીજું કઈ રદ થઇ શકે છે.
+
|સૂત્ર જોઈતા સ્વરૂપ માં નથી રહ્યું.
 
|-
 
|-
| 7:41
+
|08:46
| હું બીજું કોઈ બટન પસંદ કરી આને બદલી શકું છું.
+
| “Special Flag” ને  “Special” કરીએ.
 
|-
 
|-
| 7:44
+
|09:03
| ચાલો હું ડાબા વર્તુળને પસંદ કરું.
+
|'''Save,અને નિકાસ કરીએ.
 
|-
 
|-
| 7:47
+
|09:12
| હું ફરી વર્તુળ બનાવું.
+
|ફરી સંકલિત કરીએ. ફાઈલ જોઈતા સ્વરૂપમાં મળે છે.
 
|-
 
|-
| 8:00
+
|09:18
|મને લીટીમાંથી બીજી લીટી દાખલ કરવી છે.
+
|ચાલો હવે સૂત્રનો દેખાવ થોડો બદલીએ.
 
|-
 
|-
| 8:04
+
|09:22
| આના માટે,આપણે પહેલા લીટી ઉપર "બિંદુ" રાખીશું.
+
|આ ઘટનામાં 'dfrac'  અપુરાણકમાં થોડો સારો દેખાવ આપે છે.
 
|-
 
|-
| 8:07
+
|09:28
| ડાબીબાજુના પેનલમાંથી "લાઈબ્રેરી" દબાવીએ.
+
|આ વિષયમાં 'frac' ને  'dfrac' માં બદલીએ.  
 
|-
 
|-
| 8:11
+
|09:38
| લાઈબ્રેરી પુસ્તકોના જથ્થા દ્વારા સૂચિત કરેલ છે.
+
|હું અહીં દબાવું છે અને માઉસને બોક્સ ની અંદર રાખું છું.
 
|-
 
|-
| 8:15
+
|09:43
| એક "ડાયલોગ વિન્ડો" ખુલે છે.
+
|અહીં  'd' મૂકીએ. ડોને દબાવીએ . '''Save, કરીએ અને નિકાસ કરીએ.
 
|-
 
|-
| 8:17
+
|09:52
| લાઈબ્રેરીની બાજુમાં તે "નન લોડેડ" કહે છે.
+
| '''pdflatex''' થી ફરી એક વાર સંકલિત કરીએ.  
 
|-
 
|-
| 8:20
+
|10:03
| તેને દબાવીએ અને પકડી રાખીએ.
+
|આપણને ભુલભર્યો સંકેત ''“Undefined control sequence”''' '''"\dfrac"''' મળે છે.  
 
|-
 
|-
| 8:22
+
|10:11
| ઉપલબ્ધ લાઈબ્રેરીઓની યાદી જોઈ શકો છો.
+
|આદેશ '''\dfrac''' પેકેજ  '''“Amsmath”''' માં વ્યાખ્યાયિત છે. પણ  આપણે તેનો સમાવેશ ન કર્યો હોવાથી  લેટેક ફરિયાદ કરે છે.
 
|-
 
|-
| 8:25
+
|10:21
| માઉસને "લોજીક લાઈબ્રેરી" પર લઇ જાઓ અને છોડો.
+
|આપણને તેનો ફાઈલ  '''maths-bp.tex'''' માં સમાવેશ કરવો પડશે.  
 
|-
 
|-
|8:31
+
|10:27
| "સ્મોલ દોટ" પર બે વખત માઉસ દબાવી પસંદ કરીએ.
+
|ચાલો તે કરીએ અને emacs પર જઈએ .  
 
|-
 
|-
| 8:36
+
|10:35
| "ડાયલોગ વિન્ડો" બંધ થઇ જશે.
+
| “\usepackage{amsmath}” ઉમેરો.  
 
|-
 
|-
| 8:38
+
|10:41
| પસંદ કરેલા સ્મોલ દોટ સાથે આપણે ક્રોસ હૈર પણ જોઈ શકીએ છીએ.
+
|પહેલા બહાર નીકળીએ ફાઈલ સેવ કરીએ અને તેને સંકલિત કરીએ.
 
|-
 
|-
| 8:42
+
|10:49
| માઉસ દબાવી દોટને લીટી ઉપર સ્થાપિત કરીએ.  
+
|હું તેને ફરી સંકલિત કરીએ અને સંકલિત થઈ પછી દબાવું.
 
|-
 
|-
| 8:51
+
|10:59
| કર્સર અને દોટ ફરીવાર દેખાય છે,અને સૂચવે છે કે આપણે તેમને કોઈ બીજા સ્થાને પણ રાખી શકીએ.
+
|આપણે જોઈ શકીએ છીએ અપુરાણક હવે સારી રીતે બને છે.
 +
 
 
|-
 
|-
| 8:57
+
|11:03
| આપણે દોટને બીજા કોઈ સ્થાને રાખવા માંગતા નથી.
+
|ગણિતિક સમીકરણને  '''Xfig''' માં કેવી રીતે અંસ્થાપિત કરવું તે શીખવાનો આપણો હેતુ આપણે પાર પાડ્યો .
 
|-
 
|-
| 9:00
+
|11:11
|તો ચાલો માઉસના જમણા બટનને દબાવી તેને બંધ કરીએ.
+
|અહીં જાણવું જરૂરી છે કે Xfig  લેટેકના આદેશનું અર્ધઘટન નથી કરતું.
 
|-
 
|-
| 9:05
+
|11:16
| માઉસનું જમણું બટન "અન્ડૂ" પ્રક્રિયા કરે છે.
+
|અર્ધઘટન  આદેશ  “'''pdflatex'''” દ્વારા થાય છે.
 
|-
 
|-
| 9:08
+
|11:20
| આ ઘટનામાં,દોટને પસંદ કરવાની ક્રિયા રદ થઇ ચુકી છે.
+
|સંકલન સમયે  LaTeX ના આદેશ સાચા અને સુસંગત હોવા જરૂરી છે.  
 
|-
 
|-
| 9:10
+
|11:25
| ચાલો આ દોટથી વર્તુળ સુધી એક લીટી દોરીએ.
+
|હવે આપણે સમજીશું કે આકૃતિની આજુબાજુની ખાલી જગ્યાઓ કેવી રીતે નીકળવી.
 +
 
 
|-
 
|-
| 9:15
+
|11:31
| તેના માટે પોલીલાઈન પસંદ કરીએ.
+
|હું ટર્મિનલ ઉપર જાઉં છું.
 
|-
 
|-
| 9:18
+
|11:33
| નોંધ લો કે અગાઉની પસંદગીઓ જે "એરો મોડ" અને "એરો ટાઇપ" હતી તેની યાદી રખાઈ છે.
+
|ચાલો  “'''pdfcrop maths-bp.pdf'''” આદેશ આપીએ- આ ફાઈલને મેં  “'''maths-out.pdf'''” ફાઈલમાં બનાવી હતી.  
 +
 
 
|-
 
|-
| 9:24
+
|11:53
| એક સત્રમાં,એક્સફીગ પરિમાણ નિર્ધારિત(પેરામીટર) કિંમતો યાદ રાખે છે.  
+
|'''Pdfcrop'''  સંદેશ આપે છે કે આફાઇલ માં એક પુષ્ઠ લખેલ છે.
 
|-
 
|-
| 9:28
+
|11:57
| દોટ પર માઉસ દબાવો.
+
| “'''pdfcrop'''”ઇનપુટ ફાઈલ લઇ આકૃતિ પાસે ની ખાલી જગ્યા લઇ તેને આઉટપુટ ફાઈલમાં પરિવર્તિત કરે છે.
 +
 
 
|-
 
|-
| 9:34
+
|12:09
| માઉસને તળિયે લઇ જાઓ અને દબાવો.
+
|માર કમ્પ્યુટરમાં  “'''pdfcrop'''” પહેલહતી જ સંસ્થાપિત થયેલ છે.
 
|-
 
|-
| 9:41
+
|12:12
| હવે માઉસને ડાબી તરફ વાળો,જ્યાં સુધી વર્તુળના તળિયે ન પોહચે.હવે દબાવો.  
+
|જો તમારી પાસે ના હોય તો તેને પહેલા સંસ્થાપિત કરો.
 
|-
 
|-
| 9:47
+
|12:15
| માઉસને વર્તુળ પર લઇ જાઓ અને હવે "વચ્ચેના બટન"ને દબાવો.
+
|આ આઉટપુટ ફાઈલ જોવા '''“open maths-out.pdf”''' આપીએ.  
 
|-
 
|-
| 9:54
+
|12:29
| લીટીની નકલ કરી વર્તુળની ડાબીબાજુએ અન્ય લીટી દોરીએ.
+
|હું તેને અંદર લઉં.
 
|-
 
|-
| 10:08
+
|12:31
| એક્સફીગના ઉપરના ડાબીબાજુના ખૂણામાંના "ફાઈલ બટન"માંથી "સેવ" પસંદ કરી આ આકૃતિને સેવ કરીએ.
+
|જુઓ આકૃતિ હવે એકદમ ઓછી જગ્યા રોકતી બની ગયી છે.
 
|-
 
|-
| 10:19
+
|12:34
| ચાલો હવે ફાઈલને નિકાસ(એક્સપોર્ટ) કરીએ.  
+
|ખાલી જગ્યાઓ પુરી રદ થયી ચુકી છે.
 
|-
 
|-
| 10:22
+
|12:38
| ફરી એકવાર "ફાઈલ" બટનને દબાવીએ અને "એક્સપોર્ટ" પસંદ કરીએ.
+
|હવે આપણે આને માહિતી આપનાર માં ઉમેરી શકીએ.
 
|-
 
|-
| 10:30
+
|12:42
| "લેન્ગવેજ" પસંદ કરીએ અને પછી "પીડીએફ".
+
|હું આ બધાને બંધ કરી દઉં.  
 
|-
 
|-
| 10:36
+
|12:52
| આપણને "ફીડબેક.પીડીએફ" ફાઈલ મળેછે.
+
|ચાલો ફરી બારીઓ ઉપર અવિએ.
 
|-
 
|-
| 10:43
+
|12:57
| "ઓપન ફીડબેક.પીડીએફ" આદેશ દ્વારા આ ફાઈલ ને ખોલીએ.
+
|સોફ્ટવેર  “briss” પણ ખાલી જગ્યા રદ કરવા ઉપયોગમાં લઇ શકાય.
 
|-
 
|-
| 10:56
+
|13:01
| આપણને જોઈતો બ્લોક ડાયાગ્રામ હવે આપણી પાસે છે.
+
|તે  '''Linux, Mac OS X''' અને  '''Windows''' પણ ચાલે છે.  
 
|-
 
|-
| 11:00
+
|13:08
| ચાલો આપણો હેતુ પાર પડ્યો.
+
|મેં તેને '''Mac OS X''' પર વાપરીને જોયું છે. પણ તે અમે અહીં નહીં બતાવીએ.
 
|-
 
|-
| 11:04
+
|13:17
| હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું.
+
|અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
|-
 
|-
| 11:08
+
|13:20
| બ્લોકસને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો.  
+
|હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું . આ ટ્યુટોરીયલમાં બનવેલ ડાઇગ્રામ ને વધારે સુપ્રમાણ અને સુંદર બનાવો.
 
|-
 
|-
| 11:13
+
|13:27
| રોટેટ અને ફ્લીપ જેવી પ્રક્રિયાઓ હાથ ઘરો.
+
|વિભિન્ન ગાણિતિક સમીકરણો અજમાવો.
 
|-
 
|-
| 11:19
+
|13:30
| ફીડબેક.ફીગ ફાઈલ ને એડિટરમાં નિહાળો અને વિભિન્ન ઘટકોને ઓળખો.
+
| '''flip''' અને '''rotate''' જેવી બીજી પ્રક્રિયા અજમાવો,
 
|-
 
|-
| 11:25
+
|13:36
| લાઈબ્રેરીના ઉપયોગથી,સદંતર જુદાજ બ્લોક ડાયાગ્રામ બનાવો.  
+
|વિભિન્ન ડાઇગ્રામ બનાવો અને  '''library''' નો ઉપયોગ કરો.  
 
|-
 
|-
| 11:32
+
|13:41
| મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT(NMEICT),MHRD, ભારત સરકારના
+
| '''Xfig''' ને લગતી માહિતીઓ ઇન્ટરનેટ પર શોધો.  
માધ્યમથી સમર્થિત કરેલ છે.  
+
 
|-
 
|-
| 11:44
+
|13:47
| મિશન વિષે વધુ જાણકારી લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
+
|અભ્યાસ કરવા માટે ઉપયોગી જાણકારીt '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ છે.
 
|-
 
|-
| 11:53
+
|14:02
| તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ.  
+
|મૌખિક ટ્યુટોરીયલનો સામાન્ય વિચાર "What is a Spoken Tutorial?" માં સમાવેલ છે.  
 
|-
 
|-
| 11:57
+
|14:09
| આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર
+
|તમે લેટકનો ઉપયોગ પણ મૌખિક ટ્યુટોરીયલો દ્વારા કરી શકો.મેં તેને અલગ ટેબ માં ડાઉનલોડ કરેલ છે.
|}
+
|-
 +
|14:19
 +
|
 +
|- '''Mathematical Typesetting''' ટ્યુટોરીયલ લેટેક માં ગણિતમાં કેવી રીતે બનાવવું તે સમજાવે છે.
 +
|14:29
 +
| '''Tables and Figures''' ટ્યુટોરીયલસ આકૃતિ જેવી આ ટ્યુટોરીયલમાં બનાવેલ છે.તેને ડોક્યુમેન્ટ્સમાં કેવી રીતે નિકયુક્ત કરવું તે સમજાવે છે.
 +
|-
 +
|14:38
 +
|આ વેબસાઈટમાં ઘણી ઉપયોગી જાણકારીઓ છે જેમાં  '''Xfig''' ટ્યૂટોરિયલ પણ છે.
 +
|-
 +
|14:53
 +
|'''Spoken Tutorial''' એ  '''Talk to a Teacher''' યોજના નો ભાગ છે જેને National Mission on Education through ICT (NMEICT), MHRD, ભારત સરકાર દ્વારા સમર્થિત કરે છે.
 +
|-
 +
|15:03
 +
|મિશન દવારા વધુ જાણકારી:spoken-tutorial.org/NMEICT-Intro.પર ઉપલબ્ધ છે.
 +
|-
 +
|15:12
 +
|તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયા જાણવા અમે ઉત્સુક છીએ.
 +
|-
 +
|15:16
 +
|આઈ આઇટી બોમ્બે તરફથી હું શિવાની ગળા વિદાઈ લઉં છું જોડાવા બદલ આભાર.

Latest revision as of 16:49, 17 September 2018

Time Narration
00:00 ગણિતને Xfig માં અંતસ્થપિત કરનાર મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 ટ્યુટોરીયલમાં હું સમજાવી શું કે આ આકૃતિ કેવી રીતે બનાવવી.
00:11 બીજા બ્લોક મન ગણિતિક સમૂહ ને જુઓ.
00:16 આ ટ્યુટોરીયલ શીખ્યા પછી તમે કોઈ પણ ગણિતક સમીકરણો ને અંતસ્થપિત કરી શકશો.
00:23 Xfig દ્વારા Feedback Diagrams ના મૌખિક ટ્યુટોરીયલમાં બનાવેલ આ આકૃતિથી શરૂ કરી અગાઉ બારીમાં રહેલ આકૃતિ પણ બનાવીશું.
00:36 આટયુટોરીયલ શરુ કરવા પહેલા તમે ફીડબેક ડાઇગ્રામ શીખીલો.
00:42 આ ટ્યુટોરીયલમાં ના વિષયો ને શીખવા જે ચીજોની જરૂરિયાત છે તે હું સમજાવીશ.
00:48 Xfig આવૃત્તિ 3.2, patch level 5 નો ઉપયોગ કરીશ.
00:52 આપણને LaTeX અને તેની પુરી જાણકરી હોવી જરૂરી છે.
00:56 આપણને image cropping software ની પણ જરૂર પડશે.
01:01 pdfcrop , Linux અને Mac OS X કાર્ય કરે છે. તેની સમાવેશ આ ટ્યુટોરીયલમાં કરીશું.
01:09 BrissWindows પર કાર્ય કરે છે . પણ તેનો આ ટ્યુટોરીયલમાં સમાવેશ નથી કરતા.
01:15 Xfig પર જઈશું.
01:19 File, ને પસંદ કરીએ અને ખોલીએ.
01:26 જો આપણે યાદી જોઈએ તો Xfig” દ્વારા “Feedback Diagram ના મૌખિક ટ્યૂટોરિયલમાં બનાવેલ “feedback.fig” જોઈ શકીએ છીએ. તેના ઉપર દબાવો.
01:42 આ બોક્સ માની આકૃતિને જોઈશું,
01:45 તેને ખોલીએ.
01:53 તેને અંદર લઇ જઈએ.
02:01 અને ઝૂમ પણ કરીએ.
02:05 “File” ના Save as વિકલ્પ થી આને maths નામથી ઓસેવ કરીશું.
02:20 તેને સેવ કરીએ.
02:24 હવે આપણી પાસે "maths.fig" ફાઈલ છે.
02:27 “Edit” ને પસંદ કરીએ આને લખાણ “Plant” ને દબાવીએ.
02:34 હું માઉસ અહીં લઇ જઈ આને રદ કરી આને આ સમીકરણ ઉમેરીશ.

$G(z) = \frac z{z-1}$

02:50 આ ઉમેરતી વખતે માઉસ બોક્સ માં જ રહે તેની કાળજી રાખો.
02:56 “Flag”' ની સર્વસાધારણ કિંમત “Normal” છે, તેને બદલીને “Special” કરો.
03:01 “Done” દબાવો.
03:07 લખાણ લાંબુ હોવાથી તે બીજા લખાણ ઉપર આવા જાય છે.
03:12 લખાણને બોક્સની બહાર લાવીએ આને તેના ગુપ્ત કામ કરીએ
03:23 હું અહીં બટન દબાવીશ.
03:26 હવે હું Grid Mode પસંદ કરું.
03:31 જયારે આપણને જોઈએ તે ફેરફાર થયી જાય ત્યારે આપણે લખાણ ને ફરી બોક્સમાં મૂકી શકીએ.
03:39 ચાલો ફાઈલને સેવ કરીએ
03:44 સંયુક્ત pdf' અને Latex દ્વારા ફાઈલ ને નિકાસ કરીએ.
03:51 File > Export > સંયુક્ત pdf/LaTeX. નિકાસ કરો.
04:03 મને એક ભૂલ ભર્યો સંદેશ મળે છે પણ તેની ચિંતા ના કરો.
04:11 હું ટર્મિનલ ઉપર જાઉં છું.
04:13 હું ls -lrt લખીશ .
04:21 મને ફાઇલની સૂચિ મળે છે જેમાં વર્તમાનમાં બનેલી ફાઈલ અંતિમ બને છે.
04:26 અંતિમ બે ફાઈલ maths.pdf_t અને maths.pdf છે.
04:33 ચાલો open maths.pdf આદેશ આપીએ.
04:42 તેને અંદર લઇ જઈએ.
04:45 આપણે ગણિતિક સમીકરણો વગર નો બ્લોક ડાઇગ્રામ જોઈ શકીએ છીએ.
04:50 હું આને બંધ કરું છું
04:52 હવે maths.pdf_t ને emacs editor માં જોઈએ. જે me પહેલા જ ખોલી રાખી છે
05:01 આ રહી તેને ખોલીશુ.
05:14 તમારે emacs એડિટર જ વાપરવું જરૂરી નથી.
05:17 તમને જે એડિટર ફાવે તે લઇ શકો છો.
05:22 અહીં “picture” પર્યાવરણ નો ઉપયોગ થયો છે.
05:26 તેને includegraphics અને color પેકેજ નો ઉપયોગ કરેલ છે આપણે LaTeX માં આ જરૂરિયાત નું ધ્યાન રાખીશું.
05:41 હું હવે ફાઈલ maths-bp.tex ખોલું છું; જે મેં પહેલાજ બનાવીને રાખી છે.
05:59 મેં article class નો ઉપયોગ કરેલ છે.
06:02 color અને graphicx પેકેજો જેનો ઉપયોગ ફાઈલ pdf_t માં કરેલ છે. મેં પણ તેનો ઉપયોગ કર્યો છે.
06:15 મને પૃષ્ટ આંક ન જોયતું હોવાથી હું પૃષ્ટ શેલી ખાલી રાખવી પસંદ કરીશ.
06:20 હું maths.pdf_t નો સમાવેશ કરીશ.
06: 27 ચાલો તો ટર્મિનલ માં આદેશ pdflatex maths-bp અમલ માં મૂકીએ.
06:42 આપણને maths-bp.pdf ના નિર્માણનો સંદેશો મળશે.
06:48 ચાલો તેને આદેશ open maths-bp.pdf થી ખોલીએ.
06:58 આપણી પાસે જોઈતી ફાઈલ આવા ગયી છે. ચાલો તેને ઝૂમ કરીએ.
07:07 હવે આપણે જાણીએ છીએ ગણિતિક સમીકરણ કામ કરી રહ્યું છે. હવે લખાણ ને બોક્સમાં મૂકીએ.
07:30 તેને save અને નિકાસ કરીએ. તે જોઈતી ભાષામાં જ છે તેને નિકાસ કરીએ.
07:38 ચાલો આ ચેતવણી ને બાદ કરીએ.
07:41 ફાઈલને ફરી સંકલિત કરીએ.
07:44 જે pdf બ્રાઉઝર માં આ ફાઈલ છે તેને દબાવીએ.
07: 49 હવે તેમને જેવું જોઈએ છીએ તેવું ગણિતરિક સમીકરણ બોક્સ ની અંદર જોઈ શકો છો.
07:56 હવે આપણે જોઈએ કે જો આપણે Special ફ્લેગ પસંદ ના કરીએ તો શું થાય છે.
08:01 હું અહીં આવી જાઉં.
08:04 લખાણ બદીએ Special Flag ના બદલે Normal લઈએ Let me edit the text, change the Special Flag to Normal. Done.
08:25 File > Save કરીએ. નિકાસ કરીએ.
08:37 તેને સંકલિત કરીએ અને અહીં જઈએ.
08:41 સૂત્ર જોઈતા સ્વરૂપ માં નથી રહ્યું.
08:46 “Special Flag” ને “Special” કરીએ.
09:03 Save,અને નિકાસ કરીએ.
09:12 ફરી સંકલિત કરીએ. ફાઈલ જોઈતા સ્વરૂપમાં મળે છે.
09:18 ચાલો હવે આ સૂત્રનો દેખાવ થોડો બદલીએ.
09:22 આ ઘટનામાં 'dfrac' અપુરાણકમાં થોડો સારો દેખાવ આપે છે.
09:28 આ વિષયમાં 'frac' ને 'dfrac' માં બદલીએ.
09:38 હું અહીં દબાવું છે અને માઉસને બોક્સ ની અંદર રાખું છું.
09:43 અહીં 'd' મૂકીએ. ડોને દબાવીએ . Save, કરીએ અને નિકાસ કરીએ.
09:52 pdflatex થી ફરી એક વાર સંકલિત કરીએ.
10:03 આપણને ભુલભર્યો સંકેત “Undefined control sequence”' "\dfrac" મળે છે.
10:11 આદેશ \dfrac પેકેજ “Amsmath” માં વ્યાખ્યાયિત છે. પણ આપણે તેનો સમાવેશ ન કર્યો હોવાથી લેટેક ફરિયાદ કરે છે.
10:21 આપણને તેનો ફાઈલ maths-bp.tex' માં સમાવેશ કરવો પડશે.
10:27 ચાલો તે કરીએ અને emacs પર જઈએ .
10:35 “\usepackage{amsmath}” ઉમેરો.
10:41 પહેલા બહાર નીકળીએ ફાઈલ સેવ કરીએ અને તેને સંકલિત કરીએ.
10:49 હું તેને ફરી સંકલિત કરીએ અને સંકલિત થઈ પછી દબાવું.
10:59 આપણે જોઈ શકીએ છીએ અપુરાણક હવે સારી રીતે બને છે.
11:03 ગણિતિક સમીકરણને Xfig માં કેવી રીતે અંસ્થાપિત કરવું તે શીખવાનો આપણો હેતુ આપણે પાર પાડ્યો .
11:11 અહીં જાણવું જરૂરી છે કે Xfig લેટેકના આદેશનું અર્ધઘટન નથી કરતું.
11:16 અર્ધઘટન આદેશ “pdflatex” દ્વારા થાય છે.
11:20 સંકલન સમયે LaTeX ના આદેશ સાચા અને સુસંગત હોવા જરૂરી છે.
11:25 હવે આપણે સમજીશું કે આકૃતિની આજુબાજુની ખાલી જગ્યાઓ કેવી રીતે નીકળવી.
11:31 હું ટર્મિનલ ઉપર જાઉં છું.
11:33 ચાલો “pdfcrop maths-bp.pdf” આદેશ આપીએ- આ ફાઈલને મેં “maths-out.pdf” ફાઈલમાં બનાવી હતી.
11:53 Pdfcrop સંદેશ આપે છે કે આફાઇલ માં એક પુષ્ઠ લખેલ છે.
11:57 pdfcrop”ઇનપુટ ફાઈલ લઇ આકૃતિ પાસે ની ખાલી જગ્યા લઇ તેને આઉટપુટ ફાઈલમાં પરિવર્તિત કરે છે.
12:09 માર કમ્પ્યુટરમાં “pdfcrop” પહેલહતી જ સંસ્થાપિત થયેલ છે.
12:12 જો તમારી પાસે ના હોય તો તેને પહેલા સંસ્થાપિત કરો.
12:15 આ આઉટપુટ ફાઈલ જોવા “open maths-out.pdf” આપીએ.
12:29 હું તેને અંદર લઉં.
12:31 જુઓ આકૃતિ હવે એકદમ ઓછી જગ્યા રોકતી બની ગયી છે.
12:34 ખાલી જગ્યાઓ પુરી રદ થયી ચુકી છે.
12:38 હવે આપણે આને માહિતી આપનાર માં ઉમેરી શકીએ.
12:42 હું આ બધાને બંધ કરી દઉં.
12:52 ચાલો ફરી બારીઓ ઉપર અવિએ.
12:57 સોફ્ટવેર “briss” પણ ખાલી જગ્યા રદ કરવા ઉપયોગમાં લઇ શકાય.
13:01 તે Linux, Mac OS X અને Windows પણ ચાલે છે.
13:08 મેં તેને Mac OS X પર વાપરીને જોયું છે. પણ તે અમે અહીં નહીં બતાવીએ.
13:17 અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:20 હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું . આ ટ્યુટોરીયલમાં બનવેલ ડાઇગ્રામ ને વધારે સુપ્રમાણ અને સુંદર બનાવો.
13:27 વિભિન્ન ગાણિતિક સમીકરણો અજમાવો.
13:30 flip અને rotate જેવી બીજી પ્રક્રિયા અજમાવો,
13:36 વિભિન્ન ડાઇગ્રામ બનાવો અને library નો ઉપયોગ કરો.
13:41 Xfig ને લગતી માહિતીઓ ઇન્ટરનેટ પર શોધો.
13:47 અભ્યાસ કરવા માટે ઉપયોગી જાણકારીt spoken-tutorial.org પર ઉપલબ્ધ છે.
14:02 મૌખિક ટ્યુટોરીયલનો સામાન્ય વિચાર "What is a Spoken Tutorial?" માં સમાવેલ છે.
14:09 તમે લેટકનો ઉપયોગ પણ મૌખિક ટ્યુટોરીયલો દ્વારા કરી શકો.મેં તેને અલગ ટેબ માં ડાઉનલોડ કરેલ છે.
14:19
14:29 Tables and Figures ટ્યુટોરીયલસ આકૃતિ જેવી આ ટ્યુટોરીયલમાં બનાવેલ છે.તેને ડોક્યુમેન્ટ્સમાં કેવી રીતે નિકયુક્ત કરવું તે સમજાવે છે.
14:38 આ વેબસાઈટમાં ઘણી ઉપયોગી જાણકારીઓ છે જેમાં Xfig ટ્યૂટોરિયલ પણ છે.
14:53 Spoken TutorialTalk to a Teacher યોજના નો ભાગ છે જેને National Mission on Education through ICT (NMEICT), MHRD, ભારત સરકાર દ્વારા સમર્થિત કરે છે.
15:03 મિશન દવારા વધુ જાણકારી:spoken-tutorial.org/NMEICT-Intro.પર ઉપલબ્ધ છે.
15:12 તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયા જાણવા અમે ઉત્સુક છીએ.
15:16 આઈ આઇટી બોમ્બે તરફથી હું શિવાની ગળા વિદાઈ લઉં છું જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki