Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-Ubuntu-Linux-OS-in-a-VirtualBox/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:19, 1 March 2019 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 VirtualBox. માં Installing Ubuntu Linux OS પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Windows base machine. પર Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરવું.
00:18 આ ટ્યુટોરીયલ Windows OS version 10,
00:23 VirtualBox version 5.2.18,
00:27 Ubuntu Linux 16.04 OS માં રિકોર્ડ કરી રહી છું.
00:31 શરુ કરવા પહેલા, કૃપા ખાતરી કરો કે તમે ઇન્ટરનેટ થી જોડાયેલા છો.
00:36 VirtualBox માં એક OS ઇન્સ્ટોલ કરવા માટે base machine માં આપેલ કોન્ફીગ્રેશન હોવું જોઈએ.
00:43 i3 processor અથવા અધિક,
00:46 RAM 4GB અથવા અધિક,
00:49 Hard disk માં 50GB ફરી સ્પેસ અથવા અધિક અને
00:54 Virtualization BIOS' પર એનેબલ થવું જોઈએ.
00:58 આ ખાતરી કરશે કે VirtualBox સરળતાથી કામ કરશે.
01:03 ઇન્સ્ટોલ કરતા પહેલા કૃપા કરીને તપાસો કે System type 32-bit અથવા 64-bit. છે .
01:12 આવું કરવા માટે Start મેનુ ના આગળ સર્ચ બોક્સ પર જાવ. About your PC. ટાઈપ કરો.
01:22 About your PC. પસંદ કરો.
01:25 System type માં આપણે જોઈ શકીએ છીએ કે આપણે વિન્ડોનું 32-bit અથવા 64-bit વર્જન નો ઉપયોગ કરી રહ્યા છે.
01:34 અહીં મારા કિસ્સામાં 64-bit Windows. છે.
01:39 તમારા System type ના આધાર પર આ લિંકથી ઉપયુક્ત Ubuntu Linux 16.04 ISO ડાઉલનલોડ કરો.

http colon double slash releases dot ubuntu dot com slash 16.04

01:59 32-bit ના માટે : ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen i386 dot iso થશે.
02:12 64-bit, ના માટે આ : ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64 dot iso હશે.
02:26 જેવું કે મેં પહેલા બતાડ્યું કે મારુ વિન્ડોઝ સિસ્ટમ 64-bit. છે.
02:31 માટે મેં આ પ્રદશન માટે ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso file ડાઉનલોડ કર્યું છે.
02:45 સૌપ્રથમ આપણે શીખીશું કે કેવી રીતે VirtualBox. માં virtual machine બનાવવાની છે.
02:52 Desktop પર આને લોન્ચ કરવા માટે VirtualBox આઇકન પર ડબલ ક્લિક કરો.
02:59 VirtualBox વિન્ડો ના ઉપર ભૂરા રંગના New આઇકન પર જાવ અને તે પર ક્લિક કરો.
03:06 ખુલેલા વિન્ડો Create Virtual Machine માં આપણે Name and Operating system. પેજ જોઈ શકો છો.
03:14 Name ટેક્સ્ટ બોક્સ અંતર્ગત એ નામ ટાઈપ કરો જેને તમે જોવા ઈચ્છઓ છો. હું ટાઈપ કરીશ Ubuntu..
03:22 પછી Type, ડ્રોપડાઉન માં Linux. પસંદ કરો.
03:27 Version ડ્રોપડાઉનમાંથી Ubuntu (64-bit). પસંદ કરીશ.
03:33 જો તમારું base machine32-bit છે તો ડ્રોપડાઉન થી Ubuntu (32-bit) પસંદ કરો.
03:40 અને વિન્ડોના નીચે Next બટન પર ક્લિક કરો.
03:44 આદનું પેજ Memory size. છે.

અહીં આપણે virtual machine. ના માટે RAM નું સાઈઝ એલોકેટ કરીશું.

03:52 RAM નું સાઈઝ એલોકેટ કરવા માટે slider અથવા ટેક્સ્ટબોક્સ નો ઉપયોગ કરો.
03:58 જો કે યુનિટ MB માં છે હું ટેક્સ્ટ બોક્સમાં 4048 ટાઈપ કરીશ.
04:05 આ તે virtual machine ના માટે 4GB નું RAM એલોકેટ કરશે.
04:11 જો base machine ની સિસ્ટમ મેમરી ફક્ત 4GB છે, તો virtual machine. ના માટે 2GB એલોકેટ કરો.
04:19 હવે વિન્ડોના નીચે Next બટન પર ક્લિક કરો.
04:24 Hard disk પેજ પર આપણને આ નક્કી કરવું પડશે કે ક્યાં પ્રકારનું virtual hard disk આપણે ઉપયોગ કરવાના છીએ.
04:32 હું એક નવું virtual machine બનાવી રહી છું માટે હું હવે Create a virtual hard disk now. ને પસંદ કરીશ.
04:39 આ વિકલ્પ તમારા માટે default રૂપે પહેલાજ પસંદિત કરવામાં આવી શકે છે.
04:44 નીચે Create બટન પર ક્લિક કરો.
04:48 Hard disk file type માં VDI (Virtual Disk Image) પસંદ કરો.

અને વિન્ડો ના નીચે Next બટન પર ક્લિક કરો.

04:59 આગળના પેજ Storage on physical hard disk, માં આપણને આ નક્કી કરવું પડશે કે આપણા hard disk storage ને કેવું હોવું જોઈએ.

અહીં બે વિકલ્પો છે.

05:11 Dynamically allocated વિકલ્પ ઉપયોગના આધારે hard disk storage નું વિસ્તાર કરશે.
05:19 Fixed Size ને એલોકેટ કરશે જેને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ.

હું Fixed size. પસંદ કરીશ.

05:27 આગળ વધવા માટે હવે Next બટન પર ક્લિક કરો.
05:31 આગળનું પેજ File location and size,hard disk size ને એલોટએટ કરવા માટે છે.
05:38 અહીં તમે Ubuntu નામ જોઈ શકો છો જેને આપણે પહેલા આપ્યું હતું.
05:44 જમણી બાજુએ પણ આપણે એક folder આઇકન જોઈ શકીએ છીએ.
05:48 જો તમે કોઈ અન્ય સ્થાન પર આ Virtual Disk Image ને સેવ કરવા ઈચ્છઓ છો, તો આ આઇકન પર ક્લિક કરો અને આગળ વધો.. હું આ ભાગને પ્રદશન માટે છોડી રહી છું.
06:02 આગળ hard disk size. ને એલોકેટ કરવકમાતે સ્લાઇડર અથવા ટેક્સ્ટબોક્સ નો ઉપયોગ કરો.
06:09 આગ્રહણીય સાઈઝ 10GB છે, પણ હું આને 20GB. માં બદલીશ.
06:16 ત્યારબાદ નીચે Create બટન પર ક્લિક કરો.
06:20 આ અત્યારસુધી ઉપલબ્ધ કરાયેલ વિગતો સાથે એક નવું Virtual Machine base બનાવી દેશે. આને બનાવવા માટે અમુક સમય લાગી શકે છે.
06:31 એક વાર Virtual Machine બનાવ પછી આપણે આને ડાબી બાજુએ જોઈ શકીએ છીએ.
06:37 અહીં Virtual Machine છે Ubuntu જેને આપણે હમણાં બનાવ્યું છે.
06:42 આ નિર્દેશિત કરે છે કે આપણે સફળતાપૂર્વક Virtual Machine બનાવ્યું છે. જે VM છે.
06:49 આગળ ચાલો તેમાં Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરીએ.
06:55 મૂળભૂત રીતે Virtual MachinePower off મોડમાં છે.
07:00 Virtual Machine, Ubuntu. ને પસંદ કરો.

ત્યારબાદ ઉપર લીલા રંગના એરો સાથે Start બટન પર ક્લિક કરો.

07:09 એક નવી વિન્ડો પોપઅપ થશે અને આપણે virtual optical disk file અથવા physical optical drive પસંદ કરવા માટે કહેશે.folder icon પર જાવ અને તે પર ક્લિક કરો.
07:22 હવે ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso ફાઈલ બાર્રૂઝ કરો અને પસંદ કરો, જેને આપણે પહેલા ડાઉલનોડ કર્યું હતું.
07:37 અને નીચે Open બટન પર ક્લિક કરો.
07:41 હવે આપણને પાછલા screen પર રિડાયરેક્ટ કરી દવા માં આવશે. નોંધ લો ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso હવે પસંદિત છે.
07:56 ઈન્સ્ટોલેશન શરુ કરવામાટે નીચે Start બટન પર ક્લિક કરો.
08:02 અહીં આપણે જોઈ શકીએ છીએ કે Ubuntu Linux લોડ થયી રહ્યું છે.
08:07 પ્રથમ સ્ક્રીન જે આપણે જોઈએ છે, તેમાં ત્રણ વિકલ્પ છે.
08:11 ડાબી બાજુએ આપણે ભાષાની એક યાદી જોઈ શકીએ છીએ. તમારી પસંદની ભાષા ને પસંદ કરો.
08:18 મૂળભૂત રીતે English પસંદિત છે . હું આ ભાગને એમજ છોડી દઈશ.
08:25 મધ્યમાં આપણે બે વિકલ્પો જોઈ શકીએ છીએ Try Ubuntu અને Install Ubuntu .
08:31 જો તમે ઇન્સ્ટોલ કરવા પહેલા Ubuntu ના સ્વારૂપ અને અનુભવને અજમાવીશું, તો Try Ubuntu પર ક્લિક કરો.
08:38 અન્યથા Install Ubuntuપર ક્લિક કરો. હું Install Ubuntuપર ક્લિક કરો.
08:47 આગળ પેજ માં બે વિકલ્પ છે.Downloading update while installing Ubuntu અને , Installing some third-party software during the installation.
09:00 હું આને છોડી દઈશ અને નીચે Continue બટન પર ક્લિક કરીશ,
09:05 ત્રીજા પેજ પર Ubuntu Linux ઈન્સ્ટોલેશનના દરમયાન મહત્વપૂર્ણ પગલામાંથી એક છે.

અહીં આપણને એ નક્કી કરવું પડશે કે આપણે Ubuntu Linux ઇન્સ્ટોલ કરવા જય રહ્યા છીએ.

09:18 Something else. આ એક સારો વિકલ્પ છે જો આપણે સીધા VirtualBox. ના વગર આપણી મશીન પર Ubuntu ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ.
09:28 આ વિકલ્પ ના સાથે આપણે આપણા base machine.માં dual boot OS મેળવી શકીએ છીએ.
09:34 જેવું કે મેં VirtualBox પર કામ કરી રહી છું, હું Erase disk and install Ubuntu પસંદ કરીશ.
09:41 આ વિકલ્પ પૂર્ણ Virtual hard disk મટાડી કાઢશે અને એક પાર્ટીશનના રૂપમાં Ubuntu OS ઇન્સ્ટોલ કરશે.
09:49 ત્યારબાદ નીચે Install Now બટન પર ક્લિક કરો.
09:53 Write the changes to the disks? નામક પોપઅપ ખુલે છે.
09:59 અહીં Continue બટન પર ક્લિક કરો.
10:03 આગળ Where are you? પેજ પર જાવ. હું India માં છું, તો હું India પર ક્લિક કરીશ.
10:11 નીચે સ્થિત ટેક્સ્ટબોક્સમાં આ Kolkata દર્શાવે છે. આપણી પસંદ ના આધાર પર આ સમયક્ષેત્ર નિર્ધારિત કરશે.
10:21 નીચે Continue પર ક્લિક કરો.
10:24 હવે આપણને આપણું Keyboard layout. પસંદ કરવાનું છે.
10:28 મૂળભૂત રીતે English (US) બંને બાજુએ પસંદિત હશે.
10:34 જો તમે ભાષા બદલાવ ઈચ્છઓ છો તો ઈચ્છીત ભાષાને પસંદ કરો. હું English (US). ના સાથે આગળ વધીશ.
10:42 આગળ Continue બટન પર ક્લિક કરો.
10:46 છેલ્લું પગલું લોગીન વિગતો પ્રદાન કરે છે. હું Your name ફિલ્ડમાં spoken. ઉમેરીશ.
10:55 તુરંત જ Computer’s name અને Pick a username ફિલ્ડ, આપણા ઇનપુટ ના આધાર પર ભરવામાં આવેશે. જો તમે ઈચ્છઓ છો તો આ વેલ્યુઓને બદલી શકો છો.
11:07 આગળ Choose a password ટેક્સ્ટ બોક્સમાં આપણા Ubuntu Linux OS ના માટે પાસવર્ડ ટાઈપ કરો. હું ટાઈપ કરીશ spoken. .
11:18 Confirm your password ટેક્સ્ટબોક્સમાં હું સમાન password ફરી ટાઈપ કરીશ.
11:24 કૃપાકરીને આ પાસવડ ની નોંધ લો આ Ubuntu Linux OS. માટે admin password છે.
11:32 password textbox ' ના નીચે આપણે અનુક વિકલ્પો જોઈ શકીએ છીએ,હું Require my password to login. પસંદ કરીશ.
11:42 આ આગ્રહ કરશે કે જયારે userpassword ઉમેશે જેટલીવાર પણ તે logs in કરશે.
11:49 ઈન્સ્ટોલેશન શરુ કરવાં માટે Continue પર ક્લિક કરો.
11:53 ઈન્સ્ટોલેશન થવા માટે અનુક સમય લાગે છે.
11:58 એક વાર ઈન્સ્ટોલેશન પૂર્ણ થયા પછીથી , આપણે એક ડાઈલોગ બોક્સ જકોઇ શકીએ છીએ જે Installation Complete. કહે છે.
12:06 તે ડાઈલોગ બોક્સમાં Restart Now બટન પર ક્લિક કરો.
12:11 A screen appears saying that Ubuntu is loading મેસેજ દ્રશ્યમાન થાય છે. આ ઈન્સ્ટોલેશન માધ્યમને કાઢવા માટે Enter દબાવવા માટે કહે છે.
12:20 ઉદાહરણ તરીકે : CD/USB Stick વગેરે.

તમારા કીબોર્ડ પર Enter દબાવો.

12:28 આ તે Virtual Machine ને શરુ કરશે અને આપણને લોગીન પેજ પર લઇ જશે.
12:34 ઇન્સ્ટોલેશ દરમ્યાન આપણે જે વિગતો આપી હતી , તેના સાથે લોગીન કરો.
12:39 આપણને Ubuntu 16.04 Desktop લાવવા માં આવ્યા છે. આ નિર્દેશિત કરે છે કે આપણે સફળતાપૂર્વક ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું છે.
12:49 Ubuntu ને બંધ કરવા માટે ઉપર જમણા ખૂણે power icon પર ક્લિક કરો. અને Shut Down વિકલ્પમ પસંદ કરો.
12:58 પ્રદર્શિત પોપઅપમાં મોટા Shut Down બટન પર ક્લિક કરો.
13:04 તરત જ Ubuntu વિન્ડો બંધ થાય છે અને આપણે VirtualBox manager. પર પાછાં આવીએ છીએ.
13:11 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા. ચાલો સારાંશ લઈએ.
13:16 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા VirtualBox માં Virtual Machine અને
13:24 Virtual Machine માં Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરતા શીખ્યા.
13:30 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
13:38 spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
13:50 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
13:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

14:06 આ ટ્યુટોરીયલ માટે સ્ક્રીપટ અને વિડિઓ NVLI અને સ્પોકન ટ્યુટોરીયલ ટિમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.

IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey