QGIS/C2/Coordinate-Reference-Systems/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 QGIS માં Coordinate Reference System પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:10 QGIS માં projections પર લેયર ઉમેરતા.
00:15 layers માટે metadata ની માહિતી જોવી.
00:19 પસંદ કરેલી વિશેષતાઓને લેયર'માંથી નવા 'લેયર'માં સેવ કરતા.
00:24 અલગ-અલગ projections ના layers ને ફરીથી પ્રોજેક્ટ અને ઓવરલે કરો.
00:30 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું, Ubuntu Linux OS વર્ઝન 16.04, 'QGIS' વર્ઝન 2.18
00:42 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમારી પાસે GIS વિશેની મૂળભૂત જાણકારી હોવી જોઈએ.
00:49 કૃપા કરીને આ શ્રેણીમાં અગાઉનું ટ્યુટોરીયલ જુઓ.
00:54 Coordinate Reference Systems વિશે,
00:57 Coordinate Reference Systems બે પ્રકારના છે,

Geographic coordinate system અને Projected Coordinate System

01:06 સૌથી વધુ ઉપયોગમાં લેવાતી geographic coordinate system છે WGS 84.
01:12 સૌથી વધુ ઉપયોગમાં લેવાતી projected coordinate system છે UTM.
01:18 અહીં મેં QGIS ઇન્ટરફેસ ખોલ્યું છે.
01:23 canvasપર, દેશના વહીવટની સીમાઓ સાથે વિશ્વનો નકશો પ્રદર્શિત થાય છે.
01:30 નકશાને કેવી રીતે ડાઉનલોડ કરવો અને QGIS માં પ્રદર્શિત કરવું તે અંગેનું નિદર્શન પૂર્વજરૂરી ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે.
01:39 કૃપા કરીને પૂર્વ-જરૂરી ટ્યુટોરીયલ જુઓ.
01:43 આ ફાઇલ Code files લિંક પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
01:48 canvas ની ડાબી બાજુએ, તમે Layers Panel જોશો, જેમાં વિશ્વના નકશાની ફાઇલનું નામ layerતરીકે હશે.
01:57 મૂળભૂત રીતે Layers Panel અહીં સક્ષમ છે
02:02 જો નહિં, તો અમે View મેનૂનો ઉપયોગ કરીને Layers Panel ને સક્ષમ અથવા અક્ષમ કરી શકીએ છીએ.
02:08 menu બાર પરના View મેનુ પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને Panels વિકલ્પ પસંદ કરો.
02:16 સબ-મેનૂ panel નામોની યાદી બતાવે છે.
02:21 panel ને સક્ષમ અથવા અક્ષમ કરવા માટે Layer Panel વિકલ્પ પર ક્લિક કરો.
02:27 આપણે બાઉન્ડ્રીને ખેંચીને પેનલનું કદ સમાયોજિત કરી શકીએ છીએ.
02:32 જો તમે નકશાનો રંગ બદલવા ઈચ્છો છો, તો Layers Panel માં layer નામ પર રાઇટ-ક્લિક કરો.
02:39 context menu ને સ્ક્રોલ-ડાઉન કરો અને Styles વિકલ્પ પસંદ કરો.
02:44 સબ-મેનૂ એક રંગ ત્રિકોણ બતાવે છે.
02:48 રંગ ત્રિકોણના શિરોબિંદુને ફેરવીને રંગ પસંદ કરો.
02:53 સંદર્ભ મેનૂ બંધ કરવા માટે canvas પર ગમે ત્યાં ક્લિક કરો.
02:58 તળિયે-ડાબા ખૂણે, QGIS વિન્ડોની status બાર પર, તમે Coordinate લેબલ અને નંબરો સાથેનું ટેક્સ્ટ બોક્સ જોશો.
03:09 ચોક્કસ સ્થાન માટે X અને Y coordinates ની વેલ્યુઓ આ ટેક્સ્ટ બૉક્સમાં બતાવવામાં આવી છે.
03:17 કર્સરને નકશા પર ખસેડો.
03:20 અવલોકન કરો કે કર્સરના સ્થાન સાથે X અને Y coordinates ની વેલ્યુઓ બદલાય છે.
03:28 મૂળભૂત રીતે Render વિકલ્પ status bar પર ચેક કરેલ છે.

તેને એમ જ રહેવા દો.

03:37 status bar પર, નીચે-જમણા ખૂણે, તમે બીજું લેબલ જોશો, Current CRS.
03:44 આ કોડ વર્તમાન Projection Coordinate Reference System. રજૂ કરે છે.
03:50 layer’s projection નક્કી કરવા માટે આપણે metadata માં જોઈ શકીએ છીએ.
03:56 Layers Panel પર, layer નામ પર જમણું-ક્લિક કરો.
04:01 કોનટેક્સ્ટ મેનૂમાંથી Properties પસંદ કરો.

Layer Properties ડાયલોગ-બોક્સ ખુલે છે.

04:09 ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુની પેનલ પર, Metadata વિકલ્પ પર ક્લિક કરો.
04:15 Properties વિભાગ હેઠળ, સ્લાઇડર નીચે સ્ક્રોલ કરો.
04:20 તળિયે, શીર્ષક હેઠળ, Layer Spatial Reference System તમે આ પ્રોજેક્શન માટે વ્યાખ્યા જોશો.
04:29 geographic coordinate system. માં WGS84 દેખાડે છે.


04:35 ડાયલોગ બોક્સને બંધ કરવા માટે તળિયે Ok બટન પર ક્લિક કરો.
04:41 ચાલો હવે નકશામાં layers ઉમેરીએ અને projection બદલીએ.
04:47 data layers વિશે.
04:50 સામાન્ય રીતે geographical data GIS વર્કસ્પેસમાં layers માં સંગ્રહિત થાય છે.
04:57 દરેક layer પાસે data તેના attribute table માં સંગ્રહિત હોય છે.
05:02 ઘણા layers સમાન ભૌગોલિક સ્થાનના data નું પ્રતિનિધિત્વ કરી શકે છે.
05:08 QGIS ઇન્ટરફેસ પર પાછા જાઓ.
05:12 હવે ચાલો જોઈએ કે આપણે layer’s projection. ને કેવી રીતે બદલી શકીએ.
05:17 આ ઓપરેશનને Re-Projection કહેવામાં આવે છે.
05:21 સમગ્ર layer ને ફરી-પ્રોજેક્ટ કરવાને બદલે, અમે કેટલીક સુવિધાઓને ફરીથી પ્રોજેક્ટ કરીશું.
05:27 ટૂલ બારના ઉપરના જમણા ખૂણે, Select features by area or single click ટૂલ પર ક્લિક કરો.
05:35 આ ટૂલની બાજુમાં આવેલા કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
05:39 ડ્રોપ ડાઉનમાંથી Select features પસંદ કરો.
05:44 canvas પર પ્રદર્શિત વિશ્વના નકશા પર, તેને પસંદ કરવા માટે United States of America ફીચર પર ક્લિક કરો.


05:52 નોંધ લો કે, United States of America એક અલગ રંગમાં બતાવવામાં આવ્યું છે.
05:58 હવે આપણે આ layer ની projected coordinate system બદલીશું અને સેવ કરીશું.
06:04 Layers Panel માં layer નામ પર રાઇટ-ક્લિક કરો.
06:08 નીચે સ્ક્રોલ કરો, Save As વિકલ્પ પસંદ કરો
06:12 Save Vector Layer as... ડાઈલોગ બોક્સ ખુલે.
06:17 મૂળભૂત format વિકલ્પ ESRI Shapefile. છે.

તેને એમ જ રહેવા દો.

06:26 File name ટેક્સ્ટ બોક્સની બાજુમાં Browse button પર ક્લિક કરો.
06:31 Save layer as... ડાયલોગ-બોક્સ ખુલે છે.

આઉટપુટ layer ને USA-1.shp. નામ આપો.

06:41 સેવ કરવા માટે યોગ્ય સ્થાન પસંદ કરો.

હું તેને Desktop પર સેવ કરીશ.

06:48 તળિયે Save બટન પર ક્લિક કરો.
06:52 Save Vector Layer as.... ડાયલોગબોક્સમાં, File name ટેક્સ્ટ બોક્સમાં file path દ્રશ્યમાન થાય છે.
06:59 આપણે આ layer માટે નવું projection પસંદ કરીશું.
07:03 CRS ડ્રોપ ડાઉન બોક્સની બાજુમાં, Select CRS બટન પર ક્લિક કરો.
07:10 Coordinate Reference System Selectorમાં Filter search box ની અંદર North America દાખલ કરો.
07:17 વિશ્વના Coordinate reference systems માં Projected Coordinate System, હેડીંગ ના અંદર પરિણામ સુધી સ્ક્રોલ કરો.
07:27 , North_America_Albers_Equal_Area_Conic (EPSG:102008) projection પર ક્લિક કરો.
07:37 તળિયે OK બટન પર ક્લિક કરો.
07:41 CRS ડ્રોપ ડાઉન બોક્સમાં, નવું પસંદ કરેલ CRS બતાવવામાં આવ્યું છે.
07:47 Save only selected features વિકલ્પને પસંદ કરવા માટે ચેક બોક્સ પર ટીક કરો.
07:53 આ સુનિશ્ચિત કરશે કે માત્ર પસંદ કરેલ featurere-projected અને exported થાય છે.
08:00 અહીં, મૂળભૂત રીતે, Add saved file to map વિકલ્પ ટીક કરેલા છે.
08:06 જો નથી, તો આ વિકલ્પને ટીક કરવા માટે ચેક બોક્સ પર ક્લિક કરો.
08:11 OK બટન પર ક્લિક કરો.
08:14 re-projected layer અલગ રંગમાં લોડ થાય છે.
08:19 આ બે layers હવે અલગ projections માં છે.
08:24 અવલોકન કરો કે, Layers Panel પર તમે હવે 2 એન્ટ્રીઓ જોઈ શકો છો.
08:30 નોંધ લો કે નવું United States layerworld map layer ની ટોચ પર સંપૂર્ણ રીતે ઓવરલે કરે છે.
08:38 આ એટલા માટે છે કારણ કે QGIS માં એક ફીચર છે જેને On-the-fly CRS transformation. કહેવાય છે.
08:45 QGIS વિન્ડોની નીચે-જમણા ખૂણે projection ટેક્સ્ટમાં EPSG:4326 ની બાજુમાં 'OTF' શબ્દો છે.
08:56 Layers Panel પર ક્લિક કરીને United-States લેયર પસંદ કરો.
09:02 status બારના તળિયે-જમણા ખૂણે Current CRS ટેક્સ્ટ, EPSG:4326, પર ક્લિક કરો.
09:11 Project Properties CRS ડાયલોગ બીક્સ્સ ખુલે છે.
09:16 ચાલો Enable on-the-fly CRS transformation બંધ કરો અને જોઈએ શું થાય છે.
09:23 Enable on the fly CRS transformation ચેક બોક્સ પર ટીક જરીને તેને અનચેક કરો. તળિયે OK બટન પર ક્લિક કરો.
09:34 main QGIS વિન્ડોમાં પર પાછા આવો તમે જોશો કે વિશ્વનો નકશો અદૃશ્ય થઈ ગયો છે.
09:40 તમે canvas પર માત્ર United States નકશો જોઇ શકો છો.
09:45 આ એટલા માટે છે કારણ કે આ layer માટે Projected CRS e Albers Projection. માં બદલાઈ ગયું છે.

આલ્બર્સ પ્રોજેક્શન' માં બદલાઈ ગયું છે.This is because the Projected CRS for this layer changed to Albers Projection.

09:52 coordinates અને સ્કેલ હવે અલગ છે.
09:56 Layers Panel માં United States layer પર જમણું ક્લિક કરો.
10:01 Zoom to Layer વિકલ્પ પર ક્લિક કરો.
10:05 હવે તમે પસંદ કરેલ projection માં United States જોશો.
10:10 ફરીથી, Project Properties ડાઈલોગ-બોક્સ ખોલવા માટે Current CRS ટેક્સ્ટ પર ક્લિક કરો.
10:17 Enable ‘on the fly’ CRS transformation વિકલ્પ ને ઓન કરો.
10:23 Under the heading Recently used Coordinate Reference Systems, હેડીંગ માંથી WGS 84 પસંદ કરો. OK બટન પર ક્લિક કરો.
10:35 કેનવાસ પરનું ડિસ્પ્લે વિશ્વના નકશા સાથે પાછલી સ્થિતિમાં પાછું આવશે.
10:41 dataset માંથી vector layer ને કાઢી નાખવા માટે, Layers panel ના નામ પર જમણું-ક્લિક કરો.
10:48 context menu માંથી, Remove વિકલ્પ પર ક્લિક કરો.
10:52 ક્રિયાની પુષ્ટિ કરવા માટે prompt દેખાય છે.

OK બટન પર ક્લિક કરો.

10:59 અવલોકન કરો કે dataset માંથી layer કાઢવામાં આવ્યું છે.
11:04 ચાલો સારાંશ લઈએ .
11:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા

QGIS માં projections પર layers ઉમેરતા.

11:15 layers માટે metadata માહિતી જોતા.
11:19 પસંદ કરેલ features ને layer માંથી નવા layer માં સેવ કરતા.
11:24 એક સાથે વિવિધprojections ના data layersને ઓવેરલે અને Re-project કરતા.
11:30 અસાઇન્મન્ટતરીકે, North_America_Lambert_Conformal_Conic projection ના સાથે United States ને Project કરો અને અવલોકન કરો.
11:43 સમગ્ર વિશ્વનો નકશો layer ને World Mercator projection સિસ્ટમમાં માં Re-project કરો.
11:50 તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આના જેવું દેખાવું જોઈએ.
11:55 નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.

12:03 Spoken Tutorial Project Team, વર્કશોપનું આયોજન કરે છે અને જેઓ અમારી ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વિગતો માટે, કૃપા કરીને અમને લખો.
12:15 કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો.
12:19 Spoken Tutorial Project NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ મિશન પર વિગતો માટે, દર્શાવેલ લિંકની મુલાકાત લો.
12:31 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636