Difference between revisions of "Koha-Library-Management-System/C2/Place-order-for-a-book/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 132: Line 132:
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|  '''Ordering information''' વિભાગમાં , '''List Prices are'''   
+
|  '''Ordering information''' વિભાગમાં , '''List Prices are'''  માટે કોહ મૂળભૂત રીતે '''RUPEE''' પસદ કરશે.
  
 
|-
 
|-

Revision as of 16:25, 19 February 2019

Time
Narration
00:01 How to place an order for a book. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Book ના માટે ઓર્ડર આપતા,
00:11 Basket (Order) ને બંધ કરતા.,
00:13 અને shipment મેળવતા.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04 અને

Koha version 16.05

00:30 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:36 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.


00:42 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.
00:47 જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:53 શરુ કરવામાટે ચાલો Koha માં Superlibrarian Bella. ટીકે લોગીન કરો.
01:00 સૌ પ્રથમ આપણે ‘receiving an order’. ને એનેબલ કરીને શરૂ કરીશું.


01:06 આ માહિતીનો ઉપયોગ આપણે ટ્યુટોરીયલમાં પછીથી કરીશું.


01:11 Koha Administration. પર જાવ.
01:15 Global System Preferences પર ક્લિક કરો.
01:19 Acquisitions preferences પેજ ખુલે છે.
01:23 Preference, માં AcqCreateItem, માટે ડ્રોપડાઉન થી 'placing an order' ને ‘receiving an order’માં બદલો.
01:37 આગળ પેના ઉપર Save all Acquisitions preferences પર ક્લિક કરો.
01:45 ચાલો આગળ વધીએ.
01:47 Koha Homepage, પર જાવ Acquisitions પર જાવ અને plus New vendor. પર ક્લિક કરો.
01:58 એક નવું પેજ . Add vendor ખુલે છે.
02:02 Company details, વિભાગમાં Name પર જાવ.
02:08 અને ફિલ્ડ ટાઈપ માં Powai Book Agency. ટાઈપ કરો.
02:13 નોંધ લો કે આપણે તે જ રીતે વિવિધ વિક્રેતાઓ ને ઉમેરી શકીએ છીએ.
02:20 Contact details. જેવી વિગતો ભરો.
02:24 મેં અહીં અમુક વિગતો ભરી છે તમે પણ આવું કરી શકો છો.
02:30 Primary acquisitions contact ને ચેક કરવાનું યાદ રાખો.
02:36 Primary serials contact
02:39 Contact about late orders અને Contact about late issues.
02:46 આ ચેકબોક્સ પર ક્લિક કરવાથી વિક્રેતાઓને આ વિકલ્પો થી સંબંધિત ઈમેલ સૂચનાઓ પ્રાપ્ત થશે .
02:55 જો તમને ચોક્કસ ફિલ્ડ માટે માહિતી નથી , તો તેને ખાલી છોડો.
03:01 Ordering information વિભાગમાં , List Prices are માટે કોહ મૂળભૂત રીતે RUPEE પસદ કરશે.
03:11 તેજ રીતે Invoice prices are, માટે માટે કોહ મૂળભૂત રીતે RUPEE પસદ કરશે.
03:19 Tax number registered:, માટે Yesપસંદ કરો.


03:25 List prices:, માટે Include tax પસંદ કરો..
03:30 Invoice prices:, માટે Include taxપસંદ કરો.
03:35 હું Tax rate ને તેમજ છોડી દઈશ.
03:39 ત્યારબાદ હું Discount તરીકે 10% અને Delivery time તરીકે 14 days.ઉમેરીશ.
03:50 હું Notes ફિલ્ડને ખલી છોડી દઈશ.
03:54 બધી વિગતો ભર્યા પછી થી પેજના નીચે સેવ પર ક્લિક કરો .
04:01 એક નવું પેજ ખુલે છે.
04:04 હવે વિક્રેતાના નામના આગળ plus New basket. ક્લિક કરો.
04:11 એક નવા પેજ પર - Add a basket to Powai Book Agencyમાં Basket name:. ના માટે વિગતો ભરો.
04:20 હું ઉમેરીશ IITB/ST/Books/2017-10.
04:30 અમુક વિગતો કોહા દ્વારા મૂળભૂત રીતે ભરવામાં આવશે.
04:35 મૂળભૂત વીટો Billing place, Delivery place અને Vendor મો કોઈ પણ ફેરફાર માટે ડ્રોપડાઉન થી જરૂરી વિકલ્પ પસંદ કરો.
04:46 Internal note અને/અથવા Vendor note ઉમેરો જો હોય તો.
04:52 Internal note, હું ટાઈપ કરીશ For Biology Section.
04:57 Vendor note, માટે હું ટાઈપ કરીશ ‘To be delivered on 22 May 2017’.
05:05 જરૂરિયાત મુજબ Orders are standing:. ક્લિક કરો, હું ચેકબોક્સને ખાલી છોડી દઈશ.
05:14 બધી વિગતો ભર્યા પછી થી પેજના નીચે સેવ પર ક્લિક કરો.
05:21 નવું પેજ ખુલ્યું છે તેમાં plus Add to basket ટેબ પર ક્લિક કરો.
05:29 એક ડાઈલોગ બોક્સ ‘Add order to basket’ ખુલે છે.
05:34 હવે આપેલ વિકલ્પ થી ઓર્ડર કરવા માટે એક પુસ્તક પસંદ કરો.
05:39 હું From a new (empty) record પર ક્લિક કરીશ.
05:44 શીર્ષક 'New order' સાથે હજી એક પેજ ખુલે છે.
05:49 જે ઓર્ડર કરવી છે તે પુસ્તકનું શીર્ષક દાખલ કરો.
05:53 હું ટાઈપ કરીશ Industrial Microbiology.


05:57 આગળ Accounting details છે.
06:01 Quantity, માટે 5. દાખલ કરો.
06:05 Fund,માટે કોહ મૂળભૂત રીતે Books Fund પસંદ કરે છે.
06:10 અહી યાદ રાખો જો વિવિધ ફંડ ઉપલબ્ધ છે તો આપણે આપણી જરૂરિયાત મુજબ પસંદ કરી શકીએ છીએ.
06:17 આગળ Currency માટે વિગતો ભરો.
06:21 અહી કોહા મૂળભૂત રીતે RUPEE પસંદ કરે છે.
06:26 તમે ડ્રોપ-ડાઉન થી તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો.
06:31 Vendor price તરીકે 1000 પસદ કરો.
06:35 આગળ છે Uncertain price:.
06:38 જો તમે કિંમત વિશે અનિશ્ચિત છો તો આ ચેકબોક્સ ને પસદ કરો. હું આને ખાલી છોડી દઈશ .
06:46 આગળ છે Tax rate.
કોહાં મૂળભૂત રીતે Tax rate તરીકે  0% પસંદ કરે છે.
06:55 હું પસંદ કરીશ Discount તરીકે 20%.
07:00 નોંધ લો કે કોહાં Replacement cost 1000, પોતે ગણતરી કરશે.


07:06 Budgeted cost માં 800,
07:09 Total માં 4000 અને Actual cost માં 0.00.
07:17 આ પણ નોંધ લો કે Replacement cost અને Actual cost ને એડિટ કરી શકાય છે.
07:23 Internal note અને Vendor note ટાઈપ કરો જો હોય તો.
07:27 હું Statistic 1 અને Statistic 2 ખાલી છોડીશ .
07:32 ત્યારબાદ પેજના નીચે સેવ પર ક્લિક કરો.
07:37 એક ડાઈલોગ બોક્સ ખુલે છે.
07:41 Warning! You will exceed 10.00% of your fund.
07:47 Do you want to confirm this order? , Yes, I confirm પર ક્લિક કરો.
07:54 એક પેજ Basket વિગતો સાથે ખુલે છે - Basket IITB/ST/Books/2017-10 (2) for Powai Book Agency.
08:07 આ વિવધ ટેબ્સ પણ દેખાડે છે.
08:10 હવે આપણે શીખીશું basket. ને કેવી રીતે બંધ કરવું.
08:14 સામન Basket details પેજ પર , Close this basket. ટેબ પર ક્લિક કરો.
08:21 આનો અર્થ છે કે ઓર્ડર છેલ્લો છે અને સંબંધિત વિક્રેતાઓ ને મોકલી શકાય છે.


08:27 એક ડાઈલોગ બોક્સ - Are you sure you want to close Basket IITB/ST/Books/2017-10? ખુલે છે.
08:41 Yesબટન પર ક્લિક કરો.
08:44 એક નવી પેજ વિક્રેતાના ના નામ સાથે Powai Book Agency દ્રશ્યમાન થાય છે.
08:50 આ પેજ ને હમણાં બંધ કરશો નહીં કારણકે આપણને અહી હજુ ઘણું શીખવાનું બાકી છે.
08:56 આગળ વધીએ ,આપણે શીખીશું shipment. કેવી રીતે મેળવવી.
09:01 સમાન પેજ પર Receive Shipment. ટેબ પર ક્લિક કરો.
09:06 એક નવું પેજ ખુલે છે - Receive shipment from vendor Powai Book Agency.
09:13 Receive a new shipment, વિભાગમાં Vendor invoice તરીકે IITB/ST/Books/2017-10 ભરો.
09:28 કોહાં પોતેથી Shipment date પસંદ કરે છે.
09:32 નોંધ લો કે રસીદ ની તારીખ એ Shipment Date. છે.
09:37 હું Shipment Cost અને Shipment Fund. ને છોડી દઈશ.
09:41 પેજના નીચે Next બટન પર ક્લિક કરો.
09:46 અન્ય પેજ - Receipt summary for Powai Book Agency ખુલે છે.
09:52 નીચે સ્ક્રોલ કરો અને પેજના નીચે Finish receiving પર ક્લિક કરો.
09:57 અન્ય પેજ Invoice: IITB/ST/Books/2017-10 શીર્ષક સાથે ખુલે છે.
10:07 Shipment Date પહેલાથી જ ભરેલ વિગતો મુજબ કોહાં દ્વારા ભરવામાં આવ્યું છે.
10:13 અને હું પસદ કરીશ Billing Date તરીકે 05/23/2018.
10:21 હું Shipping cost ને ખાલી છોડી દઈશ.


10:25 Close પર ક્લિક કરો અને ત્યારબાદ પેજ ના નીચે Save બટન પર.
10:31 એક નવું પેજ Invoice has been modified ખુલે છે.
10:36 Go to receipt page. પર ક્લિક કરો.
10:40 હવે તમે - Receipt summary for Powai Book Agency જોઈ શકો છો.
10:46 હવે તમે કોહાં થી log out કરી શકો છો.
10:49 એવું કરવા માટે ઉપર જમણા ખૂણા પર જાવ.
10:54 Spoken Tutorial Library પર ક્લિક કરો , અને ડ્રોપ ડાઉન થી Logout પસંદ કરો.
11:01 આ આપણને ટ્યુટોરીયલના અંત માં લાવે છે.
11:04 ચાલો સારાંશ લઈએ.
11:07 આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા  : Book ના માટે ઓડર કરતા,
11:13 Basket (Order) બંધ કરતા અને shipment પ્રાપ્ત કરતા.
11:19 Assignment- તરીકે ‘Books’ ના માટે Budget બનાવો.
11:25 તેમાં Funds ને ‘Civil Engineering’ તરીકે બનાવો.
11:30 હાલના વિક્રેતા દ્વારા પુસ્તક ઓર્ડર કરો ‘Powai Book Agency’.
11:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
11:44 Spoken Tutorial Projectટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
11:52 તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
11:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
12:07 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki