Koha-Library-Management-System/C2/Close-a-Budget/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:36, 1 March 2019 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 How to close a Budget પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે એક Budget ને બંધ કરવામાં સંકળાયેલા પગલાઓ શીખીશું.
00:14 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:

Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05.

00:28 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ.
00:34 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત કરેલું હોવું જોઈએ.
00:40 અને, સાથે જ તમને Koha માં Admin એક્સેસ હોવું જોઈએ.
00:44 વધુ વિગત માટે કૃપા કરી આ વેબસાઈટ પરનાં Koha Spoken Tutorial શ્રુંખલાનો સંદર્ભ લો.
00:51 ચાલો એક Budget ને બંધ કરવાનું શીખીએ.
00:55 શરુ કરીએ એ પહેલા, કૃપા કરી નોંધ લો:એક Budget ને બંધ કરવાનું થાય છે વણ-પ્રાપ્ત કરેલા ઓર્ડરો અને
01:04 જરૂરી વણખર્ચેલા funds ને ખસેડીને
01:07 જુના બજેટમાંથી એક નવા Budget માં.
01:11 પાછલા Budget માંથી એટલે કે,

Spoken Tutorial Library 2016-2017 Phase I

01:20 નવા Budget માં એટલે કે,

Spoken Tutorial Library 2017-2018 Phase II

01:29 કૃપા કરી નોંધ લો-Budget ને બંધ કરતા પહેલા, તુરત પાછલા વર્ષના Budget ને ડુપ્લિકેટ કરવાની સલાહ આપવામાં આવે છે.
01:38 આવું કરવા માટે, પાછલા Budget ની સમાન fund રચના નવા Budget માં હોવી જોઈએ.
01:46 Budget ને બંધ કરવા માટે, આપેલ કરો:Superlibrarian username અને પાસવર્ડથી લોગીન કરો.
01:56 Koha Home page પર, Acquisitions પર ક્લિક કરો.
02:01 ડાબી બાજુએ આવેલ વિકલ્પોમાંથી, Budgets પર ક્લિક કરો.
02:07 Budgets administration પુષ્ઠ પર, Active Budgets ટેબ અંતર્ગત, સંબંધિત Budget જુઓ.
02:16 મારા કિસ્સામાં, Spoken Tutorial Library 2016-2017 Phase I.
02:24 Actions ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન માંથી, 'Close' વિકલ્પ પસંદ કરો.
02:32 'Close' જ્યારે પસંદ કરાય છે ત્યારે, એક નવું પુષ્ઠ ખુલે છે.
02:37 તે દર્શાવે છે - The unreceived orders from the following funds will be moved.
02:44 સમાન પુષ્ઠ પર, આપણી પાસે છે Select a Budget.
02:49 ડ્રોપ-ડાઉનમાંથી, Budget પસંદ કરો જ્યાં તમે તમારા unreceived orders ને ખસેડવા ઈચ્છો છો.
02:57 હું પસંદ કરીશ Spoken Tutorial Library 2017-2018 Phase II.

ડુપ્લીકેટ બજેટમાં સમાન Fund details બનાવવાની જરૂર છે.

03:11 આનાથી આપણે વણખર્ચેલા Budget ને ત્યાં ખસેડવામાં સક્ષમ થશું.
03:17 આગળ છે 'Move remaining unspent funds'.
03:22 આના પર ક્લિક કરવાથી વણખર્ચેલ રાશી નવા Budget માં ખસી જશે.
03:28 તમે જો તુરત પાછલા વર્ષની વણખર્ચેલ રાશીને નવા Budget માં ઉમેરવા ઈચ્છતા હોવ તો આવું કરો.

હું આ બોક્સને ખાલી રહેવા દઈશ.

03:40 તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Move unreceived orders બટન પર ક્લિક કરો.
03:49 નીચે દર્શાવેલ મેસેજ દર્શાવતો એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે:
03:53 You have chosen to move all unreceived orders from 'Spoken Tutorial Library 2016-2017 Phase I' to 'Spoken Tutorial Library 2017-2018, Phase II'.
04:11 This action cannot be reversed. Do you wish to continue?.
04:17 તે યાદ રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે કે એક વાર પૂર્ણ થઇ ગયા પછીથી, તમે આ પ્રક્રિયાને undo કરી શકતા નથી.
04:24 આ ડાયલોગ-બોક્સ અંતર્ગત OK પર ક્લિક કરો.
04:30 એક નવું પુષ્ઠ ખુલે છે.

Report after moving unreceived orders from Budget Spoken Tutorial Library 2016-2017 Phase I (01/04/2016 - 31/03/2017) to Spoken Tutorial Library 2017-2018 Phase II (01/04/2017 - 31/03/2018).

04:49 આ પુષ્ઠ Moved થનાર વિગતો સહીત Order numbers દર્શાવશે.
04:55 આ સાથે, આપણે નાણાંકીય વર્ષનું Budget બંધ કરી દીધું છે.
05:00 અને, હવે આપણે આગળનાં વર્ષનાં Budget બનાવવા પર જઈ શકીએ છીએ.
05:06 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
05:10 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે એક Budget ને બંધ કરવામાં સંકળાયેલા પગલાંઓ શીખ્યા.
05:19 Assignment માટે-અગાઉનાં એસાઈનમેંટમાં, તમે Rs.50 લાખનો એક નવો Budget ઉમેર્યો હતો. એસાઈનમેંટ તરીકે, તે Budget ને બંધ કરો.
05:33 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

05:41 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
05:47 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
05:51 તમારી ક્વેરી આ ફોરમ પર ટાઈમ સાથે પોસ્ટ કરો.

http://spoken-tutorial.org/NMEICT-Intro

05:56 Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
06:08 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki