Difference between revisions of "Koha-Library-Management-System/C2/Circulation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | '''Circulation'''પરના સ્પોકન ટ્યુટોરીયલ...")
 
Line 44: Line 44:
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.  
+
| જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર ''' Koha spoken tutorial ''' શ્રેણી નો સદર્ભ લો.  
  
 
|-
 
|-
Line 120: Line 120:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| Enter '''Fine amount  '''માં  5 ઉમેરો અને ''' Fine charging interval''' માં 1 ઉમેરો.
+
| '''Fine amount  '''માં  5 ઉમેરો અને ''' Fine charging interval''' માં 1 ઉમેરો.
  
 
|-
 
|-
Line 163: Line 163:
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| For '''On shelf holds allowed- '''ના અંતે ડ્રોપડાઉન થી ''' If all unavailable.''' પસંદ કરો.
+
| '''On shelf holds allowed- '''ના અંતે ડ્રોપડાઉન થી ''' If all unavailable.''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 240: Line 240:
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| Next, on the '''Home page''', click on '''Circulation.'''
+
| '''Home page''', click on '''Circulation.'''
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|  '''Circulation ''' પેજ પર  '''Check-out ''' પર ક્લિક કરો એટલેકે issuing પ્રક્રિયા.
+
|  '''Circulation ''' પેજ પર  '''Check-out ''' પર ક્લિક કરો એટલેકે ''' issuing ''' પ્રક્રિયા.
  
 
|-
 
|-
Line 323: Line 323:
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
| ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ Then '''Submit '''પર ક્લિક કરો.
+
| ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ  '''Submit '''પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 360: Line 360:
 
|-
 
|-
 
|09:57
 
|09:57
| '''Barcode- 00001 ''' અને  '''Patron-Shah, Reena (PG) ''' ફિલ્ડ પહેલા ભરેલા વિગતો અનુસાર છે.r.  
+
| '''Barcode- 00001 ''' અને  '''Patron-Shah, Reena (PG) ''' ફિલ્ડ પહેલા ભરેલા વિગતો અનુસાર છે.
  
 
|-
 
|-
Line 390: Line 390:
 
|-
 
|-
 
| 10:48
 
| 10:48
| For ''' Assignment''' તરીકે :  '''Patron Ms. Reena Shah.''' માટે એક હજી બુક જરી કરો.
+
| ''' Assignment''' તરીકે :  '''Patron Ms. Reena Shah.''' માટે એક હજી બુક જરી કરો.
  
 
|-
 
|-
Line 405: Line 405:
 
| 11:11
 
| 11:11
 
|  તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.  
 
|  તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.  
 
 
|-
 
|-
| 11:15
 
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.  
  

Revision as of 13:48, 19 February 2019

Time
Narration
00:01 Circulationપરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે..
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું - Circulation અને Fine Rules for the Patron category,
00:13 Check Out (Issuing),
00:15 Renewing અને Check In (Returning).
00:20 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04

00:28 અને Koha version 16.05.
00:32 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:44 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.
00:48 જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:54 સૌ પ્રથમ આપણે Patron category. ના માટે Circulation અને Fine Rules ના વિશે શીખીશું.
01:02 Spoken Tutorial Library. માં Post Graduate student ના રૂપે એક Patron Category બનાવો.
01:10 યાદ રાખો, ઉપરનાં બધી શ્રેણી માં પહેલાના ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે.
01:16 આપણે આ ટ્યુટોરીયલમાં પછીથી આ માહિતીનો ઉપયોગ કરીશું.
01:21 Spoken Tutorial Library માં Post Graduate student ના તરીકે Patron Category ઉમેર્યા પછીથી Koha interface આ રીતે દેખાશે.
01:32 Superlibrarian Username Bella અને તેનાં password. સાથે લોગીન કરો.
01:39 Koha Administration. પર જાવ.
01:43 Patrons and circulation, અંદર Circulation and fines rules. પર ક્લીક કરો.
01:52 Defining circulation and fine rules for all libraries ખુલે છે.
01:57 Select Library પર જાવ અને ડ્રોપડાઉન થી Spoken Tutorial Library. પર જાવ.
02:05 શીર્ષક Defining circulation and fine rules for "Spoken Tutorial Library"સાથે એક નવું પેજ ખુલે છે.
02:14 Patron category, વિભાગ પર જાવ અને ડ્રોપડાઉન થી Post Graduate Student. પર ક્લિક કરો.
02:22 Item type,વિભાગ પર જાવ અને ડ્રોપડાઉન થી Book. પર ક્લિક કરો.
02:28 Current checkouts allowed ફિલ્ડમાં 5. ઉમેરો.
02:33 હું Current on-site checkouts allowed ખાલી છોડી દઈશ.
02:39 Loan period ના માટે 15 ઉમેરો.
02:43 હું Unit,ને ખાલી છોડી દઈશ , જેવું કે આ છે Days.
02:48 Hard due date, તે તેમજ છોડી દઈશ.
02:53 Fine amount માં 5 ઉમેરો અને Fine charging interval માં 1 ઉમેરો.
03:01 હું When to charge ને તે તેમજ છોડી દઈશ.


03:05 હું Fine grace period: ને ખાલી છોડીશ.
03:09 હું Overdue fines cap (amount): અને Cap fine at replacement price: ને ખાલી છોડીશ.

.

03:17 હું Suspension in days (day) : ને પણ ને ખાલી છોડીશ.

.

03:22 Maximum suspension duration (day): ને ખાલી છોડીશ.
03:28 Renewals allowed (count). માટે 10 ઉમેરો.
03:33 હું Renewal period અને No renewal before: ને ખાલી છોડીશ..
03:39 Automatic renewal, માટે તેમજ રહેવા દઈશ.
03:44 Holds allowed (count) ના માટે 5. ઉમેરો.
03:48 On shelf holds allowed- ના અંતે ડ્રોપડાઉન થી If all unavailable. પસંદ કરો.
03:55 હું Item level holds ને તેમજ રહેવા દઈશ.
04:00 Rental discount તેમજ રહેવા દઈશ.
04:04 આગળ ટેબલના એકદમ જમણા ખૂણામાં Actions વિભાગ પર જાઓ અને સેવ પર ક્લિક કરો.
04:13 સામન પેજ Defining circulation and fine rules for "Spoken Tutorial Library", ફરીથી ખુલે છે.
04:21 આ પેજમાં જે બધી એન્ટ્રીઝ છે જે આપણે હમણાં ભરી છે તે છે.
04:28 Select the library: ના બાજુમાં Clone these rules to: પર જાઓ.
04:35 ડ્રોપડાઉન થી Spoken Tutorial Library. પસંદ કરો.
04:40 આગળ Clone. નામક બટન પર ક્લિક કરો.
04:45 શીર્ષક Cloning circulation and fine rules from “Spoken Tutorial Library” to “Spoken Tutorial Library” સાથે એક નવું પેજ ખુલશે.
04:56 એક મેસેજ બોક્સ ખુલે છે જે કહે છે “The rules have been cloned”.
05:02 હવે Spoken Tutorial Library Items જેમ કે Books, CD/DVDs , Bound Volumes વગેરેના checkout અને checkin માટે Post-Graduate student તરીકે એક Patron Ms. Reena Shah, બનાવો.
05:20 યાદ કરો પાછલા ટ્યુટોરીયલમાં Patron, બનાવતી વખતે આપણા સ્ટાફ ના માટે Set permissions છે.
05:29 જો કે અહી Patron ના માટે permission સેટ ના કરો એટલેકે વિધાર્થી Ms. Reena Shah
05:38 ફક્ત જરૂરી વિગતો ભરો અને પેજના ઉપર સેવ બટન પર ક્લિક કરો


05:45 હવે Superlibrarian account. થી લોગઆઉટ કરો.
05:49 ઉપર જમણા ખૂણા પર Spoken Tutorial Library પર ક્લિક કરીને અક કરી શકાય છે.
05:56 ડ્રોપડાઉન થી Log out. પર ક્લિક કરો.
06:01 ત્યારબાદ Library Staff, Samruddhi. તરીકે લોગીન ક્રરો.
06:07 Home page, click on Circulation.
06:12 ચાલો Checkout. સાથે શરૂઆત કરીએ
06:15 Circulation પેજ પર Check-out પર ક્લિક કરો એટલેકે issuing પ્રક્રિયા.
06:22 ખૂલેલા પેજમાં Enter patron card number or partial name ફિલ્ડ જુઓ .

હું નામ તરીકે Reena. ઉમેરીશ.

06:34 સામન search field ના જમણી બાજુએ Submit બટન પર ક્લિક કરો.


06:39 Checking out to Reena Shah (3) Enter item Barcode: ફિલ્ડના માટે એક નવું પેજ ખુલે છે.
06:48 હું વેલ્યુ 00001 ઉમેરીશ.
06:53 યાદ કરો કે Barcode as accession number નો ઉલ્લેખ પહેલાના ટ્યુટોરીયલમાં કર્યો હતો.
07:00 તેથી for Check-out માટે તેજ વેલ્યુ ઉમેરવામાં આવશે.
07:05 હવે ફીલ્ડા નીચેની બાજુએ Check-out પર ક્લીક કરો.
07:10 આગળ Check-out વિગતો જોયા પછી થી પેજના નીચેની બાજુએ Show check-outs પર ક્લિક કરો.
07:18 તેજ પેજ પર Checked-out item. ના બધા વિગતો સાથે એક નવો ટેબલ દેખાય છે.
07:24 વિગતો જેમકે : Due date, Title, Item type, Location, Checked out on, Checked out from, Call number, Charge, Fine, Price, Renew , અને Check in.
07:43 જો item renewed અથવા checked હોવું જોઈએ તો ટેબલના નીચે Renew or check in selected items પર ક્લિક કરો.
07:56 જો એક થી વધુ આઈટમ છે તો પેજના નીચે Renew or check in selected items, ટેબના આજુ બાજુ સ્થિત Renew all ટેબ પર ક્લિક કરો.
08:10 હું કોઈપણ ટેબ પર ક્લિક નહીં કરીશ કારણ કે હું બતાવીશ કે આઈટમ ને નવીકરણ કેવી રીતે કરવું અને Koha homepage પર Circulation ટેબ નો ઉપયોગ કરીને ચેક ઇન કરવું.
08:22 સામન પેજ પર ઉપર જમણની બાજુએ Circulation પર ક્લિક કરો..


08:28 જે પ્નવું પેજ ખુલે છે તેમાં Circulation, ના અંદર Renew. પર ક્લિક કરો.


08:35 એક નવું પેજ ખુલે છે.

Enter item barcode, ફિલ્ડમાં હું હું Barcode as accession number 00001. ઉમેરીશ.

08:48 ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ Submit પર ક્લિક કરો.
08:53 Item Renewed. ના સાથે એક ડાઈલોગ બોક્સ ખુલે છે.
08:58 આગળ સામન પેજ પર , ઉપર જમણા ખૂણા માં Circulation પર ક્લિક કરો.
09:05 આગળ જે નવું પેજ ખુલ્યું છે તેમાં Circulationઅંદર check in. પર ક્લિક કરો.
09:11 આગળ ખુલેલા નવા પેજ પર Enter item barcode . જુઓ.
09:17 હું ઉમેરીશ Barcode as accession number 00001 જે આઈટમ પહેલાથી જ checked out કરેલ હતું.
09:27 અને ફિલ્ડની જમણી બાજુએ Submit બટન પર ક્લીક કરો.
09:32 એક ટેબલ વિગતો સાથે દ્રશ્યમાન થાય છે જેમ કે - Due date, Title , Author , Barcode, Home Library, Holding library, Shelving location, Call number, Type, Patron અને Note.
09:52 Title-Industrial Microbiology, ની નોંધ લો.
09:57 Barcode- 00001 અને Patron-Shah, Reena (PG) ફિલ્ડ પહેલા ભરેલા વિગતો અનુસાર છે.
10:09 આ સાથે આપણે Circulation. પૂર્ણ ક્યું છે.
10:13 હવે Library staff અકાઉન્ટ થી લોગઆઉટ કરો.
10:17 આવું કરવા માટે, પહેલા જમણા ખૂણા પર જાઓ Spoken Tutorial Library. પર ક્લિક કરો.
10:25 ત્યારબાદ ડ્રોપડાઉન થી Log out. પસદ કરો.
10:31 ચાલો સારાંશ લઈએ.

આ આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા  : Patron category માટે Circulation અને Fine Rules

10:41 Check Out (Issuing), Renewing, Check In (Returning).
10:48 Assignment તરીકે : Patron Ms. Reena Shah. માટે એક હજી બુક જરી કરો.
10:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
11:01 Spoken Tutorial Projectટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન

પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

11:11 તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
11:26 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki