Difference between revisions of "Koha-Library-Management-System/C2/Access-to-Library-Account-on-Web/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | '''Access your Library Account on the Web''' પરનાં '''Spoken Tutorial '...")
 
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| '''Access your Library Account on the Web''' પરનાં '''Spoken Tutorial ''' માં  
+
| '''Access your Library Account on the Web''' પરનાં '''Spoken Tutorial ''' માં સ્વાગત છે.
 
+
સ્વાગત છે.
+
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''Web''' પર '''patron ''' તરીકે આપણા '''Library  
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''Web''' પર '''patron ''' તરીકે આપણા '''Library Account''' ને એક્સેસ કરવું છે,
 
+
Account''' ને એક્સેસ કરવું છે,
+
  
 
|-
 
|-
Line 27: Line 23:
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
| આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા '''system administrator''' એ '''server''' પર ''' Koha  
+
| આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા '''system administrator''' એ '''server''' પર ''' Koha Library''' સંસ્થાપિત કરી છે.
 
+
Library''' સંસ્થાપિત કરી છે.
+
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| '''SuperLibrarian''' અથવા '''Library Staff''' એ આ '''Koha Library''' માં અમુક  
+
| '''SuperLibrarian''' અથવા '''Library Staff''' એ આ '''Koha Library''' માં અમુક '''Item types ''' બનાવ્યા છે.
 
+
'''Item types ''' બનાવ્યા છે.
+
  
 
|-
 
|-
Line 47: Line 39:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| જો નથી તો, કૃપા કરી આના લીધે તમારા '''Librarian''' અથવા '''system administrator ''' થી સંપર્ક  
+
| જો નથી તો, કૃપા કરી આના લીધે તમારા '''Librarian''' અથવા '''system administrator ''' થી સંપર્ક કરો.
 
+
કરો.
+
  
 
|-
 
|-
Line 57: Line 47:
 
|-
 
|-
 
|| 01:12
 
|| 01:12
|| આ ''' URL''' એ '''port number''' અને '''domain name''' પર આધારીત છે, જે સંસ્થાપન વખતે તમારા  
+
|| આ ''' URL''' એ '''port number''' અને '''domain name''' પર આધારીત છે, જે સંસ્થાપન વખતે તમારા '''sys-ad''' દ્વારા અપાયું હતું.
 
+
'''sys-ad''' દ્વારા અપાયું હતું.
+
  
 
|-
 
|-
Line 151: Line 139:
 
|-
 
|-
 
|| 03:12
 
|| 03:12
|| '''your purchase suggestions''',  '''your messaging ''' અને '''your  
+
|| '''your purchase suggestions''',  '''your messaging ''' અને '''your lists'''.
 
+
lists'''.
+
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| આ ટેબો પર ક્લિક કરવાથી, ''' Patron''' ની વિગતો ખુલે છે.
+
| આ ટેબો પર ક્લિક કરવાથી, ''' Patron''' ની વિગતો ખુલે છે. હું આ ટેબો બદ્દલ આ ટ્યુટોરીયલમાં પછીથી સમજાવીશ.
 
+
હું આ ટેબો બદ્દલ આ ટ્યુટોરીયલમાં પછીથી સમજાવીશ.
+
  
 
|-
 
|-
Line 175: Line 159:
 
|-
 
|-
 
|| 03:51
 
|| 03:51
|| હું '''Microbiology ''' પુસ્તક માટે શોધ કરીશ. તમે એ આઈટમ માટે શોધ કરી શકો છો જે તમે તમારી '''library'''  
+
|| હું '''Microbiology ''' પુસ્તક માટે શોધ કરીશ. તમે એ આઈટમ માટે શોધ કરી શકો છો જે તમે તમારી '''library''' માંથી ઈચ્છો છો.
 
+
માંથી ઈચ્છો છો.
+
  
 
|-
 
|-
Line 185: Line 167:
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
| દરેક શીર્ષક અંતર્ગત, આપેલ વિકલ્પો દેખાય છે - '''Place Hold''', '''Save to Lists ''', '''Add to  
+
| દરેક શીર્ષક અંતર્ગત, આપેલ વિકલ્પો દેખાય છે - '''Place Hold''', '''Save to Lists ''', '''Add to cart'''.
 
+
cart'''.
+
  
 
|-
 
|-
 
|| 04:15
 
|| 04:15
|| નોંધ લો કે '''Place Hold ''' વિકલ્પ ફક્ત એજ '''items''' માટે દેખાશે જેને '''library''' દ્વારા જારી  
+
|| નોંધ લો કે '''Place Hold ''' વિકલ્પ ફક્ત એજ '''items''' માટે દેખાશે જેને '''library''' દ્વારા જારી કરી શકાય છે.
 
+
કરી શકાય છે.
+
  
 
|-
 
|-
Line 241: Line 219:
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
| ક્લિક કરવા પર, એક નવો વિન્ડો '''Your cart''' આપેલ વિકલ્પો સાથે દ્રશ્યમાન થાય છે:
+
| ક્લિક કરવા પર, એક નવો વિન્ડો '''Your cart''' આપેલ વિકલ્પો સાથે દ્રશ્યમાન થાય છે: '''More details ''', '''Send, '''
 
+
'''More details ''', '''Send, '''
+
  
 
|-
 
|-
Line 271: Line 247:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| એક '''item''' ને જો '''Lists ''' માં ઉમેરવી છે તો, દરેક '''item''' ની નીચે આવેલ, '''Save to  
+
| એક '''item''' ને જો '''Lists ''' માં ઉમેરવી છે તો, દરેક '''item''' ની નીચે આવેલ, '''Save to Lists''' પર ક્લિક કરો.
 
+
Lists''' પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 285: Line 259:
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
| ''' Add to a new list: ''' વિભાગ અંતર્ગત, '''List name:,''' માટેનાં ફિલ્ડમાં સૂચી માટે નામ ટાઈપ  
+
| ''' Add to a new list: ''' વિભાગ અંતર્ગત, '''List name:,''' માટેનાં ફિલ્ડમાં સૂચી માટે નામ ટાઈપ કરો.
 
+
કરો.
+
  
 
|-
 
|-
Line 303: Line 275:
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
| આગળ, '''Category: ''' વિભાગ અંતર્ગત, ડ્રોપ-ડાઉનમાંથી '''Private ''' પર ક્લિક કરો જો તે '''Koha'''  
+
| આગળ, '''Category: ''' વિભાગ અંતર્ગત, ડ્રોપ-ડાઉનમાંથી '''Private ''' પર ક્લિક કરો જો તે '''Koha''' દ્વારા પહેલાથી જ પસંદ થયેલું ન હોય તો.
 
+
દ્વારા પહેલાથી જ પસંદ થયેલું ન હોય તો.
+
  
 
|-
 
|-
Line 353: Line 323:
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
| આપેલ વિગતો સાથે એક '''Checkout history''' પુષ્ઠ ખુલે છે:
+
| આપેલ વિગતો સાથે એક '''Checkout history''' પુષ્ઠ ખુલે છે:'''Title''',  '''Item type,'''
 
+
'''Title''',  '''Item type,'''
+
  
 
|-
 
|-
Line 423: Line 391:
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
| આ સાથે, આપણે શીખ્યું કે કેવી રીતે એક '''patron ''', એક '''Koha Library''' માં પુસ્તકને શોધવા માટે  
+
| આ સાથે, આપણે શીખ્યું કે કેવી રીતે એક '''patron ''', એક '''Koha Library''' માં પુસ્તકને શોધવા માટે '''OPAC''' નો ઉપયોગ કરી શકે છે.
 
+
'''OPAC''' નો ઉપયોગ કરી શકે છે.
+
  
 
|-
 
|-
Line 437: Line 403:
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
| ચાલો સારાંશ લઈએ.
+
| ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યું કે કેવી રીતે '''Web''' પર '''patron ''' તરીકે આપણા '''Library Account''' ને એક્સેસ કરવું છે અને તેનાં ફાયદાઓ જોયા.
 
+
આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યું કે કેવી રીતે '''Web''' પર '''patron ''' તરીકે આપણા '''Library  
+
 
+
Account''' ને એક્સેસ કરવું છે અને તેનાં ફાયદાઓ જોયા.
+
  
 
|-
 
|-
Line 454: Line 416:
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
| '''Spoken Tutorial''' પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા  
+
| '''Spoken Tutorial''' પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
 
+
પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
+
  
 
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
 
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
Line 466: Line 426:
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
| '''Spoken Tutorial''' પ્રોજેક્ટને ફાળો '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
+
| '''Spoken Tutorial''' પ્રોજેક્ટને ફાળો '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
 
+
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
+
  
 
|-
 
|-

Latest revision as of 12:48, 1 March 2019


Time
Narration
00:01 Access your Library Account on the Web પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Web પર patron તરીકે આપણા Library Account ને એક્સેસ કરવું છે,
00:15 અને તેનાં ફાયદાઓ જોશું.
00:18 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Firefox web browser.
00:24 આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા system administratorserver પર Koha Library સંસ્થાપિત કરી છે.
00:32 SuperLibrarian અથવા Library Staff એ આ Koha Library માં અમુક Item types બનાવ્યા છે.
00:40 આ ટ્યુટોરીયલ ધારે છે કે તમે આ Koha Library નું URL જાણો છો.
00:46 અને તમે આ library નાં એક patron છો.
00:50 જો નથી તો, કૃપા કરી આના લીધે તમારા Librarian અથવા system administrator થી સંપર્ક કરો.
00:57 ચાલો શરુ કરીએ. તમારું Web Browser ખોલો અને ટાઈપ કરો: http://127.0.1.1/8000
01:12 URLport number અને domain name પર આધારીત છે, જે સંસ્થાપન વખતે તમારા sys-ad દ્વારા અપાયું હતું.
01:21 હવે, Enter દબાવો.
01:24 Welcome to Spoken Tutorial Library મથાળા સાથે એક નવું OPAC પુષ્ઠ ખુલે છે.
01:32 OPAC પુષ્ઠનાં ટોંચે જમણા ખૂણે, Login to your account પર ક્લિક કરો.
01:40 login, library નાં patrons માટે છે.
01:44 ખુલેલા નવા વિન્ડોમાં, આપણે આપણું patron Login: અને Password દાખલ કરવું પડશે.
01:52 યાદ કરો આપણે અગાઉનાં ટ્યુટોરીયલમાં એક Patron, Ms. Reena Shah તરીકે બનાવ્યું હતું.
02:00 હું Reena તરીકે લોગીન કરીશ અને અહીં તેનો password ટાઈપ કરીશ.
02:05 તમે જો જુદું partron બનાવ્યું છે તો, તે login વિગતો અહીં વાપરો.
02:11 એક નવું પુષ્ઠ Hello, Reena Shah ખુલે છે.
02:15 આ પુષ્ઠ Patron ની સારાંશ વિગતો પ્રતિબિંબિત કરે છે.
02:20 પુષ્ઠ Checked out (1) આઈટમો માટે વિવરણ દર્શાવે છે જેમ કે:
02:25 Title- Exploring Biology
02:28 Sharma, Sanjay
02:30 Due- 10/08/2018
02:36 Barcode- 00002
02:41 Fines- No.
02:44 યાદ રાખો, આ નોંધો અગાઉનાં ટ્યુટોરીયલનાં એસાઈનમેંટમાં બનાવવામાં આવી હતી.
02:50 પુષ્ઠની ડાબી બાજુએ આવેલ અન્ય ટેબોની નોંધ લો.
02:55 your summary, your fines,
02:59 your personal details, your tags,
03:04 change your password, your search history,
03:08 your reading history, your privacy,
03:12 your purchase suggestions, your messaging અને your lists.
03:20 આ ટેબો પર ક્લિક કરવાથી, Patron ની વિગતો ખુલે છે. હું આ ટેબો બદ્દલ આ ટ્યુટોરીયલમાં પછીથી સમજાવીશ.
03:30 OPAC ઇન્ટરફેસનાં ટોચનાં ડાબા ખૂણે, નોંધ લો કે અહીં બે ટેબો છે: Cart અને Lists.
03:39 તમે જો કોઈપણ Library item ને cart માં ઉમેરવા ઈચ્છો છો તો નીચે આપેલ કરો-
03:45 આ શ્રુંખલામાં પહેલા સમજાવ્યા પ્રમાણે OPAC માં આઈટમ માટે શોધ કરો.
03:51 હું Microbiology પુસ્તક માટે શોધ કરીશ. તમે એ આઈટમ માટે શોધ કરી શકો છો જે તમે તમારી library માંથી ઈચ્છો છો.
04:00 તે keyword નું શોધ પરિણામ દ્રશ્યમાન થાય છે.
04:04 દરેક શીર્ષક અંતર્ગત, આપેલ વિકલ્પો દેખાય છે - Place Hold, Save to Lists , Add to cart.
04:15 નોંધ લો કે Place Hold વિકલ્પ ફક્ત એજ items માટે દેખાશે જેને library દ્વારા જારી કરી શકાય છે.
04:23 કોઈ એક ચોક્કસ item ને cart માં ઉમેરવા માટે Add to cart વિકલ્પ પર ક્લિક કરો.
04:30 જો કાર્ટમાં ઘણી બધી items ઉમેરવી હોય તો નીચે આપેલ પગલાઓ અનુસરો.
04:37 items ની સૂચિથી સેજ ઉપર આવેલ Select titles to: ટેગ જુઓ.
04:45 કાર્ટમાં બહુવિધ items ઉમેરવા માટે, સંબંધિત items ની ડાબી બાજુએ આવેલ રેડીઓ બટન પર ક્લિક કરો.
04:53 હવે, ટોંચે જાવ. Select titles to ટેગ With selected titles તરીકે દૃશ્યમાન થશે.
05:04 ડ્રોપ-ડાઉનમાંથી, Cart પર ક્લિક કરો. તમામ પસંદ કરેલ items, cart માં ખસી જશે.
05:12 આગળ, ઇન્ટરફેસનાં ટોંચે ડાબા ખૂણે જાવ અને Cart ટેબ જુઓ.
05:20 ડ્રોપ-ડાઉનમાંથી, Items in your cart:2 પર ક્લિક કરો.
05:25 કૃપા કરી નોંધ લો: સંખ્યા 2 એ પસંદ કરેલ આઈટમોની કુલ સંખ્યા રજુ કરે છે.
05:31 જો કે મેં 2 આઈટમો પસંદ કરી છે તો, અહીં સંખ્યા 2 છે.
05:36 તમે જો આઈટમોની જુદી સંખ્યા પસંદ કરી છે તો, તે સંખ્યા તમારા ઇન્ટરફેસ પર દૃશ્યમાન થશે.
05:44 ક્લિક કરવા પર, એક નવો વિન્ડો Your cart આપેલ વિકલ્પો સાથે દ્રશ્યમાન થાય છે: More details , Send,
05:54 Download , Print,
05:58 Empty and close.
06:01 તમે આ પોતેથી અન્વેષણ કરી શકો છો.
06:04 અન્વેષણ કર્યા બાદ, આ વિન્ડોને બંધ કરો.
06:08 આવું કરવા માટે, પુષ્ઠના ટોંચે ડાબા ખૂણે જાવ અને ક્રોસ બટન પર ક્લિક કરો.
06:15 હવે આપણે OPAC interface માં છીએ.
06:19 એક item ને જો Lists માં ઉમેરવી છે તો, દરેક item ની નીચે આવેલ, Save to Lists પર ક્લિક કરો.
06:31 ક્લિક કરવા પર, એક નવો વિન્ડો Add to a list: ખુલે છે, જે તે ચોક્કસ item નાં શીર્ષક સાથે છે.
06:39 મારા કિસ્સામાં, Industrial Microbiology, Patel, Arvind H.
06:45 Add to a new list: વિભાગ અંતર્ગત, List name:, માટેનાં ફિલ્ડમાં સૂચી માટે નામ ટાઈપ કરો.
06:55 આ પૂરી રીતે તમારા સંદર્ભ માટે છે.
06:58 હું અહીં ટાઈપ કરીશ: Microbiology .
07:02 તમે તમારી આવશ્યકતા અનુસાર નામ આપી શકો છો.
07:07 આગળ, Category: વિભાગ અંતર્ગત, ડ્રોપ-ડાઉનમાંથી Private પર ક્લિક કરો જો તે Koha દ્વારા પહેલાથી જ પસંદ થયેલું ન હોય તો.
07:19 આનાથી એની ખાતરી થશે કે સૂચી ફક્ત તમને જ દેખાશે.
07:24 આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save પર ક્લિક કરો.
07:30 આપણે ફરીથી OPAC interface પર છીએ.
07:34 હવે, OPAC interface નાં ટોંચે ડાબા ખૂણે, Lists ટેબ પર ક્લિક કરો.
07:42 ડ્રોપ-ડાઉનમાંથી, હું Microbiology પર ક્લિક કરીશ.
07:46 તમે જો તમારી સૂચી માટે જુદું નામ આપ્યું છે તો, તે નામ પર ક્લિક કરો.
07:53 સૂચી અંતર્ગત હવે સંગ્રહીત items દૃશ્યમાન થાય છે.
07:58 હવે ચાલો ડાબી બાજુએ આવેલા ટેબો જોઈએ.
08:03 શરુ કરવા હેતુ, હું your personal details ટેબ પર ક્લિક કરીશ.
08:09 Ms. Reena Shah નાં વિવરણ સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
08:16 આગળ, સમાન પુષ્ઠની ડાબી બાજુએ આવેલ your reading history પર ક્લિક કરો.
08:24 આપેલ વિગતો સાથે એક Checkout history પુષ્ઠ ખુલે છે:Title, Item type,
08:33 Call no અને Date.
08:38 હવે, સમાન પુષ્ઠની ડાબી બાજુએ આવેલ your purchase suggestions પર ક્લિક કરો.
08:46 એક નવું પુષ્ઠ Your purchase suggestions ખુલે છે.
08:51 હવે New purchase suggestion ટેબ પર ક્લિક કરો.
08:57 Enter a new purchase suggestion મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
09:04 અહીં આપણને કેટલીક વિગતો ભરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવે છે.
09:09 Title, Author, Copyright date,
09:15 Standard number (ISBN, ISSN or other),
09:21 Publisher, Collection title,
09:26 Publication place, Item type,
09:31 Reason for suggestion: અને Notes.
09:35 નોંધ લો: લાલ રંગમાં ચિન્હિત Title ફિલ્ડ અનિવાર્ય છે.
09:41 હું Genetics તરીકે Title દાખલ કરીશ.
09:45 ત્યારબાદ હું Standard number (ISBN, ISSN or other) સંખ્યા દાખલ કરીશ- 1234567891 તરીકે.
10:00 પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Submit your suggestion પર ક્લિક કરો.
10:05 એક નવું પુષ્ઠ Your purchase suggestions ફરીથી ખુલે છે.
10:11 આ સાથે, આપણે શીખ્યું કે કેવી રીતે એક patron , એક Koha Library માં પુસ્તકને શોધવા માટે OPAC નો ઉપયોગ કરી શકે છે.
10:20 અંતમાં, પુષ્ઠની ટોંચે જમણા ખૂણે આવેલ Logout પર ક્લિક કરીને OPAC એકાઉન્ટથી લોગઆઉટ થાવ.
10:29 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:33 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યું કે કેવી રીતે Web પર patron તરીકે આપણા Library Account ને એક્સેસ કરવું છે અને તેનાં ફાયદાઓ જોયા.
10:48 એસાઈનમેંટ તરીકે, અન્ય કોઈ એક પુસ્તક માટે ખરીદી અભિપ્રાય આપો.
10:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

11:02 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

11:12 તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
11:16 Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
11:28 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki