Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/English-timed

From Script | Spoken-Tutorial
Revision as of 15:29, 23 September 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતું નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 My name is Kannan . Moudgalya.
00.11 આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર એક નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું.
00.19 આપણે નીચે આપેલ વિશે શીખીશું

વપરાશકર્તાની માહિતી દાખલ કરતા, ખાતાને સક્રિય કરતા અને પાસવર્ડ બદલી કરતા.

00.27 વપરાશકર્તાની માહિતી પર અમુક ટીપ્સ

નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે

00.46 આપણે જોઈશું કે આને કેવી રીતે કરવું બ્રાઉઝરમાં
00.49 મેં પહેલાથી જ irctc.co.in આ વેબસાઈટ ખોલી છે.
00.55 ચાલો હું ફોન્ટ જરા મોટો કરું
00.57 કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ
01.00 ચાલો હું આ દબાવું - Signup અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ.
01.08 આ વપરાશકર્તા નામ માંગે છે
01.14 લો હું આ ફોન્ટ માપ મોટો બનાવું - kannan.mou
01.22 આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી
01.23 આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters
01.24 ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું
01.30 આ દર્શાવે છે કે લોગીન નામ અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોરને સ્વીકારે છે પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે
01.34 તો હું શું કરીશ કે
01.35 હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) મુકીશ mou અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી
01.45 મને મેસેજ મળે છે કે વપરાશકર્તા નામ ઉપલબ્ધ છે.. કૃપા કરી નોંધણી પ્રકિયા સાથે આગળ વધો..
01.55 હું ફોન્ટ મોટો બનાવીશ જેથી કરીને તે જોવું સેજ સરળ બને
02.06 ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ
02.12 ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ
02.15 જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછું મેળવવા માટે ઉપયોગી નીવડે છે
02.20 ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ
02.23 હું snowy દાખલ કરીશ
02.25 કન્નન નેમ માં કન્નન
02.31 My last name is મોઉંદ્ગલ્યા લાસ્ટ નેમ માં મોદગ્લ્ય્યા
02.35 Leave gender as મળે જેન્ડર માં મેલ
02.40 Marital status is અર્રિએદ મેરીટયલ સ્ટેટ્સ માં મેરીડ
02.42 ચાલો હું જન્મ તારીખ ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું
02.55 વ્યવસાય Government તરીકે
02.58 ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ આ દર્શાવે છે કે તમારો પાસવર્ડ આ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવશે
03.11 ચાલો હું મોબાઈલ ક્રમાંક - 8876543210 દાખલ કરું આ દર્શાવે છે કે મોબાઈલ વેરીફીકેશન કોડ આ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવશે
03.32 રાષ્ટ્રીયતા આપણે India તરીકે પસંદ કરીશું
03.36 સ્થાનિક સરનામું - '1, Main Road
03.43 શહેર Agra તરીકે પસંદ કરો
03.49 રાજ્ય હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ
03.55 પિન/ઝીપ 123456 તરીકે લખીશું
04.03 રાષ્ટ્ર હું India પસંદ કરીશ
04.11 તમને આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે
04.13 તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો
04.16 ચાલો હું ફોન ક્રમાંક 01112345678 તરીકે લખું


04.28 જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું
04.34 તો હું આવું No દબાવીને કરી શકું છું
04.38 આવા કિસ્સામાં મને માહિતી ભરવી પડશે
04.42 હું આ માહિતી ભરવા માંગતી નથી
04.44 હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું
04.48 ચાલો નીચે જઈએ
04.50 હવે આ ઈચ્છે છે કે હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છે કે નહી
04.51 આપણે આને સેજ નાનું બનાવીશું
05.00 તો હું લખીશ 'No' હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી
05.05 હવે મને વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W
05.18 ચાલો હું સબમીટ કરું
05.25 આ દર્શાવે છે email id: joker@iitb.ac.in
05.32 અને mobile number: 8876543210
05.35 માન્ય થશે. ચાલુ રાખવા માટે OK દબાવો અથવા અપડેટ માટે Cancel દબાવો
05.41 ચાલો હું OK ક્લિક કરું
05.43 ત્યારબાદ આ દર્શાવે છે કે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Terms and Conditions બટન પર તમારી સ્વીકૃતિ દર્શાવો.
05.57 ચાલો હું નીચે સ્ક્રોલ કરું
06.00 ચાલો હું આને નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે
06.05 આમ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો.
06.13 ચાલો આને સ્વીકાર કરીએ
06.16 ચાલો હું આ સ્વીકાર કરું

ઠીક છે

06.20 મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે.
06.22 વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે
06.27 તે થોડો સમય લે છે
06.30 ત્યારબાદ મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered.
06.34 ચાલો હું આને મોટું બનાવું
06.35 આ દર્શાવે છે કે તમારું યુઝર-આઈડી પાસવર્ડ અને સક્રિયકરણ લીંક તમારા નોંધણી થયેલ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવ્યું છે
06.41 અને મોબાઈલ વેરીફીકેશન કોડ ને તમારા નોંધણી થયેલ મોબાઈલ ક્રમાંક પર મોકલવામાં આવ્યો છે.
06.46 તમારા ખાતાને સક્રિય કરવા માટે કૃપા કરી સક્રિયકરણ લીંક અને મોબાઈલ વેરીફીકેશન કોડ વાપરો
06.54 હું હમણાં જ સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ
07.01 IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે
07.05 ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો
07.08 Or, copy paste the link in the browser
07.11 This will open a web page
07.15 Enter the code send to the mobile
07.17 This activates the account.
07.21 Let us do this on the web browser
07.25 Let me do as it says
07.28 First I will go to my email address
07.33 I get the following mail
07.35 My user-id is given her
07.37 Kannan_mou
07.38 My password is given here
07.40 and then its as I have to click here to activate the account
07.45 Let me click here
07.46 It takes me back to the website
07.50 I get this message
07.54 So let me enter the id that I receive my mobile number
08.05 6character string
08.13 Let me submit this
08.16 It says that for security reasons I should change my password after login
08.26 Now I am ready to book my ticket
08.28 The 1st thing I will do is to sign out
08.36 I am little slow in typing that it says that the session is expired
08.42 This message keeps coming when you use irctc especially when your slow in filling the information
08.54 Doesn't matter
08.55 You just have to login again
08.57 let me login to my account again
08.59 Let us now learn how to change the password
09.03 Go to http://www.irctc.co.in
09.08 Log into the activated account
09.10 For this, use the password sent through email
09.14 Go to user profile and to change password link
09.17 Enter old password
09.21 Type the new password twice
09.25 Let us do this in the web browser now
09.28 Username I will type
09.35 password
09.36 that was send to my email address _mou
09.41 I am doing this for this 1st time
09.42 kgm838
09.45 Login here
09.49 I will have to change the password recall the password sent to the email has to be changed
09.57 The way I will do is to go through user profile
10.00 Change password
10.05 Old password
10.12 Ok i submitted
10.23 I now get the message
10.25 Password has been changed
10.27 Thats fine
10.28 I have now returned to the slide
10.35 Tips in using your account
10.37 Do not share your password with others
10.39 When you buy a ticket, your email will receive the details
10.43 Do not share your password of your email account also with others
10.51 Change your password frequently
10.54 In the next tutorial, we will discuss how to buy a ticket.
11.01 We now have some information on spoken-tutorial project
11.04 Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
11.11 It summarizes the Spoken Tutorial project
11.15 If you do not have good bandwidth, you can download and watch it
11.20 The Spoken Tutorial Project Team
11.22 Conducts workshops using spoken tutorials
11.25 Gives certificates to those who pass an online test
11.28 For more details, contact, sptut@gmail.com
11.34 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
11.39 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11.45 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
11.53 This brings us to the end of this tutorial
11.57 This is kannan moudgalya signing off thanks for joining. Goodbye