Difference between revisions of "C-and-C++/C3/Loops/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 7: Line 7:
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
|  C and C++ મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|  C and C++ મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.06
+
| 00:06
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,   
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,   
  
 
|-
 
|-
| 00.09
+
| 00:09
 
|'''for loop, ''' (ફોર લુપ)
 
|'''for loop, ''' (ફોર લુપ)
  
 
|-
 
|-
| 00.10
+
| 00:10
 
|'''while loop''' (વાઇલ લુપ)અને   
 
|'''while loop''' (વાઇલ લુપ)અને   
  
 
|-
 
|-
| 00.12
+
| 00:12
 
|'''do…while loop. '''(ડુ વાઇલ લુપ)
 
|'''do…while loop. '''(ડુ વાઇલ લુપ)
  
 
|-
 
|-
| 00.13
+
| 00:13
 
| આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું.
 
| આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું.
  
 
|-
 
|-
| 00.17
+
| 00:17
 
|આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.  
 
|આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.  
  
 
|-
 
|-
| 00.21
+
| 00:21
 
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું  
 
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું  
  
 
|-
 
|-
| 00.24
+
| 00:24
 
|ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
 
|ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
  
 
|-
 
|-
|00.28
+
|00:28
 
| 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
 
| 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
  
 
|-
 
|-
|00.34
+
|00:34
 
|ચાલો  '''loops'''''' (લુપ્સ)ના પરીચય સાથે શરૂઆત કરીએ .  
 
|ચાલો  '''loops'''''' (લુપ્સ)ના પરીચય સાથે શરૂઆત કરીએ .  
  
 
|-
 
|-
|00.38
+
|00:38
 
|Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે.  
 
|Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે.  
  
 
|-
 
|-
| 00.44
+
| 00:44
 
|હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે:  
 
|હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે:  
  
 
|-
 
|-
| 00.48
+
| 00:48
 
|'''while loop '''  (વાઇલ લુપ)
 
|'''while loop '''  (વાઇલ લુપ)
  
  
 
|-
 
|-
| 00.49
+
| 00:49
 
|'''do…..while loop''' અને  (ડુ વાઇલ લુપ)
 
|'''do…..while loop''' અને  (ડુ વાઇલ લુપ)
  
 
|-
 
|-
| 00.51
+
| 00:51
 
|'''for loop ''' (ફોર  લુપ)
 
|'''for loop ''' (ફોર  લુપ)
  
 
|-
 
|-
| 00.52
+
| 00:52
 
|ચાલો પ્રથમ  '''while loop'''  (વાઇલ લુપ)થી શરૂઆત કરીએ.
 
|ચાલો પ્રથમ  '''while loop'''  (વાઇલ લુપ)થી શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
| 00.56
+
| 00:56
 
|A '''while loop''' (વાઇલ લુપ) કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.  
 
|A '''while loop''' (વાઇલ લુપ) કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.  
  
 
|-
 
|-
| 01.00
+
| 01:00
 
|બંધારણ છે  
 
|બંધારણ છે  
  
 
|-
 
|-
| 01.01
+
| 01:01
 
|'''while''' (વાઇલ) કન્ડીશન ( condition )  
 
|'''while''' (વાઇલ) કન્ડીશન ( condition )  
  
 
|-
 
|-
|01.03
+
|01:03
 
|કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક  
 
|કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક  
  
 
|-
 
|-
| 01.07
+
| 01:07
 
|હવે  '''do….while loop '''  (ડુ વાઇલ લુપ) પર જઈએ  
 
|હવે  '''do….while loop '''  (ડુ વાઇલ લુપ) પર જઈએ  
  
 
|-
 
|-
| 01.09
+
| 01:09
 
|'''do..while loop'''(ડુ વાઇલ લુપ) કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .  
 
|'''do..while loop'''(ડુ વાઇલ લુપ) કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .  
  
 
|-
 
|-
| 01.15
+
| 01:15
 
|બંધારણ છે
 
|બંધારણ છે
  
 
|-
 
|-
| 01.17
+
| 01:17
 
|'''do''' (ડુ)કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક  
 
|'''do''' (ડુ)કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક  
  
 
|-
 
|-
|01.20
+
|01:20
 
|કૌંસ પછીથી  '''while''' (વાઇલ)કન્ડીશન  
 
|કૌંસ પછીથી  '''while''' (વાઇલ)કન્ડીશન  
  
 
|-
 
|-
|01.23
+
|01:23
 
|તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે.
 
|તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે.
  
 
|-
 
|-
| 01.27
+
| 01:27
 
|હવે ચાલો '''while loop''' (વાઇલ લુપ) અને  '''do...while loop ''' (ડુ વાઇલ લુપ) પર એક ઉદાહરણ જોઈએ.
 
|હવે ચાલો '''while loop''' (વાઇલ લુપ) અને  '''do...while loop ''' (ડુ વાઇલ લુપ) પર એક ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
| 01.32
+
| 01:32
 
|મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે.
 
|મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે.
 
|-
 
|-
| 01.35
+
| 01:35
 
|ચાલો તે ખોલીએ.  
 
|ચાલો તે ખોલીએ.  
  
 
|-
 
|-
|01.37
+
|01:37
 
|નોંધ લો કે આપણી ફાઈલનું નામ  '''while.c.'''છે.
 
|નોંધ લો કે આપણી ફાઈલનું નામ  '''while.c.'''છે.
  
 
|-
 
|-
|01.41
+
|01:41
 
|આજે આપણે ''''''while loop''' (વાઇલ લુપ) ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
 
|આજે આપણે ''''''while loop''' (વાઇલ લુપ) ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
  
 
|-
 
|-
|01.47
+
|01:47
 
|ચાલો હું કોડ સમજાવુ.
 
|ચાલો હું કોડ સમજાવુ.
  
 
|-
 
|-
|01.49
+
|01:49
 
|આ આપણી હેડર ફાઈલ છે.  
 
|આ આપણી હેડર ફાઈલ છે.  
  
 
|-
 
|-
| 01.51
+
| 01:51
 
| ''''''main function'''  (મેઈન ફંક્શન) અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો''' x''' અને  '''y ''''' જાહેર કર્યા છે અને '''0'' પર ઈનીશલાઈઝ કર્યું છે.
 
| ''''''main function'''  (મેઈન ફંક્શન) અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો''' x''' અને  '''y ''''' જાહેર કર્યા છે અને '''0'' પર ઈનીશલાઈઝ કર્યું છે.
  
Line 149: Line 149:
  
 
|-
 
|-
| 01.59
+
| 01:59
 
| આ આપણું  '''while loop''' (વાઇલ લુપ) છે.
 
| આ આપણું  '''while loop''' (વાઇલ લુપ) છે.
  
 
|
 
|
 
|-
 
|-
| 02.02
+
| 02:02
 
| ''''''while''' loop''' (વાઇલ લુપ)ની કન્ડીશન છે '''x is less than or equal to 10'''. '''
 
| ''''''while''' loop''' (વાઇલ લુપ)ની કન્ડીશન છે '''x is less than or equal to 10'''. '''
  
  
 
|-
 
|-
|02.06
+
|02:06
 
|અહી '''x''' ની વેલ્યુ  '''y'''ની વેલ્યુ માં ઉમેરાય છે.
 
|અહી '''x''' ની વેલ્યુ  '''y'''ની વેલ્યુ માં ઉમેરાય છે.
  
  
 
|-
 
|-
| 02.10
+
| 02:10
 
| ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ  '''y ''' માં સંગ્રહિત થાય છે.
 
| ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ  '''y ''' માં સંગ્રહિત થાય છે.
  
 
|-
 
|-
| 02.15
+
| 02:15
 
| ત્યારબાદ આપણે  '''y'''ની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ.
 
| ત્યારબાદ આપણે  '''y'''ની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ.
  
 
|-
 
|-
| 02.18
+
| 02:18
 
| અહી  ''' x ''એ વધારે કરેલ છે.  
 
| અહી  ''' x ''એ વધારે કરેલ છે.  
  
 
|-
 
|-
| 02.20
+
| 02:20
 
| એનો અર્થ એ છે કે વેરીએબલ  '''x'' ને  એક અંક વધારો કરેલ છે.
 
| એનો અર્થ એ છે કે વેરીએબલ  '''x'' ને  એક અંક વધારો કરેલ છે.
  
 
|-
 
|-
| 02.25
+
| 02:25
 
|અને આ આપણું  '''return statement''' (રીટર્ન સ્ટેટમેંટ) છે.
 
|અને આ આપણું  '''return statement''' (રીટર્ન સ્ટેટમેંટ) છે.
  
 
|-
 
|-
| 02.27
+
| 02:27
 
|ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
 
|ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 02.30
+
| 02:30
 
| તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.  
 
| તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.  
  
 
|-
 
|-
| 02.39
+
| 02:39
 
|ટાઈપ કરો  '''gcc space while dot c space hyphen o space while '''
 
|ટાઈપ કરો  '''gcc space while dot c space hyphen o space while '''
  
 
|-
 
|-
| 02.45
+
| 02:45
 
| '''Enter''' (એન્ટર)દબાવો  
 
| '''Enter''' (એન્ટર)દબાવો  
  
  
 
|-
 
|-
| 02.47
+
| 02:47
 
|ટાઈપ કરો    '''./while ''' (dot slash while) .'''Enter'''(એન્ટર)  દબાવો  
 
|ટાઈપ કરો    '''./while ''' (dot slash while) .'''Enter'''(એન્ટર)  દબાવો  
  
  
 
|-
 
|-
| 02.52
+
| 02:52
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
| 02.54
+
| 02:54
 
| હવે ચાલો  ''' while loop''' (વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
 
| હવે ચાલો  ''' while loop''' (વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
  
 
|-
 
|-
| 02.57
+
| 02:57
 
|ચાલો હું વિન્ડોનું માપ બદલું.
 
|ચાલો હું વિન્ડોનું માપ બદલું.
  
 
|-
 
|-
| 03.00
+
| 03:00
 
|અહી , પહેલા  '''x ''' અને  '''y ''' ની વેલ્યુ ''' 0''' છે.
 
|અહી , પહેલા  '''x ''' અને  '''y ''' ની વેલ્યુ ''' 0''' છે.
  
  
 
|-
 
|-
| 03.04
+
| 03:04
 
|આ આપણી  '''while ''' (વાઇલ) કન્ડીશન છે.
 
|આ આપણી  '''while ''' (વાઇલ) કન્ડીશન છે.
  
 
|-
 
|-
| 03.06
+
| 03:06
 
|અહી આપણે તપાસ કરીએ છીએ કે  '''x''' એ  '''10''' જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે  x ની વેલ્યુ''' 0 થી  10'''સુધી રહેશે.  
 
|અહી આપણે તપાસ કરીએ છીએ કે  '''x''' એ  '''10''' જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે  x ની વેલ્યુ''' 0 થી  10'''સુધી રહેશે.  
  
  
 
|-
 
|-
| 03.15
+
| 03:15
 
|ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે  0 plus 0 આપણે  0 મળે છે .
 
|ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે  0 plus 0 આપણે  0 મળે છે .
  
 
|-
 
|-
| 03.22
+
| 03:22
 
| આપણે  y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને ''' 0'''મળે છે.  
 
| આપણે  y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને ''' 0'''મળે છે.  
  
 
|-
 
|-
| 03.27
+
| 03:27
 
| હવે  x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ  1 રહેશે.
 
| હવે  x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ  1 રહેશે.
  
 
|-
 
|-
| 03.33
+
| 03:33
 
| ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10  અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન  '''true ''' (ટ્રૂ)  તો આપણે વેલ્યુઓ  ઉમેરીશું.
 
| ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10  અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન  '''true ''' (ટ્રૂ)  તો આપણે વેલ્યુઓ  ઉમેરીશું.
  
 
|-
 
|-
| 03.44
+
| 03:44
 
| y એટલેકે  0 plus x એટલેકે  1. 0 plus 1 એ  1 છે.
 
| y એટલેકે  0 plus x એટલેકે  1. 0 plus 1 એ  1 છે.
  
 
|-
 
|-
| 03.50
+
| 03:50
 
|આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે.
 
|આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે.
  
 
|-
 
|-
| 03.53
+
| 03:53
 
|ફરીથી  x ને વધારવા માં આવે છે.
 
|ફરીથી  x ને વધારવા માં આવે છે.
  
 
|-
 
|-
| 03.55
+
| 03:55
 
|હવે  x ની વેલ્યુ  2 છે.
 
|હવે  x ની વેલ્યુ  2 છે.
  
 
|-
 
|-
| 03.59
+
| 03:59
 
|ફરથી કન્ડીશન તપાસ કરીએ છે.  
 
|ફરથી કન્ડીશન તપાસ કરીએ છે.  
  
 
|-
 
|-
| 04.01
+
| 04:01
 
|'''2''' એ  '''10''' જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન '''true ''' હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે  1 plus 2 જે કે  3 આપશે.
 
|'''2''' એ  '''10''' જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન '''true ''' હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે  1 plus 2 જે કે  3 આપશે.
  
 
|-
 
|-
| 04.11
+
| 04:11
 
|આપણે વેલ્યું  3 તરીકે પ્રિન્ટ કરીએ છે.  
 
|આપણે વેલ્યું  3 તરીકે પ્રિન્ટ કરીએ છે.  
  
 
|-
 
|-
| 04.13
+
| 04:13
 
|આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી  '''x''' એ  '''10''' જેટલી અથવા તે કરતા ઓછી ના હોય.
 
|આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી  '''x''' એ  '''10''' જેટલી અથવા તે કરતા ઓછી ના હોય.
  
 
|-
 
|-
| 04.20
+
| 04:20
 
| હવે આપણે સમાન પ્રોગ્રામ  '''do….while loop  ''' (ડુ વાઇલ લુપ) નો ઉપયોગ કરીને જોઈએ.
 
| હવે આપણે સમાન પ્રોગ્રામ  '''do….while loop  ''' (ડુ વાઇલ લુપ) નો ઉપયોગ કરીને જોઈએ.
  
 
|-
 
|-
| 04.24
+
| 04:24
 
| અહી આપણો પ્રોગ્રામ છે.
 
| અહી આપણો પ્રોગ્રામ છે.
 
   
 
   
 
|-
 
|-
| 04.26
+
| 04:26
 
|નોંધ લો કે આપણી ફાઈલ નું નામ  '''do hyphen while dot c '''છે.
 
|નોંધ લો કે આપણી ફાઈલ નું નામ  '''do hyphen while dot c '''છે.
  
 
|-
 
|-
| 04.31
+
| 04:31
 
|પાછલા પ્રોગ્રામમાં  આ  ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો.   
 
|પાછલા પ્રોગ્રામમાં  આ  ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો.   
  
 
|-
 
|-
| 04.35
+
| 04:35
 
|તો ચાલો  '''do...while loop ''' (ડુ વાઇલ લુપ) પર જઈએ.
 
|તો ચાલો  '''do...while loop ''' (ડુ વાઇલ લુપ) પર જઈએ.
  
 
|-
 
|-
| 04.38
+
| 04:38
 
|અહી  પ્રથમ  '''loop''' (લુપ) ની  બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
 
|અહી  પ્રથમ  '''loop''' (લુપ) ની  બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
  
 
|-
 
|-
| 04.44
+
| 04:44
 
|''' x''' ની વેલ્યુ '''y''' ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ '''y''' માં સંગ્રહિત થાય છે.  
 
|''' x''' ની વેલ્યુ '''y''' ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ '''y''' માં સંગ્રહિત થાય છે.  
  
 
|-
 
|-
| 04.52
+
| 04:52
 
|તર્ક એ '''while ''' (વાઇલ) પ્રોગ્રામ સમાન છે.
 
|તર્ક એ '''while ''' (વાઇલ) પ્રોગ્રામ સમાન છે.
  
 
|-
 
|-
| 04.55
+
| 04:55
 
|ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
 
|ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 04.58
+
| 04:58
 
|ટર્મિનલ પર પાછા આવો
 
|ટર્મિનલ પર પાછા આવો
  
 
|-
 
|-
| 05.00
+
| 05:00
 
|ટાઈપ કરો  '''gcc space do hyphen while dot c space hyphen o space do '''.  '''Enter ''' દબાવો.
 
|ટાઈપ કરો  '''gcc space do hyphen while dot c space hyphen o space do '''.  '''Enter ''' દબાવો.
  
 
|-
 
|-
| 05.08
+
| 05:08
 
|ટાઈપ કરો  '''dot slash do '''. ''Enter ''' (એન્ટર) દબાવો.
 
|ટાઈપ કરો  '''dot slash do '''. ''Enter ''' (એન્ટર) દબાવો.
  
 
|-
 
|-
| 05.12
+
| 05:12
 
|આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા  '''while ''' (વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.
 
|આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા  '''while ''' (વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.
  
 
|-
 
|-
| 05.16
+
| 05:16
 
|હવે આપણે '''do...while loop ''' (ડુ વાઇલ લુપ)  ની કામગીરી જોઈએ.
 
|હવે આપણે '''do...while loop ''' (ડુ વાઇલ લુપ)  ની કામગીરી જોઈએ.
  
 
|-
 
|-
| 05.20
+
| 05:20
 
|ચાલો વિન્ડો નું માપ બદલું.
 
|ચાલો વિન્ડો નું માપ બદલું.
  
 
|-
 
|-
| 05.22
+
| 05:22
 
|અહી ''' x''' અને  '''y''' ની વેલ્યુ  '''0''' છે.
 
|અહી ''' x''' અને  '''y''' ની વેલ્યુ  '''0''' છે.
  
 
|-
 
|-
| 05.25
+
| 05:25
 
|આપણે તે વેલ્યુ  ઉમીએ છીએ ત્યારબાદ આપણને ''' 0''' મળશે.
 
|આપણે તે વેલ્યુ  ઉમીએ છીએ ત્યારબાદ આપણને ''' 0''' મળશે.
  
 
|-
 
|-
| 05.29
+
| 05:29
 
|હવે  '''y''' ની વેલ્યુ ''' 0''' છે.  
 
|હવે  '''y''' ની વેલ્યુ ''' 0''' છે.  
  
 
|-
 
|-
| 05.31
+
| 05:31
 
|આપણે વેલ્યુ  '''0''' તરીકે પ્રિન્ટ કરીએ છે.
 
|આપણે વેલ્યુ  '''0''' તરીકે પ્રિન્ટ કરીએ છે.
  
 
|-
 
|-
| 05.33
+
| 05:33
 
|ત્યારબાદ '''x''' નો  '''1''' થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે  '''x'''  ની વેલ્યુ એ  '''1''' છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે.
 
|ત્યારબાદ '''x''' નો  '''1''' થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે  '''x'''  ની વેલ્યુ એ  '''1''' છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે.
  
 
|-
 
|-
| 05.42
+
| 05:42
 
| તમે જોઈ શકો છો કે ''' loop''' (લુપ) ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
 
| તમે જોઈ શકો છો કે ''' loop''' (લુપ) ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
  
 
|-
 
|-
| 05.45
+
| 05:45
 
|  ગમે તેમ કરીને જો કન્ડીશન  '''false ''' (ફોલ્સ) હોય તો પણ આપણને વેલ્યુ''' 0''' મળશે.  
 
|  ગમે તેમ કરીને જો કન્ડીશન  '''false ''' (ફોલ્સ) હોય તો પણ આપણને વેલ્યુ''' 0''' મળશે.  
  
 
|-
 
|-
| 05.52
+
| 05:52
 
|તપાસ કરીશું '''1'''એ '''10''' જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.
 
|તપાસ કરીશું '''1'''એ '''10''' જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.
  
  
 
|-
 
|-
| 05.56
+
| 05:56
 
|કન્ડીશન ફરીથી ''' true'''  (ટ્રૂ) છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.  
 
|કન્ડીશન ફરીથી ''' true'''  (ટ્રૂ) છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.  
  
 
|-
 
|-
| 06.00
+
| 06:00
 
|હવે  '''0''' plus '''1'''છે.  
 
|હવે  '''0''' plus '''1'''છે.  
  
 
|-
 
|-
| 06.02
+
| 06:02
 
| ત્યારબાદ આપણે ''' y''' ની વેલ્યુ''' 1''' તરીકે પ્રિન્ટ કરીશું.
 
| ત્યારબાદ આપણે ''' y''' ની વેલ્યુ''' 1''' તરીકે પ્રિન્ટ કરીશું.
  
  
 
|-
 
|-
| 06.05
+
| 06:05
 
|ફરીથી  x એ એક અંક વધારો થશે.   
 
|ફરીથી  x એ એક અંક વધારો થશે.   
  
 
|-
 
|-
| 06.08
+
| 06:08
 
|હવે ''' x'''ની વેલ્યુ ''' 2'''છે.
 
|હવે ''' x'''ની વેલ્યુ ''' 2'''છે.
  
 
|-
 
|-
| 06.11
+
| 06:11
 
|તપાસ કરીએ છીએ કે  '''2''' એ ''' 10'''જેટલો કે તેથી ઓછો છે કે નહી.
 
|તપાસ કરીએ છીએ કે  '''2''' એ ''' 10'''જેટલો કે તેથી ઓછો છે કે નહી.
  
 
|-
 
|-
| 06.15
+
| 06:15
 
|આપણે અહી પાછા જઈશું.
 
|આપણે અહી પાછા જઈશું.
  
 
|-
 
|-
| 06.17
+
| 06:17
 
|ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ  3 છે.
 
|ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ  3 છે.
  
 
|-
 
|-
| 06.20
+
| 06:20
 
| આપણે  '''y'''ની વેલ્યુ ''' 3'''તરીકે પ્રિન્ટ કરીએ છીએ.
 
| આપણે  '''y'''ની વેલ્યુ ''' 3'''તરીકે પ્રિન્ટ કરીએ છીએ.
  
 
|-
 
|-
| 06.23
+
| 06:23
 
|આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી  '''x'''ની વેલ્યુ '''10'''જેટલી અથવા કે તેથી ઓછી રહેશે.
 
|આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી  '''x'''ની વેલ્યુ '''10'''જેટલી અથવા કે તેથી ઓછી રહેશે.
  
 
|-
 
|-
| 06.30
+
| 06:30
 
|અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે
 
|અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે
  
 
|-
 
|-
| 06.33
+
| 06:33
 
|નોંધ લો કે ''' while''' (વાઇલ) કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .
 
|નોંધ લો કે ''' while''' (વાઇલ) કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .
  
  
 
|-
 
|-
| 06.38
+
| 06:38
 
|''' while loop'''માં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી.
 
|''' while loop'''માં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી.
  
 
|-
 
|-
| 06.43
+
| 06:43
 
|હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને ''' C++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
 
|હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને ''' C++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
  
 
|-
 
|-
| 06.48
+
| 06:48
 
|આ  '''C++'''માં આપણું '' while''' પ્રોગ્રામ છે.
 
|આ  '''C++'''માં આપણું '' while''' પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
| 06.52
+
| 06:52
 
| logic અને  implementation  (ઈમ્પલીમેન્ટેશન) એ આપણા  C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
 
| logic અને  implementation  (ઈમ્પલીમેન્ટેશન) એ આપણા  C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
  
 
|-
 
|-
| 06.56
+
| 06:56
 
|અહી અમુક ફેરફારો છે  જેમ કે હેડર ફાઈલ એ  '''stdio.h''' ની જગ્યા એ ''' iostream''' તરીકે  છે.
 
|અહી અમુક ફેરફારો છે  જેમ કે હેડર ફાઈલ એ  '''stdio.h''' ની જગ્યા એ ''' iostream''' તરીકે  છે.
  
  
 
|-
 
|-
| 07.04
+
| 07:04
 
|અહી આપણે  '''namespace std'''  વાપરીને અહી '''using'''  સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે ''printf ''' ફંક્શનની જગ્યા એ '''cout'''  ફંક્શન વાપર્યું છે.
 
|અહી આપણે  '''namespace std'''  વાપરીને અહી '''using'''  સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે ''printf ''' ફંક્શનની જગ્યા એ '''cout'''  ફંક્શન વાપર્યું છે.
  
 
|-
 
|-
| 07.16
+
| 07:16
 
| '''while loop ''' (વાઇલ લુપ)નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
 
| '''while loop ''' (વાઇલ લુપ)નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
  
 
|-
 
|-
| 07.21
+
| 07:21
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
| 07.23
+
| 07:23
 
|ટર્મિનલ પર પાછા આવો.  
 
|ટર્મિનલ પર પાછા આવો.  
  
 
|-
 
|-
| 07.25
+
| 07:25
 
|ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
 
|ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
  
 
|-
 
|-
| 07.28
+
| 07:28
 
|એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો  ''' g++ space while dot cpp space hyphen o space while1 '''. '''Enter ''' (એન્ટર) દબાવો.
 
|એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો  ''' g++ space while dot cpp space hyphen o space while1 '''. '''Enter ''' (એન્ટર) દબાવો.
  
 
|-
 
|-
| 07.38
+
| 07:38
 
|ટાઈપ કરો  '''dot slash while1 '''. '''Enter '''(એન્ટર)  દબાવો.
 
|ટાઈપ કરો  '''dot slash while1 '''. '''Enter '''(એન્ટર)  દબાવો.
  
  
 
|-
 
|-
| 07.43
+
| 07:43
 
|તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા '''C''' માના '''while''' પ્રોગ્રામ  જેવું જ છે.
 
|તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા '''C''' માના '''while''' પ્રોગ્રામ  જેવું જ છે.
  
 
|-
 
|-
| 07.48
+
| 07:48
 
|હવે ચાલો '''C++'''માનું    '''do... while ''' (ડુ વાઇલ) પ્રોગ્રામ જોઈએ.  
 
|હવે ચાલો '''C++'''માનું    '''do... while ''' (ડુ વાઇલ) પ્રોગ્રામ જોઈએ.  
  
 
|-
 
|-
| 07.52
+
| 07:52
 
| ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
 
| ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 07.54
+
| 07:54
 
|અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ  '''using statement ''' અને    '''cout  ''ફંક્શન.
 
|અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ  '''using statement ''' અને    '''cout  ''ફંક્શન.
  
 
|-
 
|-
| 08.03
+
| 08:03
 
|બાકી બચેલ વસ્તુઓ સમાન છે.
 
|બાકી બચેલ વસ્તુઓ સમાન છે.
 
|-
 
|-
| 08.06
+
| 08:06
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ.
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 08.08
+
| 08:08
 
|ટર્મિનલ પર પાછા આવો.  
 
|ટર્મિનલ પર પાછા આવો.  
  
 
|-
 
|-
| 08.10
+
| 08:10
 
|ટાઈપ કરો  '''g++ space do hyphen while dot cpp space hyphen o space do1 '''.  '''Enter ''' (એન્ટર)દબાવો.
 
|ટાઈપ કરો  '''g++ space do hyphen while dot cpp space hyphen o space do1 '''.  '''Enter ''' (એન્ટર)દબાવો.
  
 
|-
 
|-
| 08.19
+
| 08:19
 
|ટાઈપ કરો  '''dot slash do1  '''Enter '''(એન્ટર)દબાવો.
 
|ટાઈપ કરો  '''dot slash do1  '''Enter '''(એન્ટર)દબાવો.
  
 
|-
 
|-
| 08.23
+
| 08:23
 
|આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એ'''C''' માના    ''''''do...while''' (ડુ વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.'
 
|આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એ'''C''' માના    ''''''do...while''' (ડુ વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.'
  
 
|-
 
|-
| 08.28
+
| 08:28
 
|હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું.
 
|હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું.
  
 
|-
 
|-
| 08.32
+
| 08:32
 
| આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
 
| આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 08.35
+
| 08:35
 
|માનીલો કે અહી હું ''' x.'''ની વેલ્યુ વધારીશ નહિ.  
 
|માનીલો કે અહી હું ''' x.'''ની વેલ્યુ વધારીશ નહિ.  
  
 
|-
 
|-
| 08.41
+
| 08:41
 
| સેવ પર ક્લિક કરો.  
 
| સેવ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 08.42
+
| 08:42
 
|ચાલો જોઈએ કે શું થાય છે.
 
|ચાલો જોઈએ કે શું થાય છે.
  
 
|-
 
|-
| 08.44
+
| 08:44
 
|ટર્મિનલ પર પાછા આવો.  
 
|ટર્મિનલ પર પાછા આવો.  
  
 
|-
 
|-
| 08.45
+
| 08:45
 
|ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
 
|ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
  
 
|-
 
|-
| 08.47
+
| 08:47
 
| ચાલો એક્ઝેક્યુટ કરીએ.
 
| ચાલો એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 08.50
+
| 08:50
 
|ઉપર બાણવાડી કી બે વાર દબાવો.
 
|ઉપર બાણવાડી કી બે વાર દબાવો.
  
 
|-
 
|-
| 08.54
+
| 08:54
 
| ફરીથી ઉપર બાણવાડી કી દબાવો.
 
| ફરીથી ઉપર બાણવાડી કી દબાવો.
  
  
 
|-
 
|-
| 08.57
+
| 08:57
 
|આઉટપુટ દ્રશ્યમાન થાય છે.  
 
|આઉટપુટ દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
| 08.59
+
| 08:59
 
|આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે '''loop''' (લુપ)પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી.  .  
 
|આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે '''loop''' (લુપ)પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી.  .  
  
 
|-
 
|-
| 09.07
+
| 09:07
 
|તેને  '''infinite loop. ''' (ઇન્ફાઈનાઇટ) તરીકે કહેવાય છે.
 
|તેને  '''infinite loop. ''' (ઇન્ફાઈનાઇટ) તરીકે કહેવાય છે.
  
  
 
|-
 
|-
| 09.10
+
| 09:10
 
| '''Infinite loop ''' (ઇન્ફાઈનાઇટ) સીસ્ટમને  unresponsive  (અનરિસ્પોન્સિવ) બનાવી શકે છે.
 
| '''Infinite loop ''' (ઇન્ફાઈનાઇટ) સીસ્ટમને  unresponsive  (અનરિસ્પોન્સિવ) બનાવી શકે છે.
  
 
|-
 
|-
| 09.14
+
| 09:14
 
| તે પ્રોગ્રામને  પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે  પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે.
 
| તે પ્રોગ્રામને  પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે  પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે.
  
 
|-
 
|-
| 09.21
+
| 09:21
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને  સુધારીએ.
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને  સુધારીએ.
 
|-
 
|-
| 09.25
+
| 09:25
 
| ટાઈપ કરો  '''x++ ''' અને અર્ધવિરામ.
 
| ટાઈપ કરો  '''x++ ''' અને અર્ધવિરામ.
  
 
|-
 
|-
| 09.28
+
| 09:28
 
| સેવ પર ક્લિક કરો.ચાલો  ફરીથી એક્ઝેક્યુટ કરીએ.  
 
| સેવ પર ક્લિક કરો.ચાલો  ફરીથી એક્ઝેક્યુટ કરીએ.  
  
 
|-
 
|-
| 09.31
+
| 09:31
 
|ટર્મિનલ પર પાછા આવો.  
 
|ટર્મિનલ પર પાછા આવો.  
  
 
|-
 
|-
| 09.33
+
| 09:33
 
|ઉપર બાણવાડી કી દબાવો.
 
|ઉપર બાણવાડી કી દબાવો.
  
  
 
|-
 
|-
| 09.38
+
| 09:38
 
|હા આ  કામ કરી રહ્યું છે.
 
|હા આ  કામ કરી રહ્યું છે.
  
 
|-
 
|-
| 09.40
+
| 09:40
 
|અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
 
|અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
| 09.43
+
| 09:43
 
|આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું.
 
|આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું.
 
|-
 
|-
| 09.45
+
| 09:45
 
|સારાંશમાં  
 
|સારાંશમાં  
  
 
|-
 
|-
| 09.47
+
| 09:47
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
 
|-
 
|-
| 09.50
+
| 09:50
 
| '''while loop  ''' (વાઇલ લુપ)
 
| '''while loop  ''' (વાઇલ લુપ)
  
 
|-
 
|-
| 09.51
+
| 09:51
 
|ઉદાહરણ. while  (વાઇલ)(x is less than or equal to 10)  
 
|ઉદાહરણ. while  (વાઇલ)(x is less than or equal to 10)  
  
 
|-
 
|-
| 09.54
+
| 09:54
 
| '''do….while loop  ''' (ડુ વાઇલ લુપ)
 
| '''do….while loop  ''' (ડુ વાઇલ લુપ)
  
 
|-
 
|-
| 09.56
+
| 09:56
 
|ઉદાહરણ. '''do''' (ડુ )સ્ટેટમેંટ બ્લોક અને  
 
|ઉદાહરણ. '''do''' (ડુ )સ્ટેટમેંટ બ્લોક અને  
  
  
 
|-
 
|-
| 09.59
+
| 09:59
 
|અંત માં '''while'''  (વાઇલ)કન્ડીશન
 
|અંત માં '''while'''  (વાઇલ)કન્ડીશન
  
 
|-
 
|-
| 10.01
+
| 10:01
 
|એસાઈનમેન્ટ તરીકે,  
 
|એસાઈનમેન્ટ તરીકે,  
  
 
|-
 
|-
| 10.03
+
| 10:03
 
|આપેલ  '''using for loops''' (યુસિંગ ફોર લુપ) ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
 
|આપેલ  '''using for loops''' (યુસિંગ ફોર લુપ) ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
| 10.07
+
| 10:07
 
|0 થી  9  
 
|0 થી  9  
  
 
|-
 
|-
| 10.10
+
| 10:10
 
| '''for loop ''' (ફોર લુપ)નું સિન્ટેક્સ છે.  
 
| '''for loop ''' (ફોર લુપ)નું સિન્ટેક્સ છે.  
  
 
|-
 
|-
| 10.12
+
| 10:12
 
| '''for (ફોર)  (variable initialization; variable condition;and variable increment or decrement)  '''
 
| '''for (ફોર)  (variable initialization; variable condition;and variable increment or decrement)  '''
  
 
|-
 
|-
| 10.20
+
| 10:20
 
|અને અહી  '''loop''' (લુપ) ની બોડી રહેશે.
 
|અને અહી  '''loop''' (લુપ) ની બોડી રહેશે.
  
 
|-
 
|-
| 10.24
+
| 10:24
 
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.  
 
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.  
  
 
|-
 
|-
| 10.27
+
| 10:27
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે  
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે  
  
 
|-
 
|-
| 10.30
+
| 10:30
 
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
 
|-
 
|-
| 10.33
+
| 10:33
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
 
|-
 
|-
| 10.35
+
| 10:35
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
  
 
|-
 
|-
| 10.38
+
| 10:38
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
  
 
|-
 
|-
| 10.42
+
| 10:42
 
|વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
|વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
| 10.47
+
| 10:47
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
  
 
|-
 
|-
| 10.51
+
| 10:51
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
 
|-
 
|-
| 10.58
+
| 10:58
 
|આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"  
 
|આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"  
  
 
|-
 
|-
| 11.02
+
| 11:02
 
|આઈ આઈ ટી બોમ્બે  તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
|આઈ આઈ ટી બોમ્બે  તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
| 11.08
+
| 11:08
 
|જોડાવાબદ્દલ આભાર.
 
|જોડાવાબદ્દલ આભાર.

Revision as of 17:48, 18 June 2014

Time Narration


00:01 C and C++ મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 for loop, (ફોર લુપ)
00:10 while loop (વાઇલ લુપ)અને
00:12 do…while loop. (ડુ વાઇલ લુપ)
00:13 આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું.
00:17 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00:21 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00:24 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
00:28 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:34 ચાલો loops' (લુપ્સ)ના પરીચય સાથે શરૂઆત કરીએ .
00:38 Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે.
00:44 હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે:
00:48 while loop (વાઇલ લુપ)


00:49 do…..while loop અને (ડુ વાઇલ લુપ)
00:51 for loop (ફોર લુપ)
00:52 ચાલો પ્રથમ while loop (વાઇલ લુપ)થી શરૂઆત કરીએ.
00:56 A while loop (વાઇલ લુપ) કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.
01:00 બંધારણ છે
01:01 while (વાઇલ) કન્ડીશન ( condition )
01:03 કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01:07 હવે do….while loop (ડુ વાઇલ લુપ) પર જઈએ
01:09 do..while loop(ડુ વાઇલ લુપ) કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .
01:15 બંધારણ છે
01:17 do (ડુ)કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01:20 કૌંસ પછીથી while (વાઇલ)કન્ડીશન
01:23 તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે.
01:27 હવે ચાલો while loop (વાઇલ લુપ) અને do...while loop (ડુ વાઇલ લુપ) પર એક ઉદાહરણ જોઈએ.
01:32 મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે.
01:35 ચાલો તે ખોલીએ.
01:37 નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે.
01:41 આજે આપણે 'while loop (વાઇલ લુપ) ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
01:47 ચાલો હું કોડ સમજાવુ.
01:49 આ આપણી હેડર ફાઈલ છે.
01:51 'main function (મેઈન ફંક્શન) અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે.


01:59 આ આપણું while loop (વાઇલ લુપ) છે.
02:02 'while loop (વાઇલ લુપ)ની કન્ડીશન છે x is less than or equal to 10.


02:06 અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે.


02:10 ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
02:15 ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ.
02:18 અહી ' x એ વધારે કરેલ છે.
02:20 એનો અર્થ એ છે કે વેરીએબલ 'x ને એક અંક વધારો કરેલ છે.
02:25 અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે.
02:27 ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02:30 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
02:39 ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while
02:45 Enter (એન્ટર)દબાવો


02:47 ટાઈપ કરો ./while (dot slash while) .Enter(એન્ટર) દબાવો


02:52 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
02:54 હવે ચાલો while loop (વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
02:57 ચાલો હું વિન્ડોનું માપ બદલું.
03:00 અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે.


03:04 આ આપણી while (વાઇલ) કન્ડીશન છે.
03:06 અહી આપણે તપાસ કરીએ છીએ કે x10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે.


03:15 ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે .
03:22 આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે.
03:27 હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે.
03:33 ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true (ટ્રૂ) તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
03:44 y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે.
03:50 આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે.
03:53 ફરીથી x ને વધારવા માં આવે છે.
03:55 હવે x ની વેલ્યુ 2 છે.
03:59 ફરથી કન્ડીશન તપાસ કરીએ છે.
04:01 210 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે.
04:11 આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે.
04:13 આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય.
04:20 હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop (ડુ વાઇલ લુપ) નો ઉપયોગ કરીને જોઈએ.
04:24 અહી આપણો પ્રોગ્રામ છે.
04:26 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે.
04:31 પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો.
04:35 તો ચાલો do...while loop (ડુ વાઇલ લુપ) પર જઈએ.
04:38 અહી પ્રથમ loop (લુપ) ની બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
04:44 x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
04:52 તર્ક એ while (વાઇલ) પ્રોગ્રામ સમાન છે.
04:55 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
04:58 ટર્મિનલ પર પાછા આવો
05:00 ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો.
05:08 ટાઈપ કરો 'dot slash do . Enter (એન્ટર) દબાવો.
05:12 આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા while (વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.
05:16 હવે આપણે do...while loop (ડુ વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
05:20 ચાલો વિન્ડો નું માપ બદલું.
05:22 અહી x અને y ની વેલ્યુ 0 છે.
05:25 આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે.
05:29 હવે y ની વેલ્યુ 0 છે.
05:31 આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે.
05:33 ત્યારબાદ x નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ એ 1 છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે.
05:42 તમે જોઈ શકો છો કે loop (લુપ) ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
05:45 ગમે તેમ કરીને જો કન્ડીશન false (ફોલ્સ) હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે.
05:52 તપાસ કરીશું 110 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.


05:56 કન્ડીશન ફરીથી true (ટ્રૂ) છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
06:00 હવે 0 plus 1છે.
06:02 ત્યારબાદ આપણે y ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું.


06:05 ફરીથી x એ એક અંક વધારો થશે.
06:08 હવે xની વેલ્યુ 2છે.
06:11 તપાસ કરીએ છીએ કે 2 10જેટલો કે તેથી ઓછો છે કે નહી.
06:15 આપણે અહી પાછા જઈશું.
06:17 ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ 3 છે.
06:20 આપણે yની વેલ્યુ 3તરીકે પ્રિન્ટ કરીએ છીએ.
06:23 આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે.
06:30 અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે
06:33 નોંધ લો કે while (વાઇલ) કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .


06:38 while loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી.
06:43 હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
06:48 C++'માં આપણું while પ્રોગ્રામ છે.
06:52 logic અને implementation (ઈમ્પલીમેન્ટેશન) એ આપણા C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
06:56 અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdio.h ની જગ્યા એ iostream તરીકે છે.


07:04 અહી આપણે namespace std' વાપરીને અહી using સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે printf ફંક્શનની જગ્યા એ cout ફંક્શન વાપર્યું છે.
07:16 while loop (વાઇલ લુપ)નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
07:21 ચાલો એક્ઝેક્યુટ કરીએ
07:23 ટર્મિનલ પર પાછા આવો.
07:25 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
07:28 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g++ space while dot cpp space hyphen o space while1 . Enter (એન્ટર) દબાવો.
07:38 ટાઈપ કરો dot slash while1 . Enter (એન્ટર) દબાવો.


07:43 તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા C માના while પ્રોગ્રામ જેવું જ છે.
07:48 હવે ચાલો C++માનું do... while (ડુ વાઇલ) પ્રોગ્રામ જોઈએ.
07:52 ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
07:54 અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ 'using statement અને cout ફંક્શન.
08:03 બાકી બચેલ વસ્તુઓ સમાન છે.
08:06 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
08:08 ટર્મિનલ પર પાછા આવો.
08:10 ટાઈપ કરો g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Enter (એન્ટર)દબાવો.
08:19 ટાઈપ કરો dot slash do1 Enter (એન્ટર)દબાવો.
08:23 આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એC માના 'do...while (ડુ વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.'
08:28 હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું.
08:32 આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
08:35 માનીલો કે અહી હું x.ની વેલ્યુ વધારીશ નહિ.
08:41 સેવ પર ક્લિક કરો.
08:42 ચાલો જોઈએ કે શું થાય છે.
08:44 ટર્મિનલ પર પાછા આવો.
08:45 ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
08:47 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
08:50 ઉપર બાણવાડી કી બે વાર દબાવો.
08:54 ફરીથી ઉપર બાણવાડી કી દબાવો.


08:57 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
08:59 આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે loop (લુપ)પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી. .
09:07 તેને infinite loop. (ઇન્ફાઈનાઇટ) તરીકે કહેવાય છે.


09:10 Infinite loop (ઇન્ફાઈનાઇટ) સીસ્ટમને unresponsive (અનરિસ્પોન્સિવ) બનાવી શકે છે.
09:14 તે પ્રોગ્રામને પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે.
09:21 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને સુધારીએ.
09:25 ટાઈપ કરો x++ અને અર્ધવિરામ.
09:28 સેવ પર ક્લિક કરો.ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ.
09:31 ટર્મિનલ પર પાછા આવો.
09:33 ઉપર બાણવાડી કી દબાવો.


09:38 હા આ કામ કરી રહ્યું છે.
09:40 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:43 આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું.
09:45 સારાંશમાં
09:47 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:50 while loop (વાઇલ લુપ)
09:51 ઉદાહરણ. while (વાઇલ)(x is less than or equal to 10)
09:54 do….while loop (ડુ વાઇલ લુપ)
09:56 ઉદાહરણ. do (ડુ )સ્ટેટમેંટ બ્લોક અને


09:59 અંત માં while (વાઇલ)કન્ડીશન
10:01 એસાઈનમેન્ટ તરીકે,
10:03 આપેલ using for loops (યુસિંગ ફોર લુપ) ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
10:07 0 થી 9
10:10 for loop (ફોર લુપ)નું સિન્ટેક્સ છે.
10:12 for (ફોર) (variable initialization; variable condition;and variable increment or decrement)
10:20 અને અહી loop (લુપ) ની બોડી રહેશે.
10:24 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
10:27 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10:30 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:35 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10:38 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10:42 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10:51 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:58 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
11:02 આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11:08 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble