Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
'''Title of script''': '''Globbing and Export Statement'''
 
 
'''Author: Jyoti  Solanki
 
'''Keywords: '''Video tutorial, Globbing, Export statement
 
 
 
 
 
{| border=1  
 
{| border=1  
 
!Time  
 
!Time  
Line 20: Line 13:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|* '''Globbing'''
+
| '''Globbing''', '''export command'''
 
+
|-
+
| 00:09
+
|* '''export command'''
+
  
 
|-
 
|-
Line 40: Line 29:
 
|-
 
|-
 
|  00:27
 
|  00:27
|* ''' ઉબ્નટુ લીનક્સ 12.04''' OS અને   
+
| ''' ઉબ્નટુ લીનક્સ 12.04''' OS અને   
  
 
|-
 
|-
 
|  00:31
 
|  00:31
|* '''GNU Bash''' આવૃત્તિ  '''4.1.10'''
+
| '''GNU Bash''' આવૃત્તિ  '''4.1.10'''
  
 
|-
 
|-
Line 56: Line 45:
 
|-
 
|-
 
|  00:46
 
|  00:46
|* '''BASH''' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને ''Globbing''' કહેવાય છે.  
+
|  '''BASH''' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને ''Globbing''' કહેવાય છે.  
  
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
|* '''Globbing''' આ '''wildcards.'''  ને ઓળખે તથા વિસ્તૃત કરે છે.  
+
| '''Globbing''' આ '''wildcards.'''  ને ઓળખે તથા વિસ્તૃત કરે છે.  
  
 
|-
 
|-
 
|  00:57
 
|  00:57
|* સાથે જ મૂળભૂત '''wildcard'''  અક્ષરોને  ઇન્ટરપીટર પણ કરે છે.   
+
|  સાથે જ મૂળભૂત '''wildcard'''  અક્ષરોને  ઇન્ટરપીટર પણ કરે છે.   
  
 
|-
 
|-
 
|  01:02
 
|  01:02
| # <nowiki>* </nowiki>'''(asterix)  ''' એસ્ટરિક્સ અને  ડિરે
+
| '''* (asterix)  ''' એસ્ટરિક્સ અને  ડિરે
  
 
|-
 
|-
 
|  01:04
 
|  01:04
|# '''? (Question mark)''' પ્રશ્નાર્થ ચિહ્ન
+
|'''? (Question mark)''' પ્રશ્નાર્થ ચિહ્ન, ચાલો ઉદાહરણના મદદથી સમજીએ.
 
+
|-
+
| 01:05
+
ચાલો ઉદાહરણના મદદથી સમજીએ.
+
  
 
|-
 
|-
Line 172: Line 157:
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|* લોકલ વેરીએબલો સમાન  '''Shell '' અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે.
+
|લોકલ વેરીએબલો સમાન  '''Shell '' અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે.
  
 
|-
 
|-
Line 180: Line 165:
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| * '''local''' વેરીએબલ ને  '''global''' વેરીએબલમા પણ બદલી કરી શકે છે.
+
|  '''local''' વેરીએબલ ને  '''global''' વેરીએબલમા પણ બદલી કરી શકે છે.
  
 
|-
 
|-
Line 288: Line 273:
 
|-
 
|-
 
|  06:41
 
|  06:41
| * '''Globbing'''
+
| '''Globbing''', '''Export command'''
 
+
|-
+
|  06:42
+
|* '''Export command'''
+
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| અસાઇનમેન્ટ તરીકે.
+
| અસાઇનમેન્ટ તરીકે. '''globbing.''' અંતર્ગત ચર્ચા કરેલ તમામ ઓપરેશનો  ભજવતી એક બેશ સ્ક્રીપ્ટ લખો.
 
+
|-
+
| 06:45
+
'''globbing.''' અંતર્ગત ચર્ચા કરેલ તમામ ઓપરેશનો  ભજવતી એક બેશ સ્ક્રીપ્ટ લખો.
+
  
 
|-
 
|-

Latest revision as of 11:54, 23 February 2017

Time Narration
00:01 Globbing and Export command પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:08 Globbing, export command
00:11 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ
00:18 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:24 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:27 ઉબ્નટુ લીનક્સ 12.04 OS અને
00:31 GNU Bash આવૃત્તિ 4.1.10
00:35 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:43 ચાલો globbing પરિચયથી શરૂઆત કરીએ.
00:46 BASH' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને Globbing કહેવાય છે.
00:52 Globbingwildcards. ને ઓળખે તથા વિસ્તૃત કરે છે.
00:57 સાથે જ મૂળભૂત wildcard અક્ષરોને ઇન્ટરપીટર પણ કરે છે.
01:02 * (asterix) એસ્ટરિક્સ અને ડિરે
01:04 ? (Question mark) પ્રશ્નાર્થ ચિહ્ન, ચાલો ઉદાહરણના મદદથી સમજીએ.
01:09 તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:18 ટર્મિનલ પર ટાઈપ કરો,ls space asterix dot sh Enter. એન્ટર દબાઓ.
01:27 વર્તમાનક્ટરીમાં આવેલ આ.sh extension ધરાવતી તમામ ફાઈલોને મેળાવે છે.
01:34 અહી આપણે જોઈ શકીએ છીએ કે બધીજ sh ફાઈલો યાદી બધ્ધ છે.
01:40 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું , હવે ટાઈપ કરો ls space s asterix dot sh અને Enter. દબાઓ.
01:51 આપણે જોઈ શકીએ છીએ કે s asterix dot sh એવી તમામ ફાઈલોને મેળવે છે જેની શરૂઆત s અક્ષરથી થાય છે અને જે એક્સટેંશન તરીકે sh ધરાવે છે.
02:02 ચાલો આગળ વધીએ,
02:04 હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter. દબાઓ.
02:19 આ એવી ફાઈલો મળાવશે અને દર્શાવશે જે a અથવા b કે c. થી શરુ થાય છે.
02:26 આઉટપુટનું અવલોકન કરો.
02:28 આપણને a અથવા b કે c. અક્ષરથી શરુ થતી ફાઈલોની યાદી દેખાય છે.
02:35 extension. અને આ ફાઈલો sh એક્સટેંશન ધરાવે છે.
02:39 હવે ચાલો આગળ જઈએ અને ટાઈપ કરીએ ls space ખુલ્લો ચોરસ કૌંસ caret sign a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter દબાઓ.
02:55 આ એવી તમામ ફાઈલનેમ મળાવશે જેનું એક્સટેંશન sh. છે.
03:00 પરંતુ 'a' અથવા 'b' અથવા 'c' આ અક્ષરોથી શરુ થનારી ફાઈલોને છોડી દેશે.
03:07 આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ 'a' , 'b' અથવા 'c' અક્ષરથી શરુ થતી નથી.
03:16 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું,
03:19 હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ capital 'A' small 'a' બંદ ચોરસ કૌંસ asterix sign dot sh Enter. દબાઓ.
03:34 આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા 'A' અક્ષરથી શરુ થાય છે.
03:40 આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા 'A અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન sh છે તે યાદી બધ્ધ થાય છે.
03:49 હવે ચાલો બેશમાં Export command જોઈએ.
03:53 સ્લાઈડ પર જાવ.
03:55 બેશમાં વેરીએબલો તેમની પોતાની Shell મા local હોય છે.
04:00 લોકલ વેરીએબલો સમાન 'Shell અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે.
04:06 Export command તમામ child પ્રક્રિયાઓના environment મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે.
04:15 local વેરીએબલ ને global વેરીએબલમા પણ બદલી કરી શકે છે.
04:20 આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું.
04:24 ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો myvar equal to sign lion એન્ટર દબાઓ.
04:34 હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ.
04:41 lion પ્રિન્ટ થાય છે.
04:44 variable myvar. ને આ વેલ્યુ અસાઇન થઇ છે.
04:48 હવે ચાલો નવી Shell. નેવિગેટ કરીએ.
04:51 નવી શેલ પર જવા માટે આપણે કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,slash bin slash bash એન્ટર દબાઓ.
05:03 હવે ચાલો વેરીએબલ myvar.ની વેલ્યુ તપાસ કરીએ.
05:07 ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ
05:15 કોરી લાઈન પ્રિન્ટ થાય છે.
05:17 આનો અર્થ એ છે કે myvar વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી.
05:24 સાથે જ myvar ફક્ત પાછલી શેલ માટે જ local વેરીએબલ છે અને વર્તમાન શેલને નથી.
05:32 આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું exit .
05:36 તો વેરીએબલને globally, ડીકલેર કરવા માટે આપણને export command. વાપરવું પડે છે.
05:43 ચાલો શીખીએ કેવી રીતે.
05:46 ટાઈપ કરો, export space myvar equal to sign lion એન્ટર દબાઓ.
05:55 હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ.
06:02 lion દ્રશ્યમાન થાય છે.
06:05 ચાલો બીજી શેલ પર નેવિગેટ કરીએ,ટાઈપ કરો 'slash bin slash bash અને એન્ટર દબાઓ.
06:13 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:15 હવે ટાઈપ કરો ,echo space dollar sign myvar.
06:22 lion દ્રશ્યમાન થાય છે.
06:25 આ એટલા માટે કારણકે આપણે export કમાંડ વાપરીને વેરિએબલ myvar ને ગ્લોબલીંગ ડીકલેર કર્યું છે.
06:33 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:36 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
06:39 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:41 Globbing, Export command
06:44 અસાઇનમેન્ટ તરીકે. globbing. અંતર્ગત ચર્ચા કરેલ તમામ ઓપરેશનો ભજવતી એક બેશ સ્ક્રીપ્ટ લખો.
06:51 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:57 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:05 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:08 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:12 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
07:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:24 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:31 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
07:37 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
07:42 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
07:47 Tજોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, PoojaMoolya