Spoken-Tutorial-Technology/C2/Creation-of-a-spoken-tutorial-using-recordMyDesktop/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:00, 9 May 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | નમસ્તે “How to use recordMyDesktop”પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:05 | recordMyDesktop એ એક મફત અને મુક્ત સ્ત્રોત સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર છે જે ઉબ્નટુલીનક્સ ઓપ્રતિંગ સીસ્ટમ પર કામ કરે છે. |
0:13 | સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર પર વધુ માહિતી માટે,કૃપા કરી આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ "How To Use Camstudio" પરનું સ્પોકન ટ્યુટોરીયલ નિહાળો. |
0:21 | મેં પહેલેથી જ gtk-recordMyDesktopઆવૃત્તિ 0.3.8 ડાઉનલોડ કરી છે.અને તેને સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા મારા PC પર સંસ્થાપિત કરી છે. |
0:33 | ઉબ્નટુ લિનક્સમાં સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે આપલે વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબ્નટુ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલ નો સંદર્ભ લો. |
0:43 | એક વાર જો તમે recordMyDeskto સફળતાપૂર્વક સંસ્થાપિત કર્યું તો,મોનીટર અથવા સ્ક્રીનની ટોંચે આવેલ ઉબ્નટુ મુખ્ય મેનુ પર જાવ. |
0:51 | Applicationsપર ક્લિક કરો અને Sound&Videoપસંદ કરો. |
0:55 | આ કોન્ટેક્સટ ખોલશે તેમાં તમને gtk-recordMyDesktopએપ્લીકેશન મળશે તેના પર ક્લિક કરો. |
01:02 | આ gtk-recordMyDesktopએપ્લીકેશન વિન્ડો ખોલશે. |
01:07 | મુખ્ય એપ્લીકેશન વિન્ડો રેકોડીંગના અમુક સામાન્ય પેરામીટરોને વ્યાખ્યાયિત કરવા હેતુસર છે.જયારે કે ટ્રે આઇકોન મુખ્યત્વે તમારી રેકોડીંગ ના રન ટાઈમના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. |
01:19 | તમારા સિસ્ટમ ટ્રે અઈકોમાં નવા પ્રવેશની નોંધ લો-એક લાલ વર્તુળ જે રેકોર્ડ બટનને રજૂ કરે છે. |
01:27 | સિસ્ટમ ટ્રે આઇકોન ત્રણ અવસ્થા ધરાવે છે :
|
01:34 | જયારે recordMyDesktopપ્રસ્થાપિત થાય છે.ત્યારે આઇકો રેકોર્ડ ચિન્હ રહેશે,એટલેકે લાલ વર્તુળ. |
01:41 | જયારે કોઈ રેકોર્ડીંગ શરુ કરે છે,ત્યારે આઇકોન ચોરસમાં બદલાઈ જાય છે જે કે સ્ટોપ ચિન્હ છે. |
01:46 | અવલોકન કરો કે અહી 2 ચોરસ છે. |
01:48 | આ એટલા માટે કારણકે હું આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે recordMyDesktopવાપરી રહું છુ. |
01:51 | રેકોર્ડીંગ અટકવવા માટે ચોરસ પર જમણું ક્લિક કરવું જોઈએ અને આઇકો પોઝ ચિન્હમાં બદલાઈ જશે.-બે પાતળા સમાંતર અને ઉભા લંબચોરસો. |
02:03 | રેકોડીંગ ફરી ચાલુ કરવા માટે પોઝ ચિન્હ પર ફરીથી ક્લિક કરવું જોઈએ. |
02:07 | રેકોર્ડીંગ બંદ કરવા હેતુ ચોરસ પર ક્લિક કરવું જોઈએ. |
02:12 | કોઈપણ પેરામીટર્સ સુયોજિત કરો તે પહેલાં, હું તમને એક 'મહત્વની જાણકારી આપું. |
02:18 | સિસ્ટમ ટ્રે આઇકોન માં આવેલ લાલ વર્તુળ પર જમણું ક્લિક કરો. અહી મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાના અને સંતાડવાના વિકલ્પો છે.
. |
02:26 | જયારે તમે રેકોર્ડીંગ શરુ કરો છો ત્યારે મુખ્ય વિન્ડો મૂળભૂત રીતે પોતેથી સંતાઈ જશે. |
02:32 | તમે મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાનું પણ પસંદ કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરીને. |
02:37 | “Select Area on Screen” એ તમે જોઈતા રેકોર્ડ માટેના વિસ્તાર વ્યાખ્યાયિત કરવાનો એક માર્ગ છે. |
02:43 | આ વિકલ્પ પસંદ કરવાથી એક ચોકડીપેનમાં પરિવર્તિત થશે જેનાથી સ્ક્રીન પર કેપ્ચર દોરી શકે છે. |
02:51 | “Quit” વિલ્પ recordMyDesktopથી બહાર નીકળવા માટે છે, બરોબર મુખ્ય વિન્ડો પર આવેલ બટન સમાન. |
02:57 | એપ્લીકેશન વિન્ડો પર પાછા આવીએ ડાબી બાજુએ એક દર્શાનીક પેનલ તમેન નાના વિન્ડો પ્રિવ્યુ સહીત મળશે. |
03:06 | તે તમારા ડેસ્કટોપ ની નાની આવૃત્તિ દર્શાવે છે જેને રેકોર્ડીંગ વિસ્તાર વ્યાખ્યિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
|
03:13 | આ પેનલની જમણી તમને વિડિઓ ગુણવત્તા અને સાઉન્ડ ગુણવત્તા વધારવા અથવા ઘટાદવા માટે વિકલ્પો મળશે. |
03:22 | મૂળભૂત રીતે, વિડિઓ અને સાઉન્ડ ગુણવત્તા બંને 100 પર સુયોજિત થાય છે. આ સુયોજન ખૂબ જ સારી પ્લેબેક વિડિયો ગુણવત્તા તેમજ ઓડિયો ગુણવત્તા આપે છે. |
03:32 | વ્યવહારિક રીતે,કોઈ પણ રીતે એક મોટી ફાઈલ માપ છે.સ્પોકન ટ્યુ્ટોરીઅલ બનાવવા માટે,આપણને 100 % વિડીઓ ગુણવત્તા ની જરૂર નથી કારણકે તેનાથી ફાઈલ માપમાં વધારો થાય છે. |
03:44 | આ પેરામીટરો સાથે સેજ પ્રયોગ કરવું તમને પ્રમાણ માં સારી એક મહત્તમ ફાઈલ માપ વિડીઓ અને સાઉન્ડ ગુણવત્તા મેળવવાની પરવાનગી આપે છે. |
03:53 | હું વિડિયો ગુણવત્તા 50 અને સાઉન્ડ ગુણવત્તા 100 સુયોજિત કરીશ. |
4:00 | આ એટલા માટે કારણકે સાઉન્ડ સ્ટ્રીમનું માપ એ તમારી પરિણામી ફાઈલોનો આંશિક ભાગ જ કબજો કરે છે. |
4:08 | મૂળભૂત રીતે , recordMyDesktop ધ્વની રેકોર્ડ કરતું નથી.ધ્વની કેપ્ચર સક્રિય કરવા માટે,આપણે Sound Qualityની ડાબી બાજુ એ આવેલ બોક્સમાં ચેક કરવું પડશે.
|
4:20 | ADVANCEDબટન ની નોંધ લો. ચાલો તેના પર ક્લિક કરીએ.આ અહી દેખાયા પ્રમાણે બીજો એક ડાઈલોગ બોક્સ ખોલશે. |
4:28 | recordMyDesktop ના વર્તન ને વધુ સારું કરવા માટે,ઓછા માં ઓછુ એક વાર ADVANCEDવિન્ડો ની મુલાકાત લો. |
04:35 | આ વિન્ડોમાંના તમામ વિકલ્પો જેમ તમે બંદ કરો છો તેમ જ સંગ્રહિત થાય છે.અને લાગુ થાય છે . આ વિન્ડોની મુખ્ય મેનુમાં ચાર વિકલ્પો છે.
|
04:43 | પ્રથમ ટેબ Filesછે . અહી બે વિકલ્પો છે. |
04:48 | અહી પહેલાથી ઉપસ્થિત ફાઈલોને ઓવરરાઈટ કરવાનો વિકલ્પ છે ,જે કે સમાન ફાઈલ નામ સમાન સ્થાન પર રાખી મુકે છે,જે તમે તમારી રેકોડીંગ માટે પસંદ કરો છો. |
04:57 | મૂળભૂત રીતે આ વિકલ્પ બંદ રહે છે. જેથી ઉપસ્તિથ ફાઈલને કઈ પણ સ્પર્શ કરતું નથી.સિવાય કે નવી વાડી તેના ફાઈલનામ સાથે તેના કર્મ જોડાણ કરીને સંગ્રહિત થાય છે. |
05:10 | આમ જો તમે તમારી રેકોર્ડીંગ recording.ogv,તરીકે તમારી હોમ ડાયરેક્ટરીમા સગ્રહવું પસંદ કરો છો,અને ત્યાં પહેલેથી જ એ નામ ની ફાઈલ હોય તો, |
05:18 | નવી વાડી recording-1.ogv. તરીકે સંગ્રહિત થશે જો recording-1.ogv ઉપસ્થિત હોય તો નવી ફાઈલ recording-2.ogv તરીકે નામ ધરાવશે અને એજ રીતે ક્રમશ.
|
05:31 | ચાલો હું Advanced ટેબ ફરીથી ખોલું.જો “Overwrite Existing Files”વિકલ્પ ઓન હોય તો, ઉપસ્થિત ફાઈલ કોઇપણ જાતના પ્રોમ્પ્ટ વિના રદ્દ થાય છે. |
05:41 | તો આપણને તે સાથે વધારે સાવચેતી રાખવી જોઈએ.“Working Directory”વિકલ્પ એ એક સ્થાન છે જેમાં રેકોર્ડીંગ દરમ્યાન કામ ચલાઉ ફાઈલો સંગ્રહિત થાય છે. |
05:50 | આ ફક્ત ત્યારે લાગુ થાય છે જયારે તમે encoding on the fly ભજવતા ન હો. |
05:55 | આગલું ટેબ Performanceછે . અહી 5 વિકલ્પો છે. “Frames per second”સુયોજિત કરવાની ખાતરી કરો. |
06:02 | આ પેરામીટર માટે 2 ફ્રેમ સેકેંડ દીઠ એ સારું સુયોજન છે.જયારે કે,ઉચ્ચ એનીમેશન વિડીઓ માટે 15-20 ફ્રેમો સેકેંડ દીઠ વચ્ચેનો કોઈ પણ ક્રમાંક સુયોજિત કરો. |
06:12 | “Encoding on the Fly”વિકલ્પ recordMyDesktopને કેપ્ચર દરમિયાન એનકોડ કરવાની ફરજ પાડે છે. |
06:19 | મૂળભૂત રીતે તે બંદ હોય છે.આ ત્યારે ઉપયોગી નીવડે છે.જયારે તમને ઉચ્ચ fpsજોઈતું નથી, અથવા તો તમે નાનો વિસ્તાર કેપ્ચર કરી રહ્યા હોવ. |
06:28 | પરંતુ જો તમને પ્રમાણ માં નાનો ના હોય એવા વિસ્તારની સુવાડી રેકોડીંગની જરૂર હોય,તો તમને આ વિકલ્પ બંદ કરવું જોઈએ. |
06:34 | જેવું કે પહેલા ઉલેખ્ખ કરાયું છે.જયારે આ વિકલ્પ વાપરવામા આવે છે તો દવની અને વિડીઓ ગુણવત્તા બને 100% પર સુયોજિત થવું જોઈએ. |
06:42 | “Zero Compression”ટેબ કેચ નું સંકોચન નિયંત્રણ કરે છે “Quick Subsampling” ક્લરર્સ્પેસ ટ્રન્સ્ફોર્મશન ( colorspace transformation) ની ગુણવત્તા સાથે વ્યવહાર કરે છે. |
06:55 | “Full shots At Every Frame”સંપૂર્ણ કેપ્ચર સક્રિય કરે છે. મૂળભૂત રીતે , તે બંદ હોય છે. |
07:02 | ત્રીજું ટેબ Soundછે . The “Channels” વિકલ્પ પરિણામી ધ્વની સ્ટ્રીમમા ચેનલોની સંખ્યા સુયોજિત કરે છે. |
07:10
તે 1 (mono) અથવા 2(stereo) હોય શકે છે.જયારે માઈક્રોફોનથી રેકોર્ડ કરી રહ્યા હોય ત્યારે એક કરતા વધુ ચેનલો ને પસંદ કરવું બિન જરૂરી હોય છે અને તે ફક્ત તમારી આઉટપુટ ફાઈલનું માપ જ વધારશે. | |
07:24 | એક રેકોડીંગ ની ધ્વની ગુણવતા માટે “Frequency”સુયોજન લગભગ વધુ વ્યાખ્યાયિત ઘટક છે. |
07:30 | મૂળભૂત રીતે 22050 છે, જે કે સ્વાદ માટે પુરતું છે.પરંતુ જો તમે સંગીત રેકોડીંગ કરી રહ્યા છો તો,તમને 44100 ઉપયોગ કરવાની જરૂર રહેશે. |
07:40 | “Device” એ “plughw:0,0” પર સુયોજિત હોવું જોઈએ આ એવું હોવું જોઈએ કે તમારી પાસે ચેનલો અને ફ્રીક્વેન્સી વેલ્યુઓનું ચોક્કસ નિયંત્રણ હોય . |
07:54 | ફક્ત ત્યારેજ ધ્વની સુગમતા પૂર્વક પ્લે થશે,કોઈ પણ પ્રકારના કટફટ અથવા કુદકા વિના. “default”નાના વર્ણક્ષરોમાં ટાઈપ કરવું. |
08:05 | જો તમે રેકોડીંગ માટે બાહ્ય જેક વાપરી રહ્યા છો તો,આ બોક્સ ચેક કરો. |
08:11 | channels, frequency અને device ક્ષેત્રો નિષ્ક્રિય રહેશે. આ સુયોજનો હવે જેક સર્વર દ્વારા આપવામા આવે છે. |
08:19 | જેક કેપ્ચર સક્રિય કરતા પહેલાતમને એ વાતની ખાતરી હોવી જોઈએ કે, જેક સર્વર ચાલી રહ્યું છે. |
08:25 | છેલ્લું ટેબ છે Miscellaneous.અહી વિભિન્ન વિકલ્પો છે.જે ઘણી ઓછી વાર ઉપયોગમા આવે છે. |
08:34 | અહી મહત્વપૂર્ણ વિકલ્પ છેFollow Mouse વિકલ્પ.જયારે ચેક કરાય ત્યારે કેપ્ચર વિસ્તાર સ્ક્રીન પર માઉસ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં અનુસરણ થયીને ખસેડાશે. |
08:43 | જયારે અન્ચેક્ડ થાય છે ત્યારે કેપ્ચર વિસ્તાર માઉસહલનચલન થવા છતા સ્થાઈ રહે છે.એનો નમુનો હું તમને વેહલા સર બતાવીશ. |
08:૫૩ | સાથે જ ચાલો હું સ્ક્રીન પરના આઉટલાઈન કેપ્ચર વિસ્તાને ચેક કરું. |
08:58 | અત્યારે આપણે આ વિન્ડો બંદ કરીશું.યાદ રાખો તમામ સુયોજનો આ વિન્ડો બંદ થતાની સાથે જ સંગ્રહિત થઇ જશે.
|
09:06 | ડિસ્પ્લે પેનલના પ્રિવ્યુ વિન્ડોમા ચાલો આપણી સેમ્પલ રેકોડીંગ માટે કોચર દોરીએ. |
09:14 | ડાબું માઉસ બટન ક્લિક કરો ડ્રેગ કરો.બટન મુક્ત કરો. |
09:20 | તમને નાનું લંબચોરસ પ્રિવ્યુ વિન્ડો અને મોટું લંબચોરસ તમારી સ્ક્રીન પર મળશે.આ વાસ્તવિક કેપ્ચર વિસ્તાર છે. |
09:30 | આ લંબચોરસ અંદર તમામ પ્રવૃત્તિઓ ડેમો રેકોર્ડિંગમા કેપ્ચર કરવામાં આવશે.હવે, ડેમો રેકોર્ડિંગ કરીએ . |
09:39 | I will click on the record icon. Hello and welcome to the demo recording using recordMyDesktop. |
09:48 | This is a demo recording to demonstrate how easy it is to create a spoken tutorial. |
09:54 | Click on Applications – Choose office - wordprocessor. Let me type DEMO here and click on the square icon to stop the recording. |
10:16 | recordMyDesktop is now encoding and producing a movie in 'ogv' format. |
10:24 | let me close the open office writer. The encoding is complete and the movie is now ready. Lets check it out. |
10:31 | We will find the output 'ogv' file in the Home Folder. Click on home folder, here it is,This is our demo recording. Let's play this. |
11:14 | So, I hope the information given in this tutorial will help you to use recordMyDesktop on your computer. |
11:21 | Install this free and open source software and use it to create audio-video tutorials and online visual learning modules of your own. |
11:30 | સ્પોકન ટ્યુટોરીયલ એક્ટીવીટી એ 'Talk to a Teacher' પ્રોજેક્ટની એક પહેલ છે જે IIT Bombay પર વિકસિત થઇ છે, અને http://spoken-tutorial.org દ્વારા સંચાલિત છે. |
11:42 | આ માટે ભંડોળ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે. |
11:51 | વધુ માહીતી માટે, કૃપા કરી http://spoken-tutorial.org/NMEICT-Intro લીંકનો સંદર્ભ લો. |
12:01 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |