Difference between revisions of "Ruby/C3/Object-Oriented-Programming-Methods/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 373: Line 373:
 
|-
 
|-
 
| | 07:35
 
| | 07:35
| | Now let us '''execute''' the code like before.
+
| | ચાલો કોડ ફાઈલને એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| | 07:40
 
| | 07:40
| | You will notice that it prints the values that were set.
+
| | તમે જોશો કે વેલ્યુ સેટ કરેલ હતી આ તેને પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
| | 07:44
 
| | 07:44
| | By now, you should be able to write your own '''accessor methods'''.
+
| | હવે તમે પોતાના  '''accessor methods''' ને ખવા માં સક્ષમ હોવા જોઈએ.
  
 
|-
 
|-
 
| | 07:50
 
| | 07:50
| | One thing to note is that '''accessor methods''' are, by default,''' instance methods.'''
+
| |   એક વસ્તુ જે ધ્યાન માં રાખવાની છે કે ડીફોલ્ટ રૂપે  '''accessor methods''' ,''' instance methods.''' હોય છે.
  
 
|-
 
|-
 
| | 07:55
 
| | 07:55
| |Thus they can be accessed by different '''instances''' of the '''class Product'''.
+
| |આ માટે '''class Product''' ના વિવિધ '''instances''' ને એક્સેસ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| | 08:00
 
| | 08:00
| | In this tutorial, we have learnt about:  '''instance methods''',  '''class methods '''and  '''accessor methods'''.
+
| |આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા :  '''instance methods''',  '''class methods '''અને  '''accessor methods'''.
  
 
|-
 
|-
 
| | 08:06
 
| | 08:06
| | As an assignment: define a '''class''' named '''Temperature'''.
+
| | એસાઈનમેંટ તરીકેt:   '''Temperature''' નામક એક ક્લાસ વ્યાખ્યાયીત કરો .
  
 
|-
 
|-
 
| | 08:10
 
| | 08:10
| | Write an '''instance method '''using Ruby's '''accessor method''' syntax.
+
| |   ''' Ruby''' નું  એક્સેસ મેથડ સિન્ટેક્સનો ઉપયોગ કરીને એક  '''instance method ''' લખો.
  
 
|-
 
|-
 
| | 08:15
 
| | 08:15
| | This '''method''' should calculate the '''Celsius '''for the given '''Fahrenheit.'''
+
| | આ મેથડ આપેલ  '''Fahrenheit.''' ન માટે  '''Celsius ''' ની ગણતરી કરે છે.
 
+
 
|-
 
|-
 
| | 08:20
 
| | 08:20

Revision as of 12:56, 10 February 2016

Time Narration
00:01 Ruby માં Object Oriented Programming – Methods પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :
00:09 * instance methods
00:11 * class methods
00:14 * accessor methods.
00:15 અહી આપણે વાપરી રહ્યા છીએ:
  • Ubuntu version 12.04
00:19 * Ruby 1.9.3
00:22 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમારી પાસે કાર્ય કરતું Internet કનેક્શન હોવું જોઈએ.
00:27 તમને Linux commands, Terminal અને Text-editor. નું જ્ઞાન હોવું જોઈએ.
00:31 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:36 શરૂઆત કરવા પહેલા, યાદ કરો કે આપણે “ttt” નામની એક ડીરેક્ટરી પહેલા બનાવી હતી.
00:41 Let's go to that directory. ચાલો તે ડિરેક્ટરી પર જઈએ.
00:44 પછી ruby-tutorial. પર.
00:47 Create a directory named oop-methods નામની ડિરેક્ટરી બનાવો અને તેને cd કરો.
00:54 Instance methods શું છે ?
00:56 Instance methods એ મેથડ છે જે તે ક્લાસના બધા instances ના માટે ઉપલભ્ધ હોય છે.
01:03 આગળ આપણે શીખ્યું હતું કે એક ક્લાસ ના objects અથવા instances કેવી રીતે બનાવાય,
01:09 Ruby tutorials ના વેસિક લેવલ માં બતાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
01:14 instance_methods.rb નામ આપો.
01:19 મારી પાસે instance methods ને અમલીકરણનું એક કાર્યકારી ઉદાહરણ છે.
01:24 આ ટ્યુટોરીયલ ને સમઝતી વખતે વચ્ચે અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો.
01:29 મેં આ ઉદાહરણ માં Product નામક એક ક્લાસ વ્યાખ્યાયિત કર્યો છે.
01:33 મેં instance variables, "name" અને "price" ને ઇનિશિલાઇઝ કરવા માટે ઇનિશિલાઇઝ મેથડ કોલ કર્યો છે.
01:41 મેં '"name" અને "price"' નામક instance methods ને પણ વ્યાખ્યાયિત કર્યો છે.
01:47 તેમાંથી પ્રત્યેક instance variables ક્રમશ "name" અને "price" રીટર્ન કરે છે.
01:54 Instance methods સામાન્ય મેથડસ ની જેમ જ વ્યાખ્યાયિત થાય છે.
01:58 પહેલા આપણે શીખ્યું હતું કે Ruby. માં મેથડ કેવી રીતે બનાવે છે.
02:02 ટૂંક સમયમાં, આપણે જોશું કે આ મેથડસ બધા instances. ના માટે કેવી રીતે ઉપલબ્ધ છે.
02:07 હવે જે લોજીક આપણી પાસે છે તેને ઉપયોગ કરીએ.
02:11 અહી મેં એક Product ઓબ્જેક્ટને ઇનિશિલાઇઝ કર્યું છે અને તેને "product_object_1" નામ આપ્યું છે.
02:18 મેં અને name value અને price ના સાથે ઇનિશિલાઇઝ કર્યું છે.
02:24 initializer blockinstance variables "@name" અને "@price" ને વેલ્યુ પાસ કરે છે.
02:31 હવે આ product instance અથવા object ઈન્સ્ટનસ મેથડ name અને price ને ઉપયોગ કરી શકીએ છીએ.
02:37 આ મેથડસ ને કોલ કરવા પર આપણે instance variables માં સંગ્રહિત વેલ્યુ મેળવીશું.
02:43 ચાલો હવે કોડ એક્ઝીક્યુટ કરીએ.
02:46 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો ruby instance_methods.rb અને એન્ટર દબાવો.
02:56 તમે જોશો કે તમે જે વેલ્યુ ને ઓબ્જેક્ટ ને ઇનિશિલાઇઝ કર્યું છે તેને પ્રિન્ટ કરો.
03:02 કહેવા માટે "laptop" અને "35,000"
03:07 આગળ એક અન્ય instance અથવા object ને ઇનિશિલાઇઝ કરો.
03:12 હવે આ ઓબ્જેક્ટને product_object_2 નામ આપીએ છીએ.
03:18 આ વખતે name અને price ને વેલ્યુનો એક અન્ય સેટ આપીએ છીએ.
03:23 હવે આ ઓબ્જેક્ટના માટે instance methods- "name" અને "price" કોલ કરીએ.
03:35 આગળ, ચાલો ટર્મિનલ પર પાછા જાવ અને પહેલાની જેમ જ કોડ ને એક્ઝીક્યુટ કરો.
03:41 તમે ધ્યાન આપશો કે આ સફળતાપૂર્વક એક્ઝીક્યુટ કરે છે અને આ નવી વેલ્યુને પ્રિન્ટ કરે છે.
03:48 આ સાબિત કરે છે કે instance methods તે class Product ના બધા ઓબ્જેક્ટસ ના માટે ઉપલબ્ધ છે.
03:55 હવે તમે પોતાના instance methods. લખવા માં સક્ષમ હોવા જોઈએ.
03:59 આગળ આપણે જોઈ શકીએ છીએ કે ક્લાસ મેથડ શું હોય છે.
04:04 ક્લાસ મેથડસ ફક્ત ક્લાસના લીધે ઉપલબ્ધ મેથડ હોય છે.
04:09 આ મેથડ ક્લાસના instances નમાં માટે ઉપલબ્ધ નથી.
04:14 તમે વિવિધ રીતે class methods ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ.
04:16 ચાલો ઉદાહરણ ને જોઈએ.
04:18 બેસિક લેવલ ના Ruby tutorials માં પ્રદશિત ની જેમ gedit માં એક નવી ફાઈલ બનાવો.
04:24 class_methods.rb નામ આપો.
04:28 \ મારી પાસે class methods નું એક કાર્યકરી ઉદાહરણ છે.
04:32 તમે ટ્યુટોરીયલને સમઝતી વખતે વચ્ચે અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો.
04:36 મેં પહેલાની જેમ Product class ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:40 મેં પહેલાની જેમ initializer, ને પણ કોલ કર્યું છે.
04:44 જયારે કે આ વખતે મેં description નામક એક વધુ argument ઉમેર્યું છે.
04:48 મેં પહેલા ની જેમ instance variables ને વિપરીત વેલ્યુ રાખવા માટે ક્લાસ વેરીએબલસ ઉપયોગ કરી રહી છું.
04:55 આ ક્લાસ તમે ત્રણ વિવિધ માર્ગ બતાડશે જેને કોઈ વ્યક્તિ ક્લાસ મેથડસ ને વ્યાખ્યાયિત કરી શકે.
05:01 નેમ ના માટે ડીકલેર class method ને તપાસો.
05:06 અહી આ ક્લાસ નેમ "Product"' ઉપયોગ કરીને વ્યાખ્યાયિત થાય છે.
05:10 પછી બીજા class methods ડીકલેરેશન ને તપાસો.
05:14 અહી મેં "self" keyword. નો ઉપયોગ કર્યો છે.
05:18 આગળ ત્રીજો માર્ગ તપાસો જેથી તમે class methods વ્યાખ્યાયિત કરી શકો છો.
05:23 હવે આ class methods નું અમીલીક્ર્ણ કરીએ.
05:27 હવે પ્રથમ પહેલાની જેમ Product, નું ઓબ્જેક્ટ ઇનિશિલાઇઝ કરીએ.
05:32 આ વખતે આપણે description ના માટે એક વેલ્યુ આપી રહ્યા છીએ.
05:37 હવે અહી પ્રદશિત ની જેમ ક્લાસ મેથડ ને કોલ કરો.
05:42 હવે કોડ એક્ઝીક્યુટ કરીએ અને આઉટપુટ નું નિરીક્ષણ કરીએ.
05:47 ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ કોડ એક્ઝીક્યુટ કરો.
05:54 તમે જોશો કે આ name, price અને description. ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
05:59 હવે તમે પોતાના class methods લખવા માટે સક્ષમ જોવા જોઈએ.
06:03 આગળ આપણે જોશું કે accessor methods શું છે.
06:07 Rubyclasses માં વ્યાખ્યાયિત ડેટાને એક્સેસ કરવા માટે accessor methods ઉપયોગ કરે છે.
06:13 Accessor methodssetter methods અને getter methods થી બને છે.
06:18 Setter methods વેલ્યુ ને સેટ કરે છે.
06:22 Getter methods તે વેલ્યુ ને મેળવે છે.
06:24 Ruby તે મેથડસ ને ડીકલેર કરવા માટે શબ્દ attr_accessor ઉપયોગ કરે છે .
06:31 હવે accessor methods નું એક ઉદાહરણ જોઈએ.
06:35 Ruby tutorials ના બેસિક લેવલ માં બતાવ્યા પ્રમાણે એક નવીgedit ફાઈલ બનાવો.
06:39 આને accessor_methods.rb નામ આપો.
06:43 મારી accessor methods ને અમલીકરણનું એક કાર્યકારી ઉદાહરણ છે.
06:47 તમે આ ટ્યુટોરીયલ ને સમઝતી વખતે વચ્ચે અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો.
06:52 આ ઉદાહરણમાં મેં Product, નામક ક્લાસ વ્યખ્યાયીત કર્યું છે.
06:56 મેં 'name' આને 'price' ના માટે attr_accessor ને ડીકલેર કર્યું છે.
07:01 આ મેથડસને ઉપયોગ કરવા માટે ફક્ત આટલું કરવા ની જરૂરીયાત છે.
07:05 હવે આને કર્યાનવિત કરીએ.
07:07 મેં Product object ને ઇનિશિલાઇઝ કર્યું છે.
07:10 પછી મેં product ઓબ્જેક્ટ ના name અને price ને સેટ કર્યું છે.
07:14 આ એટલા માટે શક્ય છે કેમકે ડીફોલ્ટ રૂપે attr_declaration, વેલ્યુ સેટ કરવા માટે methods બનાવે છે.
07:22 પછી મેં 'name' અને 'price' ના માટે getter methods પ્રયોગ કરીને વેલ્યુ પ્રિન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે .
07:28 getter methods' પણ attr_accessor ના ડીકલેરેશન થી નિર્માણ કર્યું હતું.
07:35 ચાલો કોડ ફાઈલને એક્ઝીક્યુટ કરીએ.
07:40 તમે જોશો કે વેલ્યુ સેટ કરેલ હતી આ તેને પ્રિન્ટ કરે છે.
07:44 હવે તમે પોતાના accessor methods ને ખવા માં સક્ષમ હોવા જોઈએ.
07:50 એક વસ્તુ જે ધ્યાન માં રાખવાની છે કે ડીફોલ્ટ રૂપે accessor methods એ , instance methods. હોય છે.
07:55 આ માટે class Product ના વિવિધ instances ને એક્સેસ કરી શકાય છે.
08:00 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા : instance methods, class methods અને accessor methods.
08:06 એસાઈનમેંટ તરીકેt: Temperature નામક એક ક્લાસ વ્યાખ્યાયીત કરો .
08:10 Ruby નું એક્સેસ મેથડ સિન્ટેક્સનો ઉપયોગ કરીને એક instance method લખો.
08:15 આ મેથડ આપેલ Fahrenheit. ન માટે Celsius ની ગણતરી કરે છે.
08:20 Watch the video available at the following link.
08:23 It summarizes the Spoken Tutorial project.
08:26 If you do not have good bandwidth, you can download and watch it.
08:30 The Spoken Tutorial project team:
08:31 * Conducts workshops using spoken tutorials.
08:34 * Gives certificates to those who pass an online test.
08:38 For more details, please write to:

contact at spoken hyphen tutorial dot org.

08:44 Spoken Tutorial project is a part of the Talk to a Teacher project.
08:48 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
08:55 More information on this mission is available at:

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.

09:03 This is Anjana Nair, signing off. Thank you.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble