Difference between revisions of "KiCad/C2/Designing-circuit-schematic-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 133: Line 133:
 
|-
 
|-
 
| 02.35
 
| 02.35
| Go to right panel of EESchema window.  
+
| EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
|02.38
 
|02.38
|click on Place a component button.  
+
|Place a component બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02.42
 
| 02.42
| Now click on the blank EESchema window.  
+
| હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02.46
 
| 02.46
| The component selection window will open up.  
+
| component selection વિન્ડો ખુલશે.
  
 
|-
 
|-
 
| 02.49
 
| 02.49
| Now we will place 555 timer IC schematic in the EESchema window.  
+
| હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું.
  
 
|-
 
|-
 
| 02.56
 
| 02.56
|In the Name field of component selection window, type 555 and click on Ok.
+
|component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.05
 
| 03.05
|It will show the search result as LM555N.
+
|તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે.
  
 
|-
 
|-
 
| 03.11
 
| 03.11
|Select this result and click on OK.  
+
|આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.14
 
| 03.14
|The component’s schematic will appear on the EESchema window.
+
| આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે.
  
 
|-
 
|-
 
| 03.19
 
| 03.19
|It would be tied to your cursor.  
+
|તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે.
  
 
|-
 
|-
 
| 03.22
 
| 03.22
| Place the component at the center of the screen by a single click.  
+
| સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો.
  
 
|-
 
|-
 
| 03.27
 
| 03.27
| To zoom in and out for better view use the scroll button of your mouse.  
+
| વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો.
  
 
|-
 
|-
 
| 03.35
 
| 03.35
| Keep Cursor on Component which you want to zoom in and zoom out.
+
|તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો.
  
 
|-
 
|-
 
| 03.39
 
| 03.39
|You can also use F1 and F2 keys to zoom in and zoom out, respectively.  
+
|તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો.
  
 
|-
 
|-
 
| 03.46
 
| 03.46
| You may or may not see the VCC and GND i.e. the ground terminal on the 555 IC.
+
| તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી.
  
 
|-
 
|-
 
| 03.56
 
| 03.56
| If you do not see it, go to the left panel of EESchema window.  
+
| જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
| 04.00
 
| 04.00
| Click on the Show hidden pins button.  
+
| Show hidden pins બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.04
 
| 04.04
|Now we will place a resistor in the EESchema window.  
+
|હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું.
  
 
|-
 
|-
 
| 04.09
 
| 04.09
|The Place a component option was previously selected by us.  
+
|Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
  
 
|-
 
|-
 
| 04.13
 
| 04.13
|Hence, simply click on EESchema and you will see the component selection window.  
+
|તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે  component selection વિન્ડો જોશો.
  
 
|-
 
|-
 
| 04.21
 
| 04.21
|In the name field, type r and click on OK.  
+
|name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.26
 
| 04.26
| Resistor schematic will appear on EESchema which will be tied to cursor.  
+
| રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે.
  
 
|-
 
|-
 
| 04.32
 
| 04.32
|Place the resistor somewhere on the EESchema by a single click 
+
|સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો.
  
 
|-
 
|-
 
| 04.37
 
| 04.37
|We need two more resistors.
+
|આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 04.39
 
| 04.39
|We can get the two resistors using the Place a component button.  
+
|આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
 
| 04.42
 
| 04.42
|But since we already have a resistor, let us see how to copy a component.
+
|પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
 
| 04.48
 
| 04.48
| To copy a component, right click on the component and choose Copy Component.
+
| કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05.01
 
| 05.01
|A copy of the component will be tied to your cursor.  
+
| કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે.
  
 
|-
 
|-
 
| 05.05
 
| 05.05
|Place this resistor somewhere on EESchema by a single click.  
+
|સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો.
  
 
|-
 
|-
 
| 05.11
 
| 05.11
|This can also be done more quickly using the keyboard shortcut c.  
+
|આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે.
 
+
  
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
|For this, keep the cursor on the component and then press c.  
+
|આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો.
  
 
|-
 
|-
 
| 05.22
 
| 05.22
| Again it will be tied to your cursor.  
+
| ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે.
  
 
|-
 
|-
 
| 05.27
 
| 05.27
|Click once to place it.  
+
|તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05.30
 
| 05.30
| A list of shortcuts can be obtained by pressing Shift and ? (question mark) key.  
+
| શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે.
  
 
|-
 
|-
 
| 05.36
 
| 05.36
|Here is the list of keyboard shortcuts.  
+
|અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે.
  
 
|-
 
|-
 
| 05.40
 
| 05.40
|Close this window.
+
|આ વિન્ડો બંધ કરો.
  
 
|-
 
|-
 
| 05.43
 
| 05.43
|Click on EESchema window to open the component selection window.  
+
|component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05.49
 
| 05.49
|Next we need two capacitors, electrolytic and ceramic.
+
|આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 05.53
 
| 05.53
| Type cp1 to add electrolytic capacitor and click OK.
+
| ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.00
 
| 06.00
|Type c to add ceramic capacitor and click OK.  
+
|સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.06
 
| 06.06
|We also need a Light Emitting Diode, know as LED.
+
|આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે.
  
 
|-
 
|-
 
|06.10
 
|06.10
|In component selection window type led and click on OK.
+
|component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06.17
 
|06.17
| Now we need a power supply i.e.Vcc and Ground terminals.
+
| હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.
  
  
 
|-
 
|-
 
| 06.22
 
| 06.22
| On the right panel of EESchema, click on Place a power port button.  
+
|EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.29
 
| 06.29
|Click once on the EESchema to open the component selection window.  
+
|component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.34
 
| 06.34
|Click on List All button and you will see a list of various power notations.  
+
| List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો.
  
 
|-
 
|-
 
| 06.40
 
| 06.40
|Choose +5V (plus 5 volt) and click on OK.
+
|+5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.48
 
| 06.48
| Place the component by single click on the EESchema window
+
| EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો
  
 
|-
 
|-
 
| 06.52
 
| 06.52
|Similarly, to get the ground terminal,  
+
|એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે,
  
 
|-
 
|-
 
| 06.54
 
| 06.54
|choose ground from the list and click on OK
+
|યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 07.01
 
| 07.01
|Let me choose the ground terminal
+
|ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું.
  
 
|-
 
|-
 
| 07.08
 
| 07.08
| We also need a connector to connect the external power supply
+
| બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે.
  
 
|-
 
|-
 
| 07.14
 
| 07.14
|Click on the EESchema to open the component selection window.
+
|component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
| Click on List All button and you will see a list.
+
| List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો.
  
 
|-
 
|-
 
| 07.24
 
| 07.24
|Choose conn option and click on OK.  
+
|conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07.31
 
| 07.31
|Scroll down and choose CONN_2 from the list and click on OK.  
+
|નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો.
 
+
  
 
|-
 
|-
 
| 07.41
 
| 07.41
| A two terminal connector will appear. It will be tied to your mouse pointer
+
|બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે
  
 
|-
 
|-
 
| 07.48
 
| 07.48
|Click once to place it.  
+
|તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.56
 
|07.56
|Now we will arrange the components, by moving them to appropriate places.  
+
|હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું.
  
 
|-
 
|-
 
| 08.01
 
| 08.01
|We will use the  shortcut key m for moving the components.  
+
|આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
| 08.04
 
| 08.04
|To move a component, keep the mouse pointer on a component, say resistor, and then press m.  
+
| કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો.
  
 
|-
 
|-
 
|08.15
 
|08.15
| We will place this resistor to the right of IC 555 by a single click on the EESchema.  
+
| આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું.
  
 
|-
 
|-
 
| 08.28
 
| 08.28
| We will use the keyboard shortcut key r for rotating the LED and aligning it vertically.  
+
| આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
|08.40
 
|08.40
| Now we will see how to interconnect or wire the components as per the circuit diagram.  
+
| હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું.
  
 
|-
 
|-
 
| 08.45
 
| 08.45
| Let us start with the interconnection of components.
+
|કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ
  
 
|-
 
|-
 
| 08.48
 
| 08.48
| On right panel of EESchema, Click on Place a wire button.  
+
| EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08.56
 
| 08.56
|We will now interconnect two resistors.  
+
|હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|08.58
 
|08.58
| We will connect wire by clicking on either nodes of both the resistors.
+
|આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું.
 
   
 
   
 
|-
 
|-
 
| 09.11
 
| 09.11
|Now we will connect the 7th pin of IC 555 to the wire connecting the two resistor.
+
|હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 મી પિન જોડીશું.
  
 
|-
 
|-
 
| 09.18
 
| 09.18
|Click on the 7th pin of IC 555 and then on the wire connecting the two resistors.
+
|આઇસી 555 ની 7 મી પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09.30
 
| 09.30
| Notice that this will automatically form a junction which appears as a node.  
+
| નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે.
  
 
|-
 
|-
 
| 09.35
 
| 09.35
|I have already interconnected the components and saved it.
+
| મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે.
  
 
|-
 
|-
 
| 09.39
 
| 09.39
| I will now open and use this already made schematic to save time.  
+
| હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ.
  
 
|-
 
|-
 
| 09.44
 
| 09.44
|I will go to file menu & click on open.
+
|હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 09.53
 
| 09.53
|A Confirmation window opens. Click on Yes.  
+
|એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10.04
 
| 10.04
|I will choose project1.sch from the desired directory.
+
|હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ.
  
 
|-
 
|-
 
| 10.18
 
| 10.18
|Let me resize this window first .  
+
|ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ.
  
 
|-
 
|-
 
| 10.22
 
| 10.22
|and then I will click on open.
+
|અને પછી હું Open પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 10.29
 
| 10.29
|I will click on open.
+
|હું Open પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 10.33
 
| 10.33
|Here is the schematic created earlier.  
+
|અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે.  
  
 
|-
 
|-
 
| 10.36
 
| 10.36
|We would now see how to annotate components.  
+
|હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું.
  
 
|-
 
|-
 
| 10.39
 
| 10.39
|Annotation gives unique identification to each component.  
+
|એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે.
  
 
|-
 
|-
 
| 10.43
 
| 10.43
|Annotating will replace the question marks on the components with unique numbers.  
+
|ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે.
 
+
  
 
|-
 
|-
 
| 10.50
 
| 10.50
|On top panel of EESchema, Click on “Annotate schematic” button.  
+
|EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10.58
 
| 10.58
|This will open the Annotate Schematic window.  
+
|આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે.
  
 
|-
 
|-
 
|11.02
 
|11.02
|In this window, keep the default configuration.  
+
|આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો.
  
 
|-
 
|-
 
|11.05
 
|11.05
| Click on the Annotation Button.  
+
| Annotation બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|11.09
 
|11.09
|This will warn you that it will annotate only the un-annotate components.  
+
|આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે.
  
 
|-
 
|-
 
|11.13
 
|11.13
|Click on OK.
+
|OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 11.15
 
| 11.15
|Click on the Close button on the Annotate schematic window.  
+
|Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|11.20
 
|11.20
|Notice that the question marks on the components are replaced with unique numbers.  
+
|નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|11.30
 
|11.30
|Click on File  
+
|File ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 11.37
 
| 11.37
| and choose Save whole schematic project to save this schematic.  
+
| અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 11.43
 
| 11.43
|Click on File and choose Quit.  
+
|File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 11.48
 
| 11.48
| This will close the EESchema window.  
+
|EESchema વિન્ડો બંધ કરશે.
  
 
|-
 
|-
 
|11.50
 
|11.50
|Now go to KiCad main window.  
+
|હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.
  
  
 
|-
 
|-
 
|11.53
 
|11.53
|Click on File and choose Quit  
+
|File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 11.56
 
| 11.56
| This completes the objective of this tutorial of creating circuit schematic in KiCad.
+
| KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે.
  
 
|-
 
|-
 
| 12.01
 
| 12.01
| Let us summarize what we learnt in this tutorial
+
| ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ,
  
 
|-
 
|-
 
| 12.05
 
| 12.05
|In this tutorial we learnt,
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
 
   
 
   
 
|-
 
|-
 
| 12.07
 
| 12.07
|To use EESchema in KiCad for creating circuit schematic
+
|સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું,
 
+
  
 
|-
 
|-
 
| 12.11
 
| 12.11
| Annotation of circuit schematic.  
+
| સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન.
  
 
|-
 
|-
 
| 12.15
 
| 12.15
| Try the following Assignment,
+
| નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
 
| 12.17
 
| 12.17
|Place component Inductor on EESchema using component selection window.  
+
|component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો.
  
 
|-
 
|-
 
|12.24
 
|12.24
|Explore shortcut keys a, x and y
+
|શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો.
  
 
|-
 
|-
 
| 12.31
 
| 12.31
|Watch the video available at the following link
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
 
| 12.35
 
| 12.35
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 12.37
 
| 12.37
| If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 12.43
 
| 12.43
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 12.45
 
| 12.45
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
| 12.48
 
| 12.48
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
| 12.52
 
| 12.52
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 12.59
 
| 12.59
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 13.03
 
| 13.03
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
| 13.09
 
| 13.09
|More information on this Mission is available at
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
  
 
|-
 
|-
Line 603: Line 599:
 
|-
 
|-
 
| 13.20
 
| 13.20
|This script has been contributed by Abhishek & Rupak
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 +
 
 
|-
 
|-
 
| 13.25
 
| 13.25
|This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for joining.
+
|જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:55, 26 November 2013

Time Narration


00.01 "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ.
00.12 પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે.
00.16 બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે.
00.19 ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે.
00.22 અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે.
00.27 આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે,
00.32 જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે.
00.35 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ,
00.40 KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ.
00.49 આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે.
00.56 આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું.
01.04 KiCad શરુ કરવા માટે,
01.05 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ.
01.08 પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે.
01.12 સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો.
01.19 KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે.
01.22 નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે.
01.30 એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો.
01.35 તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1.
01.42 નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે.
01.47 વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે.


01.52 હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો.
01.58 Save ઉપર ક્લિક કરો.
02.01 સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે.
02.06 ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું.
02.10 KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે
02.19 EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે.
02.23 એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી.
02.28 Ok ઉપર ક્લિક કરો.
02.32 આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ.
02.35 EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ.
02.38 Place a component બટન પર ક્લિક કરો.
02.42 હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો.
02.46 component selection વિન્ડો ખુલશે.
02.49 હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું.
02.56 component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો.
03.05 તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે.
03.11 આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03.14 આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે.
03.19 તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે.
03.22 સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો.
03.27 વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો.
03.35 તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો.
03.39 તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો.
03.46 તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી.
03.56 જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ.
04.00 Show hidden pins બટન પર ક્લિક કરો.
04.04 હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું.
04.09 આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
04.13 તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો.
04.21 name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો.
04.26 રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે.
04.32 સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો.
04.37 આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે.
04.39 આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ.
04.42 પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું.
04.48 કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો.
05.01 કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે.
05.05 સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો.
05.11 આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે.
05.16 આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો.
05.22 ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે.
05.27 તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
05.30 શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે.
05.36 અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે.
05.40 આ વિન્ડો બંધ કરો.
05.43 component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો.
05.49 આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે.
05.53 ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06.00 સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06.06 આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે.
06.10 component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06.17 હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.


06.22 EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
06.29 component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો.
06.34 List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો.
06.40
5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો.
06.48 EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો
06.52 એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે,
06.54 યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો
07.01 ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું.
07.08 બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે.
07.14 component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો.
07.19 List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો.
07.24 conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07.31 નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07.41 બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે
07.48 તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
07.56 હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું.
08.01 આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું.
08.04 કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો.
08.15 આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું.
08.28 આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું.
08.40 હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું.
08.45 કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ
08.48 EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો.
08.56 હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું.
08.58 આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું.
09.11 હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 મી પિન જોડીશું.
09.18 આઇસી 555 ની 7 મી પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો.
09.30 નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે.
09.35 મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે.
09.39 હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ.
09.44 હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
09.53 એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો.
10.04 હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ.
10.18 ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ.
10.22 અને પછી હું Open પર ક્લિક કરીશ.
10.29 હું Open પર ક્લિક કરીશ.
10.33 અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે.
10.36 હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું.
10.39 એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે.
10.43 ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે.
10.50 EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો.
10.58 આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે.
11.02 આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો.
11.05 Annotation બટન પર ક્લિક કરો.
11.09 આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે.
11.13 OK ઉપર ક્લિક કરો.
11.15 Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો.
11.20 નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે.
11.30 File ઉપર ક્લિક કરો.
11.37 અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો.
11.43 File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
11.48 આ EESchema વિન્ડો બંધ કરશે.
11.50 હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.


11.53 File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
11.56 આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે.
12.01 ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ,
12.05 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
12.07 સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું,
12.11 સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન.
12.15 નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો.
12.17 component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો.
12.24 શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો.
12.31 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
12.35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
12.37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
12.43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12.45 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
12.48 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
12.52 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
12.59 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
13.03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.09 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
13.13 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13.20 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
13.25 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Pratik kamble