Scilab/C2/Iteration/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:30, 7 November 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration


00.02 સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું.
00.11 પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ.
00.18 હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ.
00.23 મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું.
00.29 ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5
00.38 તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે.
00.42 આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે
00.52 આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે.
00.56 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું.
01.01 જોકે, તે 5 સમાન હોઈ શકે છે.
01.04 નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે.
01.10 આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી.
01.13 શું તમે સોચી શકો છે કે આ શા માટે થાય છે?
01.16 હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.

for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત.

01.29 હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ.
01.35 આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે.
01.37 આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે.
01.42 યાદ કરો કે for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે.
01.45 આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે.
01.53 જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે.
01.57 ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું.
02.01 ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ.
02.10 આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું.
02.19 નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે.
02.22 ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે.
02.27 જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
02.31 Break કમાંડ લુપને બંધ કરે છે.
02.34 જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.
02.41 નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે.
02.46 આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે.
02.51 આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false.
02.56 આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03.06 This results in i getting displayed only for 4 and 5.
03.11 For i less than or equal to 3, as given by the i less than or equal to 3 statement, nothing happens.
03.18 The continue statement makes the program skip the rest of the loop.
03.22 Unlike the break statement, however, it does not exit the loop.
03.25 The parameter i is incremented and all the calculations of the loop are executed for the new i.
03.33 We take a small break and show how to get help for operators of the type less than or equal to.
03.38 Let us type less than or equal to with help
03.47 This opens the scilab help browser.
03.52 We see that the help is available under the option less.
03.56 So now after closing this we type help less
04.07 We see the required help instructions here. I will close this.
04.12 The for statement in Scilab is more powerful than in programming languages.
04.16 For example, let us perform a loop over a vector:
04.25 This script displays all values of v.
04.28 Until now we have been displaying only the variables.
04.32 We can indeed display the result of a calculation as well.
04.35 The following code displays the square of the numbers.
04.45 We have spent quite a bit of time explaining the for loop.
04.48 Let us now move on to the while loops.
04.51 The while statement allows us to perform a loop when a boolean expression is true
04.56 At the beginning of the loop, if the expression is true,
04.59 the statements in the body of the while loop are executed.
05.02 If the program is written well, the expression becomes false and the loop is ended.
05.08 Now let us see an example for the while loop:
05.15 The values of i, from 1 to 6 are displayed.
05.19 Break and continue statements inside the while loop work exactly as they did in the for loop, as we demonstrate using break:
05.33 We can see that the moment i becomes equal to 3, the program exits the loop, thanks to the break statement.
05.40 You can also try the example for continue statement in while loop.
05.44 This brings us to the end of this spoken tutorial on iterative calculations using Scilab.
05.51 Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT.
05.57 More information on the same is available at the following link [1].
06.00 Thanks for joining.Good bye.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble