C-and-C++/C2/Increment-And-Decrement-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:47, 6 September 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time' Narration


00.02 C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.09 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00.11 ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર

++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.

++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.

- - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.

- -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું.

00.36 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
00.41 gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.49 ++ ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે.
00.54 a++ અને ++aa = a + 1 સમાન છે.
01.01 -- ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે.
01.07 a-- અને --aa = a - 1 સમાન છે.
01.14 હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ.
01.20 મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ.
01.26 અહીં આપણી પાસે C માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે.
01.30 અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે 1 વેલ્યુ ધરાવે છે.
01.36 આ રીતે આપણે a ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું.
01.40 આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે.
01.48 ચાલો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
01.52 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે.
01.56 વેલ્યુ બદલાશે.
01.58 કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે.
02.05 જો ઓપરેશન a++ પર થાય છે તો તે a ની વર્તમાન વેલ્યુ પર થાય છે.
02.11 ત્યાર પછી a ની વેલ્યુ વધે છે.
02.18 હવે જો આપણે અહીં a ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે.
02.28 આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય.
02.36 હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું.
02.39 આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે.
02.43 કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે.
02.50 તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે.
02.59 આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે.
03.04 હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ.
03.08 હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * /
03.19 Save ઉપર ક્લિક કરો.
03.23 મેં મારી ફાઈલ incrdecr.c તરીકે સંગ્રહ કરી છે.
03.30 Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
03.36 કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
03.52 કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./incr'. એન્ટર ડબાઓ.
03.59 આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
04.02 તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.
04.06 તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.
04.10 આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.


04.13 હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ.
04.17 હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ.
04.22 અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.


04.29 આપણે હવે ફરીથી 1 વેલ્યુ ને a માં અસાઇન કરીએ.
04.36 printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે.
04.42 a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.
04.51 printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે.
04.57 a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ૧ દ્વારા ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.
05.03 આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
05.07 a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે.
05.10 હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
05.14 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે.
05.17 કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે.
05.21 ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે.
05.25 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે.
05.28 a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી.
05.31 ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો.
05.37 Save ઉપર ક્લિક કરો.
05.40 ફરીથી ટર્મિનલ ઉપર જાઓ.
05.43 કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
05.58 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ.
06.08 a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
06.12
06.15 તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું.
06.21 જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો,
06.23 હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું.
06.26 ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં.
06.29 અહીં જરૂરી કોડ સાથે C ++ ફાઈલ છે.


06.33 નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે.
06.37 આપણી પાસે અહીં using namespace ' સ્ટેટમેન્ટ છે.
06.40 એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06.45 તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે.
06.49 ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે.
06.56 ચાલો કોડ કમ્પાઈલ કરીએ.
06.58 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, g++ incrdecr.cpp -o incr. એન્ટર ડબાઓ.
07.16 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ incr. એન્ટર ડબાઓ.
07.23 આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે.
07.27 તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
07.31 હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે.
07.33 તે C અને C++ બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે.
07.38 ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે.
07.43 ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે.
07.49 આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે.
07.54 ટાઇપકાસ્ટ્સ એક જ ઓપરેશન માટે માન્ય છે.
07.58 હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વેરિયેબલ તરીકે વર્તશે.
08.03 અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે.
08.06 I shall now explain the code.
08.11 We first declare the variables a and b as integer and c as float.
08.16 a is assigned the value 5. b is assigned the value 2.
08.22 We will perform operations on a and b.
08.26 We divide a by b. The result of division is stored in c.
08.30 We have used %.2f to denote a precision of 2 decimal places.
08.35 The result displayed will be 2.00 against the expected result of 2.50.
08.41 The fractional part has been truncated as both the operands a and b are integers.
08.47 To perform real division one of the operands will have to be type cast to float.
08.51 Here we are typecasting a to float. c now holds the value of real division.
08.57 Now the result of real division is displayed. The answer is 2.50 as expected.
09.03 Type return 0; and close the ending curly bracket.
09.07 Click on Save. Save the file with .c extension.
09.11 I have saved my file as typecast.c.
09.15 Open the terminal.
09.17 To compile, type gcc typecast.c -o type.Press Enter.
09.33 to execute, type ./type.Press Enter.
09.41 The output is displayed on the screen.


09.44 looking at the two values we see the effects of typecasting.
09.48 We will summarize the tutorial now.
09.50 In this tutorial we learnt,
09.52 How to use the increment and decrement operators.
09.56 We learn't about the form Postfix and Prefix


10.00 Also we learnt about typecasting and how it is used.
10.04 As an assignment:
10.05 Write a program to solve the following expression, (a\b) + (c\d)
10.12 The values of a, b, c and d are taken as input from the user.
10.17 Use typecasting to perform real division.
10.21 Watch the video available at the following link
10.24 It summarises the Spoken Tutorial project
10.27 If you do not have good bandwidth, you can download and watch it


10.321 The Spoken Tutorial Project Team
10.34 Conducts workshops using spoken tutorials
10.36 Gives certificates for those who pass an online test
10.410 For more details, please write to contact at spoken hyphen tutorial dot org


10.49 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
10.53 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11.00 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro


11.11 This is Ritwik Joshi from IIT Bombay.

Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble