KTurtle/C3/Programming-Concepts/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:25, 1 July 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00.01 હેલો.
00.03 KTurtle માં Programming concepts પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે,
00.12 KTurtle માં પ્રોગ્રામ લખવું,
00.15 યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો,
00.18 કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું,
00.22 લીટીને કમેન્ટ કરવી.
00.24 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00.37 હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00.43 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00.49 આગળ વધતા પહેલા, આપણે KTurtle વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું.
00.55 કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને sprite કહેવાય છે.
01.00 "Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે.
01.10 spritehide કમાન્ડ Turtle કેનવાસથી છુપાવે છે.
01.15 "spriteshow" કમાન્ડ Turtle ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય.
01.21 "clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે.
01.27 KTurtle માં,
01.29 "$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે.
01.34 "*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે.
01.41 "^" (caret) નંબરનો પાવર વધારે છે.
01.45 "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
01.50 "sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે.
01.58 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
02.02 Dash home >> Media Apps ઉપર ક્લિક કરો.
02.07 Type હેઠળ, Education અને KTurtle પસંદ કરો.
02.13 KTurtle એપ્લિકેશન ખુલે છે.
02.20 આપણે ટર્મિનલની મદદથી પણ KTurtle ખોલી શકીએ છીએ.
02.24 ટર્મિનલ ખોલવા માટે CTRL+ALT+T એકસાથે ડબાઓ.
02.30 KTurtle ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, KTurtle એપ્લીકેશન ખુલે છે.
02.41 ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું.
02.46 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
02.55 #program to find square of a number. એન્ટર ડબાઓ.
03.15 "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
03.19 એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ.
03.29 reset
03.30 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ.
03.38 $i= ask બે અવતરણચિહ્નો અંદર enter a number for i and click OK.
03.58 "$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે.
04.03 “ask” કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો
04.11 “fontsize” સ્પેસ 28.
04.17 fontsize પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
04.20 Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
04.27 print $i*$i
04.36 print $i*$i નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો.
04.45 spritehide
04.48 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
04.53 ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ.
04.56 એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર Run બટન પર ક્લિક કરો.
05.03 તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે.
05.07 Full speed(no highlighting and inspector)
05.10 Full speed,

slow, slower, slowest અને step-by-step.

05.17 ચાલો કોડને slow ઝડપથી રન કરીએ.
05.21 "input bar" દેખાય છે.
05.23 i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
05.29 '15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
05.35 હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ.
05.42 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે.
05.46 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.
05.56 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
06.03 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું.
06.07 હું પ્રોગ્રામ સમજાવીશ.
06.09 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
06.13 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
06.18 "$i" અને $n' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે.
06.25 “ask” કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે.
06.31 fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
06.37 Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
06.43 print ($i^$n) નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે.
06.52 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
06.57 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
07.00 ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.
07.05 ચાલો n માટે '4 'દાખલ કરીએ અને OK પર ક્લિક કરીએ. 5 નો પાવર 4 બરાબર 625 કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
07.18 આગળ, વર્ગમૂળ શોધવા માટે ચાલો પ્રોગ્રામમાં બિલ્ટઇન sqrt ફન્કશનનો ઉપયોગ કરીએ.
07.27 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
07.35 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
07.43 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
07.49 હું પ્રોગ્રામ સમજાવીશ.
07.52 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
07.57 reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
08.02 $i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેનું વેરિયેબલ છે.
08.07 fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
08.12 print sqrt $i નંબરનું વર્ગમૂળ પ્રદર્શિત કરશે.
08.19 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
08.24 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
08.28 ચાલો i માટે '169' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.
08.34 169 નું વર્ગમૂળ 13, કેનવાસ પર પ્રદર્શિત થયું છે.
08.39 ચાલો ફરીથી રન કરીએ,
08.42 i માટે 169 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
08.49 જો આપણે નેગેટિવ નંબર દાખલ કરીશું, તો આઉટપુટ છે nan આવશે જેનો અર્થ છે not a number (નંબર નથી).
08.56 કારણ કર નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નંબર નથી.
09.02 ચાલો આગળ પ્રોગ્રામ દ્વારા એક પોઝીટીવ સંખ્યાનું ઘનમૂળ શોધીએ.
09.08 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.
09.19 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
09.25 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે.
09.31 હું પ્રોગ્રામ સમજાવીશ.
09.35 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
09.38 નોંધ લો આ સિંગલ લાઈન કમેન્ટ છે.
09.42 દરેક કમેન્ટ # સાઇન દ્વારા શરુ થતું હોવું જોઈએ.
09.48 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
09.53 "$i" અને $C' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે.
09.59 $C=($i)^(1/3) નંબરનું ઘનમૂળ શોધે છે.
10.07 fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
10.13 print $C નંબરનું ઘનમૂળ પ્રદર્શિત કરે છે.
10.19 spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે.
10.23 ચાલો પ્રોગ્રામ રન કરીએ.
10.27 ચાલો i માટે '343' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ.
10.34 343 નું ઘનમૂળ 7 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
10.40 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10.43 સારાંશ માટે,
10.46 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
10.49 Programming concepts
10.52 sqrt ફન્કશનનો ઉપયોગ
10.55 print કમાન્ડનો ઉપયોગ
10.57 KTurtle એડિટર અને કેનવાસ નો ઉપયોગ.
11.02 એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે બેઝીક પ્રોગ્રામિંગ કમાંડનો ઉપયોગ
11.08 નમ્બરનું સમઘન અને
11.11 નમ્બરનો nth વર્ગ શોધવા માટે કરો.
11.15 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
11.19 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11.22 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11.27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
11.29 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11.32 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11.35 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11.44 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11.48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11.55 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11.59 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble