Difference between revisions of "Python/C3/Getting-started-with-files/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 53: Line 53:
 
|-
 
|-
 
|1:27
 
|1:27
| 'r' stand for read only mode and 'w' stands for write mode.  
+
| 'r' રીડ ઓન્લી મોડ માટે વપરાય છે અને 'w' રાઇટ મોડ માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
|1:32
 
|1:32
| As you can see, this file is open in read only mode.
+
| તમે જોઈ શકો છો, આ ફાઈલ રીડ ઓન્લી મોડમાં ખૂલેલ છે.
  
 
|-
 
|-
 
|  1:40
 
|  1:40
| We shall first learn to read the whole file into a single variable.
+
| આપણે પ્રથમ એક વેરિયેબલમાં સમગ્ર ફાઇલ વાચતા શીખીશું.
  
 
|-
 
|-
 
|1:47
 
|1:47
| We use the read method to read all the contents of the file into the variable,pend.
+
| આપણે વેરિયેબલ pend માં ફાઈલના બધા સમાવિષ્ટો વાંચવા માટે read મેથડ વાપરીશું.
  
 
|-
 
|-
 
|1:53
 
|1:53
|So type pend is equal to f dot read closing brackets and hit Enter.  
+
|તો ટાઇપ કરો, pend ઇકવલ ટુ f ડોટ read બંધ કૌશ અને એન્ટર ડબાઓ.  
  
 
|-
 
|-
 
|  2:02
 
|  2:02
| Now, let us see what pend contains, by typing Print space pend
+
| હવે, પ્રિન્ટ સ્પેસ pend ટાઇપ કરી જોઈએ કે pend શું ધરાવે છે.
  
 
|-
 
|-
 
|2:11
 
|2:11
| We can see that pend has all the data of the file.  
+
|આપણે જોઈ શકીએ છીએ કે pend ફાઈલના તમામ ડેટા ધરાવે છે.
  
 
|-
 
|-
 
|2:15
 
|2:15
|Type just pend to see more explicitly, what it contains.
+
|તે વધારે એક્સપ્લીસીટલી શું ધરાવે છે તે જોવા માટે ફક્ત pend ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
| 2:25
 
| 2:25
| So now, Pause the video here, try out the following exercise and resume the video.
+
| તો હવે, વિડિઓ અહીં અટકાવો, નીચેનું સ્વાધ્યાય કરો અને વિડિઓ ફરી શરૂ કરો.
  
 
|-
 
|-
 
| 2:30
 
| 2:30
| Split the variable into a list, pend underscore list, of the lines in the file.
+
| વેરિયેબલને pend underscore list, નામના લીસ્ટ માં ફાઈલની લાઈન સાથે વિભાજિત કરો.
  
 
|-
 
|-
 
|  2:40
 
|  2:40
| We use the function split lines to solve this problem.
+
|આ સમસ્યા હલ કરવા માટે આપણે split lines ફન્કશનનો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
|2:44
 
|2:44
|So type pend underscore list is equal to pend dot split lines closing brackets and hit Enter.
+
|તો ટાઇપ કરો, pend underscore list ઇકવલ ટુ pend ડોટ split lines બંધ કૌશ અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
|  3:05
 
|  3:05
| Now, let us learn to read the file line-by-line.
+
| હવે, ચાલો ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે શીખીએ.
  
 
|-
 
|-
 
| 3:11
 
| 3:11
| But, before that we will have to close the file, since the file has already been read till the end.
+
|પરંતુ, તે પહેલાં આપણે, ફાઇલ બંધ કરવી પડશે, કારણ કે, ફાઈલ પહેલાથી જ અંત સુધી વાંચવામાં આવી છે
  
 
|-
 
|-
 
|3:19
 
|3:19
|Let us close the file opened into f.
+
|ચાલો f માં ખૂલેલ ફાઈલ બંધ કરીએ.
  
 
|-
 
|-
 
|3:24
 
|3:24
|Then type f dot close closing brackets and hit Enter.
+
|પછી ટાઇપ કરો, f ડોટ બંધ કૌશ બંધ કરો અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
|  3:29
 
|  3:29
| Again type  f   on the prompt to see what it contains.
+
| તે શું ધરાવે છે તે જોવા માટે પ્રોમ્પ્ટ પર ફરીથી f ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
| 3:37
 
| 3:37
| Notice, that it now says the file has been closed.
+
| નોંધ લો તે કહે છે કે ફાઈલ બંધ થઇ છે.
  
 
|-
 
|-
 
| 3:42
 
| 3:42
| It is a good programming practice to close any file objects that we have opened, after their job is done.
+
| કોઈ પણ ખૂલેલ ફાઈલ ઓબ્જેક્ટનું કામ થયા બાદ તેને બંધ કરવું સારી પ્રોગ્રામિંગ રીત છે.
  
 
|-
 
|-
 
| 3:50
 
| 3:50
| Let us, now move on to reading files line-by-line.
+
| ચાલો હવે ફાઈલ ને લાઈન થી લાઈન વાંચવાનું શીખીએ.
  
 
|-
 
|-
 
| 3:54
 
| 3:54
| Pause the video here, try out the following exercise and resume the video.
+
| અહીં વિડીઓ અટકાવો, નીચેની સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરો અને વિડિઓ ફરી શરૂ કરો.
  
 
|-
 
|-
 
|4:00
 
|4:00
|Re-open the file pendulum dot txt with f as the file object.
+
|ફાઈલ ઓબ્જેક્ટ તરીકે f સાથે pendulum dot txt ફાઈલ ફરીથી ખોલો.
  
 
|-
 
|-
 
|  4:05
 
|  4:05
| We just use the up arrow until we reach the open command and issue it again.Then hit Enter.
+
| આપણે ઓપન આદેશ સુધી પહોચીએ ત્યાં સુધી અપ એરો નો ઉપયોગ કરીશું અને તેને ફરીથી ચલાવીશું. પછી એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
|  4:18
 
|  4:18
| Now, to read the file line-by-line, we iterate over the file object line-by-line, using the for command.  
+
| હવે, ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે, for કમાંડનો ઉપયોગ કરી લાઈન થી લાઈન ફાઈલ ઓબ્જેક્ટને ઇટરેટ કરીશું.
  
 
|-
 
|-
 
|4:27
 
|4:27
|Let us iterate over the file line-wise and print each of the lines.
+
|ચાલો ફાઈલ લાઈન મુજબ ઇટરેટ કરીએ અને દરેક લાઈન પ્રિન્ટ કરીએ.
  
 
|-
 
|-
 
|4:35
 
|4:35
|So type in the command for space line space in space f colon , then , print line.
+
|તો કમાંડ ટાઇપ કરો, for સ્પેસ line સ્પેસ in સ્પેસ f કોલોન , પછી , લાઈન પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 4:47
 
| 4:47
|line is a variable, sometimes called the loop variable, and it is not a keyword.  
+
|line વેરિયેબલ છે, કોઈક વખત તે લુપ વેરિયેબલ તરીકે ઓળખાય છે, અને તે કીવર્ડ નથી.  
  
 
|-
 
|-
 
|4:53
 
|4:53
|We could have used any other variable name, but  line seems meaningful enough.
+
|આપણે કોઈપણ અન્ય વેરિયેબલ નામનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ line વધારે અર્થપૂર્ણ લાગે છે.
  
 
|-
 
|-
 
| 5:00
 
| 5:00
| Instead of just printing the lines, let us append them to a list,  line underscore list .  
+
|લીટીઓ માત્ર પ્રિન્ટ કરવાને બદલે, ચાલો તેમને line underscore list નામના લીસ્ટમાં ઉમેરીએ.
 
+
 
+
  
 
|-
 
|-

Revision as of 16:06, 29 October 2013

Timing Narration
0:00 હેલો મિત્રો, "ફાઈલો સાથે શરૂઆત" કરવા પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:08 આ ટ્યુટોરીયલના અંતે, તમે નીચે આપેલ કરવા માટે સમક્ષ હશો,
  1. ફાઈલ ખોલવું.
  2. ફાઇલના કન્ટેનટ્સ લાઈન થી લાઈન વાંચો.
  3. એક જ સમયે ફાઇલના સમગ્ર કન્ટેનટ્સ વાંચો.
  4. ફાઇલ ની લાઈન લીસ્ટમાં ઉમેરો.
  5. ફાઈલ બંધ કરો.
0:24 આ ટ્યુટોરીયલ શરૂ કરો તે પહેલાં, અમે તમને "Getting started with Lists" અને "Getting started with For" પરના ટ્યુટોરીયલ જોવા માટે સૂચિત કરીશું.
0:34 તો ટર્મિનલ ખોલો અને ipython શરુ કરો.
0:37 તો ટાઇપ કરો, ipython સ્પેસ હાયફન pylab.
0:46 ચાલો પ્રથમ pendulum dot txt ફાઈલ ખોલીએ, જે slash home slash fossee slash માં હાજર છે.
0:54 તો ટાઇપ કરો, f ઇકવલ ટુ open કૌશ અંદર અને સિંગલ અવતરણ ચિહ્નમાં slash home slash fossee slash pendulum dot txt.
1:11 અહીં f એ ફાઈલ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે.
1:14 ચાલો f શું છે તે જાણવા માટે ટર્મિનલ પર f ટાઇપ કરીએ.
1:17 તો f ટાઇપ કરો અને એન્ટર ડબાઓ.
1:22 ફાઈલ ઓબ્જેક્ટ ફાઈલ પાથ અને ફાઈલ નો મોડ દર્શાવે છે જે open છે.
1:27 'r' રીડ ઓન્લી મોડ માટે વપરાય છે અને 'w' રાઇટ મોડ માટે વપરાય છે.
1:32 તમે જોઈ શકો છો, આ ફાઈલ રીડ ઓન્લી મોડમાં ખૂલેલ છે.
1:40 આપણે પ્રથમ એક વેરિયેબલમાં સમગ્ર ફાઇલ વાચતા શીખીશું.
1:47 આપણે વેરિયેબલ pend માં ફાઈલના બધા સમાવિષ્ટો વાંચવા માટે read મેથડ વાપરીશું.
1:53 તો ટાઇપ કરો, pend ઇકવલ ટુ f ડોટ read બંધ કૌશ અને એન્ટર ડબાઓ.
2:02 હવે, પ્રિન્ટ સ્પેસ pend ટાઇપ કરી જોઈએ કે pend શું ધરાવે છે.
2:11 આપણે જોઈ શકીએ છીએ કે pend ફાઈલના તમામ ડેટા ધરાવે છે.
2:15 તે વધારે એક્સપ્લીસીટલી શું ધરાવે છે તે જોવા માટે ફક્ત pend ટાઇપ કરો.
2:25 તો હવે, વિડિઓ અહીં અટકાવો, નીચેનું સ્વાધ્યાય કરો અને વિડિઓ ફરી શરૂ કરો.
2:30 વેરિયેબલને pend underscore list, નામના લીસ્ટ માં ફાઈલની લાઈન સાથે વિભાજિત કરો.
2:40 આ સમસ્યા હલ કરવા માટે આપણે split lines ફન્કશનનો ઉપયોગ કરીશું.
2:44 તો ટાઇપ કરો, pend underscore list ઇકવલ ટુ pend ડોટ split lines બંધ કૌશ અને એન્ટર ડબાઓ.
3:05 હવે, ચાલો ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે શીખીએ.
3:11 પરંતુ, તે પહેલાં આપણે, ફાઇલ બંધ કરવી પડશે, કારણ કે, ફાઈલ પહેલાથી જ અંત સુધી વાંચવામાં આવી છે
3:19 ચાલો f માં ખૂલેલ ફાઈલ બંધ કરીએ.
3:24 પછી ટાઇપ કરો, f ડોટ બંધ કૌશ બંધ કરો અને એન્ટર ડબાઓ.
3:29 તે શું ધરાવે છે તે જોવા માટે પ્રોમ્પ્ટ પર ફરીથી f ટાઇપ કરો.
3:37 નોંધ લો તે કહે છે કે ફાઈલ બંધ થઇ છે.
3:42 કોઈ પણ ખૂલેલ ફાઈલ ઓબ્જેક્ટનું કામ થયા બાદ તેને બંધ કરવું સારી પ્રોગ્રામિંગ રીત છે.
3:50 ચાલો હવે ફાઈલ ને લાઈન થી લાઈન વાંચવાનું શીખીએ.
3:54 અહીં વિડીઓ અટકાવો, નીચેની સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરો અને વિડિઓ ફરી શરૂ કરો.
4:00 ફાઈલ ઓબ્જેક્ટ તરીકે f સાથે pendulum dot txt ફાઈલ ફરીથી ખોલો.
4:05 આપણે ઓપન આદેશ સુધી પહોચીએ ત્યાં સુધી અપ એરો નો ઉપયોગ કરીશું અને તેને ફરીથી ચલાવીશું. પછી એન્ટર ડબાઓ.
4:18 હવે, ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે, for કમાંડનો ઉપયોગ કરી લાઈન થી લાઈન ફાઈલ ઓબ્જેક્ટને ઇટરેટ કરીશું.
4:27 ચાલો ફાઈલ લાઈન મુજબ ઇટરેટ કરીએ અને દરેક લાઈન પ્રિન્ટ કરીએ.
4:35 તો કમાંડ ટાઇપ કરો, for સ્પેસ line સ્પેસ in સ્પેસ f કોલોન , પછી , લાઈન પ્રિન્ટ કરો.
4:47 line વેરિયેબલ છે, કોઈક વખત તે લુપ વેરિયેબલ તરીકે ઓળખાય છે, અને તે કીવર્ડ નથી.
4:53 આપણે કોઈપણ અન્ય વેરિયેબલ નામનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ line વધારે અર્થપૂર્ણ લાગે છે.
5:00 લીટીઓ માત્ર પ્રિન્ટ કરવાને બદલે, ચાલો તેમને line underscore list નામના લીસ્ટમાં ઉમેરીએ.
5:07 We first initialize an empty list, line underscore list.
5:12 for that type line underscore list is equal to square bracket and hit Enter.
5:22 Let us then read the file line-by-line and then append each of the lines to the list.
5:30 We could, as usual close the file using f.close and re-open it.
5:36 But, this time, let's leave alone the file object f and directly open the file within the for statement.
5:43 This will save us the trouble of closing the file, each time we open it.
5:49 So type for line in open within brackets and single quotes slash home slash fossee slash pendulum dot txt colon
   line underscore list dot append within brackets line,Hit Enter.


6:22 Let us see what line underscore list contains.
6:26 so type line underscore list and hit Enter.
6:33 Notice that line_list is a list of the lines in the file, along with the newline characters.
6:42 If you noticed, pend underscore list did not contain the newline characters, because the string pend was split on the newline characters.
6:52 We can strip out the newline characters from the lines by using some string methods which we shall look in the further tutorial on strings.
7:04 So now, This brings us to the end of this tutorial. Lets revise what we have learnt,
7:12 1. Open and close files using the open and close functions respectively.
7:17 2. Read the data in the files as a whole,by using the read function.
7:22 3. Read the data in the files line by line by iterating over the file object using the for loop.
7:31 and finally Append the lines of a file to a list using the append function within the for loop.
7:38 Here are some self assessment questions for you
7:42 1. The open function returns a
7:46 string
7:48 list
7:49 file object
7:50 function
7:52 2. What does the function splitlines() do.
7:57 Displays the data as strings,all in a line
8:01 Displays the data line by line as strings
8:03 Displays the data line by line but not as strings
8:07 So now,let us look at the answers,
8:09 1.The function open , returns a file object.
8:15 2. The function splitlines displays the data line by line as strings.


8:21 So we hope you have enjoyed this tutorial and found it useful.
8:27 Thank you!

Contributors and Content Editors

Krupali