Difference between revisions of "Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00.09
 
|00.09
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાની લેવડદેવડની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
 
|-
 
|-
 
|00.22
 
|00.22
Line 20: Line 20:
 
|-
 
|-
 
|01.13
 
|01.13
|ચાલો હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
+
|હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
 
|-
 
|-
 
|01.20
 
|01.20
|ચાલો બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. ચાલો હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો.  
+
|બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો.  
  
 
|-
 
|-
Line 30: Line 30:
 
|-
 
|-
 
|01.46
 
|01.46
| ચાલો હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed translisted too'''.
+
| હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed 162'''.
 
|-
 
|-
 
|01.57
 
|01.57
Line 37: Line 37:
 
|-
 
|-
 
|02.09
 
|02.09
|આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે બહાર આવીને તેને પ્રીંટ કરશે.
+
|આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે તેને પ્રીંટ કરશે.
 
|-
 
|-
 
|02.12
 
|02.12
Line 47: Line 47:
 
|-
 
|-
 
|02.24
 
|02.24
| તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું ચાલો હું આ પસંદ કરું.
+
| તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું.
 
|-
 
|-
 
|02.44
 
|02.44
|મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે કે રદ્દ માટે પસંદ કરો, તમને આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરી શકો છો.  
+
|મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે.  
 
|-
 
|-
 
|03.07
 
|03.07
Line 59: Line 59:
 
|-
 
|-
 
|03.22
 
|03.22
|હવે આ દર્શાવે છે કે તમને બરાબર ખાતરી છે કે તમે ઈ-ટીકીટને રદ્દ કરવા માંગો છો હું ઠીક છે કહીશ.
+
|હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket  હું Ok કહીશ.
 
|-
 
|-
 
|03.32
 
|03.32
|ઠીક છે આ દર્શાવે છે રદ્દ સ્થિતિની માહિતી. આ દર્શાવે છે રોકડ ૨૦ રૂપિયા કપાયા છે..
+
|ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. ..
 
|-
 
|-
 
|03.39
 
|03.39
|રોકડ ૮૯ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
+
|Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
 
|-
 
|-
 
|03.46
 
|03.46
Line 77: Line 77:
 
|-
 
|-
 
|04.17
 
|04.17
|તો ફરીથી હું શું કરી શકીશ કે, હું રદ્દ થયેલ હિસ્ટ્રી પર જોઈ શકું છું.
+
|તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું.
 
|-
 
|-
 
|04.23
 
|04.23
| તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવું. આ દર્શાવે છે કે રદ્દ થયેલ '''PNR''' ની હિસ્ટ્રી રદ્દ કર્યાના આવનાર દિવસે ઉપલબ્ધ થશે ઠીક છે.
+
| તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવું. આ દર્શાવે છે કે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે.
 
|-
 
|-
 
|04.47
 
|04.47
|પરંતુ તે તુરંત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
+
|પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
 
|-
 
|-
 
|04.53
 
|04.53
Line 104: Line 104:
 
|-
 
|-
 
|05.41
 
|05.41
| ચાલો હું તમને '''Make my trip''' નું પુષ્ઠ બતાવું. ચાલો '''Yatra.com''' નાં વેબ પુષ્ઠને જોઈએ.   
+
| હું તમને '''Make my trip''' નું પુષ્ઠ બતાવું. '''Yatra.com''' નાં વેબ પુષ્ઠને જોઈએ.   
  
 
|-
 
|-
 
|05.52
 
|05.52
|ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં.
+
| સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં.
 
|-
 
|-
 
|05.58
 
|05.58
Line 121: Line 121:
 
|-
 
|-
 
|06.15
 
|06.15
| ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે '''irctc''' કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં '''irctc''' સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે.
+
| ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, '''irctc''' કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં '''irctc''' સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે.
 
|-
 
|-
 
|06.29
 
|06.29
Line 133: Line 133:
 
|-
 
|-
 
|06.52
 
|06.52
| ખાનગી વેબસાઈટ પાછલી શોધને પણ યાદ રાખી શકે છે.
+
| ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે.
  
 
|-
 
|-
Line 174: Line 174:
 
|-
 
|-
 
||08.00
 
||08.00
||અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:12, 28 October 2013

Visual Cue Narration
00.01 IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00.09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
00.22 કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું
00.35 ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું.
00.48 આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું.
01.13 હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
01.20 બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો.
01.38 તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે. ટીકીટોની યાદી અહીં આપી છે.
01.46 હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed 162.
01.57 જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો.
02.09 આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે તેને પ્રીંટ કરશે.
02.12 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
02.17 આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું.
02.24 તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું.
02.44 મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે.
03.07 તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિની ટીકીટ રદ્દ કરવા માંગો છો.
03.14 તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ.
03.22 હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ.
03.32 ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. ..
03.39 Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
03.46 મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે.
03.57 જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું.
04.07 ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી.
04.17 તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું.
04.23 તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. Go દબાવું. આ દર્શાવે છે કે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે.
04.47 પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
04.53 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈ
04.59 હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે.
05.09 આ દર્શાવે છે કે, અહીં આપેલ PNR માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે.
05.20 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
05.26 ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે.
05.30 આપણે તેને હવે જોઈશું. મેં પહેલાથી જ Clear trip ખોલી છે.
05.41 હું તમને Make my trip નું પુષ્ઠ બતાવું. Yatra.com નાં વેબ પુષ્ઠને જોઈએ.
05.52 સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં.
05.58 આપણે હવે IRCTC ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું.
06.03 IRCTC નાં શું ફાયદાઓ છે? ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી.
06.10 ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી.
06.15 ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, irctc કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં irctc સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે.
06.29 ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું.
06.36 અમુક વખતે ખાનગી વેબસાઈટ irctc કરતા ઝડપી હોય છે. ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે.
06.47 પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે.
06.52 ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે.
06.58 વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું irctc અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું.
07.05 હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું.
07.09 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken- tutorial.org/what is spoken tutorial.
07.17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07.20 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


07.26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07.35 વધુ વિગત માટે, sptutemail@gmail.com પર સંપર્ક કરો.
07.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07.45 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.51 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08.00 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble