Difference between revisions of "Java/C2/Introduction-to-Array/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
| Each item has an index based on its position.  દરેક વસ્તુ તેની સ્થિતિ પર આધારિત છે ઇન્ડેક્સ છે.
+
| દરેક આઈટમને તેના સ્થાન પર આધારિત ઇન્ડેક્સ છે.  
 
+
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| The index of the first element is 0.
+
| પ્રથમ એલિમેન્ટનું ઇન્ડેક્સ 0 હોય છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| The index of the  second element is  1 and so on.
+
|બીજા એલિમેન્ટનું ઇન્ડેક્સ 1 હોય છે અને એ પ્રમાણે.
 
+
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| Let us now see how to store this data.
+
| હવે ચાલો જોઈએ આ ડેટા કેવી રીતે સંગ્રહવા.
 
+
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| So switch to '''Eclipse.'''
+
| '''Eclipse''' ઉપર જાઓ.
  
 
|-
 
|-
 
|  01:06
 
|  01:06
A '''class''' named '''ArraysDemo '''has already been created.
+
|  '''ArraysDemo ''' નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે.
 
+
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
| Within the main method, let us add the rainfall data.
+
|મેઈન મેથડ અંદર ચાલો વરસાદના ડેટા ઉમેરીએ.
  
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
| So Inside main function, type
+
| તો મેઈન મેથડ અંદર, ટાઇપ કરો,
 
+
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| '''int rainfall '''''open  and close  brackets equal to''''' '''''within curly brackets type''''' 25, 31, 29, 13, 27, 35, 12 ''''' and finally a semicolon.''
+
| '''int rainfall ''''' ઓપન અને ક્લોસ કૌંસ, ઇકવલ ટુ ''''' '''''કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, ''''' 25, 31, 29, 13, 27, 35, 12 ''''' અને અંતે સેમીકોલન.''
 
+
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| Note the square braces after the '''variable '''name''' rainfall'''.  
+
| '''rainfall''' નામના વેરિયેબલ નામ પછીના ચોરસ કૌંસની નોંધ લો.
 
+
  
 
|-
 
|-
 
| 01:58  
 
| 01:58  
| This declares '''rainfall''' as an '''array''' of '''integers'''.
+
| '''rainfall''', '''integers''' ના અરે તરીકે જાહેર કરે છે.
 
+
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
| The braces are used to specify the elements of the array.
+
| કૌંસ એરે ના એલીમેન્ટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| let us now access data.
+
| ચાલો હવે ડેટા એક્સેસ કરીએ.
  
 
|-
 
|-
 
|  02:12
 
|  02:12
| So on the Next line, type
+
| તો, નવી લાઈન ઉપર, ટાઇપ કરો,
 
+
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| '''System '''''dot '''''out '''''dot'' '''println '''  ''' rainfall ''' in square brackets type  2  
+
| '''System '''''dot '''''out '''''dot'' '''println '''  ''' rainfall ''', ચોરસ કૌંસમાં 2 ટાઇપ કરો.
 
+
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| We are printing the element with  the index number  2.
+
| આપણે ઇન્ડેક્સ નમ્બર 2 સાથે એલિમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ.
 
+
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| In other words, the third element in the array i.e.29.
+
| બીજા શબ્દોમાં, અરેમાં ત્રીજું એલિમેન્ટ જે 29 છે.
 
+
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| Let us save  run the program
+
| ચાલો પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
  
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
|As  we can see, the output is the third element,i.e '''29'''.  
+
|આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ ત્રીજું એલિમેન્ટ છે. જે '''29''' છે.
 
+
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| Now let us type  0 in place  of 2
+
| હવે 2 ના સ્થાન ઉપર 0 ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
| 02:56  
 
| 02:56  
Save and run the program
+
પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
| As we can see, the output is the first value  i.e 25
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પ્રથમ વેલ્યુ છે. જે '''25''' છે.
 
+
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| Now let us modify the value of the first item
+
| હવે ચાલો પ્રથમ આઈટમ ની વેલ્યુ સુધારીએ.
  
 
|-
 
|-
 
| 03:13  
 
| 03:13  
|   So type '''rainfall [0] = 11; '''
+
| તો ટાઇપ કરો, '''rainfall [0] = 11; '''
 
   
 
   
 
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| Now let us see its value. So save and run the program
+
|હવે ચાલો તેની વેલ્યુ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો.
 
+
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| As we can see, the value has been changed to 11.
+
| આપણે જોઈ શકીએ છીએ, વેલ્યુ 11 થી બદલાઈ છે.
  
 
|-
 
|-
 
|  03:40
 
|  03:40
Now what if we  know  only the size of the array and do not know the values.
+
હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ.
 +
 
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| Let us see how to create such array.
+
| ચાલો જોઈએ આવા અરે કેવી રીતે બનાવવું.
  
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
| Remove everything in main function and type
+
|મેઈન ફન્કશનમાંથી બધું રદ કરો અને ટાઇપ કરો,
 +
 
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
 
| '''int squares [] =  new int [10]; '''
 
| '''int squares [] =  new int [10]; '''
 +
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| This statement creates an array of integers having 10 elements. The name of the array is '''squares'''.
+
| આ સ્ટેટમેન્ટ 10 એલીમેન્ટો ધરાવતુ integer અરે બનાવે છે. એરેનું નામ '''squares''' છે.
 +
 
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| Now let us add some values to it
+
| હવે તેમાં અમુક વેલ્યુઝ ઉમેરીએ.
  
 
|-
 
|-
 
|  04:33
 
|  04:33
| So  '''Type'''
+
| તો ટાઇપ કરો,
  
  
Line 191: Line 178:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| Next line'''squares[1] = 4;'''
+
| આગામી લાઈનમાં, '''squares[1] = 4;'''
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
| Next line'''squares[2] = 9;'''  
+
| આગામી લાઈનમાં,'''squares[2] = 9;'''  
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
 
| '''squares[3] = 16;'''
 
| '''squares[3] = 16;'''
 
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| So We have entered the squares of first four numbers.
+
|તો આપણે પ્રથમ ચાર નંબરના વર્ગ દાખલ કર્યા છે.
 +
 
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| Now what about the other elements of the array. Let us see what they contain.
+
| હવે એરે ના અન્ય એલીમેન્ટો વિશે શું. ચાલો જોઈએ તેઓ શું સમાવે છે.
  
 
|-
 
|-
 
|  05:26
 
|  05:26
| So We shall print the sixth value in the array.
+
| તો આપણે અરેના છઠ્ઠા એલિમેન્ટને પ્રિન્ટ કરીશું.
 
+
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
Type '''System.out.println(squares [5]); '''
+
ટાઇપ કરો, '''System.out.println(squares [5]); '''
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
| Save and run the program.We see that the value is zero.  
+
| પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ શૂન્ય છે.
  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
  | This is because when we create an array of integers, all the values are initialized to 0.  
+
| કારણ કે જયારે આપણે integer નું અરે બનાવીએ છીએ, તો બધી વેલ્યુઝ 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
  
 
|-
 
|-
 
| 06:11  
 
| 06:11  
| Similarly an array of floats will have all its values initialized to 0.0.
+
| તેવી જ રીતે ફ્લોટ્સના અરેની તમામ વેલ્યુઝ 0.0 થી ઈનીશ્યલાઈઝ હશે.
 
+
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| It would be a long process if we have to type each value into the array. Instead, let us use a for loop.
+
| એરે માં દરેક વેલ્યુ લખવું લાંબી પ્રક્રિયા છે. તેના બદલે, આપણે લૂપનો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| So '''Type'''
+
| તો ટાઇપ કરો,
  
  

Revision as of 11:50, 8 August 2013


Time Narration
00:02 જાવામાં Array ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, એરે કેવી રીતે બનાવવું અને એરે માં એલીમેન્ટો કેવી રીતે એક્સેસ કરવું.
00:14 આ ટ્યુટોરીયલ માટે આપણે
  • Ubuntu 11.10
  • JDK 1.6 અને
  • Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:25 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ અને for લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે.
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
00:38 એરે એ ડેટાનો સંગ્રહ છે.
00:40 ઉદાહરણ તરીકે, ગુણોની યાદી, નામો ની યાદી, તાપમાનની યાદી, વરસાદ ની યાદી,
00:47 દરેક આઈટમને તેના સ્થાન પર આધારિત ઇન્ડેક્સ છે.
00:52 પ્રથમ એલિમેન્ટનું ઇન્ડેક્સ 0 હોય છે.
00:55 બીજા એલિમેન્ટનું ઇન્ડેક્સ 1 હોય છે અને એ પ્રમાણે.
00:59 હવે ચાલો જોઈએ આ ડેટા કેવી રીતે સંગ્રહવા.
01:03 Eclipse ઉપર જાઓ.
01:06 ArraysDemo નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે.
01:11 મેઈન મેથડ અંદર ચાલો વરસાદના ડેટા ઉમેરીએ.
01:16 તો મેઈન મેથડ અંદર, ટાઇપ કરો,
01:18 int rainfall ઓપન અને ક્લોસ કૌંસ, ઇકવલ ટુ કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, 25, 31, 29, 13, 27, 35, 12 અને અંતે સેમીકોલન.
01:53 rainfall નામના વેરિયેબલ નામ પછીના ચોરસ કૌંસની નોંધ લો.
01:58 rainfall, integers ના અરે તરીકે જાહેર કરે છે.
02:03 કૌંસ એરે ના એલીમેન્ટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે.
02:09 ચાલો હવે ડેટા એક્સેસ કરીએ.
02:12 તો, નવી લાઈન ઉપર, ટાઇપ કરો,
02:14 System dot out dot println rainfall , ચોરસ કૌંસમાં 2 ટાઇપ કરો.
02:28 આપણે ઇન્ડેક્સ નમ્બર 2 સાથે એલિમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ.
02:32 બીજા શબ્દોમાં, અરેમાં ત્રીજું એલિમેન્ટ જે 29 છે.
02:38 ચાલો પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
02:43 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ ત્રીજું એલિમેન્ટ છે. જે 29 છે.
02:49 હવે 2 ના સ્થાન ઉપર 0 ટાઇપ કરો.
02:56 પ્રોગ્રામ સેવ અને રન કરીએ.
03:00 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પ્રથમ વેલ્યુ છે. જે 25 છે.
03:07 હવે ચાલો પ્રથમ આઈટમ ની વેલ્યુ સુધારીએ.
03:13 તો ટાઇપ કરો, rainfall [0] = 11;
03:27 હવે ચાલો તેની વેલ્યુ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો.
03:34 આપણે જોઈ શકીએ છીએ, વેલ્યુ 11 થી બદલાઈ છે.
03:40 હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ.
03:45 ચાલો જોઈએ આવા અરે કેવી રીતે બનાવવું.
03:49 મેઈન ફન્કશનમાંથી બધું રદ કરો અને ટાઇપ કરો,
03:57 int squares [] = new int [10];
04:19 આ સ્ટેટમેન્ટ 10 એલીમેન્ટો ધરાવતુ integer અરે બનાવે છે. એરેનું નામ squares છે.
04:30 હવે તેમાં અમુક વેલ્યુઝ ઉમેરીએ.
04:33 તો ટાઇપ કરો,


04:35 squares[0] = 1;
04:43 આગામી લાઈનમાં, squares[1] = 4;
04:53 આગામી લાઈનમાં,squares[2] = 9;
05:04 squares[3] = 16;
05:15 તો આપણે પ્રથમ ચાર નંબરના વર્ગ દાખલ કર્યા છે.
05:20 હવે એરે ના અન્ય એલીમેન્ટો વિશે શું. ચાલો જોઈએ તેઓ શું સમાવે છે.
05:26 તો આપણે અરેના છઠ્ઠા એલિમેન્ટને પ્રિન્ટ કરીશું.
05:30 ટાઇપ કરો, System.out.println(squares [5]);
05:56 પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ શૂન્ય છે.
06:05 કારણ કે જયારે આપણે integer નું અરે બનાવીએ છીએ, તો બધી વેલ્યુઝ 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
06:11 તેવી જ રીતે ફ્લોટ્સના અરેની તમામ વેલ્યુઝ 0.0 થી ઈનીશ્યલાઈઝ હશે.
06:18 એરે માં દરેક વેલ્યુ લખવું લાંબી પ્રક્રિયા છે. તેના બદલે, આપણે લૂપનો ઉપયોગ કરીશું.
06:28 તો ટાઇપ કરો,


int n, x ;

for(x = 4; x < 10; x = x + 1){

n = x + 1;

squares [x] = n * n;

}


07:25 So We iterate over numbers from 4 to 9 and set the corresponding element in the array.


07:36 Now let us see the output.
07:38 As we can see, we are printing the value of sixth element in array SoSave and run.
07:52 We see the sixth element is now square of 6, which is 36.


07:57 In fact now we can set all the values inside the for loop.
08:03 Remove the lines that set the values manually and change 4 to 0


08:14 This way all the elements from index 0 to 9 are set to the corresponding squares.


08:21 We shall now see the value of the third element.


08:25 So change 5 to 2


08:30 Save and run


08:35 As we can see, the value of the third element has been set in the loop and it is 9.
08:42 This way, arrays can be created and used.
08:50 We have come to the end of this tutorial.
08:53 In this tutorial we have learnt
08:55 TO declare and initialize the array ,
08:58 And access element in an array
09:01 The assignment for this tutorial is,


09:04 Given an array of integers, find the sum of all the elements in the array.
09:10 To know more about the Spoken Tutorial project,
09:13 watch the video available at the following link.
09:19 It summarises the project.If you do not have good bandwidth, you can download and watch it.
09:26 The Spoken Tutorial Project Team. Conducts workshops using spoken tutorials and gives certificates for those who pass an online test.
09:34 For more details, please write to contact AT spoken HYPHEN tutorial DOT org.
09:40 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
09:44 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
09:50 More information on this Mission is available at spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
09:57 This script has been contributed by TalentSprint.

This is Prathamesh Salunke signing off. Thanks for joining.



Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya