Difference between revisions of "COVID19/C2/Making-a-protective-face-cover-at-home/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:00 | ઘરે રક્ષણાત્મક મોઢા તથા નાક માટેનાં...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
| ઘરે રક્ષણાત્મક મોઢા તથા નાક માટેનાં આવરણ બનાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
| ઘરે રક્ષણાત્મક મુખાવરણ બનાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
+
-
|-
+
 
| 00:06
 
| 00:06
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
Line 13: Line 12:
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| આપણે રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ પહેરવાની આવશ્યકતા.
+
| આપણે રક્ષણાત્મક મુખાવરણ પહેરવાની આવશ્યકતા.
  
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
| આરોગ્ય કર્મચારીઓ અને '''કોવિડ-19''' દર્દીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણીઓ.
+
| આરોગ્ય કર્મચારીઓ અને COVID-19 દર્દીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણીઓ.
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને લગતી સલામતી સાવચેતીઓ.
+
| રક્ષણાત્મક મુખાવરણને લગતી સલામતી સાવચેતીઓ.
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| સીવણ મશીન વડે અને તેની વગર રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ બનાવવાની પ્રક્રિયા.
+
| સીવણ મશીન વડે અને તેની વગર રક્ષણાત્મક મુખાવરણ બનાવવાની પ્રક્રિયા.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને પહેરતા પહેલા અને કાઢતી વખતે લેવાતી સાવચેતીઓ.
+
| રક્ષણાત્મક મુખાવરણને પહેરતા પહેલા અને કાઢતી વખતે લેવાતી સાવચેતીઓ.
  
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને સેનીટાઈઝ કરવાની અને સંગ્રહિત કરવાની યોગ્ય રીત.
+
| રક્ષણાત્મક મુખાવરણને સેનીટાઈઝ કરવાની અને સંગ્રહિત કરવાની યોગ્ય રીત.
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| આપણે સૌ પ્રથમ રક્ષણાત્મક મોઢા તથા નાકનું આવરણ શા માટે પહેરવું જોઈએ તેની જરૂરિયાત સમજીએ.
+
| આપણે સૌ પ્રથમ રક્ષણાત્મક મુખાવરણ શા માટે પહેરવું જોઈએ તેની જરૂરિયાત સમજીએ.
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| પોતાને '''કોરોના વાઈરસ'''થી બચાવવા માટે, મોઢા તથા નાકનું આવરણ પહેરવું મહત્વપૂર્ણ છે.
+
| પોતાને કોરોના વાઈરસથી બચાવવા માટે, મુખાવરણ પહેરવું મહત્વપૂર્ણ છે.
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| ભારતમાં ગીચ વસ્તી છે, તેથી ખાસ કરીને મોઢા તથા નાકનું આવરણ પહેરવાની ભલામણ કરવામાં આવે છે.
+
| ભારતમાં ગીચ વસ્તી છે, તેથી ખાસ કરીને મુખાવરણ પહેરવાની ભલામણ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| કોરોના વાયરસને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારના મોઢા તથા નાકનાં આવરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
+
| કોરોના વાયરસને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારના મુખાવરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| તેમાંથી ઘરે બનાવેલ રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ બનાવવા સરળ છે અને તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે.
+
| તેમાંથી ઘરે બનાવેલ રક્ષણાત્મક મુખાવરણ બનાવવા સરળ છે અને તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે.
  
 
|-
 
|-
Line 61: Line 60:
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણ આરોગ્ય કર્મચારીઓ માટે નથી.
+
| ઘરે બનાવેલ મુખાવરણ આરોગ્ય કર્મચારીઓ માટે નથી.
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| તે '''કોવિડ-19''' દર્દીઓની સાથે અથવા તેમના સંપર્કમાં હોય એવા લોકો માટે પણ નથી.
+
| તે કોવિડ-19 દર્દીઓની સાથે અથવા તેમના સંપર્કમાં હોય એવા લોકો માટે પણ નથી.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
| '''કોવિડ-19''' દર્દીઓએ ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ન કરવો જોઇએ.
+
| કોવિડ-19 દર્દીઓએ ઘરે બનાવેલ મુખાવરણનો ઉપયોગ ન કરવો જોઇએ.
  
 
|-
 
|-
Line 81: Line 80:
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણ સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
+
| ઘરે બનાવેલ મુખાવરણ સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
  
 
|-
 
|-
Line 89: Line 88:
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ધોયા વગર કરવો નહિ.
+
| મુખાવરણનો ઉપયોગ ધોયા વગર કરવો નહિ.
  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
| તમારા મોઢા તથા નાકનું આવરણ અન્ય લોકો સાથે વહેંચવું નહિ.
+
| તમારું મુખાવરણ અન્ય લોકો સાથે વહેંચવું નહિ.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| દરેક સાથે હંમેશાં ઓછામાં ઓછું '''2''' મીટરનું સામાજિક અંતર જાળવવાનો પ્રયાસ કરો.
+
| દરેક સાથે હંમેશાં ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવાનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| વારંવાર સાબુ વડે તમારા હાથ '''40''' સેકંડ માટે ધોવા જરૂરી છે.
+
| વારંવાર સાબુ વડે તમારા હાથ 40 સેકંડ માટે ધોવા જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| આપણે હવે ઘરે ફરીથી વાપરી શકાય એવા મોઢા તથા નાકનાં આવરણ બનાવવાની સરળ પદ્ધતિ શીખીશું.
+
| આપણે હવે ઘરે ફરીથી વાપરી શકાય એવા મુખાવરણ બનાવવાની સરળ પદ્ધતિ શીખીશું.
  
 
|-
 
|-
Line 121: Line 120:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| ઘરેલું મોઢા તથા નાકનાં આવરણને સરળતાથી સિવણ મશીન વડે અને તેની વગર પણ બનાવી શકાય છે.
+
| ઘરેલું મુખાવરણને સરળતાથી સિવણ મશીન વડે અને તેની વગર પણ બનાવી શકાય છે.
  
 
|-
 
|-
Line 129: Line 128:
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| તમારે '''100%''' કોટન કાપડની જરૂર પડશે.
+
| તમારે 100% કોટન કાપડની જરૂર પડશે.
  
 
|-
 
|-
Line 141: Line 140:
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
| અને તેને '''5''' મિનીટ માટે મીઠાનાં પાણીમાં ઉકાળો.
+
| અને તેને 5 મિનીટ માટે મીઠાનાં પાણીમાં ઉકાળો.
  
 
|-
 
|-
Line 163: Line 162:
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| હું રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ.
+
| હું રક્ષણાત્મક મુખાવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| મોઢા તથા નાકનાં આવરણ માટે કાપડ કાપવાથી શરૂઆત કરો.
+
| મુખાવરણ માટે કાપડ કાપવાથી શરૂઆત કરો.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| વયસ્ક માટે માપ હોવું જોઈએ '''9 ઇંચ x 7 ઇંચ'''.
+
| વયસ્ક માટે માપ હોવું જોઈએ 9 ઇંચ x 7 ઇંચ.
  
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| બાળક માટે તેનું માપ હોવું જોઈએ '''7 ઇંચ x 5 ઇંચ'''.
+
| બાળક માટે તેનું માપ હોવું જોઈએ 7 ઇંચ x 5 ઇંચ.
  
 
|-
 
|-
Line 183: Line 182:
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| વયસ્ક માટે મોઢા તથા નાકનું આવરણ બનાવવા, બાંધવા તથા પાઈપીંગ હેતુ 4 પટ્ટીઓ કાપો.
+
| વયસ્ક માટે મુખાવરણ બનાવવા, બાંધવા તથા પાઈપીંગ હેતુ 4 પટ્ટીઓ કાપો.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| '''1.5 ઇંચ x 5 ઇંચ'''નાં પ્રત્યેક બે ટુકડા.
+
| 1.5 ઇંચ x 5 ઇંચના પ્રત્યેક બે ટુકડા.
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
| સાથે જ પ્રત્યેક '''1.5 ઇંચ x 40 ઇંચ'''નાં પણ બે ટુકડાઓ.
+
| સાથે જ પ્રત્યેક 1.5 ઇંચ x 40 ઇંચના પણ બે ટુકડાઓ.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| કાપડને પાઇપિંગ તરીકે ઉપયોગ હેતુ એક છેડે '''1.5 ઇંચ x 5 ઇંચ'''ની પટ્ટી જોડો.
+
| કાપડને પાઇપિંગ તરીકે ઉપયોગ હેતુ એક છેડે 1.5 ઇંચ x 5 ઇંચની પટ્ટી જોડો.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| કાપડને વાળીને નીચેની તરફ વળેલી રહે તેવી લગભગ '''1.5 ઇંચ'''ની '''3''' પ્લેટો બનાવો.
+
| કાપડને વાળીને નીચેની તરફ વળેલી રહે તેવી લગભગ 1.5 ઇંચની 3 પ્લેટો બનાવો.
  
 
|-
 
|-
Line 207: Line 206:
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| હવે, કાપડનું માપ '''9''' ઇંચથી ઘટીને '''5''' ઇંચ થશે.
+
| હવે, કાપડનું માપ 9 ઇંચથી ઘટીને 5 ઇંચ થશે.
  
 
|-
 
|-
Line 219: Line 218:
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| આગળ, મોઢા તથા નાકનાં આવરણની ઉપર તથા નીચેની બાજુએ '''40''' ઇંચની લાંબી પટ્ટી જોડો.
+
| આગળ, મુખાવરણની ઉપર તથા નીચેની બાજુએ 40 ઇંચની લાંબી પટ્ટી જોડો.
  
 
|-
 
|-
Line 227: Line 226:
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| તમારા મોઢા તથા નાકનું આવરણ ઉપયોગ હેતુ તૈયાર છે.
+
| તમારું મુખાવરણ ઉપયોગ હેતુ તૈયાર છે.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
| આને પહેરતી વખતે મોઢા તથા નાકનાં આવરણ અને ચહેરા વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ.
+
| આને પહેરતી વખતે મુખાવરણ અને ચહેરા વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ.
  
 
|-
 
|-
Line 239: Line 238:
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
| મોઢા તથા નાકનાં આવરણને ઉલટાવીને ફરીથી ઉપયોગ ક્યારેય કરવો ન જોઈએ.
+
| મુખાવરણને ઉલટાવીને ફરીથી ઉપયોગ ક્યારેય કરવો ન જોઈએ.
  
 
|-
 
|-
Line 255: Line 254:
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| ચાલો હવે સીવણ મશીન વિના મોઢા તથા નાકનું આવરણ બનાવતા શીખીએ.
+
| ચાલો હવે સીવણ મશીન વિના મુખાવરણ બનાવતા શીખીએ.
  
 
|-
 
|-
Line 261: Line 260:
 
| તમને જોઇશે:
 
| તમને જોઇશે:
  
'''100%''' કોટન સામગ્રી અથવા પુરુષોનો કોટનનો હાથરૂમાલ
+
100% કોટન સામગ્રી અથવા પુરુષોનો કોટનનો હાથરૂમાલ
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| અને '''2''' રબર બેન્ડ્સ.
+
| અને 2 રબર બેન્ડ્સ.
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| હવે હું રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ.
+
| હવે હું રક્ષણાત્મક મુખાવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ.
  
 
|-
 
|-
Line 313: Line 312:
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| તમારું મોઢા તથા નાકનું આવરણ હવે વાપર માટે તૈયાર છે.
+
| તમારું મુખાવરણ હવે વાપર માટે તૈયાર છે.
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| આ મોઢા તથા નાકનાં આવરણને પહેરવા માટે દરેક રબર બેન્ડ તમારા કાન ફરતે વિંટાળો.
+
| આ મુખાવરણને પહેરવા માટે દરેક રબર બેન્ડ તમારા કાન ફરતે વિંટાળો.
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
| અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, ખાતરી કરી લો કે મોઢા તથા નાકનું આવરણ તમારા મોઢા અને નાકને બરાબરથી ઢાંકતું હોવું જોઈએ.
+
| અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, ખાતરી કરી લો કે મુખાવરણ તમારા મોઢા અને નાકને બરાબરથી ઢાંકતું હોવું જોઈએ.
  
 
|-
 
|-
Line 329: Line 328:
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
| રક્ષણાત્મક ઘરેલું મોઢા તથા નાકનાં આવરણ પહેરતા પહેલા સલામતી સાવચેતીઓનું પાલન કરો.
+
| રક્ષણાત્મક ઘરેલું મુખાવરણ પહેરતા પહેલા સલામતી સાવચેતીઓનું પાલન કરો.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| મોઢા તથા નાકનાં આવરણને પહેરતા પહેલા તમારા હાથને યોગ્ય રીતે ધોઈ લો.
+
| મુખાવરણને પહેરતા પહેલા તમારા હાથને યોગ્ય રીતે ધોઈ લો.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| આવરણ જેમ ભીનું કે આદ્ર બને તેમ, બીજું મોઢા તથા નાકનું આવરણ ઉપયોગમાં લો.
+
| આવરણ જેમ ભીનું કે આદ્ર બને તેમ, બીજું મુખાવરણ ઉપયોગમાં લો.
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| મોઢા તથા નાકનાં આવરણનો એકવાર ઉપયોગ કર્યા બાદ, તેને આગલા વાપર માટે ધોઈ લો.
+
| મુખાવરણનો એકવાર ઉપયોગ કર્યા બાદ, તેને આગલા વાપર માટે ધોઈ લો.
  
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| કુટુંબના દરેક સભ્યનું મોઢા તથા નાકનું આવરણ જુદું હોવું જોઈએ.
+
| કુટુંબના દરેક સભ્યનું મુખાવરણ જુદું હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| કાઢતી વખતે, મોઢા તથા નાકનાં આવરણની આગળની બાજુએ અથવા તેની કોઈપણ સપાટીએ અડકવું નહિ.
+
| કાઢતી વખતે, મુખાવરણની આગળની બાજુએ અથવા તેની કોઈપણ સપાટીએ અડકવું નહિ.
  
 
|-
 
|-
Line 357: Line 356:
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
| દોરીવાળા મોઢા તથા નાકનાં આવરણ માટે, હંમેશાં નીચેની દોરી પહેલા ખોલવી અને ત્યારબાદ ઉપરની દોરી ખોલવી.
+
| દોરીવાળા મુખાવરણ માટે, હંમેશાં નીચેની દોરી પહેલા ખોલવી અને ત્યારબાદ ઉપરની દોરી ખોલવી.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| કાઢ્યા બાદ, તમારા હાથને તરત જ '''40''' સેકંડ માટે સાબુ અને પાણીથી ધુવો.
+
| કાઢ્યા બાદ, તમારા હાથને તરત જ 40 સેકંડ માટે સાબુ અને પાણીથી ધુવો.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
| તમે '''65%''' આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
+
| તમે 65% આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| હવે હું તમને મોઢા તથા નાકનાં આવરણને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવાનું શીખવીશ.
+
| હવે હું તમને મુખાવરણને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવાનું શીખવીશ.
  
 
|-
 
|-
Line 377: Line 376:
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| સાબુ અને ગરમ પાણીથી મોઢા તથા નાકનાં આવરણને સારી રીતે ધોઈ લો.
+
| સાબુ અને ગરમ પાણીથી મુખાવરણને સારી રીતે ધોઈ લો.
  
 
|-
 
|-
Line 389: Line 388:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
| મોઢા તથા નાકનાં આવરણને પ્રેશર કૂકરમાં પાણી ભરી તેમાં મૂકો.
+
| મુખાવરણને પ્રેશર કૂકરમાં પાણી ભરી તેમાં મૂકો.
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
| તેમાં મીઠું ઉમેરી ઓછામાં ઓછું '''10''' મિનીટ માટે ઉકાળો.
+
| તેમાં મીઠું ઉમેરી ઓછામાં ઓછું 10 મિનીટ માટે ઉકાળો.
  
 
|-
 
|-
Line 401: Line 400:
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| તમે મોઢા તથા નાકનાં આવરણને '''15''' મિનિટ સુધી હુંફાળા પાણીમાં ઉકાળી શકો છો.
+
| તમે મુખાવરણને 15 મિનિટ સુધી હુંફાળા પાણીમાં ઉકાળી શકો છો.
  
 
|-
 
|-
Line 413: Line 412:
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
| અને મોઢા તથા નાકનાં આવરણને '''5''' મિનીટ સુધી તાપ આપો.
+
| અને મુખાવરણને 5 મિનીટ સુધી તાપ આપો.
  
 
|-
 
|-
Line 421: Line 420:
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ઓછામાં ઓછા બે મોઢા તથા નાકનાં આવરણો બનાવો.
+
| એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ઓછામાં ઓછા બે મુખાવરણો બનાવો.
  
 
|-
 
|-
Line 429: Line 428:
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
| હવે, ચાલો મોઢા તથા નાકનાં આવરણને સંગ્રહવાનું અને સ્વચ્છ કરવાનું શીખીએ.
+
| હવે, ચાલો મુખાવરણને સંગ્રહવાનું અને સ્વચ્છ કરવાનું શીખીએ.
  
 
|-
 
|-
Line 443: Line 442:
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
| વધારાના મોઢા તથા નાકનાં આવરણો આ સ્વચ્છ કોથળીમાં મુકીને તેને સારી રીતે સિલ કરી દો.
+
| વધારાના મુખાવરણો આ સ્વચ્છ કોથળીમાં મુકીને તેને સારી રીતે સિલ કરી દો.
  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
| હવે તમે દૈનિક વપરાશ માટે એક એક કરીને તમારા મોઢા તથા નાકનાં આવરણો વાપરી શકો છો.
+
| હવે તમે દૈનિક વપરાશ માટે એક એક કરીને તમારા મુખાવરણો વાપરી શકો છો.
  
 
|-
 
|-
Line 459: Line 458:
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
| આપણે '''કોરોના વાઈરસ''' લીધે રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ પહેરવાની આવશ્યકતા શીખ્યા.
+
| આપણે કોરોના વાઈરસ લીધે રક્ષણાત્મક મુખાવરણ પહેરવાની આવશ્યકતા શીખ્યા.
  
 
|-
 
|-
Line 467: Line 466:
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
| આરોગ્ય કર્મચારીઓએ ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ન કરવો જોઇએ.
+
| આરોગ્ય કર્મચારીઓએ ઘરે બનાવેલ મુખાવરણનો ઉપયોગ ન કરવો જોઇએ.
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
| '''કોવિડ-19''' દર્દીઓ સાથે સંપર્કમાં રહેલા લોકોએ પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
+
| કોવિડ-19 દર્દીઓ સાથે સંપર્કમાં રહેલા લોકોએ પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
  
 
|-
 
|-
 
| 10:05
 
| 10:05
| '''કોવિડ-19''' દર્દીઓએ પણ આ મોઢા તથા નાકનાં આવરણોનો ઉપયોગ ન કરવો જોઇએ.
+
| કોવિડ-19 દર્દીઓએ પણ આ મુખાવરણોનો ઉપયોગ ન કરવો જોઇએ.
  
 
|-
 
|-
Line 487: Line 486:
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
| ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણો સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
+
| ઘરે બનાવેલ મુખાવરણો સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
  
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23
| મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ન તો ધોયા વિના કરવો જોઈએ ના તો તેને કોઈની સાથે વહેંચવું જોઈએ.
+
| મુખાવરણનો ઉપયોગ ન તો ધોયા વિના કરવો જોઈએ ના તો તેને કોઈની સાથે વહેંચવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| ફરજિયાત રીતે, ઓછામાં ઓછું '''2''' મીટરનું સામાજિક અંતર જાળવવું જોઈએ.
+
| ફરજિયાત રીતે, ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવું જોઈએ.
 
 
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
| હાથને વારંવાર '''40''' સેકંડ સુધી સાબુથી ધુવો.
+
| હાથને વારંવાર 40 સેકંડ સુધી સાબુથી ધુવો.
  
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
| આપણે સીવણ મશીન વડે અને તેના વિના મોઢા તથા નાકનાં આવરણને બનાવવાની પ્રક્રિયા પણ શીખ્યા.
+
| આપણે સીવણ મશીન વડે અને તેના વિના મુખાવરણને બનાવવાની પ્રક્રિયા પણ શીખ્યા.
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
| રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને પહેરતા પહેલા અને તેને કાઢતી વખતે અનુસરાતી સાવચેતીઓ.
+
| રક્ષણાત્મક મુખાવરણને પહેરતા પહેલા અને તેને કાઢતી વખતે અનુસરાતી સાવચેતીઓ.
  
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
| અને રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણોને સેનિટાઈઝ કરવાની અને સંગ્રહવાની યોગ્ય રીત.
+
| અને રક્ષણાત્મક મુખાવરણોને સેનિટાઈઝ કરવાની અને સંગ્રહવાની યોગ્ય રીત.
  
 
|-
 
|-
 
|}
 
|}
 +
 +
 +

Revision as of 15:34, 15 May 2020

Time
Narration
00:00 ઘરે રક્ષણાત્મક મુખાવરણ બનાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.

-

00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:10 આપણે રક્ષણાત્મક મુખાવરણ પહેરવાની આવશ્યકતા.
00:14 આરોગ્ય કર્મચારીઓ અને COVID-19 દર્દીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણીઓ.
00:20 રક્ષણાત્મક મુખાવરણને લગતી સલામતી સાવચેતીઓ.
00:25 સીવણ મશીન વડે અને તેની વગર રક્ષણાત્મક મુખાવરણ બનાવવાની પ્રક્રિયા.
00:32 રક્ષણાત્મક મુખાવરણને પહેરતા પહેલા અને કાઢતી વખતે લેવાતી સાવચેતીઓ.
00:38 રક્ષણાત્મક મુખાવરણને સેનીટાઈઝ કરવાની અને સંગ્રહિત કરવાની યોગ્ય રીત.
00:44 આપણે સૌ પ્રથમ રક્ષણાત્મક મુખાવરણ શા માટે પહેરવું જોઈએ તેની જરૂરિયાત સમજીએ.
00:50 પોતાને કોરોના વાઈરસથી બચાવવા માટે, મુખાવરણ પહેરવું મહત્વપૂર્ણ છે.
00:56 ભારતમાં ગીચ વસ્તી છે, તેથી ખાસ કરીને મુખાવરણ પહેરવાની ભલામણ કરવામાં આવે છે.
01:03 કોરોના વાયરસને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારના મુખાવરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
01:10 તેમાંથી ઘરે બનાવેલ રક્ષણાત્મક મુખાવરણ બનાવવા સરળ છે અને તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે.
01:18 આગળ જઈએ એ પહેલાં, કૃપા કરીને મહત્વપૂર્ણ ચેતવણીઓ યાદ રાખો.
01:23 ઘરે બનાવેલ મુખાવરણ આરોગ્ય કર્મચારીઓ માટે નથી.
01:28 તે કોવિડ-19 દર્દીઓની સાથે અથવા તેમના સંપર્કમાં હોય એવા લોકો માટે પણ નથી.
01:37 કોવિડ-19 દર્દીઓએ ઘરે બનાવેલ મુખાવરણનો ઉપયોગ ન કરવો જોઇએ.
01:42 આવા તમામ લોકોએ ફક્ત ઉલ્લેખિત રક્ષણાત્મક ગિયર જ પહેરવું જોઈએ.
01:48 સલામતીની અન્ય સાવચેતીઓ છે જે તમારે હંમેશા યાદ રાખવી જોઈએ.
01:53 ઘરે બનાવેલ મુખાવરણ સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
01:58 તે ફક્ત સંક્રમિત વ્યક્તિથી હવામાં ફેલાતા ડ્રોપલેટ્સ શ્વાસમાં ન લેવાય તેની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે.
02:06 મુખાવરણનો ઉપયોગ ધોયા વગર કરવો નહિ.
02:10 તમારું મુખાવરણ અન્ય લોકો સાથે વહેંચવું નહિ.
02:14 દરેક સાથે હંમેશાં ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવાનો પ્રયાસ કરો.
02:21 વારંવાર સાબુ વડે તમારા હાથ 40 સેકંડ માટે ધોવા જરૂરી છે.
02:26 આપણે હવે ઘરે ફરીથી વાપરી શકાય એવા મુખાવરણ બનાવવાની સરળ પદ્ધતિ શીખીશું.
02:33 તેને કોટન કાપડનો ઉપયોગ કરીને બનાવી શકાય છે જે ઘરે સરળતાથી મળી રહે છે.
02:38 બનાવતી વખતે એ વાતની ખાતરી કરો કે તે મોઢા તથા નાકને સંપૂર્ણ રીતે ઢાંકતું હોવું જોઈએ.
02:44 તેને ચહેરા પર બાંધવું સરળ હોવું જોઈએ.
02:49 ઘરેલું મુખાવરણને સરળતાથી સિવણ મશીન વડે અને તેની વગર પણ બનાવી શકાય છે.
02:55 ચાલો સૌ પહેલા જોઈએ કે સીવણ મશીન વડે તેને કેવી રીતે બનાવી શકાય છે.
03:02 તમારે 100% કોટન કાપડની જરૂર પડશે.
03:06 કાપડનો રંગ કોઈપણ ચાલશે.
03:10 બનાવતા પહેલા, કાપડને સારી રીતે ધોઈ લો
03:13 અને તેને 5 મિનીટ માટે મીઠાનાં પાણીમાં ઉકાળો.
03:17 કાપડને સારી રીતે સુકાવા દો ત્યારબાદ તેનો ઉપયોગ કરો.
03:21 જોઈતી અન્ય વસ્તુઓ છે:
03:23 કપડાની પટ્ટીઓના ચાર ટુકડા
03:26 કાતર

અને સીવણ મશીન

03:29 હું રક્ષણાત્મક મુખાવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ.
03:34 મુખાવરણ માટે કાપડ કાપવાથી શરૂઆત કરો.
03:39 વયસ્ક માટે માપ હોવું જોઈએ 9 ઇંચ x 7 ઇંચ.
03:44 બાળક માટે તેનું માપ હોવું જોઈએ 7 ઇંચ x 5 ઇંચ.
03:50 હવે આપણે પટ્ટીઓ કાપીશું.
03:53 વયસ્ક માટે મુખાવરણ બનાવવા, બાંધવા તથા પાઈપીંગ હેતુ 4 પટ્ટીઓ કાપો.
03:59 1.5 ઇંચ x 5 ઇંચના પ્રત્યેક બે ટુકડા.
04:05 સાથે જ પ્રત્યેક 1.5 ઇંચ x 40 ઇંચના પણ બે ટુકડાઓ.
04:11 કાપડને પાઇપિંગ તરીકે ઉપયોગ હેતુ એક છેડે 1.5 ઇંચ x 5 ઇંચની પટ્ટી જોડો.
04:19 કાપડને વાળીને નીચેની તરફ વળેલી રહે તેવી લગભગ 1.5 ઇંચની 3 પ્લેટો બનાવો.
04:28 પ્લેટ બનાવેલ કાપડને બીજી બાજુએ વાળીને પ્લેટિંગ માટે સમાન પગલાં અનુસરો.
04:34 હવે, કાપડનું માપ 9 ઇંચથી ઘટીને 5 ઇંચ થશે.
04:42 બંને બાજુએ પાઈપિંગ કરીને પ્લેટો સુરક્ષિત કરો.
04:46 તમામ પ્લેટો નીચેની તરફ રહે તેની વિશેષ કાળજી લો.
04:51 આગળ, મુખાવરણની ઉપર તથા નીચેની બાજુએ 40 ઇંચની લાંબી પટ્ટી જોડો.
04:59 ફરી એકવાર આ બંને પટ્ટીઓને ત્રણ વખત વાળીને ટાંકો.
05:05 તમારું મુખાવરણ ઉપયોગ હેતુ તૈયાર છે.
05:09 આને પહેરતી વખતે મુખાવરણ અને ચહેરા વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ.
05:15 તમારી સામે જે બાજુ આવે છે ત્યાં પ્લેટો નીચેની બાજુએ વળેલી દેખાવી જોઈએ.
05:21 મુખાવરણને ઉલટાવીને ફરીથી ઉપયોગ ક્યારેય કરવો ન જોઈએ.
05:24 અને પ્રત્યેક વાપર બાદ તેને સારી રીતે ધોઈ લેવું જોઈએ.
05:28 તમારે તમારા ચહેરાને અથવા આંખોને સ્પર્શ કરવો ન જોઈએ.
05:31 ઘરે પહોંચ્યા બાદ તમારા હાથને સારી રીતે ધોઈ લો.
05:35 ચાલો હવે સીવણ મશીન વિના મુખાવરણ બનાવતા શીખીએ.
05:41 તમને જોઇશે:

100% કોટન સામગ્રી અથવા પુરુષોનો કોટનનો હાથરૂમાલ

05:47 અને 2 રબર બેન્ડ્સ.
05:50 હવે હું રક્ષણાત્મક મુખાવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ.
05:55 હાથરૂમાલને એકબાજુથી વાળીને કાપડના મધ્યથી સેજ ઉપર સુધી લઇ જાવ.
06:01 હવે બીજી બાજુની ગડી કરીને પહેલી ગડી ઉપર જાય એ રીતે મુકો.
06:07 આને ફરીથી મધ્યથી સમાન રીતે ગડી કરો.
06:11 એક રબર બેન્ડ લો અને તેને કપડાની ડાબી બાજુએ બાંધી દો.
06:15 હવે બીજી બાજુને બીજા રબર બેન્ડથી બાંધી દો.
06:20 સુનિશ્ચિત કરો કે બે રબર બેન્ડ વચ્ચેનો વિસ્તાર પૂરતા પ્રમાણમાં હોય.
06:25 આ તમારા મોઢા તથા નાકને ઢાંકવામાં મદદ કરશે.
06:30 કાપડની એક બાજુને રબર બેન્ડની બાજુએ લઈને તેના પર ગડી કરી લો.
06:36 આવું બંને બાજુઓ માટે કરો.
06:38 હવે એક ગડી લઈને તેને બીજી ગડીમાં નાખો.
06:43 તમારું મુખાવરણ હવે વાપર માટે તૈયાર છે.
06:47 આ મુખાવરણને પહેરવા માટે દરેક રબર બેન્ડ તમારા કાન ફરતે વિંટાળો.
06:53 અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, ખાતરી કરી લો કે મુખાવરણ તમારા મોઢા અને નાકને બરાબરથી ઢાંકતું હોવું જોઈએ.
07:00 તેમની વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ.
07:04 રક્ષણાત્મક ઘરેલું મુખાવરણ પહેરતા પહેલા સલામતી સાવચેતીઓનું પાલન કરો.
07:10 મુખાવરણને પહેરતા પહેલા તમારા હાથને યોગ્ય રીતે ધોઈ લો.
07:14 આવરણ જેમ ભીનું કે આદ્ર બને તેમ, બીજું મુખાવરણ ઉપયોગમાં લો.
07:21 મુખાવરણનો એકવાર ઉપયોગ કર્યા બાદ, તેને આગલા વાપર માટે ધોઈ લો.
07:27 કુટુંબના દરેક સભ્યનું મુખાવરણ જુદું હોવું જોઈએ.
07:32 કાઢતી વખતે, મુખાવરણની આગળની બાજુએ અથવા તેની કોઈપણ સપાટીએ અડકવું નહિ.
07:38 તેને ફક્ત પાછળની દોરી વડે અથવા રબર બેન્ડ્સના મદદથી કાઢવું.
07:43 દોરીવાળા મુખાવરણ માટે, હંમેશાં નીચેની દોરી પહેલા ખોલવી અને ત્યારબાદ ઉપરની દોરી ખોલવી.
07:51 કાઢ્યા બાદ, તમારા હાથને તરત જ 40 સેકંડ માટે સાબુ અને પાણીથી ધુવો.
07:58 તમે 65% આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
08:04 હવે હું તમને મુખાવરણને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવાનું શીખવીશ.
08:09 કૃપા કરીને ફરજિયાત રીતે પદ્ધતિને અનુસરો.
08:12 સાબુ અને ગરમ પાણીથી મુખાવરણને સારી રીતે ધોઈ લો.
08:17 તેને તડકામાં ઓછામાં ઓછા 5 કલાક સુધી સુકાવા દો.
08:21 વૈકલ્પિક રીતે, તમે સેનિટાઇઝ કરવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરી શકો છો.
08:25 મુખાવરણને પ્રેશર કૂકરમાં પાણી ભરી તેમાં મૂકો.
08:29 તેમાં મીઠું ઉમેરી ઓછામાં ઓછું 10 મિનીટ માટે ઉકાળો.
08:33 ત્યારબાદ, તેને બહાર કાઢીને ચોખ્ખા સ્થાને સૂકાવા મૂકો.
08:38 તમે મુખાવરણને 15 મિનિટ સુધી હુંફાળા પાણીમાં ઉકાળી શકો છો.
08:44 જો તમારી પાસે પ્રેશર કૂકર અથવા ઉકળતું પાણી નથી, તો સાબુનો ઉપયોગ કરો.
08:51 સાબુથી ધોઈને સાફ કરો
08:54 અને મુખાવરણને 5 મિનીટ સુધી તાપ આપો.
08:59 તમે તાપ આપવા માટે આયર્ન બોક્સનો ઉપયોગ કરી શકો છો.
09:04 એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ઓછામાં ઓછા બે મુખાવરણો બનાવો.
09:09 તમે એકને ત્યારે પહેરી શકો છો, જ્યારે બીજાને ધોઈને સૂકવવામાં આવે છે.
09:13 હવે, ચાલો મુખાવરણને સંગ્રહવાનું અને સ્વચ્છ કરવાનું શીખીએ.
09:18 કોઈપણ પ્લાસ્ટિકની કોથળી લો,

તેને સાબુ અને પાણીથી સ્વચ્છ ધોઈ લો.

09:23 ચાલો તેને બંને બાજુથી સારી રીતે સુકાવા દઈએ.
09:27 વધારાના મુખાવરણો આ સ્વચ્છ કોથળીમાં મુકીને તેને સારી રીતે સિલ કરી દો.
09:32 હવે તમે દૈનિક વપરાશ માટે એક એક કરીને તમારા મુખાવરણો વાપરી શકો છો.
09:38 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:41 આ ટ્યુટોરીયલમાં આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ.
09:45 આપણે કોરોના વાઈરસ લીધે રક્ષણાત્મક મુખાવરણ પહેરવાની આવશ્યકતા શીખ્યા.
09:51 સાથે જ આપણે મહત્વપૂર્ણ ચેતવણીઓ વિશે પણ શીખ્યા.
09:54 આરોગ્ય કર્મચારીઓએ ઘરે બનાવેલ મુખાવરણનો ઉપયોગ ન કરવો જોઇએ.
09:59 કોવિડ-19 દર્દીઓ સાથે સંપર્કમાં રહેલા લોકોએ પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
10:05 કોવિડ-19 દર્દીઓએ પણ આ મુખાવરણોનો ઉપયોગ ન કરવો જોઇએ.
10:10 તે બધાએ ફરજિયાત રૂપે, વિશેષ રક્ષણાત્મક ગિયર પહેરવું આવશ્યક છે.
10:15 આપણે સલામતી સાવચેતીઓ વિશે પણ શીખ્યા.
10:19 ઘરે બનાવેલ મુખાવરણો સંપૂર્ણ સુરક્ષા આપતા નથી.
10:23 મુખાવરણનો ઉપયોગ ન તો ધોયા વિના કરવો જોઈએ ના તો તેને કોઈની સાથે વહેંચવું જોઈએ.
10:29 ફરજિયાત રીતે, ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવું જોઈએ.
10:34 હાથને વારંવાર 40 સેકંડ સુધી સાબુથી ધુવો.
10:39 આપણે સીવણ મશીન વડે અને તેના વિના મુખાવરણને બનાવવાની પ્રક્રિયા પણ શીખ્યા.
10:45 રક્ષણાત્મક મુખાવરણને પહેરતા પહેલા અને તેને કાઢતી વખતે અનુસરાતી સાવચેતીઓ.
10:51 અને રક્ષણાત્મક મુખાવરણોને સેનિટાઈઝ કરવાની અને સંગ્રહવાની યોગ્ય રીત.


 


Contributors and Content Editors

Bharat636