Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 21: Line 21:
 
| 00.15
 
| 00.15
  
|આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે. જ્યોતિ સોલંકી  
+
|આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
| 00.33
 
| 00.33
  
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Material panel'''  શું છે. ;
+
|પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Material panel'''  શું છે ;
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
| 00.44
 
| 00.44
  
| હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.  
+
| હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.  
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
| 01.10
 
| 01.10
  
|પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની  પેનલ જોઈએ.  
+
|ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની  પેનલ જોઈએ.  
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
| 01.14
 
| 01.14
  
|પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે.
+
|પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
| 01.20
 
| 01.20
  
| પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.  
+
| પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો.  
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
|01.33
 
|01.33
  
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ.
+
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ.
  
 
|-
 
|-
Line 99: Line 99:
 
| 01.43
 
| 01.43
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
| 01.51
 
| 01.51
  
| Left click the '''sphere''' icon at the top row of the Properties window.પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર  '''sphere''' આઇકોન પર ડાબું   ક્લિક કરો.
+
| પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર  '''sphere''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
| 01.58
 
| 01.58
  
|આ ''' Material panel''' છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ  ઉમેરી શકીએ છે.
+
|આ ''' Material panel''' છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ  ઉમેરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
| 02.05
 
| 02.05
  
|મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ચ્ક્યુબ માં ઉમેરાયું છે.
+
|મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે.
  
 
|-
 
|-
Line 147: Line 147:
 
| 02.41
 
| 02.41
  
|આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા.ચાલો આને નવું નામ ''White''' આપીએ.
+
|આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ ''White''' આપીએ.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
| 02.46
 
| 02.46
  
|ID નેમ બાર અંદર મટીરીઅલ  સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material'''પર ડાબું ક્લિક કરો.
+
|ID નેમ બાર અંદર મટીરીઅલ  સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
| 02.55
 
| 02.55
  
|તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો.અને '''enter''' દબાવો.
+
|તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો. અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
| 03.01
 
| 03.01
  
|મટીરીઅલ  અને મટીરીઅલ સ્લોટ નામ બંને 'સફેદમાંબદલાયેલ  ગયેલ છે.
+
|મટીરીઅલ  અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે.
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
| 03.12
 
| 03.12
  
|ID નામ બારની જમણી બાજુએ ''plus sign''' પર ડાબું ક્લિક કરો.
+
|ID નેમ બારની જમણી બાજુએ ''plus sign''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 183: Line 183:
 
|03.18
 
|03.18
  
| મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે.તેને નવું નામ''''''red ''' આપો.
+
| મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ '''red''' આપો.
  
 
|-
 
|-
Line 189: Line 189:
 
| 03.27
 
| 03.27
  
|આપણે મટીરીયલ નો રંગ સફેદ થી બદલીને લાલ  કરવા જઈ રહ્યા છે.
+
|આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે.
  
 
|-
 
|-
Line 195: Line 195:
 
| 03.31
 
| 03.31
  
|પ્રથમ આપણે મટીરીઅલ ID નામ બાર નીચે બટન ની હરોળ જોઈએ.
+
|પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ.
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|03.48
 
|03.48
  
| '''Wire''' મટીરીઅલ ને તાર તરીકે રેન્ડર કરે છે.ઑબ્જેક્ટના બહુકોણના ફક્ત જાળીદાર ધાર બતાવે છે.
+
| '''Wire''' મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે.
  
 
|-
 
|-
Line 219: Line 219:
 
| 03.55
 
| 03.55
  
|આ એક ઉપયોગી ટુલ છે.જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી એખતે સમય બચાવે છે.
+
|આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે.
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
| 04.00
 
| 04.00
  
|આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશે  વિગતવાર, વાયર્ડ જાળીદાર, ધાર અને બહુકોણ વિશે વધુ આધુનિક ટ્યુટોરિયલ્સ શીખીશું.
+
|આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું.
 
|-
 
|-
  
Line 236: Line 236:
 
| 04.15
 
| 04.15
  
|મટીરીઅલ  સેટિંગ્સ સરફેસ અને વાયર માટે અલગ  છે
+
|મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ  છે.
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
| 04.20
 
| 04.20
  
|આપણે આ સેટિંગ્સને વિગતવારથી પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે માં વોલ્યુંમ મટીરીઅલ ઉપયોગ કરીશું.
+
|આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
| 04.26
 
| 04.26
  
| '''Halo''' મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હેલો કણોના રૂપમાં રેન્ડર કરે છે.
+
| '''Halo''' મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે.
  
 
|-
 
|-
Line 260: Line 260:
 
| 04.36
 
| 04.36
  
|આપણે આ સેટિંગ્સને વિગતવારથી પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે હેલો મટીરીઅલને ઉપયોગ કરીશું
+
|આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું
  
 
|-
 
|-
Line 266: Line 266:
 
| 04.42
 
| 04.42
  
|નોંધ લો આમાં થી કોઈપણ  વિકલ્પો  3D વ્યુમાં  દેખાતા નથી.
+
|નોંધ લો આમાંથી કોઈપણ  વિકલ્પો  3D વ્યુમાં  દેખાતા નથી.
  
 
|-
 
|-
Line 290: Line 290:
 
| 05.05
 
| 05.05
  
|નીચે પ્રિવ્યુ વિન્ડો છે.જે રેન્ડરડ મટીરીઅલ ના પ્રિવ્યુ બતાવે છે.  
+
|નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે.  
  
 
|-
 
|-
Line 296: Line 296:
 
| 05.17
 
| 05.17
  
|જમણી બાજુએ બટનના કૉલમ છે જે વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે છે.
+
|જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે.
  
 
|-
 
|-
Line 332: Line 332:
 
| 05.34
 
| 05.34
  
| અને ''' Sky'''. હવે ચાલો આપણા મટીરીઅલ નો રંગ લાલ થી બદલીને સફેદ કરીએ.
+
| અને ''' Sky'''. હવે ચાલો મટીરીઅલ નો રંગ લાલ થી સફેદમાં બદલીએ.
  
 
|-
 
|-
Line 338: Line 338:
 
| 05.42
 
| 05.42
  
| '''Diffuse''' પર જાઓ.સફેદ બાર પર ક્લિક કરો જે ડીફયુસ ના નીચે છે.
+
| '''Diffuse''' પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 344: Line 344:
 
| 05.49
 
| 05.49
  
| કલર મેનુ દ્રશ્યમાન છે.આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે.હું લાલ પસંદ કરું છુ.
+
| કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ.
  
 
|-
 
|-
Line 350: Line 350:
 
| 05.59
 
| 05.59
  
|સફેદ ડોટપર ક્લિક કરો અને પકડી રાખી તેને રંગ વર્તુળ મધ્યમાં પકડી રાખો.
+
|રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો.
  
 
|-
 
|-
Line 356: Line 356:
 
| 06.05
 
| 06.05
  
|વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો.
+
|વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો.
  
 
|-
 
|-
Line 362: Line 362:
 
| 06.11
 
| 06.11
  
|મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી બદલીને  લાલ થયો છે.
+
|મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે.
  
 
|-
 
|-
Line 368: Line 368:
 
| 06.22
 
| 06.22
  
| અન્ય પદ્ધતિ છે - ડીફયુસ ના નીચે લાલ બાર ને ડાબું ક્લિક કરો.
+
| અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 374: Line 374:
 
| 06.28
 
| 06.28
  
|તમે રંગ વર્તુળ નીચે''' R G અને  B''' એવા ત્રણ નામવાળા બાર જોઈ શકો છો.
+
|તમે રંગ વર્તુળ નીચે''' R G અને  B''' નામના ત્રણ બાર જોઈ શકો છો.
  
 
|-
 
|-
Line 380: Line 380:
 
| 06.35
 
| 06.35
  
|'''''' R.'''''' પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર  ''''''1'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો.
+
|'''''' R'''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર  ''''''1'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો.
  
 
|-
 
|-
Line 386: Line 386:
 
| 06.43
 
| 06.43
  
| '''''' G '''''' પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર ''' '''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો.
+
| '''''' G '''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''' '''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો.
  
 
|-
 
|-
Line 392: Line 392:
 
| 06.52
 
| 06.52
  
| '''''' B.'''''' પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર  ''''''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. હવે ક્યુબ રંગ સંપૂર્ણ લાલ છે
+
| '''''' B'''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર  ''''''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે.
  
 
|-
 
|-
Line 398: Line 398:
 
| 07.05
 
| 07.05
  
|તેજ રીતે '''specular'''  નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો.
+
|એ જ રીતે '''specular'''  નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો.
  
 
|-
 
|-
Line 410: Line 410:
 
| 07.17
 
| 07.17
  
|તો જુઓ ક્યુબની ચમક સફેદથી બદલાઈ ને ઝાંખો  લીલો બન્યો છે.
+
|તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે.
  
 
|-
 
|-
Line 416: Line 416:
 
| 07.22
 
| 07.22
  
|હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા માંગતી હોય ? હું કેવી રીતે તે પાછું મેળવી શકું?
+
|હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું?
  
 
|-
 
|-
Line 422: Line 422:
 
| 07.29
 
| 07.29
  
|મટીરીઅલ ID નેમ બાર પર જાઓ.અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે.  
+
|'''Material ID name bar''' પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે.  
  
 
|-
 
|-
Line 428: Line 428:
 
| 07.37
 
| 07.37
  
|સ્પેર આઇકોનપર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ મેનુ છે.
+
|'''sphere''' આઇકોન પર ડાબું ક્લિક કરો. આ '''Material''' મેનુ છે.
  
 
|-
 
|-
Line 434: Line 434:
 
| 07.43
 
| 07.43
  
| સીનમાં  ઉપયોગી બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે.હમણાં ફક્ત બે જ  મટીરીઅલ અહી દ્રશ્યમાન છે.'''Red અને  White'''  
+
| સીનમાં  ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ  મટીરીઅલ અહી દ્રશ્યમાન છે '''Red અને  White'''  
  
 
|-
 
|-
Line 440: Line 440:
 
| 07.53
 
| 07.53
  
| Left click '''White'''પર ફરીથી ડાબું ક્લિક કરો.ક્યુબ લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે.
+
|'''White'''પર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે.
  
 
|-
 
|-
Line 446: Line 446:
 
| 08.00
 
| 08.00
  
| Below both '''Diffuse''' અને  '''specular'''બને નીચે '''Intensity'''બાર છે.
+
| '''Diffuse''' અને  '''specular'''બને નીચે '''Intensity'''બાર છે.
  
 
|-
 
|-
Line 452: Line 452:
 
| 08.05
 
| 08.05
  
|મૂળભૂત રીતે ઇન્ટેન્સીટી ડીફયુસ માટે '' 0.8''છે અને સ્પેક્યુલ્ર માટે '''0.5'''છે.
+
|મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી '''0.8''' છે અને સ્પેક્યુલ્રર માટે '''0.5''' છે.
  
 
|-
 
|-
Line 464: Line 464:
 
| 08.21
 
| 08.21
  
|મેટ ફીનીશ નો અર્થ ડીફયુસ અને સ્પેક્યુલ્ર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.
+
|મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.
  
  
Line 471: Line 471:
 
| 08.27
 
| 08.27
  
| ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હશે.
+
| ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે.
  
 
|-
 
|-
Line 477: Line 477:
 
| 08.33
 
| 08.33
  
|ગ્લોસી ફીનીશ નો અર્થ ડીફયુસ અને સ્પેક્યુલ્ર બને માટે વધુ ઇન્ટેન્સીટી.
+
|ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી.
  
  
Line 484: Line 484:
 
| 08.39
 
| 08.39
  
| ઉદાહરણ તરીકે,કાર પેઇન્ટ મટીરીઅલ ગ્લોસી ફીનીશ હશે
+
| ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે.
  
 
|-
 
|-
Line 490: Line 490:
 
| 08.46
 
| 08.46
  
|'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે ' 'લેમ્બર્ટ''' મૂળભૂત શેડર  છે.
+
|'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે '''Lambert''' મૂળભૂત શેડર  છે.
  
 
|-
 
|-
Line 496: Line 496:
 
| 08.52
 
| 08.52
  
| Left click '''Lambert'''પર ડાબું ક્લિક કરો આ મેનુ માં ડીફયુસ શેડર છે.
+
|'''Lambert''' પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે.
  
 
|-
 
|-
Line 502: Line 502:
 
| 08.57
 
| 08.57
  
| અહીં આપણે આપણા જરૂરી શેડર  જેવા કે '''Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને  Lambert''' પસંદ કરી શકિયે છે.
+
| અહીં આપણે આપણા જરૂરી શેડર  જેવા કે '''Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને  Lambert''' પસંદ કરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 508: Line 508:
 
| 09.08
 
| 09.08
  
|ઇન્ટેન્સીટી જેમ વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે.ઉદહર તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે.
+
|ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે.
  
 
|-
 
|-
Line 514: Line 514:
 
| 09.19
 
| 09.19
  
| એ જ રીતે,બ્લેન્ડર માં'' 'Cooktorr'''  સ્પેક્યુલ્ર ર  માટે મૂળભૂત શેડર છે.
+
| એ જ રીતે, બ્લેન્ડર માં'' 'Cooktorr'''  સ્પેક્યુલ્ર ર  માટે મૂળભૂત શેડર છે.
  
 
|-
 
|-
Line 520: Line 520:
 
| 09.25
 
| 09.25
  
|''' Cooktorr'''પર ડાબું ક્લિક કરો.આ ''' Specular Shader menu'''છે.
+
|''' Cooktorr'''પર ડાબું ક્લિક કરો. આ ''' Specular Shader menu''' છે.
  
 
|-
 
|-
Line 526: Line 526:
 
| 09.32
 
| 09.32
  
|'''Blinn અને  phong''' સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડરછે.જે મટીરીઅલ  90% માટે વપરાય છે.
+
|'''Blinn અને  phong''' સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે.
|-
+
  
 +
|-
 
| 09.40
 
| 09.40
  
|''Hardness''' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે.
+
|''Hardness''' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે.
  
 
|-
 
|-
Line 543: Line 543:
 
| 09.57
 
| 09.57
  
|પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર પર નાના વર્તુળમાં ઘટાડો થયો છે.
+
|પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે.
  
 
|-
 
|-
Line 549: Line 549:
 
| 10.04
 
| 10.04
  
| Again Left click ફરીથી'''Hardness 100'''પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''10''ટાઈપ કરો અને '''enter'''દબાવો.
+
|ફરીથી'''Hardness 100''' પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''10''ટાઈપ કરો અને '''enter'''દબાવો.
 
   
 
   
  
 
|-
 
|-
 
 
| 10.13
 
| 10.13
  
|હવે સ્પેક્યુલ્ર ર  ક્ષેત્ર મોટું બન્યું છે અને  પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ ગયું છે.  
+
|હવે સ્પેક્યુલ્ર ર  ક્ષેત્ર મોટું બને છે અને  પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે.  
  
 
|-
 
|-
Line 567: Line 566:
 
| 10.25
 
| 10.25
  
|બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે.
+
|બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
  
 
|-
 
|-
Line 573: Line 572:
 
|10.29
 
|10.29
  
|હવે તમે આગળ વધો અને નવી ફાઈલ બનાવી શકો છો;
+
|હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ;
  
 
|-
 
|-
Line 579: Line 578:
 
| 10.33
 
| 10.33
  
|ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ બદલો અને blue નામ આપો.
+
|ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો.
  
 
|-
 
|-

Revision as of 11:22, 12 July 2013

Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.33 પ્રોપર્ટીઝ વિન્ડોમાં Material panel શું છે ;
00.37 પ્રોપર્ટીઝ વિન્ડોના Material panel ની વિવિધ સેટિંગ્સ શું છે?
00.44 હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.49 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
00.57 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01.03 પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01.10 ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.
01.14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે.
01.20 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો.
01.28 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01.33 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ.
01.43 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
01.51 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર sphere આઇકોન પર ડાબું ક્લિક કરો.
01.58 Material panel છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે.
02.05 મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે.
02.10 આ મટીરીયલ 'વાદળી'રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે.
02.15 નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર plus sign પર ડાબું ક્લિક કરો.
02.24 નવા મટીરીયલ ઉમેરવા માટે new પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે.
02.34 નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus sign પર ડાબું ક્લિક કરો.
02.41 આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ White' આપીએ.
02.46 ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે Material પર ડાબું ક્લિક કરો.
02.55 તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો. અને enter દબાવો.
03.01 મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે.
03.06 આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે.
03.12 ID નેમ બારની જમણી બાજુએ plus sign' પર ડાબું ક્લિક કરો.
03.18 મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ red આપો.
03.27 આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે.
03.31 પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ.
03.37 'Surface સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે.
03.44 આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે.
03.48 Wire મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે.
03.55 આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે.
04.00 આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું.
04.09 Volume' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે.
04.15 મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે.
04.20 આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું.
04.26 Halo મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે.
04.32 ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે.
04.36 આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું
04.42 નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી.
04.47 કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે.
04.52 રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ
05.02 Surface પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું.
05.05 નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે.
05.17 જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે.
05.22 Plane
05.24 Sphere
05.26 Cube
05.29 Monkey
05.32 Hair
05.34 અને Sky. હવે ચાલો મટીરીઅલ નો રંગ લાલ થી સફેદમાં બદલીએ.
05.42 Diffuse પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો.
05.49 કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ.
05.59 રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો.
06.05 વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો.
06.11 મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે.
06.22 અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો.
06.28 તમે રંગ વર્તુળ નીચે R G અને B નામના ત્રણ બાર જોઈ શકો છો.
06.35 ' R' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '1' ટાઈપ કરો અને enter' દબાવો.
06.43 ' G ' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ' 0' ટાઈપ કરો અને enter' દબાવો.
06.52 ' B' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '0' ટાઈપ કરો અને enter' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે.
07.05 એ જ રીતે specular નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો.
07.14 હું લીલો પસંદ કરું છું.
07.17 તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે.
07.22 હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું?
07.29 Material ID name bar પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે.
07.37 sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Material મેનુ છે.
07.43 સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે Red અને White
07.53 Whiteપર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે.
08.00 Diffuse અને specularબને નીચે Intensityબાર છે.
08.05 મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી 0.8 છે અને સ્પેક્યુલ્રર માટે 0.5 છે.
08.15 આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે.
08.21 મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.


08.27 ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે.
08.33 ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી.


08.39 ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે.
08.46 'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે Lambert મૂળભૂત શેડર છે.
08.52 Lambert પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે.
08.57 અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert પસંદ કરી શકીએ છે.
09.08 ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે.
09.19 એ જ રીતે, બ્લેન્ડર માં 'Cooktorr' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે.
09.25 Cooktorrપર ડાબું ક્લિક કરો. આ Specular Shader menu છે.
09.32 Blinn અને phong સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે.
09.40 Hardness' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે.
09.48 'Hardness 50 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો.
09.57 પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે.
10.04 ફરીથી'Hardness 100 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 10ટાઈપ કરો અને enterદબાવો.


10.13 હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે.
10.20 તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે.
10.25 બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
10.29 હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ;
10.33 ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો.
10.39 પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
11.08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
10.11 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
11.14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11.19 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
11.25 જોડાવા બદ્દલ આભાર
11.27 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana