Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 17: Line 17:
 
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.  
 
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.  
  
|-
 
 
|00.15
 
 
|This script has been contributed by Sneha Deorukhkar and Bhanu Prakash and edited by Monisha Banerjee
 
  
 
|-
 
|-
Line 33: Line 28:
 
|00.35
 
|00.35
  
|પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે;
+
|પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે;
  
 
|-
 
|-
Line 39: Line 34:
 
|00.42
 
|00.42
  
|પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે  
+
|પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે  
  
 
|-
 
|-
Line 45: Line 40:
 
|00.52
 
|00.52
  
|હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસ (આંતરફલક) નાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
+
|હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
  
 
|-
 
|-
Line 51: Line 46:
 
|00.57
 
|00.57
  
|જો નથી તો અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો.  
+
|જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો.  
  
 
|-
 
|-
Line 75: Line 70:
 
|01.21
 
|01.21
  
|સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં હેતુ આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.  
+
|સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.  
  
 
|-
 
|-
Line 81: Line 76:
 
|01.27
 
|01.27
  
|પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબા ખૂણે ડાબું ક્લિક કરો, હોલ્ડ (પકડી રાખવું) કરો અને ડાબી બાજુએ ડ્રેગ (ખસેડવું) કરો.  
+
|પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો.
  
 
|-
 
|-
Line 87: Line 82:
 
|01.37
 
|01.37
  
|આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોમાંના વિકલ્પોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.  
+
|આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.  
  
 
|-
 
|-
Line 99: Line 94:
 
|01.51
 
|01.51
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' (દૃશ્ય) પેનલ છે.  
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' પેનલ છે.  
  
 
|-
 
|-
Line 105: Line 100:
 
|02.02
 
|02.02
  
|'''Camera''' (કેમેરો) એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.   
+
|'''Camera''' એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.   
  
 
|-
 
|-
Line 111: Line 106:
 
|02.08
 
|02.08
  
|'''Units''' (એકમો) દૃશ્યમાં વસ્તુઓનું માપ નક્કી કરે છે.   
+
|'''Units''' દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે.   
  
 
|-
 
|-
Line 117: Line 112:
 
|02.14
 
|02.14
  
|બ્લેન્ડરમાં એનીમેટ કરવાં હેતુ આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.  
+
|બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.  
  
 
|-
 
|-
Line 123: Line 118:
 
|02.20
 
|02.20
  
|મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' પર સુયોજિત છે.   
+
|મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' થી સુયોજિત છે.   
  
 
|-
 
|-
Line 129: Line 124:
 
|02.26
 
|02.26
  
|'''Metric''' ને ડાબું ક્લિક કરો. હવે અમારા દૃશ્યમાં તમામ વસ્તુઓ મીટરમાં માપવામાં આવશે.
+
|'''Metric''' પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે.
  
 
|-
 
|-
Line 135: Line 130:
 
|02.35
 
|02.35
  
|'''Gravity''' પર નજર ફેરવી લઈએ.
+
|'''Gravity''' ને જોઈએ.
  
 
|-
 
|-
Line 141: Line 136:
 
|02.38
 
|02.38
  
|નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે  
+
|નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે.
  
 
|-
 
|-
Line 147: Line 142:
 
|02.46
 
|02.46
  
|જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને વસ્તુઓને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
+
|જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
  
 
|-
 
|-
Line 159: Line 154:
 
|02.56
 
|02.56
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 165: Line 160:
 
|03.03
 
|03.03
  
|આ '''World''' (વર્લ્ડ) પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
+
|આ '''World''' પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 171: Line 166:
 
|03.12
 
|03.12
  
|'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું (પૂર્વદર્શન) ગ્રેડીએન્ટ (ઢાળ) રંગોમાં બદલાઈ જાય છે.
+
|'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે.
  
 
|-
 
|-
Line 177: Line 172:
 
|03.21
 
|03.21
  
|પરંતુ '''3D''' દેખાવ એવું જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?  
+
|પરંતુ '''3D''' વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?  
  
 
|-
 
|-
Line 183: Line 178:
 
|03.30
 
|03.30
  
|સક્રીય કેમેરા દેખાવને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો.   
+
|સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો.   
  
 
|-
 
|-
Line 189: Line 184:
 
|03.36
 
|03.36
  
|બેકગ્રાઉન્ડમાંનો ફેરફાર હવે આપણે જોઈ શકીએ છીએ.   
+
|આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ.   
  
 
|-
 
|-
Line 195: Line 190:
 
|03.40
 
|03.40
  
|રેન્ડર પ્રદર્શન બંધ કરો.  
+
|રેન્ડર ડિસ્પ્લે બંધ કરો.  
  
 
|-
 
|-
Line 219: Line 214:
 
|04.21
 
|04.21
  
|આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે.
+
|આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે.
  
 
|-
 
|-
Line 225: Line 220:
 
|04.29
 
|04.29
  
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
+
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 231: Line 226:
 
|04.37
 
|04.37
  
|આ '''Object''' (ઓબજેક્ટ) પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ (વસ્તુ) માટે સુયોજનો છે.
+
|આ '''Object''' પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે.
  
 
|-
 
|-
Line 237: Line 232:
 
|04.45
 
|04.45
  
|મૂળભૂત રીતે, ક્યુબ (ઘન) એ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો ઘન માટે છે.  
+
|મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે.  
  
 
|-
 
|-
Line 243: Line 238:
 
|04.54
 
|04.54
  
|'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન (કક્ષામાં ફરવું) અને માપ નક્કી કરે છે.
+
|'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે.
  
 
|-
 
|-
Line 249: Line 244:
 
|05.04
 
|05.04
  
|'''location''' (લોકેશન) અંતર્ગત '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો.  
+
|'''location''' હેઠળ '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો.  
  
 
|-
 
|-
Line 255: Line 250:
 
|05.14
 
|05.14
  
|ઘન '''x''' ધરી પર '''1''' યુનિટ (એકમ) જેટલું આગળ ખસે છે.
+
|સમઘન '''x''' ધરી પર '''1''' યુનિટ જેટલું આગળ ખસે છે.
  
 
|-
 
|-
Line 267: Line 262:
 
|05.28
 
|05.28
  
|બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વેળાએ આ અત્યંત ઉપયોગી છે.   
+
|બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે.   
  
 
|-
 
|-
Line 273: Line 268:
 
|05.35
 
|05.35
  
|'''3D''' દેખાવમાં '''Camera''' ને જમણું ક્લિક કરો.   
+
|'''3D''' વ્યુંમાં '''Camera''' પર જમણું ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 279: Line 274:
 
|05.40
 
|05.40
  
|નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' અંતર્ગત સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.  
+
|નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.  
  
 
|-   
 
|-   
Line 291: Line 286:
 
|05.55
 
|05.55
  
|આગળ આવનાર સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ.  
+
|આગળનું સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
Line 297: Line 292:
 
|06.07
 
|06.07
  
|'''Layers''' અંતર્ગત બીજા ચોકઠાંને ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.  
+
|'''Layers''' હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.  
  
 
|-
 
|-
Line 303: Line 298:
 
|06.13
 
|06.13
  
|આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહે છે.  
+
|આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે.  
  
 
|-
 
|-
Line 309: Line 304:
 
|06.23
 
|06.23
  
|'''3D''' દેખાવની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાવ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
+
|'''3D''' વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 315: Line 310:
 
|06.32
 
|06.32
  
|'''show all layers''' પસંદ કરો. '''3D''' દેખાવમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.  
+
|'''show all layers''' પસંદ કરો. '''3D''' વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.  
  
 
|-
 
|-
Line 327: Line 322:
 
|06.50
 
|06.50
  
|ઓબજેક્ટ પેનલમાં '''Relations''' અંતર્ગત '''Parent''' ને ડાબું ક્લિક કરો.  
+
|ઓબજેક્ટ પેનલમાં '''Relations''' હેઠળ '''Parent''' પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 363: Line 358:
 
|07.24
 
|07.24
  
|'''3D''' દેખાવમાં ઘનને પસંદ કરવા હેતુ જમણું ક્લિક કરો   
+
|'''3D''' વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 369: Line 364:
 
|07.28
 
|07.28
  
|ભૂરાં હાથાને ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.  
+
|ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.  
  
 
|-
 
|-
Line 375: Line 370:
 
|07.36
 
|07.36
  
|કેમેરો ઘનની સાથે સાથે ઉપર અને નીચેની તરફ ફરે છે.  
+
|કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે.  
  
 
|-
 
|-
Line 381: Line 376:
 
|07.44
 
|07.44
  
|ક્યુબ માટે એક નવા સ્થાનની ખાતરી કરવા હેતુ સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.  
+
|ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 387: Line 382:
 
|07.51
 
|07.51
  
|'''3D''' દેખાવમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાવ.  
+
|'''3D''' વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાઓ.  
  
 
|-
 
|-
Line 399: Line 394:
 
|08.11
 
|08.11
  
|કેમેરો હવે ક્યુબને પેરેન્ટ નથી.  
+
|કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી.  
  
 
|-
 
|-
Line 405: Line 400:
 
| 08.15
 
| 08.15
  
|તે '''3D''' દેખાવમાં તેની મૂળ સ્તિથીને દેખાડે છે જયારે કે ક્યુબ નવી અવસ્થામાં રહે છે.   
+
|તે '''3D''' વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે.   
  
 
|-
 
|-
Line 411: Line 406:
 
|08.22
 
|08.22
  
|એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવું એ ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ (પરિવર્તન) સુયોજનોને બદલતું નથી.  
+
|એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી.  
  
 
|-
 
|-
Line 417: Line 412:
 
|08.29
 
|08.29
  
|તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' ને આવરી લીધું છે.  
+
|તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' વિષે શીખ્યા.  
  
 
|-
 
|-
Line 423: Line 418:
 
|08.39
 
|08.39
  
|બચેલા પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેવાશે.  
+
|બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું.  
  
 
|-
 
|-
Line 429: Line 424:
 
|08.45
 
|08.45
  
|હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. દૃશ્ય એકમોને '''Metric''' (મેટ્રીક)માં બદલો.
+
|હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit  '''Metric''' થી બદલો.
  
 
|-
 
|-
Line 435: Line 430:
 
|08.52
 
|08.52
  
|વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલી કરો.   
+
|વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલો.   
  
 
|-
 
|-

Revision as of 16:28, 11 July 2013

Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.


00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે;
00.35 પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel શું છે;
00.42 પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે
00.52 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
00.57 જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
01.05 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01.11 પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ.
01.17 ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ.
01.21 સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.
01.27 પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો.
01.37 આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01.42 બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - How to Change Window Types in Blender જુઓ.
01.51 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ scene પેનલ છે.
02.02 Camera એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.
02.08 Units દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે.
02.14 બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.
02.20 મૂળભૂત રીતે, Unitsnone અને degrees થી સુયોજિત છે.
02.26 Metric પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે.
02.35 Gravity ને જોઈએ.
02.38 નોંધ લો કે ગ્રેવીટીનાં xyz યુનિટો metres per second square માં બદલાઈ ગયા છે.
02.46 જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
02.52 આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું.
02.56 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
03.03 World પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
03.12 Blend Sky પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે.
03.21 પરંતુ 3D વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?
03.30 સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે F12 દબાવો.
03.36 આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ.
03.40 રેન્ડર ડિસ્પ્લે બંધ કરો.
03.46 Zenith colour પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું.
03.58 હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે.
04.03 World પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - Ambient Occlusion, environment lighting, Indirect lighting, Gather, Mist, Stars.
04.21 આ સુયોજનોને lighting in Blender (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે.
04.29 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
04.37 Object પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે.
04.45 મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે.
04.54 Transform એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે.
05.04 location હેઠળ X 0 પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો.
05.14 સમઘન x ધરી પર 1 યુનિટ જેટલું આગળ ખસે છે.
05.20 તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે Object પેનલ વાપરી શકીએ છીએ.
05.28 બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે.
05.35 3D વ્યુંમાં Camera પર જમણું ક્લિક કરો.
05.40 નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં Transform હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.
05.50 આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે.
05.55 આગળનું સુયોજન છે Relations. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે layer (સ્તર) અને parent ને નક્કી કરી શકીએ છીએ.
06.07 Layers હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.
06.13 આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે.
06.23 3D વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે View માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
06.32 show all layers પસંદ કરો. 3D વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.
06.42 જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે Layers અત્યંત ઉપયોગી છે.
06.50 ઓબજેક્ટ પેનલમાં Relations હેઠળ Parent પર ડાબું ક્લિક કરો.
06.55 Parent એ તમામ 3D એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે.
07.03 આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું.
07.10 cube પસંદ કરો,
07.13 કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે.
07.16 ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે.
07.24 3D વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો.
07.28 ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.
07.36 કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે.
07.44 ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
07.51 3D વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં Parent પર પાછા જાઓ.
08.02 Parent ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો.
08.11 કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી.
08.15 તે 3D વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે.
08.22 એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી.
08.29 તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel વિષે શીખ્યા.
08.39 બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું.
08.45 હવે, આગળ વધો અને એક નવી Blend (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit Metric થી બદલો.
08.52 વર્લ્ડ રંગને Blend sky લાલ અને કાળામાં બદલો.
08.58 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09.08 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09.28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09.30 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે.
09.33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
09.38 વધુ વિગત માટે, કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09.45 અમને જોડાવાબદ્દલ આભાર.
09.47 અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana