Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 610: Line 610:
 
| 13.08
 
| 13.08
  
| અહીં અમે આપણે  રેન્ડર છબીઓ અને મુવી ફાઈલો માટે આપણા આઉટપુટ ફોર્મેટ પસંદ કરી શકીએ છે.
+
| અહીં આપણે  રેન્ડર ઈમેજો અને મુવી ફાઈલો માટે આઉટપુટ ફોર્મેટ પસંદ કરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 616: Line 616:
 
| 13.13
 
| 13.13
  
|'''PNG'''પર ક્લિક કરો . અહીં બ્લેન્ડર માં આધારભૂત બધા ફોર્મેટ્સ યાદી છે.
+
|'''PNG''' પર ક્લિક કરો . અહીં બ્લેન્ડર માં આધારભૂત બધા ફોર્મેટ્સ યાદી છે.
  
 
|-
 
|-
Line 628: Line 628:
 
| 13.25
 
| 13.25
  
| આપણે આપણા જરૂરિયાતો મુજબ કોઇ એક પસંદ કરી શકીએ છે.
+
| આપણે આપણી જરૂરિયાતો મુજબ કોઇ એક પસંદ કરી શકીએ છે.
  
 
|-
 
|-
Line 634: Line 634:
 
| 13.30
 
| 13.30
  
|બ્લેન્ડરમાં વપરાતા ત્રણ કલર મોડ'' 'PNG'''નીચે છે.'''BW''' એ ગ્રેસ્કેલ મોડ છે.
+
|બ્લેન્ડરમાં વપરાતા ત્રણ કલર મોડ '' 'PNG'''નીચે છે. '''BW''' એ ગ્રેસ્કેલ મોડ છે.
  
 
|-
 
|-
Line 652: Line 652:
 
| 13.54
 
| 13.54
  
|આલ્ફાઆ માત્ર અમુક ચોક્કસ ઇમેજ ફોરમેટ સાથે કામ કરે છે આલ્ફા ચેનલ રેન્ડરીંગને આધાર આપે છે  
+
|આલ્ફા માત્ર અમુક ચોક્કસ ઇમેજ ફોરમેટ સાથે કામ કરે છે જે આલ્ફા ચેનલ રેન્ડરીંગને આધાર આપે છે  
 
|-
 
|-
  
 
| 14.01
 
| 14.01
  
|તો આ '''render panel''' હતું.
+
|તો આ '''render panel''' વિષે હતું.
  
 
|-
 
|-
Line 664: Line 664:
  
  
|તો, આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં રેન્ડર પેનલને આવરી લીધું છે.
+
|તો, આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં રેન્ડર પેનલ વિષે જોયું છે.
  
 
|-
 
|-
Line 670: Line 670:
 
| 14.11
 
| 14.11
  
બાકીના પેનલ આપણે આગળના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
+
બાકીની પેનલ આગળના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
 
|-
 
|-
  
 
| 14.17
 
| 14.17
  
| હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો.રેન્ડર ડિસ્પ્લેને નવી વિંડોમાં બદલો.
+
| હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો. રેન્ડર ડિસ્પ્લેને નવી વિંડોમાં બદલો.
  
 
|-
 
|-
Line 681: Line 681:
 
| 14.26
 
| 14.26
  
| રીઝોલ્યુશનને 720 by 576 100%માં બદલો.ફ્રેમ રેંજ ને  0 થી100 માં બદલો.
+
| રીઝોલ્યુશનને 720 by 576 100% માં બદલો. ફ્રેમ રેંજ ને  0 થી100 માં બદલો.
  
 
|-
 
|-

Revision as of 16:01, 11 July 2013

Visual Cue Narration
00.06 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.10 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.30 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.35 પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે?
00.39 પ્રોપર્ટીઝ વિન્ડોની રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું માનું છુ કે બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે તમને ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.59 પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે. તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01.09 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે
01.15 આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન અંદર આવે છે.
01.22 Render, Scene, World, Object, વગેરે.
01.31 આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે, જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ જ ઉપયોગી છે.
01.38 વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ.
01.43 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી તરફ ખેચો.
01.53 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
02.00 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
02.12 પ્રોપર્ટીઝ વિંડોમાં Render એ પ્રથમ પેનલ છે.
02.16 જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તો તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે..
02.24 આ પેનલ માં આ સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે
02.31 Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની સિંગલ ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે.
02.39 imageપર ડાબું ક્લિક કરો. કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો.
02.48 સક્રિય કૅમેરા વ્યુ, સિંગલ ફ્રેમ ઈમેજ ના તરીકે રેન્ડર થયું છે.
02.56 3D વ્યુમાં પાછા જવા માટે કી બોર્ડ પર ESCદબાવો.
03.03 Animation નો ઉપયોગ સમગ્ર શ્રેણીની ફ્રેમ અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે.
03.14 મૂળભૂત રીતે, ટાઈમલાઈન પર ફ્રેમ શ્રેણી 1 થી 250 સુધી છે.
03.22 Animationપર ડાબું ક્લિક કરો. સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ 1 થી ફ્રેમ 250 સુધી રેન્ડર થઇ રહી છે.
03.39 રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો
03.43 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો.
03.48 રેન્ડર પેનલમાં Display પર જાઓ.
03.52 ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવું તે પસંદ કરવા માટે મદદ કરે છે
03.58 મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે. ચાલો હું સમજાવું.
04.05 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે F12 દબાવો.
04.09 રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor તરીકે પ્રદશિત થાય છે.
04.15 દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છીએ ત્યારે 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે. .
04.22 UV/Image Editor વિષે શીખવા માટે Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ જુઓ.
04.32 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો.
04.36 Renderપેનલ માં Displayપર જાઓ, image editorપર ડાબું ક્લિક કરો.
04.44 આ ડ્રોપ ડાઉન મેનુ render display વિકલ્પોની યાદી બતાવે છે.
04.51 Full Screen ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
04.56 સક્રિય કૅમેરા વ્યુને રેન્ડર કરવા માટેF12દબાવો.
05.02 હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editor દ્વારા બદલાય છે.
05.09 ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવો.
05.16 રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો. યાદીમાંથીNew windowપસંદ કરો.
05.28 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે F12 દબાવો.
05.32 હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
05.39 જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુને રેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
05.45 આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
05.50 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
05.56 રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો.
06.01 Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે.
06.08 આગામી સેટિંગ આપણે જોશું Dimensions. અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર રાખી વિવિધ રેન્ડર પ્રીસેટ્સને કસ્ટમાઇઝ કરી શકિયે છે.
06.21 Render Presetsપર ડાબું ક્લિક કરો, ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
06.27 અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે .
06.41 હવે, આપણે આ બાજુ પર છોડી અને 'રેન્ડર ડાયમેન્શન' સેટિંગ્સ સાથે આગળ વધીએ.
06.50 રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરા વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે
06.57 મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,1920 by 1080 pixels રિઝોલ્યૂશન છે .
07.09 '50%' આ રેન્ડર રિઝોલ્યૂશનનું ટકાવારી માપ છે.
07.14 એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે. ચાલો હું સમજાવું.
07.22 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટેF12દબાવો. આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે.
07.29 આ વાસ્તવિક રિઝોલ્યૂશનનું માત્ર અડધુ અથવા 50% છે
07.35 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
07.40 રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો.
07.50 ટકાવારી '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે -
08.00 100%.પર ડાબું ક્લિક કરો. હવે કીબોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો.
08.12 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટેF12દબાવો.
08.18 અહી 1920 by 1080 pixelsનું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
08.27 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો, હવે મારે રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે.
08.38 1920 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 720 ટાઈપ કરો enterદબાવો.
08.49 ફરીથી 1080પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર 576 ટાઈપ કરો અને enterદબાવો.
09.01 સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે F12 દબાવો.
09.07 અહી 720 by 576 pixelsનું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે.


09.16 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
09.21 રેન્ડર પેનલમાં Dimensions હેઠળ Frame range પર જાઓ.
09.27 Frame Range તમારી મુવી માટે રેન્ડરેબ્લ એનિમેશનની લંબાઈને નક્કી કરે છે.
09.33 મેં પહેલાં કહ્યું તે પ્રમાણે, મૂળભૂત રીતે, ફ્રેમ શ્રેણી ' 1 to 250 છે.
09.40 Start 1પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર0ટાઈપ કરો અને enterદબાવો.
09.51 આ આપણા એનિમેશન લંબાઈની શરૂઆતની ફ્રેમ અથવા પ્રથમ ફ્રેમ છે
09.57 End 250પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100 ટાઈપ કરો અને enterદબાવો.
10.09 આપણા એનિમેશન લંબાઈ ની આ અંતિમ અથવા છેલ્લી ફ્રેમ છે.
10.16 હવે આપણા એનિમેશન માટે આપણી પાસે નવી ફ્રેમ રેંજ છે.
10.23 3D વ્યુ નીચે, ટાઈમલાઈન પર જાઓ.
10.26 નોંધ લો ડિસ્પ્લે હવે કેવી રીતે બદલાયી ગયી છે. કારણકે આપણે હવે રેન્ડર પેનલ માં ફ્રેમ રેંજ બદલી છે.
10.36 ટાઈમ લાઈન વિન્ડો, વિષે શીખવા માટે અમારું Types of Windows - Timeline ટ્યુટોરીયલ જુઓ.
10.16 રેન્ડર પેનલમાં Dimensions હેઠળ Aspect Ratio પર જાઓ.
10.54 નોંધ લો,જયારે આપણે રિઝોલ્યૂશન બદલ્યું ત્યારે aspect ratio પણ બદલાય છે.
11.01 ફ્રેમ રેટ આપણી મુવીમાં એક સેકન્ડ માં એનીમેટ થતી ફ્રેમની સંખ્યા નક્કી કરે છે.
11.09 મૂળભૂત રીતે 24 fps અથવા ફ્રેમસ પ્રતિ સેકેંડ છે.
11.16 24 fps પર ડાબું ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
11.25 અહીં તમામ મુખ્ય frame ratesની યાદી છે જે એનિમેશન મુવી બનાવતી વખતે વપરાય છે.
11.31 તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ એક પસંદ કરી શકો છો.
11.37 FPS 24 પર ડાબું ક્લિક કરો .તમારા કી બોર્ડ પર15ટાઈપ કરો અને enterદબાવો.
11.48 હવે આપણી ફ્રેમ રેટ 15 frames per second સાથે બદલાઈ ગયેલ છે.
11.55 આગળ Output છે. શું તમે ડાબી બાજુ પર tmpલખેલું આડું બાર અને જમણી બાજુ પર file browser આઇકોન જોઈ શકો છો?
12.07 અહીં આપણે આપણા રેન્ડર ફાઈલો માટે આઉટપુટ ફોલ્ડર સ્પષ્ટ કરી શકીએ છે.
12.13 file browserઆઇકોન પર ડાબું ક્લિક કરો.
12.18 ફાઇલ બ્રાઉઝર વિશે શીખવા માટે,Types of Windows - File Browser and Info Panel ટ્યુટોરીયલ જુઓ.
12.28 તમારું આઉટપુટ ફોલ્ડર પસંદ કરો. હું My Documents પસંદ કરું છું.
12.35 Create new directory પર ડાબું ક્લિક કરો. OUTPUTટાઈપ કરો અને enter દબાવો.
12.47 ફોલ્ડરને ખોલવા માટે Outputપર ડાબું ક્લિક કરો.
12.52 Acceptપર ડાબું ક્લિક કરો. હવે આપણી બધી રેન્ડર ફાઇલો My Documents માં Output ફોલ્ડરમાં સેવ કરવામાં આવશે.
13.04 આઉટપુટ ફોલ્ડર બાર નીચે ઈમેજ ફોર્મેટ મેનૂ છે.
13.08 અહીં આપણે રેન્ડર ઈમેજો અને મુવી ફાઈલો માટે આઉટપુટ ફોર્મેટ પસંદ કરી શકીએ છે.
13.13 PNG પર ક્લિક કરો . અહીં બ્લેન્ડર માં આધારભૂત બધા ફોર્મેટ્સ યાદી છે.
13.20 આપણી પાસે image formats અને movie formatsછે.
13.25 આપણે આપણી જરૂરિયાતો મુજબ કોઇ એક પસંદ કરી શકીએ છે.
13.30 બ્લેન્ડરમાં વપરાતા ત્રણ કલર મોડ 'PNG'નીચે છે. BW એ ગ્રેસ્કેલ મોડ છે.
13.38 RGB મૂળભૂત રીતે પસંદ કરેલ છે. RGB એ કલર મોડ છે જે RGB ડેટા સાથે રેન્ડર ફાઈલો સંગ્રહ કરે છે.
13.48 RGBA રેન્ડર ફાઈલોને વધારાના ડેટા સાથે સંગ્રહ ક્રરે છે જે આલ્ફા ચેનલ તરીકે ઓળખાય છે.
13.54 આલ્ફા માત્ર અમુક ચોક્કસ ઇમેજ ફોરમેટ સાથે કામ કરે છે જે આલ્ફા ચેનલ રેન્ડરીંગને આધાર આપે છે
14.01 તો આ render panel વિષે હતું.
14.06


તો, આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં રેન્ડર પેનલ વિષે જોયું છે.
14.11 બાકીની પેનલ આગળના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
14.17 હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો. રેન્ડર ડિસ્પ્લેને નવી વિંડોમાં બદલો.
14.26 રીઝોલ્યુશનને 720 by 576 100% માં બદલો. ફ્રેમ રેંજ ને 0 થી100 માં બદલો.
14.38 ફ્રેમ રેટ ને 15 fps માં બદલો. રેન્ડર ફાઇલો માટે આઉટપુટ ફોલ્ડર બનાવો.
14.48 આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
14.57 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
15.17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
15.19 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
15.23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
15.28 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
15.34 જોડાવા બદ્દલ આભાર.
15.36 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana