Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Outliner/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 169: Line 169:
 
|-
 
|-
 
||04:21
 
||04:21
||The cube can now be selected.  
+
||ક્યુબ હવે પસંદ થઇ શકે છે.
  
 
|-
 
|-
 
||04:28
 
||04:28
||'''Camera''' makes your object render-able or non-renderable.  
+
|'''Camera''' ઓબ્જેક્ટને પ્રસ્તુતકારક અથવા અપ્રસ્તુતકારક બનાવે છે.
  
 
|-
 
|-
 
||04:34
 
||04:34
||Left click''' camera''' for cube.  
+
||ક્યુબ માટે ''' camera''' ઉપર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04:38
 
||04:38
||Press '''f12''' on your keyboard to render the scene.  
+
||દ્રશ્ય પ્રસ્તુત કરવા માટે તમારા કીબોર્ડ પર '''f12''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||04:46
 
||04:46
||The cube is not visible in the render.  
+
||ક્યુબ રેન્ડરમાં દ્રશ્યમાન નથી.
  
 
|-
 
|-
 
||04:51
 
||04:51
||Press '''esc''' on your keyboard to go back to 3D view
+
||3D વ્યુ પર પાછા જવા માટે '''esc''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||04:56
 
||04:56
||Again, left click''' camera''' for cube in the Outliner window.  
+
||ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે ''' camera''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05:03
 
||05:03
||Press '''f12''' to render the scene.  
+
||દ્રશ્ય પ્રસ્તુત કરવા માટે '''f12''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||05:09  
 
||05:09  
||The cube can now be seen in the render.  
+
||ક્યુબ હવે રેન્ડર માં જોઇ શકાય છે.
  
 
|-
 
|-
 
||05:15
 
||05:15
||Press''' esc''' to go back to 3D view
+
||3D વ્યુ પર પાછા જવા માટે ''' esc''' ડબાઓ.
  
 
|-
 
|-
 
||05:21
 
||05:21
||Left click the''' Search bar''' in the Outliner Window.  
+
||Outliner વિંડોમાં ''' Search bar''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05:28
 
||05:28
||If your scene has multiple objects, then this search tool helps to filter out objects of similar groups or a particular object in the scene.  
+
||જો તમારું દ્રશ્ય બહુવિધ ઓબ્જેક્ટો ધરાવે છે, તો પછી આ સર્ચ ટુલ્સ સમાન જૂથોના ઓબ્જેક્ટો અથવા દ્રશ્યમાં કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ફિલ્ટર કરવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-

Revision as of 12:54, 24 June 2013

Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં Outliner વિન્ડો વિશે છે.
00:28 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું,
00:33 Outliner વિન્ડો શું છે;
00:36 Outliner વિંડોમાં આઈ, એરો અને કેમેરા આઈકોન્સ શું છે;
00:43 અને Outliner વિંડોમાં display મેનુ શું છે.
00:49 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
00:54 જો નહીં તો, બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન (Basic Description of the Blender Interface) પરના અમારા અગાઉના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:03 બ્લેન્ડર માં Outliner ડેટાની ફ્લોચાર્ટ યાદી છે.
01:09 મૂળભૂત રીતે તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે હાજર છે.
01:15 ચાલો Outliner વિન્ડોનું માપ બદલીએ.
01:20 તળિયે ધાર પર ડાબું ક્લિક કરો અને તેને નીચે ડ્રેગ કરો.
01:26 ડાબી ધાર પર ડાબું ક્લિક કરો અને ડાબી તરફ ડ્રેગ કરો.
01:36 આપણે વધુ સ્પષ્ટ રીતે હવે Outliner વિંડોમાં વિકલ્પો જોઈ શકીએ છીએ.
01:41 બ્લેન્ડર વિન્ડોનું કદ બદલવા માટે અમારું આ ટ્યુટોરીયલ જુઓ
01:47 બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું (How to Change Window Types in Blender).
01:59 View પર ડાબું ક્લિક કરો.
02:03 અહીં વિવિધ વિકલ્પો છે જેવા કે
02:06 Show restriction columns,
02:09 show active,
02:11 show or hide one level,
02:14 show hierarchy,
02:17 Duplicate area into New window અને Toggle full screen.
02:25 Show Restriction columns અસક્રિય કરો.
02:30 આ, outliner વિન્ડો ઉપર આવેલ જમણે ખૂણે તમામ દૃશ્યક્ષમ, પસંદકારક અને પ્રસ્તુતકારક વિકલ્પો છુપાવી દે છે.
02:42 ફરીથી, viewપર ડાબું ક્લિક કરો.
02:46 દૃશ્યક્ષમ, પસંદકારક અને પ્રસ્તુતકારક વિકલ્પો છુપાવવા માટે Show restriction columns સક્રિય કરો.
02:56 Outliner વિંડોમાં કયુબની ડાબી બાજુ પર plus sign બટન પર ક્લિક કરો.
03:03 cascade લીસ્ટ દેખાય છે.
03:05 તે પસંદ કરેલ ઓબ્જેક્ટના ગુણધર્મોની યાદી બતાવે છે.
03:11 આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં આ વિષે વિગતવાર ચર્ચા કરીશું.
03:16 આઈ ઓબ્જેક્ટને 3D વ્યુમાં દૃશ્યમાન અથવા અદ્રશ્ય બનાવે છે.
03:24 ઉદાહરણ તરીકે, ક્યુબ માટે eye ઉપર ક્લિક કરો.
03:29 ક્યુબ 3D વ્યૂમાં દૃશ્યમાન નથી.
03:35 ફરીથી, ક્યુબ માટે eye ઉપર ડાબું ક્લિક કરો.
03:41 હવે ક્યુબ 3D વ્યૂમાં જોઇ શકાય છે.
03:48 એરો 3D વ્યૂમાં ઑબ્જેક્ટને પસંદ કરેલ અથવા ન પસંદ કરેલ બનાવે છે.
03:56 ઉદાહરણ તરીકે, ક્યુબ માટે એરો પર ડાબું ક્લિક કરો.
04:02 3D વ્યુમાં cube પર જમણું ક્લિક કરો. ક્યુબ પસંદ કરી શકાતું નથી.
04:10 ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે એરો ઉપર ડાબું ક્લિક કરો.
04:17 3D વ્યુમાં cube ઉપર જમણું ક્લિક કરો.
04:21 ક્યુબ હવે પસંદ થઇ શકે છે.
04:28 Camera ઓબ્જેક્ટને પ્રસ્તુતકારક અથવા અપ્રસ્તુતકારક બનાવે છે.
04:34 ક્યુબ માટે camera ઉપર ડાબું ક્લિક કરો.
04:38 દ્રશ્ય પ્રસ્તુત કરવા માટે તમારા કીબોર્ડ પર f12 ડબાઓ.
04:46 ક્યુબ રેન્ડરમાં દ્રશ્યમાન નથી.
04:51 3D વ્યુ પર પાછા જવા માટે esc ડબાઓ.
04:56 ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે camera પર ડાબું ક્લિક કરો.
05:03 દ્રશ્ય પ્રસ્તુત કરવા માટે f12 ડબાઓ.
05:09 ક્યુબ હવે રેન્ડર માં જોઇ શકાય છે.
05:15 3D વ્યુ પર પાછા જવા માટે esc ડબાઓ.
05:21 Outliner વિંડોમાં Search bar પર ડાબું ક્લિક કરો.
05:28 જો તમારું દ્રશ્ય બહુવિધ ઓબ્જેક્ટો ધરાવે છે, તો પછી આ સર્ચ ટુલ્સ સમાન જૂથોના ઓબ્જેક્ટો અથવા દ્રશ્યમાં કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ફિલ્ટર કરવામાં મદદ કરે છે.
05:40 Scene at the top left corner of the outliner window, lists all the objects in your Blender scene and their associated elements.
05:51 Left click All scenes.
05:55 This dropdown list is the display menu.
05:59 It contains the display options for the outliner panel.
06:04 Left click current scene.
06:08 You can see all objects present in the current scene listed in the outliner window.
06:18 Left click current scene to open the display menu.
06:26 Left click visible layers.
06:30 All objects present in the active layer or layers are listed in the Outliner window.


06:38 We will learn about layers in detail in later tutorials
06:44 Left click visible layers to open the display menu.
06:52 Left click selected.
06:55 The Outliner lists only that object which is selected in the 3D view.
07:04 Left click selected to open the display menu.
07:09 Left click Active .
07:12 The Outliner lists only that object which was most recently selected in the 3D view.
07:22 Left click Active to open the display menu.
07:28 Left click Same types.
07:31 As the name suggests, the same type option lists all the objects that fall under the same category in the Outliner window.
07:41 For example, the cube is selected by default in the 3D view.
07:47 So the outliner lists all the mesh objects in the scene.
07:51 In this case, the cube is the only mesh object in the scene.
07:58 We will learn about mesh objects in detail in more advanced tutorials about Animation in Blender.
08:08 Left click Same types to open the display menu.
08:14 ‘groups’ lists all grouped objects in the scene.
08:20 There are few other options here, which we will cover in the later tutorials.
08:27 So this is the breakdown of the outliner window.
08:32 While working with a large scene, having multiple objects, the Outliner window becomes a very useful tool in keeping track of each object in the scene.
08:45 Now create a new file, list selected in the Outliner and make the cube un renderable.
08:58 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
09:07 More information on the same is available at the following links
09:12 oscar.iitb.ac.in, and spoken-tutorial.org/ NMEICT-Intro.
09:28 The Spoken Tutorial Project
09:30 Conducts workshops using spoken tutorials


09:34 Gives certificates to those who pass an online test.
09:38 For more details, please write us to contact@spoken-tutorial.org
09:45 Thanks for joining us
09:46 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Krupali