Difference between revisions of "Thunderbird/C2/Account-settings-and-configuring/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 540: Line 540:
 
|-
 
|-
 
|11.27
 
|11.27
|Under the Do not mark mail as junk if the sender is in list, check all the options.  
+
|Do not mark mail as junk if the sender is in લીસ્ટ હેઠળ, બધા વિકલ્પો ચેક કરો.
  
 
|-
 
|-
 
|11.35
 
|11.35
|Select the Move new junk message to field and select Junk folder on option. Click OK.  
+
|Move new junk message to ફિલ્ડ પસંદ કરો અને Junk folder on વિકલ્પ પસંદ કરો. OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|11.44
 
|11.44
|Now, click on Inbox and select the first mail.
+
|હવે, Inbox પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો.
 
 
 
 
|-
 
|-
 
|11.48
 
|11.48
|The contents of the mail are displayed in the bottom panel.  
+
|મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|11.52
 
|11.52
|Click the Junk icon.  
+
|Junk આઇકોન ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|11.54
 
|11.54
|Notice that the header Junk Mail is displayed.  
+
|નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે.
  
 
|-
 
|-
 
|11.58
 
|11.58
|In a similar manner you can set other preferences too!  
+
|આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો!
  
 
|-
 
|-
 
|12.03
 
|12.03
|Finally, can we delete a mail account that we configured in Thunderbird? Yes, we can!  
+
|અંતે, શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ!
  
 
|-
 
|-
 
|12.10
 
|12.10
|From the left panel, select the account STUSERONE@gmail dot com.  
+
|ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
 
|12.16
 
|12.16
|From the right panel, under Accounts select View Settings for this account.  
+
|જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પસંદ કરો.
  
 
|-
 
|-
 
|12.21
 
|12.21
|The Account Settings dialog box appears.  
+
|Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|12.25
 
|12.25
|From the bottom left corner, click Account Actions and then click Remove Account.  
+
|નીચેના ડાબા ખૂણામાંથી, Account Actions પર ક્લિક કરો અને પછી Remove Account પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12.32
 
|12.32
|A warning message is displayed.  
+
|એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
 
|12.35
 
|12.35
|If we click on OK, the account will be deleted.  
+
|જો આપણે OK પર ક્લિક કરીએ, તો એકાઉન્ટ રદ કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|12.39
 
|12.39
|However, for the purposes of this tutorial, we will not delete this account.  
+
|જો કે, આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું.
  
 
|-
 
|-
 
|12.45
 
|12.45
|So we will click Cancel.  
+
|તેથી આપણે Cancel ઉપર ક્લિક કરીશું.  
  
 
|-
 
|-
 
|12.47
 
|12.47
|Let’s close this dialog box.  
+
|ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ.
  
 
|-
 
|-
 
|12.51
 
|12.51
|Remember, when you delete an email account,  
+
|યાદ રાખો કે, જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો,
  
 
|-
 
|-
 
|12.53
 
|12.53
|All the folders and the mails
+
|તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ
 +
 
 
|-
 
|-
 
|12.56
 
|12.56
|Corresponding to that email account
+
|બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ
  
 
|-
 
|-
 
|12.58
 
|12.58
|Will be deleted from Thunderbird.  
+
|થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|13.00
 
|13.00
|Details may still be displayed in the left panel of the Mozilla Thunderbird window.
+
|વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે.
  
 
|-
 
|-
 
|13.06
 
|13.06
|However, When you log in again, they will no longer be displayed.  
+
|જો કે, જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો, તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે.
  
 
|-
 
|-
 
|13.12
 
|13.12
|This concludes this tutorial on Mozilla Thunderbird 10.0.2
+
|અહીં મોઝિલા થન્ડરબર્ડ 10.0.2 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|13.18
 
|13.18
|In this tutorial we learnt how to:  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે:
  
 
|-
 
|-
 
|13.20
 
|13.20
|Add new folders to an email account.  
+
|ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું.
  
 
|-
 
|-
 
|13.24
 
|13.24
|Set advanced filters to search for messages.  
+
|મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું.
  
 
|-
 
|-
 
|13.28
 
|13.28
|Manage message filters.  
+
|મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું.
  
 
|-
 
|-
 
|13.30
 
|13.30
|You also learnt how to:  
+
|આપણે આ પણ શીખ્યા:
  
 
|-
 
|-
 
|13.32
 
|13.32
| Configure Yahoo account manually.  
+
| યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું.
  
 
|-
 
|-
 
|13.35
 
|13.35
|Manage multiple email accounts.  
+
|બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું.
  
 
|-
 
|-
 
|13.38
 
|13.38
|Change account settings for a mail account and
+
|મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને
  
 
|-
 
|-
 
|13.40
 
|13.40
|Delete an email account.  
+
|ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું.
  
 
|-
 
|-
 
|13.44
 
|13.44
|Here is an' Assignment' for you.  
+
|અહીં તમારા માટે એક 'એસાઇન્મેન્ટ' છે.
  
 
|-
 
|-
 
|13.46
 
|13.46
|Setup an email account manually.  
+
|એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો.
 
+
  
 
|-
 
|-
 
|13.49
 
|13.49
|Change the settings of the account.  
+
|એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો.
  
 
|-
 
|-
 
|13.52
 
|13.52
|Set a preference to archive messages
+
|આર્કાઇવ મેસેજો માટે preference સેટ કરો
  
 
|-
 
|-
 
|13.56
 
|13.56
|Change preferences for Junk settings  
+
|Junk settings માટે preference બદલો.
 +
 
 
|-
 
|-
 
|14.00
 
|14.00
|Delete an email account
+
|ઇમેઇલ એકાઉન્ટ રદ કરો.
  
 
|-
 
|-
 
|14.02
 
|14.02
|Watch the video available at the following link
+
|નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
 +
 
 
|-
 
|-
 
|14.05
 
|14.05
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|14.09
 
|14.09
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|14.13
 
|14.13
|The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|14.15
 
|14.15
|Conducts workshops using spoken tutorials.  
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
|14.18
 
|14.18
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|14.22
 
|14.22
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|14.29
 
|14.29
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|14.33
 
|14.33
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
|14.40
 
|14.40
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
|14.51
 
|14.51
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd Thanks for joining
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 15:40, 12 June 2013

Time Narration
0:00 એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
00.09 ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું.
00.13 મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો.
00.18 મેસેજ ફિલ્ટર મેનેજ કરો.
00.20 આપણે:
00.22 યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા,
00.25 બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા,
00.28 મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા,
00.32 ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું.
00.34 અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.42 લોન્ચર માં Thunderbird આઇકોન પર ક્લિક કરો.
00.45 Thunderbird વિન્ડો ખૂલે છે.
00.48 ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે.
00.51 ડાબી પેનલમાંથી, GMAIL STUSERONE at GMAIL dot COM એકાઉન્ટ પસંદ કરો
00.58 STUSERONE at gmail dot com એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને New Folder પસંદ કરો.
01.06 New Folder સંવાદ બોક્સ દેખાય છે.
01.09 Name ફિલ્ડમાં Important Mails દાખલ કરો.
01.13 Create Folder પર ક્લિક કરો. ફોલ્ડર બનેલ છે!
01.18 હવે, તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો.
01.23 ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી Important Mails ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ.
01.30 તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો.
01.36 હવે, ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
01.43 જમણી પેનલમાં, Advanced Features હેઠળ, Search Messages પર ક્લિક કરો.
01.48 Search Messages સંવાદ બોક્સ દેખાય છે.
01.52 મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ.
01.57 મૂળભૂત રીતે Match all of the following વિકલ્પ પસંદ થયેલ છે.
02.02 Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
02.08 આગામી ફિલ્ડમાં Ten interesting ટાઇપ કરો. Search પર ક્લિક કરો.
02.13 Subject નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે.
02.18 તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો.
02.22 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
02.25 તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો.
02.31 આ સંવાદ બોક્સ બંધ કરો.
02.35 ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ.
02.39 ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો.
02.44 અહીં, આપણે Thunderbird સબ્જેક્ટ સાથે બધા મેઈલ Important Mails ફોલ્ડરમાં ખસેડીશું..
02.52 ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
02.58 Advanced Features હેઠળ, Manage message filters પર ક્લિક કરો.
03.03 Message Filters સંવાદ બોક્સ દેખાય છે. New ટેબ પર ક્લિક કરો.
03.09 Filter Rules સંવાદ બોક્સ દેખાય છે.
03.12 Filter Name ફિલ્ડમાં, Subject Thunderbird દાખલ કરો.
03.16 ફરીથી, આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો.
03.21 Match all of the following વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
03.26 Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
03.30 આગામી ફિલ્ડમાં Thunderbird ટાઇપ કરો.
03.33 આગળ, Perform these actions ફિલ્ડ હેઠળ, વિકલ્પને change the option to માં બદલો.
03.41 આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, બ્રાઉઝ કરો અને Important Mails ફોલ્ડર પસંદ કરો. OK પર ક્લિક કરો.
03.49 Message Filters સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે. Run Now પર ક્લિક કરો.
03.58 સંવાદ બોક્સ બંધ કરો. હવે, Important Mails ફોલ્ડર પર ક્લિક કરો.
04.04 નોંધ લો કે Thunderbird સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે.
04.12 તમે Thunderbird સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો.
04.15 એનો અર્થ છે, થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા Gmail એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી, મોકલી તેમજ મેનેજ કરી શકો છો.
04.26 જેમ કે તમે જાણો છો, Gmail એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
04.31 અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે.
04.35 ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટ,STUSERTWO@yahoo dot in રૂપરેખાંકિત કરીએ.
04.44 મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં POP સક્ષમ કર્યું છે.
04.48 મેં તે કેવી રીતે કર્યું? પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું.
04.54 આગળ, નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.yahoo.in ટાઇપ કરો.
05.02 હવે યુઝરનેમ STUSERTWO at yahoo.in દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો.
05.11 ટોચ પર ડાબા ખૂણામાંથી, Options અને Mail Options પર ક્લિક કરો.
05.16 ડાબી પેનલમાં, POP and Forwarding પર ક્લિક કરો.
05.21 Access Yahoo Mail via POP પસંદ કરો.
05.24 Close ઉપર ક્લિક કરો.
05.28 save changes મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે. save ઉપર ક્લિક કરો.
05.33 હવે, યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો.
05.39 હવે, જમણી પેનલમાંથી, Accounts હેઠળ, Create New Account પર ક્લિક કરો.
05.45 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
05.49 હવે, USERTWO તરીકે નામ દાખલ કરો.
05.53 આગળ, Email Address માં, યાહૂ આઈડી STUSERTWO@YAHOO.IN દાખલ કરો.
06.03 પછી પાસવર્ડ ટાઇપ કરો. Continue પર ક્લિક કરો.
06.10 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
06.13 Incoming Server Name ફિલ્ડમાં POP3 પસંદ કરો અને server hostname તરીકે pop dot mail dot yahoo dot com દાખલ કરો.
06.26 આપણે POP3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો.
06.35 Incoming ફિલ્ડમાં,
06.37 Port માટે, યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે.
06.43 SSL ડ્રોપ ડાઉનમાં, STARTTLS પસંદ કરો.
06.48 Authentication drop-down પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
06.53 Outgoing ફિલ્ડમાં,
06.55 Server Name તરીકે SMTP પસંદ કરો અને server hostname તરીકે smtp.mail.yahoo.com દાખલ કરો.
07.05 Port માટે, Yahoo માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે.
07.12 SSL ડ્રોપ ડાઉનમાં, SSL/TLS પસંદ કરો.
07.17 Authentication ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
07.23 User Name ફિલ્ડમાં, STUSERTWO નામ દાખલ કરો.
07.28 Create Account સક્રિય થયેલ છે.
07.32 Create Account ઉપર ક્લિક કરો.
07.34 યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે.
07.37 તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર, આ થોડી મિનિટો લેશે.
07.42 નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે.
07.48 Inbox ઉપર ક્લિક કરો.
07.50 યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
07.55 તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી,
08.01 પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો!
08.05 હવે, થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ preference સેટિંગ્સ જોઈશું.
08.13 તમે:
08.14 જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા,
08.20 જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા,
08.24 જંક મેસેજો ઓળખવા, અથવા
08.26 તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો.
08.34 ડાબી પેનલમાંથી, Gmail એકાઉન્ટ પસંદ કરો.
08.38 Thunderbird Mail સંવાદ બોક્સ દેખાય છે.
08.42 જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પર ક્લિક કરો.
08.47 Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
08.50 ડાબી પેનલમાં, ફરી Gmail એકાઉન્ટ પસંદ કરો. હવે, Server Settings પર ક્લિક કરો.
08.58 Server Settings જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે.
09.02 Check for new messages every ચેક બૉક્સમાં 20 દાખલ કરો.
09.08 થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે.
09.12 Empty Trash on Exit ચેક બોક્સ ચેક કરો.
09.15 થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે.
09.22 એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો.
09.27 તેવી જ રીતે, આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ:
09.30 મેઇલ્સની કૉપિઓ બનાવવા,
09.33 ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા,
09.35 change the location of the mails saved. સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા.
09.39 ડાબી પેનલમાંથી, Copies and Folders પર ક્લિક કરો.
09.44 જમણી પેનલ પર Copies and Folders સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
09.49 ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ.
09.53 નોંધ લો કે Place a copy in અને Sent folder on વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે.
10.00 ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે, ડાબી પેનલમાંથી, Disc Space પસંદ કરો.
10.08 હવે, જમણી પેનલમાંથી, To save disc space, do not download વિકલ્પ જોશો.
10.16 Messages larger than બોક્સને ચેક કરો.
10.19 હવે, KB ફિલ્ડમાં, 60 દાખલ કરો.
10.24 થન્ડરબર્ડ 60KB કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે.
10.30 થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું.
10.35 તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો.
10.41 આ કરવા માટે તમારે પ્રથમ Junk Settings સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો.
10.48 શરૂઆતમાં, દરેક મેઈલ માટે Junk Mail બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે.
10.52 સમય જતાં,
10.56 તમારી પસંદગીઓના આધાર ઉપર,
10.59 થન્ડરબર્ડ આપોઆપ "જંક" મેઇલ ઓળખવા લાગશે.
11.03 અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો.
11.07 Account Settings સંવાદ બૉક્સમાં, ડાબી પેનલમાંથી, Junk Settings પર ક્લિક કરો.
11.13 Junk Settings સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે.
11.18 નોંધ લો કે Enable adaptive junk mail controls for this account બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે.
11.27 Do not mark mail as junk if the sender is in લીસ્ટ હેઠળ, બધા વિકલ્પો ચેક કરો.
11.35 Move new junk message to ફિલ્ડ પસંદ કરો અને Junk folder on વિકલ્પ પસંદ કરો. OK ઉપર ક્લિક કરો.
11.44 હવે, Inbox પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો.
11.48 મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
11.52 Junk આઇકોન ઉપર ક્લિક કરો.
11.54 નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે.
11.58 આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો!
12.03 અંતે, શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ!
12.10 ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
12.16 જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પસંદ કરો.
12.21 Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
12.25 નીચેના ડાબા ખૂણામાંથી, Account Actions પર ક્લિક કરો અને પછી Remove Account પર ક્લિક કરો.
12.32 એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે.
12.35 જો આપણે OK પર ક્લિક કરીએ, તો એકાઉન્ટ રદ કરવામાં આવશે.
12.39 જો કે, આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું.
12.45 તેથી આપણે Cancel ઉપર ક્લિક કરીશું.
12.47 ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ.
12.51 યાદ રાખો કે, જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો,
12.53 તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ
12.56 બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ
12.58 થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે.
13.00 વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે.
13.06 જો કે, જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો, તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે.
13.12 અહીં મોઝિલા થન્ડરબર્ડ 10.0.2 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13.18 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે:
13.20 ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું.
13.24 મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું.
13.28 મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું.
13.30 આપણે આ પણ શીખ્યા:
13.32 યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું.
13.35 બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું.
13.38 મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને
13.40 ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું.
13.44 અહીં તમારા માટે એક 'એસાઇન્મેન્ટ' છે.
13.46 એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો.
13.49 એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો.
13.52 આર્કાઇવ મેસેજો માટે preference સેટ કરો
13.56 Junk settings માટે preference બદલો.
14.00 ઇમેઇલ એકાઉન્ટ રદ કરો.
14.02 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
14.05 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
14.09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
14.13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14.15 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
14.18 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
14.22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
14.29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
14.33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
14.40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14.51 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble