Difference between revisions of "Thunderbird/C2/Address-Book/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 340: Line 340:
 
|-
 
|-
 
|07.01
 
|07.01
|A dialog box requesting you to confirm the delete action appears.Click OK.  
+
|ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.10
 
|07.10
|The address book is deleted.  
+
|અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
 
|07.14
 
|07.14
|Pause this tutorial and do this assignment.  
+
|ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
  
 
|-
 
|-
 
|07.17  
 
|07.17  
|Create a new address book called Additional Office Contacts.  
+
|Additional Office Contacts નામની નવી અડ્રેસ બુક બનાવો.
  
 
|-
 
|-
 
|07.22
 
|07.22
|Use the Edit option in the Address Book toolbar
+
|Address Book ટૂલબાર માં Edit વિકલ્પ વાપરો.
  
 
|-
 
|-
 
|07.27  
 
|07.27  
|Delete this address book.  
+
|આ અડ્રેસ બુક રદ કરો.
  
 
|-
 
|-
 
|07.30  
 
|07.30  
|From the Main menu in the Address Book dialog box, select Edit and Search Addresses.  
+
|Address Book સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી, Edit અને Search Addresses પસંદ કરો .
  
 
|-
 
|-
 
|07.37
 
|07.37
|Use the Advanced Search option to search for addresses.  
+
|સરનામાં શોધવા માટે Advanced Search વિકલ્પનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
|07.43  
 
|07.43  
|Thunderbird allows us to import contacts from other Mail accounts too.  
+
|થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
|07.48  
 
|07.48  
|This way we can update the contacts without losing contact information.  
+
|આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
|07.55  
 
|07.55  
|Let’s import the contacts from our Gmail account.  
+
|ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ.
  
 
|-
 
|-
 
|07.59
 
|07.59
|First we open the Gmail account.  
+
|પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું.
  
 
|-
 
|-
 
|08.02  
 
|08.02  
|Open a fresh browser and the type the url www.gmail.com.Press Enter.  
+
|નવું બ્રાઉઝર ખોલો અને url માં www.gmail.com ટાઇપ કરો. Enter દબાવો.
  
 
|-
 
|-
 
|08.12
 
|08.12
|The Gmail home page appears.  
+
|જીમેઇલ હોમ પેજ દેખાય છે.
  
 
|-
 
|-
 
|08.15
 
|08.15
|Enter the Username as STUSERONE at gmail dot com. Enter your password.  
+
|યુઝરનેમ STUSERONE at gmail dot com તરીકે દાખલ કરો. પાસવર્ડ દાખલ કરો.
 
+
  
 
|-
 
|-
 
|08.24  
 
|08.24  
|Click Sign In. The Gmail window appears.  
+
|Sign In પર ક્લિક કરો. જીમેઇલ વિન્ડો દેખાય છે.  
  
 
|-
 
|-
 
|08.29
 
|08.29
|For the purposes of this tutorial we have created four contacts in Gmail.  
+
|આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે.
  
 
|-
 
|-
 
|08.35  
 
|08.35  
|From the top-left of the Gmail window, click on GMail and Contacts.  
+
|જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી, Gmail અને Contacts પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08.41  
 
|08.41  
| The Contacts tab appears.
+
| Contacts ટેબ દેખાય છે.
  
 
|-
 
|-
 
|08.44   
 
|08.44   
|Click More and select Export.  
+
|More પર ક્લિક કરો અને Export પસંદ કરો.
 
+
  
 
|-
 
|-
 
|08.48  
 
|08.48  
|The Export contacts dialog box appears.  
+
|Export contacts સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|08.51  
 
|08.51  
|In the field Which contacts do you want to export?, select All contacts.  
+
|Which contacts do you want to export? ફિલ્ડમાં, All contacts પસંદ કરો.
  
 
|-
 
|-
 
|08.58
 
|08.58
|In the field Which export format?, select Outlook CSV format. Click Export.  
+
|Which export format? ફિલ્ડમાં, Outlook CSV ફોરમેટ પસંદ કરો. Export પસંદ કરો.
  
 
|-
 
|-

Revision as of 17:22, 6 June 2013

Time Narration
00.00 મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.06 આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું, જોવું, સુધારવું અને રદ કરવું તે શીખીશું.
00.14 આપણે આ પણ શીખીશું કે કેવી રીતે:
00.16 નવી અડ્રેસ બુક બનાવવું.
00.18 હાલની અડ્રેસ બુક રદ કરવું.
00.20 અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું.
00.24 અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.32 અડ્રેસ બુક શું છે?
00.34 અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ Contacts લક્ષણ સમાન જ કામ કરે છે.
00.39 તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો.
00.45 થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે:
00.48 પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે.
00.53 કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે.
00.59 લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો.
01.02 Thunderbird વિન્ડો ખૂલે છે.
01.05 હવે, ચાલો પર્સનલ અડ્રેસ બુકમાં સંપર્કો ઉમેરતા શીખીએ.
01.10 મુખ્ય મેનુ માંથી, Tools અને Address Book પર ક્લિક કરો.
01.14 Address Book સંવાદ બોક્સ દેખાય છે.
01.17 ડાબી પેનલમાં, તમે પર્સનલ અને કલેક્ટેડ અડ્રેસ બુક્સ બંને જોઈ શકો છો.
01.23 મૂળભૂત રીતે પર્સનલ અડ્રેસ બુક ડાબી પેનલમાં પસંદ થયેલ છે.
01.28 જમણી પેનલ બે ભાગમાં વિભાજિત થયેલ છે.
01.31 ટોચનો અડધો ભાગ સંપર્કો દર્શાવે છે.
01.34 તળિયેનો અડધો ભાગ ટોચના ભાગમાં પસંદ કરાયેલ સંપર્કની સંપૂર્ણ વિગતો દર્શાવે છે.
01.40 ચાલો એક નવો સંપર્ક બનાવીએ.
01.44 ટૂલબાર માં, New Contact પર ક્લિક કરો.
01.47 New Contact સંવાદ બોક્સ દેખાય છે.
01.50 Contact ટેબને ક્લિક કરો.
01.53 ચાલો First માટે AMyNewContact દાખલ કરીએ.
01.57 ઇમેઇલ USERONE at GMAIL dot COM તરીકે દાખલ કરો.
02.02 નોંધ લો કે Display Name ફિલ્ડ આપમેળે First Name સાથે બદલાયેલ છે.
02.10 Private ટેબ ઉપર ક્લિક કરો. સંપર્ક માટે સંપૂર્ણ પોસ્ટલ અડ્રેસ સંગ્રહવા માટે આ ટેબનો ઉપયોગ કરો.
02.18 તમે સંબંધિત માહિતી અને સંપર્કનો ફોટોગ્રાફ સંગ્રહ કરવા માટે Work, Other અને Photo ટેબો વાપરી શકો છો.
02.26 OK ઉપર ક્લિક કરો.
02.29 સંપર્ક ઉમેરાયેલ છે અને જમણી પેનલમાં પ્રદર્શિત થાય છે.
02.34 એ જ રીતે બે વધુ સંપર્કો ઉમેરો. VMyNewContact અને ZMyNewContact.
02.48 ધારો કે આપણે નામ દ્વારા સંપર્કો સૉર્ટ કરવા ઈચ્છીએ છીએ.
02.52 મુખ્ય મેનુ માંથી, View, Sort by અને Name પર ક્લિક કરો.
02.58 નોંધ લો કે, સંપર્કો મૂળભૂત રીતે, ચડતા ક્રમમાં સૉર્ટ થયા છે.
03.04 ચડતા ક્રમમાં સૉર્ટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, View, Sort by, અને Ascending ઉપર ક્લિક કરો.
03.13 વૈકલ્પિક રીતે, Address Book સંવાદ બૉક્સમાં, જમણી પેનલ માંથી, ફક્ત Name પર ક્લિક કરો.
03.19 નામો હવે અવરોહી ક્રમમાં સૉર્ટ થયા છે!
03.24 હવે, સંપર્ક માટે શોધો.
03.27 આપણે નેમ અથવા ઇમેઇલની મદદથી સંપર્ક માટે શોધી શકો છો.
03.33 ચાલો AMyNewContact નામ શોધીએ.
03.37 Address Book સંવાદ બોક્સ પર જાઓ.
03.40 સર્ચ ફિલ્ડમાં, AMyNewContact દાખલ કરો.
03.45 સર્ચ ફિલ્ડની નોંધ લો.
03.47 મેગ્નીફાઈંગ ગ્લાસ આઇકોનના બદલે, એક નાનું ક્રોસ આઇકોન પ્રદર્શિત થાય છે.
03.54 ફક્ત AMyNewContact સંપર્ક જમણી ટોચ પેનલ પર પ્રદર્શિત થાય છે.
04.01 હવે, સર્ચ ફિલ્ડમાં, ક્રોસ આઇકોન પર ક્લિક કરો.
04.05 બધા સંપર્કો હવે ઉપર જમણી પેનલમાં દેખાય છે.
04.09 ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
04.13 Subject દ્વારા ઇમેઇલ્સ માટે શોધો.
04.16 ધારો કે ZMyContact સંપર્ક માટે માહિતી બદલાઈ ગયેલ છે.
04.21 શું આપણે આ માહિતીમાં ફેરફાર કરી શકીએ છીએ? હા, તમે કરી શકો છો!
04.26 જમણી પેનલમાંથી, ZMyNewContact પસંદ કરીએ.
04.30 હવે, કોન્ટેકક્ષ મેનુ માટે જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો.
04.36 Edit Contact For ZMyNewContact સંવાદ બોક્સ દેખાય છે.
04.42 ચાલો નેમ MMyNewContact સાથે બદલીએ.
04..46 હવે, ચાલો Display Name ફિલ્ડને MMyNewContact થી બદલીએ.
04.53 આપણે Work Title અને Department પણ ઉમેરવું પડશે.
04.57 Work ટેબ ઉપર ક્લિક કરો.
04.59 Title માં Manager દાખલ કરો અને Department માં HR દાખલ કરો. OK પર ક્લિક કરો.
05.06 તળિયે જમણી પેનલમાં સંપર્ક વિગતો જુઓ. તે સુધાયેલ છે.
05.13 હવે, થન્ડરબર્ડ માં અનિચ્છનીય સંપર્કો કેવી રીતે રદ કરવા?
05.18 પ્રથમ, સંપર્ક પસંદ કરો.
05.20 કોન્ટેકક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પર ક્લિક કરો.
05.25 Confirmation સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
05.30 સંપર્ક રદ થયેલ છે અને સંપર્ક યાદીમાં પ્રદર્શિત થતું નથી.
05.37 થન્ડરબર્ડ તમને તમારી પોતાની અડ્રેસ બુક બનાવવા માટેની પરવાનગી પણ આપે છે.
05.41 બે મૂળભૂત બુક્સ, જે પર્સનલ અડ્રેસ બુક અને કલેક્ટેડ અડ્રેસ બુક છે તેમાં આ વધારો કરશે.
05.50 ચાલો એક નવી અડ્રેસ બુક બનાવીએ.
05.53 યાદ રાખો, તમારે Address Book સંવાદ બોક્સ ખૂલેલું રાખવું પડશે.
05.58 મુખ્ય મેનુ માંથી, File પર જાઓ, New પર ક્લિક કરો અને Address Book પસંદ કરો.
06.04 New Address Book સંવાદ બોક્સ દેખાય છે.
06.08 Address Book Name ફિલ્ડમાં, Office Contacts ટાઇપ કરો. OK પર ક્લિક કરો
06.16 આપણે બનાવેલ અડ્રેસ બુક ડાબી પેનલમાં દર્શાવવામાં આવે છે.
06.20 તમે મૂળભૂત અડ્રેસ બુક વાપરો છો તે જ રીતે આ અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો.
06.28 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
06.31 નવી અડ્રેસ બુક બનાવો અને તે અંદર સંપર્કો ઉમેરો.
06.36 આગળ, અડ્રેસ બુક રદ કવા માટે શીખીશું.
06.41 યાદ રાખો, જયારે તમે અડ્રેસ બુક રદ કરો છો તો તેની સાથે સંકળાયેલ બધા સંપર્કો પણ રદ થશે.
06.50 ડાબી પેનલમાંથી અડ્રેસ બુક Office Contacts રદ કરવા માટે તેને પસંદ કરો.
06.56 કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો.
07.01 ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
07.10 અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે.
07.14 ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
07.17 Additional Office Contacts નામની નવી અડ્રેસ બુક બનાવો.
07.22 Address Book ટૂલબાર માં Edit વિકલ્પ વાપરો.
07.27 આ અડ્રેસ બુક રદ કરો.
07.30 Address Book સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી, Edit અને Search Addresses પસંદ કરો .
07.37 સરનામાં શોધવા માટે Advanced Search વિકલ્પનો ઉપયોગ કરો.
07.43 થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે.
07.48 આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ.
07.55 ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ.
07.59 પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું.
08.02 નવું બ્રાઉઝર ખોલો અને url માં www.gmail.com ટાઇપ કરો. Enter દબાવો.
08.12 જીમેઇલ હોમ પેજ દેખાય છે.
08.15 યુઝરનેમ STUSERONE at gmail dot com તરીકે દાખલ કરો. પાસવર્ડ દાખલ કરો.
08.24 Sign In પર ક્લિક કરો. જીમેઇલ વિન્ડો દેખાય છે.
08.29 આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે.
08.35 જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી, Gmail અને Contacts પર ક્લિક કરો.
08.41 Contacts ટેબ દેખાય છે.
08.44 More પર ક્લિક કરો અને Export પસંદ કરો.
08.48 Export contacts સંવાદ બોક્સ દેખાય છે.
08.51 Which contacts do you want to export? ફિલ્ડમાં, All contacts પસંદ કરો.
08.58 Which export format? ફિલ્ડમાં, Outlook CSV ફોરમેટ પસંદ કરો. Export પસંદ કરો.
09.06 The Opening contacts.csv dialog box appears.
09.11 Select Save File. Click OK.
09.15 The Downloads dialog box appears.
09.18 This is the default folder in which the document is saved.
09.23 The file is saved as contacts.csv in the default Downloads folder.
09.30 Close the Downloads dialog box.
09.34 From the Main menu, click Tools and select Import.
09.39 The Import dialog box appears.
09.42 Select Address Books. Click Next.
09.47 From the Select type of file list, click on Text file. Click Next.
09.54 Browse to Downloads folder.
09.57 Click the Select which types of files are shown button and select All Files.
10.04 Select contacts.csv.Click Open.
10.10 The Import Address Book dialog box appears.
10.14 Ensure that the box First record contains field names is checked.
10.20 In this tutorial, we shall check and match only the First Name, Last Name and Primary Email fields
10.28 And uncheck all the other fields from the left side
10.33 The First Name on the left is already aligned with the First Name on the right.
10.39 You must use the Move Up and Move Down buttons to match Mozilla Thunderbird Address Book fields column on the left
10.47 with Gmail Record data to import column on the right.
10.52 Let’s select Last Name field on the left and click the Move Down button.
10.58 Notice, that the Last Name on the Address Book fields column and the Last Name on the Record data to import column are now aligned.
11.07 Now, select Primary Email, and click on the Move Down button until it is aligned to E-mail Address. Click OK.
11.17 A message that the address book has been imported is displayed. Click Finish.
11.24 The Gmail Address Book is imported to Thunderbird.
11.28 In the left panel of the Address Book dialog box, a new folder contacts has been added.
11.36 Click on contacts.
11.38 The First Names along with the email address are displayed.
11.43 We have imported the Gmail address book to Thunderbird!
11.48 Close the Address Book by clicking on the red cross on the top left corner of the dialog box.
11.55 Finally, log out of Thunderbird. From the Main menu, click File and Quit.
12.02 This brings us to the end of this tutorial on Thunderbird.
12.06 In this tutorial we learnt how to add, view, modify and delete contacts from the Address Book. We also learnt how to:
12.17 Create a New Address Book.
12.19 Delete an existing Address Book.
12.21 Import contacts from other mail accounts.
12.25 Here is an assignment for you.
12.27 Create a new address book
12.29 Add and view contacts
12.32 Import contacts from your personal email ID to your Thunderbird account.
12.38 Select and match all the fields while importing the address book.
12.43 Watch the video available at the following link
12.46 It summarises the Spoken Tutorial project
12.50 If you do not have good bandwidth, you can download and watch it
12.54 The Spoken Tutorial Project Team
12.56 Conducts workshops using spoken tutorials.
12.59 Gives certificates for those who pass an online test
13.03 For more details, please write to contact at spoken hyphen tutorial dot org
13.10 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
13.14 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
13.22 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13.32 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble