Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પર બનાવેલ આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|-
 
|-
 
||00:05
 
||00:05
||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ સમાવે છે.
+
||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ:
* '''Apache HTTP''' [અપાચે એચટીટીપી] સર્વર
+
* '''Apache HTTP''' સર્વર,
* '''MySQL''' [માયએસકયુએલ] ડેટાબેઝ
+
* '''MySQL''' ડેટાબેઝ,
* '''PHP''' [પીએચપી] અને '''Perl''' [પર્લ] પ્રોગ્રામીંગ ભાષાઓમાં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો [દુભાષિયા].
+
* '''PHP''' અને '''Perl''' પ્રોગ્રામીંગ ભાષાઓમાં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.
 
|-
 
|-
 
||00:19
 
||00:19
||ભૂતકાળમાં, આ સોફ્ટવેર '''LAMPP''' કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા હેતુ તેને લીનક્સ માટે '''XAMPP''' નામ બદલી કરાયું.  
+
||ભૂતકાળમાં, આ સોફ્ટવેર '''LAMPP''' કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા માટે તેને લીનક્સ માટે '''XAMPP''' તરીકે નામ અપાયું.  
 
|-
 
|-
 
||00:27
 
||00:27
||'''XAMPP''' સંસ્થાપિત કરવામાં સરળ છે. '''XAMPP''' '''Windows''' [વિન્ડોવ્ઝ], '''Linux''' [લીનક્સ], '''Mac OSX''' [મેક ઓએસટેન] અને '''Solaris''' [સોલારીઝ] માટે ઉપલબ્ધ છે.
+
||'''XAMPP''' સંસ્થાપિત કરવા માટે સરળ છે. '''XAMPP''' '''Windows''', '''Linux''', '''Mac OSX''' અને '''Solaris''' માટે ઉપલબ્ધ છે.
 
|-
 
|-
 
||00:35
 
||00:35
||હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' વાપરી રહ્યી છું
+
||હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' વાપરી રહ્યી છું.
 
|-
 
|-
 
||00:39
 
||00:39
||તમારી પાસે એડમીન એક્સેસ [સોફ્ટવેરમાં સંપૂર્ણ સંચાલન હેતુ પૂર્ણ સંચાલક લોગીન હક] હોવું જોઈએ.
+
||તમારી પાસે એડમીન એક્સેસ હોવું જોઈએ.
 
|-
 
|-
 
||00:41
 
||00:41
||પ્રથમ સ્ટેપ [પગલું] છે લીનક્સ માટે '''XAMPP''' ડાઉનલોડ કરવું.
+
||પ્રથમ સ્ટેપ છે લીનક્સ માટે '''XAMPP''' ડાઉનલોડ કરવું.
 
|-
 
|-
 
||00:44
 
||00:44
Line 37: Line 37:
 
|-
 
|-
 
||00:48
 
||00:48
||http://www.apachefriends.org/en/xampp.html]
+
||http://www.apachefriends.org/en/xampp.html
 
|-
 
|-
 
||00:58
 
||00:58
||વેબસાઈટ પર સ્વીચ [પર જવું] કરો.
+
||વેબસાઈટ પર જાઓ.
 
|-
 
|-
 
||00:59
 
||00:59
||'''XAMPP''' ને '''Windows''' માટે, '''Mac OSX''' અને '''Solaris''' માટે ડાઉનલોડ કરવાં હેતુ પણ લીંકો ઉપલબ્ધ છે.
+
||'''XAMPP''' ને '''Windows''' માટે, '''Mac OSX''' અને '''Solaris''' માટે ડાઉનલોડ કરવાં માટે પણ લીંકો ઉપલબ્ધ છે.
 
|-
 
|-
 
||01:09
 
||01:09
||આપણે લીનક્સ માટેનું '''XAMPP''' લીંક પસંદ કરીશું.
+
||આપણે લીનક્સ માટે '''XAMPP''' લીંક પસંદ કરીશું.
 
|-
 
|-
 
||01:13
 
||01:13
||ચાલો અહીં ક્લિક કરીએ.
+
||અહીં ક્લિક કરીએ.
 
|-
 
|-
 
||01:14
 
||01:14
||નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ હેતુ '''Step1''' પર ક્લિક કરો
+
||નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ માટે '''Step1''' પર ક્લિક કરો.
 
|-
 
|-
 
||01:19
 
||01:19
Line 58: Line 58:
 
|-
 
|-
 
||01:26
 
||01:26
||સમય બચત કરવા હેતુ મેં આ ફાઈલને પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે.
+
||સમય બચાવવા માટે મેં આ ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે.
 
|-
 
|-
 
||01:30
 
||01:30
||હવે '''Ctrl''', '''Alt''' અને '''T''' કી વારાફરતી દાબીને એક ટર્મીનલ ખોલો.
+
||હવે '''Ctrl''', '''Alt''' અને '''T''' કી સાથે દબાવી ટર્મીનલ ખોલો.
 
|-
 
|-
 
||01:37
 
||01:37
||એક ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે.
+
||ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે.
 
|-
 
|-
 
||01:40
 
||01:40
||ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા '''.cd space Desktop''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો
+
||ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા '''cd space Desktop''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો
 
|-
 
|-
 
||01:48
 
||01:48
||ડેસ્કટોપનાં ઘટકો દર્શાવવાં માટે '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||ડેસ્કટોપનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરી '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||01:55
 
||01:55
||'''XAMPP''' ઇનસ્ટોલેશન [સંસ્થાપીકરણ] ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે.
+
||'''XAMPP''' ઇનસ્ટોલેશન ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે.
 
|-
 
|-
 
||01:58
 
||01:58
||'''.sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt''' કમાંડ ટાઈપ કરો
+
||'''sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt''' કમાંડ ટાઈપ કરો.
 
|-
 
|-
 
||02:13
 
||02:13
Line 82: Line 82:
 
|-
 
|-
 
||02:16
 
||02:16
||માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે એટલાં માટે જ તે મને '''"Sorry, try again"''' એરર [ત્રુટી] આપી રહ્યો છે
+
||માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે તેથી તે મને '''"Sorry, try again"''' એરર આપે છે.
 
|-
 
|-
 
||02:23
 
||02:23
||બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ [માંથી કાઢવું] કરી છે.
+
||બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ કરી છે.
 
|-
 
|-
 
||02:33
 
||02:33
||હવે, ડાયરેક્ટ્રીને '''opt.''' માં બદલી કરવાં હેતુ '''.cd space /opt''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||હવે, ડાયરેક્ટ્રીને '''opt.''' માં બદલવાં માટે '''cd space /opt''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||02:43
 
||02:43
||'''opt.''' ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||'''opt.''' ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||02:50
 
||02:50
||'''XAMPP''' હવે '''/opt/lampp''' ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે.
+
||'''XAMPP''' હવે '''/opt/lampp''' ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થયું છે.
 
|-
 
|-
 
||02:57
 
||02:57
||કમાંડ '''.cd space lampp''' ટાઈપ કરો.
+
||કમાંડ '''cd space lampp''' ટાઈપ કરો.
 
|-
 
|-
 
||03:02
 
||03:02
||'''lampp.''' ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||'''lampp''' ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||03:09
 
||03:09
||આગળનું પગલું '''XAMPP''' ને શરૂ કરવાનું છે.
+
||આગળનું પગલું '''XAMPP''' શરૂ કરવાનું છે.
 
|-
 
|-
 
||03:13
 
||03:13
||'''.sudo space /opt/lampp/lampp space start''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||'''sudo space /opt/lampp/lampp space start''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||03:27
 
||03:27
||સૂડો પાસવર્ડ નાખો અને '''Enter''' દબાવો.
+
||સૂડો પાસવર્ડ દાખલ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||03:32
 
||03:32
||લીનક્સ માટે '''XAMPP''' સફળતાપૂર્વક શરૂ થઇ ગયું છે.
+
||લીનક્સ માટે '''XAMPP''' સફળતાપૂર્વક શરૂ થયું છે.
 
|-
 
|-
 
||03:36
 
||03:36
Line 127: Line 127:
 
|-
 
|-
 
||04:07
 
||04:07
||આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું મારું હોમ પેજ [મુખ્ય પુષ્ઠ] '''html''' માં બનાવીશ.
+
||આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું હોમ પેજ '''html''' માં બનાવીશ.
 
|-
 
|-
 
||04:15
 
||04:15
||આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે
+
||આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે.
 
|-
 
|-
 
||04:18
 
||04:18
||ટર્મીનલ પર જાવ. ડાયરેક્ટ્રીને '''/opt/lampp/htdocs''' માં બદલવા હેતુ કમાંડ '''.cd space /opt/lampp/htdocs''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||ટર્મીનલ પર જાઓ. ડાયરેક્ટ્રીને '''/opt/lampp/htdocs''' માં બદલવા માટે '''cd space /opt/lampp/htdocs''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||04:36
 
||04:36
||આ આપણા વેબ ડાયરેક્ટ્રીનો પાથ [રસ્તો કે માર્ગ] છે
+
||આ આપણી વેબ ડાયરેક્ટ્રીનો પાથ છે
 
|-
 
|-
 
||04:39
 
||04:39
||'''myhomepage''' ડાયરેક્ટ્રી બનાવવા માટે કમાંડ '''.sudo space mkdir space myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||'''myhomepage''' ડાયરેક્ટ્રી બનાવવા માટે '''sudo space mkdir space myhomepage''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||04:51
 
||04:51
||'''htdocs.''' ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||'''htdocs''' ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
||ડાયરેક્ટ્રીને '''myhomepage''' માં બદલવા હેતુ કમાંડ '''.cd space myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||ડાયરેક્ટ્રીને '''myhomepage''' માં બદલવા માટે કમાંડ '''cd space myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||05:08
 
||05:08
||હવે હું મારું હોમ પુષ્ઠ '''html''' માં બનાવીશ
+
||હવે હું હોમ પુષ્ઠ '''html''' માં બનાવીશ
 
|-
 
|-
 
||05:12
 
||05:12
||'''gedit''' ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને '''index.html''' બનાવવા માટે કમાંડ '''.sudo space gedit space index.html''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
||'''gedit''' ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને '''index.html''' બનાવવા માટે '''sudo space gedit space index.html''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
 
|-
 
|-
 
||05:32
 
||05:32
Line 157: Line 157:
 
|-
 
|-
 
||05:37
 
||05:37
||સમયની બચત કરવાં હેતુ, હું અહીં એક '''HTML''' કોડને કોપી-પેસ્ટ કરીશ
+
||સમય બચાવવા માટે, હું અહીં '''HTML''' કોડને કોપી-પેસ્ટ કરીશ
 
|-
 
|-
 
||05:43
 
||05:43
||'''title''' ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરનાં ટાઈટલ [શીર્ષક] બાર પર પ્રદર્શીત થશે.
+
||'''title''' ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ બ્રાઉઝરનાં ટાઈટલ બાર પર પ્રદર્શીત થશે.
 
|-
 
|-
 
||05:49
 
||05:49
||'''body''' ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે.
+
||'''body''' ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે.
 
|-
 
|-
 
||05:54
 
||05:54
Line 175: Line 175:
 
|-
 
|-
 
||06:13
 
||06:13
||તમે જોઈ શકો છો કે '''welcome''' મેસેજ [સંદેશ] વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે.
+
||તમે જોશો કે '''welcome''' મેસેજ વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે.
 
|-
 
|-
 
||06:20
 
||06:20
||આમ આ રીતે આપણે '''XAMPP''' ને સંસ્થાપિત કરી શકીએ, શરૂ કરી શકીએ અને ચકાસી શકીએ છીએ.
+
||આમ આ રીતે આપણે '''XAMPP''' ને સંસ્થાપિત, શરૂ અને ચકાસી શકીએ છીએ.
 
|-
 
|-
 
||06:26
 
||06:26
||ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ યોજના વિશે વાત કરીશ
+
||ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ
 
|-
 
|-
 
||06:31
 
||06:31
||'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
+
||'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' પર ઉપલબ્ધ વિડીયો જુઓ
 
|-
 
|-
 
||06:42
 
||06:42
||તે સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે.
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
 
|-
 
|-
 
||06:46
 
||06:46
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો.
 
|-
 
|-
 
||06:51
 
||06:51
||સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
 
|-
 
|-
 
||06:57
 
||06:57
Line 199: Line 199:
 
|-
 
|-
 
||07:01
 
||07:01
||વધુ વિગતો માટે અમને '''"contact sptutemail@gmail.com"''' ઉપર સંપર્ક કરો
+
||વધુ વિગતો માટે '''"contact sptutemail@gmail.com"''' ઉપર સંપર્ક કરો
 
|-
 
|-
 
||07:06
 
||07:06
||સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે.
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
|-
 
|-
 
||07:11
 
||07:11
Line 211: Line 211:
 
|-
 
|-
 
||07:27
 
||07:27
||અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
 
|-
 
|-
 
||07:30
 
||07:30
||જોડાવાબદ્દલ આભાર.
+
||જોડાવા બદ્દલ આભાર.
 
|-
 
|-
 
||07:32
 
||07:32
||આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આભાર.
આવજો.
+
 
|}
 
|}

Revision as of 11:12, 30 April 2013

Title of script: XAMPP Installation

Author: Jyoti Solanki

Keywords: XAMPP Video Tutorial, Apache, LAMPP, Web Server

Time Narration
00:00 લીનક્સ પર XAMPP [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ:
  • Apache HTTP સર્વર,
  • MySQL ડેટાબેઝ,
  • PHP અને Perl પ્રોગ્રામીંગ ભાષાઓમાં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.
00:19 ભૂતકાળમાં, આ સોફ્ટવેર LAMPP કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા માટે તેને લીનક્સ માટે XAMPP તરીકે નામ અપાયું.
00:27 XAMPP સંસ્થાપિત કરવા માટે સરળ છે. XAMPP Windows, Linux, Mac OSX અને Solaris માટે ઉપલબ્ધ છે.
00:35 હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ 10.04 વાપરી રહ્યી છું.
00:39 તમારી પાસે એડમીન એક્સેસ હોવું જોઈએ.
00:41 પ્રથમ સ્ટેપ છે લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરવું.
00:44 લીનક્સ માટે XAMPP નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકાય છે
00:48 http://www.apachefriends.org/en/xampp.html
00:58 વેબસાઈટ પર જાઓ.
00:59 XAMPP ને Windows માટે, Mac OSX અને Solaris માટે ડાઉનલોડ કરવાં માટે પણ લીંકો ઉપલબ્ધ છે.
01:09 આપણે લીનક્સ માટે XAMPP લીંક પસંદ કરીશું.
01:13 અહીં ક્લિક કરીએ.
01:14 નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ માટે Step1 પર ક્લિક કરો.
01:19 હવે XAMPP Linux 1.7.7 પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે પગલાઓને અનુસરો.
01:26 સમય બચાવવા માટે મેં આ ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે.
01:30 હવે Ctrl, Alt અને T કી સાથે દબાવી ટર્મીનલ ખોલો.
01:37 ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે.
01:40 ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા cd space Desktop કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો
01:48 ડેસ્કટોપનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરી Enter દબાવો.
01:55 XAMPP ઇનસ્ટોલેશન ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે.
01:58 sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt કમાંડ ટાઈપ કરો.
02:13 સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો.
02:16 માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે તેથી તે મને "Sorry, try again" એરર આપે છે.
02:23 બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ કરી છે.
02:33 હવે, ડાયરેક્ટ્રીને opt. માં બદલવાં માટે cd space /opt કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
02:43 opt. ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
02:50 XAMPP હવે /opt/lampp ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થયું છે.
02:57 કમાંડ cd space lampp ટાઈપ કરો.
03:02 lampp ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
03:09 આગળનું પગલું XAMPP શરૂ કરવાનું છે.
03:13 sudo space /opt/lampp/lampp space start કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
03:27 સૂડો પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો.
03:32 લીનક્સ માટે XAMPP સફળતાપૂર્વક શરૂ થયું છે.
03:36 હવે ચાલો આપણા XAMPP સંસ્થાપનને ચકાસીએ.
03:40 આ કરવાં માટે હું ફાયરફોક્સ બ્રાઉઝર પર જઈશ.
03:43 એડ્રેસ બારમાં URL http://localhost ટાઈપ કરો અને Enter દબાવો.
03:55 તમે તમારા વેબ બ્રાઉઝરમાં URL http://localhost/xampp splash.php જોશો.
04:07 આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું હોમ પેજ html માં બનાવીશ.
04:15 આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે.
04:18 ટર્મીનલ પર જાઓ. ડાયરેક્ટ્રીને /opt/lampp/htdocs માં બદલવા માટે cd space /opt/lampp/htdocs કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:36 આ આપણી વેબ ડાયરેક્ટ્રીનો પાથ છે
04:39 myhomepage ડાયરેક્ટ્રી બનાવવા માટે sudo space mkdir space myhomepage કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:51 htdocs ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:58 ડાયરેક્ટ્રીને myhomepage માં બદલવા માટે કમાંડ cd space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો.
05:08 હવે હું હોમ પુષ્ઠ html માં બનાવીશ
05:12 gedit ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને index.html બનાવવા માટે sudo space gedit space index.html કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
05:32 HTML શીખવા માટે, કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલો જુઓ.
05:37 સમય બચાવવા માટે, હું અહીં HTML કોડને કોપી-પેસ્ટ કરીશ
05:43 title ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ બ્રાઉઝરનાં ટાઈટલ બાર પર પ્રદર્શીત થશે.
05:49 body ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે.
05:54 ફાઈલને સંગ્રહીત કરવાં માટે "Save" બટન પર ક્લિક કરો. gedit વિન્ડો બંધ કરો.
05:59 ફાયરફોક્સ બ્રાઉઝર પર પાછા જઈએ
06:02 URL http://localhost/myhomepage ટાઈપ કરો અને Enter દબાવો.
06:13 તમે જોશો કે welcome મેસેજ વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે.
06:20 આમ આ રીતે આપણે XAMPP ને સંસ્થાપિત, શરૂ અને ચકાસી શકીએ છીએ.
06:26 ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ
06:31 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial પર ઉપલબ્ધ વિડીયો જુઓ
06:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:46 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો.
06:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
06:57 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:01 વધુ વિગતો માટે "contact sptutemail@gmail.com" ઉપર સંપર્ક કરો
07:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:11 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:17 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે, સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
07:27 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:30 જોડાવા બદ્દલ આભાર.
07:32 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya