Difference between revisions of "Firefox/C4/Extensions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 101: Line 101:
 
|-
 
|-
 
|| 1:39
 
|| 1:39
||જમણું પેનલ ડાબા પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે.  
+
||જમણી પેનલ ડાબી પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે.  
  
 
|-
 
|-
 
||1:45
 
||1:45
||આમ, જમણું પેનલ, '''Add-ons''' વ્યાખ્યાયિત કરે છે અને તમને કહે છે કે એડ-ઓનો સાથે શરૂઆત કઈ રીતે કરવી.
+
||આમ, જમણી પેનલ, '''Add-ons''' વ્યાખ્યાયિત કરે છે અને એડ-ઓન્સ સાથે શરૂઆત કઈ રીતે કરવી તે માટે કહે છે.
  
 
|-
 
|-
Line 113: Line 113:
 
|-
 
|-
 
|| 1:55
 
|| 1:55
||હવે, આપણે સંસ્થાપિત કરીશું, એક નવું '''Add-on''': '''Grab and Drag'''.  
+
||હવે, આપણે એક નવું '''Add-on''' સંસ્થાપિત કરીશું: '''Grab and Drag'''.  
  
 
|-
 
|-
 
||1:59
 
||1:59
||પહેલાં, '''Search bar''' માં, જે કે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, '''Grab and Drag''' ટાઈપ કરો.
+
||પહેલાં, '''Search bar''' માં, જે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, તેમાં '''Grab and Drag''' ટાઈપ કરો.
 
'''Enter''' દબાવો.  
 
'''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
|| 2:08
 
|| 2:08
||જમણું પેનલ, હવે એડ-ઓનોની યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેળ છે.
+
||જમણી પેનલ, હવે એડ-ઓન્સ યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેચ છે.
  
 
|-
 
|-
 
|| 2:14
 
|| 2:14
||એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓનો જેની પાસે શીર્ષકમાં '''drag ''' શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે
+
||એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓન્સ જેની પાસે શીર્ષકમાં '''drag ''' શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે.
  
 
|-
 
|-
 
|| 2:20
 
|| 2:20
||નોંધ લો, કે '''Grab and Drag''', યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેળ છે.
+
||નોંધ લો, કે '''Grab and Drag''', યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેચ છે.
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
|| 2:28
 
|| 2:28
||આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓનો પણ, '''end-user license agreements''' ધરાવી શકે છે.   
+
||આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓન્સ પણ, '''end-user license agreements''' ધરાવી શકે છે.   
  
 
|-
 
|-
 
|| 2:35
 
|| 2:35
||'''End-User License Agreement''' ડાયલોગ બોક્સ પર, '''Accept and Install''' ક્લિક કરો.  
+
||'''End-User License Agreement''' ડાયલોગ બોક્સમાં, '''Accept and Install''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||2:41
 
||2:41
||Add-on ડાઉનલોડ દર્શાવનાર પ્રગતિ બાર દ્રશ્યમાન થાય છે.
+
||Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેશ બાર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
|| 2:46
 
|| 2:46
||આગળ, એક મેસેજ (સંદેશ) છે કે add-on સંસ્થાપિત થશે
+
||આગળ, add-on સંસ્થાપિત થયુ છે એવો મેસેજ આવશે
  
 
|-
 
|-
 
||2:50
 
||2:50
||જયારે તમે રીસ્ટાર્ટ કરો છો મોઝીલા ફાયરફોક્સ દ્રશ્યમાન થાય છે.
+
||જયારે તમે મોઝીલા ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો છો.
  
 
|-
 
|-
Line 170: Line 170:
 
|-
 
|-
 
|| 3:05
 
|| 3:05
||નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણા પેનલમાં દ્રશ્યમાન થાય છે.
+
||નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણી પેનલમાં દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 178: Line 178:
 
|-
 
|-
 
||3:18
 
||3:18
||Scrap Book તમને વેબ પુષ્ઠ સંગ્રહોને સંગ્રહીત કરવા હેતુ અને તેમને પ્રબંધ કરવા હેતુ પરવાનગી આપે છે.
+
||Scrap Book તમને વેબ પેજ સંગ્રહોને સંગ્રહીત અને પ્રબંધ કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
|| 3:24
 
|| 3:24
||* નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રગતિ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો.  
+
||* નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રોગ્રેસ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો.  
  
 
|-
 
|-

Revision as of 17:39, 22 April 2013

Time Narration
0:00 મોઝીલા ફાયરફોક્સમાં Extensions પરનાં Spoken Tutorial માં તમારું સ્વાગત છે.
0:05 આ ટ્યુટોરીયલમાં, આપણે એક્સટેન્શન્સ અથવા એડ-ઓન્સ , એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો વિશે શીખીશું.
0:14 અહીં આપણે ઉબુંટૂ 10.04 પર ફાયરફોક્સ 7.0 ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
0:20 ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો.
0:23 મૂળભૂત રીતે, yahoo home page ખુલે છે.
0:27 Extensions અથવા Add-ons' શું છે?
0:29 Extensions તમને:
0:31 * ફાયરફોક્સ બ્રાઉઝરમાં નવા લક્ષણોને ઉમેરવાની.
0:35 * હાજર લક્ષણોની વૃદ્ધિ કરવાની.
0:37 * તમારી પસંદગીઓને અનુકૂળ થવા માટે ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઈઝ (જોઈએ એ અનુસાર સુધારણા કરવું) કરવાની પરવાનગી આપે છે.
0:42 * Extensions, ફાયરફોક્સ બ્રાઉઝરનો એક ભાગ છે.
0:45 * અને બ્રાઉઝરની ક્ષમતાઓને વિસ્તારિત કરે છે.
0:48 ઉદાહરણ તરીકે, તમે એક્સટેન્શનો સંસ્થાપિત કરી શકો છો જે:
0:51 # જાહેરાતો અથવા પોપઅપો ને અટકાવે.
0:54 # કોમોડિટીઝ (માલસામાન) નાં ભાવોની તુલના કરે
0:56 # અને હવામાનમાં થનારા ફેરફારોને પણ દર્શાવે.
1:00 ચાલો Grab and Drag એક્સટેન્શન સંસ્થાપિત કરીએ.
1:03 Grab and Drag તમને વેબ પેજોમાં વિવિધ રીતે સ્ક્રોલ કરવા દે છે.
1:07 Adobe Acrobat માનાં ગ્રેબ અને ડ્રેગ ફંક્શન સમાન છે.
1:12 Menu બારમાંથી, Tools અને Add-ons પર ક્લિક કરો.
1:16 Add-ons Manager ટેબ ખુલે છે.
1:20 વૈકલ્પિક રીતે, Add-ons Manager ટેબને ખોલવા માટે, તમે CTRL+Shift+A કીને એકસાથે પણ દબાવી શકો છો.
1:28 Add-ons Manager મા ડાબી પેનલ ઉપલબ્ધ વિકલ્પોને દર્શાવે છે.
1:34 નોંધ લો, મૂળભૂત રીતે, Get Add-ons વિકલ્પ પસંદ કરાયેલું છે.
1:39 જમણી પેનલ ડાબી પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે.
1:45 આમ, જમણી પેનલ, Add-ons વ્યાખ્યાયિત કરે છે અને એડ-ઓન્સ સાથે શરૂઆત કઈ રીતે કરવી તે માટે કહે છે.
1:51 આ તમે સંસ્થાપિત કરી શકો એવા કેટલાક Add-ons ની યાદી પણ દર્શાવે છે.
1:55 હવે, આપણે એક નવું Add-on સંસ્થાપિત કરીશું: Grab and Drag.
1:59 પહેલાં, Search bar માં, જે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, તેમાં Grab and Drag ટાઈપ કરો.

Enter દબાવો.

2:08 જમણી પેનલ, હવે એડ-ઓન્સ યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેચ છે.
2:14 એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓન્સ જેની પાસે શીર્ષકમાં drag શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે.
2:20 નોંધ લો, કે Grab and Drag, યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેચ છે.
2:26 Install પર ક્લિક કરો.
2:28 આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓન્સ પણ, end-user license agreements ધરાવી શકે છે.
2:35 End-User License Agreement ડાયલોગ બોક્સમાં, Accept and Install પર ક્લિક કરો.
2:41 Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેશ બાર દ્રશ્યમાન થાય છે.
2:46 આગળ, add-on સંસ્થાપિત થયુ છે એવો મેસેજ આવશે
2:50 જયારે તમે મોઝીલા ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો છો.
2:54 Restart Now પર ક્લિક કરો.
2:57 Firefox બ્રાઉઝર બંધ થાય છે અને ખુલે છે.
3:01 Add-ons Manager એક નવા ટેબમાં ખુલે છે.
3:05 નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણી પેનલમાં દ્રશ્યમાન થાય છે.
3:11 પાછલા પગલાઓ પછી ચાલો બીજી એક Scrap Book એક્સટેન્શન સંસ્થાપિત કરીએ.
3:18 Scrap Book તમને વેબ પેજ સંગ્રહોને સંગ્રહીત અને પ્રબંધ કરવા માટેની પરવાનગી આપે છે.
3:24 * નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રોગ્રેસ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો.
3:33 * તે Scrap Book બારમાં દર્શાવવામાં આવ્યા છે.
3:36 Restart Now ક્લિક કરો.
3:40 ફાયરફોક્સમાં Scrap Book સંસ્થાપિત થઇ ગયી છે.
3:44 આ ટ્યુટોરીયલને અટકાવો અને આ અસાઈનમેંટ કરો.
3:48 * Firefox બ્રાઉઝરમાં, Add-ons Manager ખોલો.
3:52 * Get Add-ons વિકલ્પમાં, Featured 'Add-ons' યાદીમાંથી એક નવો add-on સંસ્થાપિત કરો.
3:59 * તમે એક્સટેન્શનો પ્રબંધ કરી રહ્યા છો, જેવું કે, ઉમેરવું, રદ્દ કરવું અથવા તેમાં સુધારણા કરવું
4:03 * Extensions વિકલ્પને ઉપયોગમાં લઈને
4:06 * Add-ons Manager માં.
4:08 Firefox બ્રાઉઝર ટેબમાં, Add-ons Manager ટેબને ક્લિક કરો.
4:13 ડાબા પેનલમાંથી, Extensions ક્લિક કરો.
4:16 જમણું પેનલ, હવે તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત થયેલા Extensions દર્શાવે છે.
4:22 ScrapBook વિશે વધુ શીખવા માટે, તેને પસંદ કરો અને More ક્લિક કરો.
4:27 * Scrap Book વિશેની વિગતો દ્રશ્યમાન થાય છે.
4:31 * એક્સટેન્શન વિશે તમામ શીખવા માટે વેબસાઈટ લીંક પર ક્લિક કરો.
4:35 હવે, ડાબા પેનલમાંથી, Extension વિકલ્પ પર ક્લિક કરો.
4:40 નોંધ લો, દરેક Extension માટે તમે પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) સુયોજિત કરી શકો છો, તેને નિષ્ક્રિય કે રદ્દ કરી શકો છો.
4:46 Grab and Drag પસંદ કરો અને Preferences પર ક્લિક કરો.
4:49 આ ડાયલોગ બોક્સનાં ઉપયોગ વડે તમે તમારી પસંદગીઓને સુયોજિત કરી શકો છો.
4:53 ડાયલોગ બોક્સથી નીકળવા માટે Cancel ક્લિક કરો.
4:57 હવે, Scrap Book પસંદ કરો અને Preferences ક્લિક કરો.
5:01 નોંધ લો, કે Scrap Book Options ડાયલોગ બોક્સ Grab and Drag Preferences ડાયલોગ બોક્સ કરતા વિભિન્ન છે.
5:09 * એટલા માટે, દરેક Extension ની વિભિન્ન સેટિંગ્સ (સુયોજનો) છે જે બદલી શકાય છે.
5:13 * જો એક Extension માટે Preferences બટન દૃશ્યમાન નથી,
5:17 * તે સૂચિત કરે છે કે તેની માટે અહીં કોઈ પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) નથી.
5:21 Scrap Book Options ડાયલોગ બોક્સથી નીકળવા માટે Close ક્લિક કરો.
5:26 ઘણા સોફ્ટવેરની સાથે, add-ons પણ નિયમિત રીતે સુધારણા થાય છે.
5:31 Scrap Book સુધારણા હેતુ, તેને પસંદ કરો, જમણું-ક્લિક અને Find Updates ક્લિક કરો.
5:37 જો અપડેટો (સુધારાઓ) મળે છે, Update બટન દ્રશ્યમાન થાય છે.
5:42 add-on ને સુધારણા કરવા હેતુ તેના પર ક્લિક કરો.
5:47 જો કે Scrap Book માટે કોઈપણ સુધારાઓ નથી, Update બટન દ્રશ્યમાન થતું નથી.
5:51 છેલ્લે, જો તમે એક્સટેન્શનને વાપરવા માંગતા નથી તો Disable બટનને ક્લિક કરો.
5:58 અને એક્સટેન્શનને તમારા કોમપ્યુટરમાંથી રદ્દ કરવા માટે, Remove ક્લિક કરો.
6:03 Extensions વિશે તમામ આપણે શીખ્યા છીએ!
6:06 ફાયરફોકસમાં વધુ કાર્યક્ષમતા ઉમેરીને કાર્યોને સ્ટ્રીમ લાઇન (સરળ) કરવા હેતુ તમે હવે Extensions વાપરી શકો છો.
6:13 * Add-ons વિશે શીખવા માટે તમે Get Add-ons વિકલ્પને ઉપયોગમાં લઇ શકો છો.
6:18 * તમે ત્યારબાદ Add-ons પસંદ કરીને સંસ્થાપિત કરી શકો છો જે સૌથી સુસંગત અથવા તમને ઉપયોગી છે.
6:24 Firefox Extensions વિશે વધુ શીખવા માટે કૃપા કરી Firefox વેબસાઈટની મુલાકાત લો.
6:31 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
6:34 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા; એક્સટેન્શનો, એક્સટેન્શનોને, ભલામણ કરેલા એક્સટેન્શનોને સંસ્થાપિત કરતા,
6:42 અહીં તમારી માટે એક અસાઈનમેંટ છે.
6:45 * WebMail Notifier કહેવાતા એક એક્સટેન્શન માટે શોધ કરો અને
6:49 * તેને તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત કરો.
6:52 * આ એક્સટેન્શનના લક્ષણો વિશે અને તમારા મેઈલ ખાતાથી વણવાંચેલા મેઈલો (ટપાલો કે સંદેશાઓ) તપાસ કરવા હેતુ તમે આને કેવી રીતે ઉપયોગમાં લઇ શકો છો એ માટે શોધ કરો.
7:01 * એક્સટેન્શનને નિષ્ક્રિય કરો.
7:03 * ત્યારબાદ તેને Firefox માંથી રદ્દ કરો.
7:07 * નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ નિહાળો
7:10 * તે મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે
7:13 * જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો
7:18 મૌખિક ટ્યુટોરીયલો યોજનાનું જૂથ
7:19 * મૌખિક ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ) નું આયોજન કરે છે.
7:23 * જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમની માટે પ્રમાણપત્રો પણ આપે છે
7:27 * વધુ વિગતો માટે, કુપા કરી contact at spoken hyphen tutorial dot org પર લખો
7:33 * મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે
7:37 * જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
7:45 * આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
7:48 * સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઇન્ટ્રો [1]
7:56 * આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છુ
8:00 * જોડાવાબદ્દલ આભાર

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble