Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 325: Line 325:
 
| 06.41
 
| 06.41
  
| For now, we shall leave these aside and proceed to the''' Render Dimension''' settings
+
| હવે, આપણે આ બાજુ પર છોડી અને'' 'રેન્ડર ડાયમેન્શન''' સેટિંગ્સ પર  આગળ વધીએ.
  
 
|-
 
|-
Line 331: Line 331:
 
| 06.50
 
| 06.50
  
| Resolution is the width and height of the Render Display and the active Camera view
+
|રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરાની વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે
 
+
 
|-
 
|-
  
 
| 06.57
 
| 06.57
  
| By Default, in Blender 2.59, the resolution is '''1920 by 1080 pixels'''.
+
| મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,'''1920 by 1080 pixels''' રિઝોલ્યૂશન છે .
  
 
|-
 
|-
Line 343: Line 342:
 
| 07.09
 
| 07.09
  
|''' 50%''' is the percentage scale of the Render resolution.
+
|'' '50%''' આ રેન્ડર રિઝોલ્યૂશન ના ટકાવારી માપછે.
  
 
|-
 
|-
Line 349: Line 348:
 
| 07.14
 
| 07.14
  
| That means only 50% of the actual resolution will be rendered. Let me explain.
+
| એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે.હું સમજવું છું.  
  
 
|-
 
|-
Line 355: Line 354:
 
| 07.22
 
| 07.22
  
| Press '''F12''' to render the active camera view. This is the default render resolution.
+
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે.
  
 
|-
 
|-
Line 361: Line 360:
 
| 07.29
 
| 07.29
  
| It is only half or 50% of the actual resolution
+
|આ માત્ર અડધુ અથવા વાસ્તવિક રિઝોલ્યૂશન ના 50% છે
  
 
|-
 
|-
Line 367: Line 366:
 
| 07.35
 
| 07.35
  
|Close the render display window .
+
|રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
  
 
|-
 
|-
Line 373: Line 372:
 
| 07.40
 
| 07.40
  
| Left click and hold '''50%''' under Resolution in the Render Panel, and drag to the right.
+
|રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો.
  
 
|-
 
|-
Line 379: Line 378:
 
| 07.50
 
| 07.50
  
| The percentage changes to '''100%'''. Another way to change the percentage is -
+
| ટકાવારી'' '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે -
  
 
|-
 
|-
Line 385: Line 384:
 
| 08.00
 
| 08.00
  
| Left click''' 100%.''' Now type '''100''' on the keyboard and press '''enter'''.
+
|100%.'''પર ડાબું ક્લિક કરો.હવે  કીબોર્ડ પર '''100'''ટાઈપ કરો અને '''enter'''દબાવો.
  
 
|-
 
|-
Line 391: Line 390:
 
| 08.12
 
| 08.12
  
| Press''' F12''' to render the active camera view.
+
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
  
 
|-
 
|-
Line 397: Line 396:
 
| 08.18
 
| 08.18
  
| Here is a full 100% resolution render of '''1920 by 1080 pixels'''
+
|અહી '''1920 by 1080 pixels'''નું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
  
 
|-
 
|-
Line 403: Line 402:
 
|08.27
 
|08.27
  
| Close the render display windows. Now, I want to change the resolution to 720 by 576 pixels
+
| રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો,હવે મને રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે.
  
 
|-
 
|-
Line 409: Line 408:
 
| 08.38
 
| 08.38
  
| Left click '''1920'''. Type '''720''' on your keyboard and press '''enter'''
+
|'''1920'''પર ડાબું ક્લિક કરો. Type તમારા કી બોર્ડ પર '''720'''ટાઈપ કરો '''enter'''દબાવો.
  
 
|-
 
|-
Line 415: Line 414:
 
| 08.49
 
| 08.49
  
| Again, Left click''' 1080'''. Type '''576''' on your keyboard and press '''enter'''.
+
|ફરીથી ''' 1080'''પર ડાબું ક્લિક તમારા કી બોર્ડ પર'''576'''ટાઈપ કરો અને  '''enter'''દબાવો.
  
 
|-
 
|-
Line 421: Line 420:
 
| 09.01
 
| 09.01
  
| Press''' F12''' to render the active camera view.
+
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
  
 
|-
 
|-
Line 427: Line 426:
 
| 09.07
 
| 09.07
  
| Here is a full 100% resolution render of 720 by 576 pixels
+
|અહી '''720 by 576 pixels'''નું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
 +
 
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
| 09.16
 
| 09.16
  
| Close the render display window.
+
| રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
  
 
|-
 
|-
Line 601: Line 601:
  
 
| 12.52
 
| 12.52
 
+
રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ
 
| Left click '''Accept'''. Now all our Render files will be saved in the Output Folder in My Documents.
 
| Left click '''Accept'''. Now all our Render files will be saved in the Output Folder in My Documents.
  

Revision as of 12:45, 25 June 2013

Visual Cue Narration
00.06 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. .
00.10 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.30 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.35 પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે?
00.39 પ્રોપર્ટીઝ વિન્ડોના રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.59 પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે.તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
01.09 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે
01.15 આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન ના અંદર આવે છે.
01.22 Render, Scene, World, Object, etc.
01.31 આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે.
01.38 વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ.
01.43 પ્રોપર્ટીઝ વિન્ડોનાડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.
01.53 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
02.00 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
02.12 પ્રોપર્ટીઝ વિંડોમાં Renderએ પ્રથમ પેનલ છે.
02.16 જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે..
02.24 આ પેનલ માં સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે
02.31 Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની એક ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે.
02.39 imageપર જમણું ક્લિક કરો.કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો.
02.48 સક્રિય કૅમેરા વ્યુ એક ફ્રેમ ઈમેજ ના રૂપમાં રેન્ડર કર્યું છે.
02.56 3D વ્યુમાં પાછા જવા માટે તમારા કી બોર્ડ પર ESCદબાવો.
03.03 ' 'એનિમેશનનો ઉપયોગ સમગ્ર શ્રેણીને અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે.
03.14 મૂળભૂત રીતે ફ્રેમ શ્રેણી ટાઈમલાઈન પર 1 થી 250 શુધી છે.
03.22 Left click Animationપર ડાબું ક્લિક કરો.સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ1 થી ફ્રેમ250 સુધી રેન્ડર થય રહી છે.
03.39 આ રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો
03.43 3D વ્યુ પર પાછા જવા માટેEsc દબાવો.
03.48 પેનલ રેન્ડરમાં Display પર જાઓ
03.52 ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવા તે પસંદ કરવા માટે મદદ કરે છે
03.58 મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે.
04.05 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
04.09 રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે.
04.15 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે.
04.22 UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો.
04.32 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો.
04.36 Renderપેનલ માં Displayપર જાઓ image editorપર ડાબું ક્લિક કરો.
04.44 આ ડ્રોપ ડાઉન મેનુ render display optionsની યાદી બતાવે છે.
04.51 select Full Screenને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
04.56 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
05.02 હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે.
05.09 ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ.
05.16 રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો.યાદીમાંથીNew windowપસંદ કરો.
05.28 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
05.32 હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
05.39 જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
05.45 આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
05.50 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
05.56 રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો.
06.01 Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે.
06.08 આગામી સેટિંગ આપણે જોશું Dimensions.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે.
06.21 Render Presetsપર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
06.27 અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે .
06.41 હવે, આપણે આ બાજુ પર છોડી અને 'રેન્ડર ડાયમેન્શન' સેટિંગ્સ પર આગળ વધીએ.
06.50 રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરાની વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે
06.57 મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,1920 by 1080 pixels રિઝોલ્યૂશન છે .
07.09 '50%' આ રેન્ડર રિઝોલ્યૂશન ના ટકાવારી માપછે.
07.14 એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે.હું સમજવું છું.
07.22 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે.
07.29 આ માત્ર અડધુ અથવા વાસ્તવિક રિઝોલ્યૂશન ના 50% છે
07.35 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
07.40 રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો.
07.50 ટકાવારી '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે -
08.00 100%.પર ડાબું ક્લિક કરો.હવે કીબોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો.
08.12 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
08.18 અહી 1920 by 1080 pixelsનું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.
08.27 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો,હવે મને રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે.
08.38 1920પર ડાબું ક્લિક કરો. Type તમારા કી બોર્ડ પર 720ટાઈપ કરો enterદબાવો.
08.49 ફરીથી 1080પર ડાબું ક્લિક તમારા કી બોર્ડ પર576ટાઈપ કરો અને enterદબાવો.
09.01 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
09.07 અહી 720 by 576 pixelsનું પૂણ100% રિઝોલ્યૂશન રેન્ડર છે.


09.16 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
09.21 Go to Frame range under Dimensions in the Render Panel.
09.27 Frame Range determines the renderable animation length for your movie.
09.33 As I said before, by default, the frame range is 1 to 250.
09.40 Left click Start 1. Type 0 on your keyboard and press enter.
09.51 This is the starting frame or first frame of our animation length
09.57 Left click End 250. Type 100 on your keyboard and press enter.
10.09 This is the ending frame or last frame of our animation length.
10.16 So now we have a new frame range for our animation.
10.23 Go to Timeline , below the 3D view.
10.26 Notice how the timeline display has changed now because we changed the Frame range in the Render panel.
10.36 To learn about the Timeline window, see the tutorial Types of Windows - Timeline.
10.16 Go to Aspect Ratio under Dimensions in the Render Panel.
10.54 Notice that when we changed the resolution, the aspect ratio changed as well.
11.01 Frame rate determines the number of frames animating in one second in our movie.
11.09 By default, it is 24 fps or frames per second.
11.16 Left click 24 fps. A drop-down menu appears.
11.25 Here is a list of all major frame rates used while making an animation movie.
11.31 You can choose any one depending on your requirement.


11.37 Left click FPS 24. Type 15 on your keyboard and press enter.
11.48 So now our frame rate has changed to 15 frames per second.
11.55 Next is Output. Do you see this horizontal bar with tmp written on the left and a file browser icon on the right?
12.07 Here we can specify the output folder for our Render files.
12.13 Left click the file browser icon.
12.18 To learn about File Browser, see the tutorial Types of Windows - File Browser and Info Panel.
12.28 Select your output folder. I am selecting My Documents.
12.35 Left click Create new directory. Type OUTPUT and press enter .
12.47 Left click Output to open the folder.
12.52

રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ

Left click Accept. Now all our Render files will be saved in the Output Folder in My Documents.
13.04 Below the Output Folder bar is the Image format menu.
13.08 Here we can choose our Output format for our Render images and movie files
13.13 Left click PNG. Here is a list of all formats supported in Blender.
13.20 We have image formats and movie formats.
13.25 We can select any one depending on our requirements.
13.30 Below PNG are the three color modes used in Blender. BW is the grayscale mode.
13.38 RGB is selected by default. RGB is the colour mode that saves Render files with RGB data.
13.48 RGBA saves render files with an additional data called Alpha channel.
13.54 This works only with certain image formats that support Alpha channel rendering.
14.01 So , that was about render panel.
14.06 So, in this tutorial we have covered render panel under the Properties window.
14.11 The rest of the panels shall be covered in the next tutorials.
14.17 Now, go ahead and create a new Blend file. Change the Render Display to New window.
14.26 Change resolution to 720 by 576 100%. Change frame range to 0 to 100.
14.38 Change frame rate to 15 fps. Create an Output folder for the render files.
14.48 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
14.57 More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
15.17 The Spoken Tutorial Project
15.19 Conducts workshops using spoken tutorials
15.23 Also gives certificates to those who pass an online test.
15.28 For more details, please contact us contact@spoken-tutorial.org
15.34 Thanks for joining us
15.36 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana