Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 75: Line 75:
 
| 01.31
 
| 01.31
  
| આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ ઉપયોગી છે.
+
| આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે.
  
 
|-
 
|-
Line 188: Line 188:
 
| 03.58
 
| 03.58
  
| By Default, the display is in''' Image Editor mode'''. Let me demonstrate.મૂળભૂત રીતે
+
|મૂળભૂત રીતે ડિસ્પ્લે ''' Image Editor mode'''માં છે.
  
 
|-
 
|-
Line 194: Line 194:
 
|04.05
 
|04.05
  
| Press '''F12''' to render the active camera view.
+
|સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
| 04.09
 
| 04.09
  
| The Render Display appears as the UV/Image Editor.
+
|રેન્ડર ડિસ્પ્લે  UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે.
  
 
|-
 
|-
Line 206: Line 206:
 
| 04.15
 
| 04.15
  
| The 3D view changes to the''' UV/Image Editor''' everytime we render the active camera view.
+
| 3D વ્યુ એ''' UV/Image Editor'''માં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે.
  
 
|-
 
|-
Line 212: Line 212:
 
| 04.22
 
| 04.22
  
| To learn about the UV/Image Editor, see the tutorial Types of windows - UV/Image Editor
+
|UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું  Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો.
  
 
|-
 
|-
Line 218: Line 218:
 
| 04.32
 
| 04.32
  
| Press''' Esc''' to return to the 3D view.
+
|3D વ્યુ પર પાછા જવા માટે ''' Esc''' દબાવો.
  
 
|-
 
|-
Line 224: Line 224:
 
| 04.36
 
| 04.36
  
| Go to''' Display''' in the '''Render panel'''. Left click''' image editor'''.
+
|'''Render'''પેનલ માં ''' Display'''પર જાઓ''' image editor'''પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
| 04.44
 
| 04.44
  
| This drop-down menu shows a list of '''render display options'''.
+
|આ ડ્રોપ ડાઉન મેનુ '''render display options'''ની યાદી બતાવે છે.
  
 
|-
 
|-
Line 236: Line 236:
 
| 04.51
 
| 04.51
  
| Left click to '''select Full Screen'''.
+
|'''select Full Screen'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
|04.56
 
|04.56
  
| Press '''F12''' to render the active camera view.
+
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
| 05.02
 
| 05.02
  
| Now, the entire Blender screen gets replaced by the UV/Image editor
+
| હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે.
  
 
|-
 
|-
Line 254: Line 254:
 
| 05.09
 
| 05.09
  
| Press '''Esc''' to exit the full screen render mode and return to the Blender workspace.
+
|ફૂલ  સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટે'''Esc'''દબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ.
 
+
 
|-
 
|-
  
 
| 05.16
 
| 05.16
  
| Go to '''Display''' in the Render panel. Left click '''Full screen'''. Select '''New window''' from the list.
+
| રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''Full screen'''ડાબું ક્લિક કરો.યાદીમાંથી'''New window'''પસંદ કરો.
  
 
|-
 
|-
Line 266: Line 266:
 
| 05.28
 
| 05.28
  
| Press''' F12''' to render the active camera view.
+
| સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો.
 
+
 
|-
 
|-
  
 
| 05.32
 
| 05.32
  
| Now, the Render Display appears as a new window over the Blender Workspace.
+
| હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
  
 
|-
 
|-
Line 278: Line 277:
 
| 05.39
 
| 05.39
  
| You will find this very useful when rendering previews of your animation.
+
|જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
  
 
|-
 
|-
Line 284: Line 283:
 
| 05.45
 
| 05.45
  
| We shall see how to do this in later tutorials.
+
| આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
  
 
|-
 
|-
Line 290: Line 289:
 
| 05.50
 
| 05.50
  
| Close the Render Display window.
+
|રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
  
 
|-
 
|-
Line 296: Line 295:
 
| 05.56
 
| 05.56
  
| Go to '''Display''' in the Render panel. Left click''' New Window'''.
+
|રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''New window'''પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 302: Line 301:
 
| 06.01
 
| 06.01
  
| Left click to select''' Image editor mode'''. The display is in '''Image Editor mode'''.
+
|''' Image editor mode'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે  '''Image Editor mode''' માં છે.
  
 
|-
 
|-
Line 308: Line 307:
 
| 06.08
 
| 06.08
  
| Next setting we shall see is '''Dimensions'''. Here we can customize the various render presets depending on our required output.
+
|આગામી સેટિંગ આપણે જોશું '''Dimensions'''.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે.
  
 
|-
 
|-
Line 314: Line 313:
 
| 06.21
 
| 06.21
  
| Left Click '''Render Presets'''. A drop-down menu appears.
+
|'''Render Presets'''પર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 320: Line 319:
 
| 06.27
 
| 06.27
  
| Here is a list of all major render presets. '''DVCPRO, HDTV, NTSC, PAL etc'''.
+
| અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. '''''''''DVCPRO, HDTV, NTSC,''' PAL''' વગરે .
  
 
|-
 
|-

Revision as of 11:09, 25 June 2013

Visual Cue Narration
00.06 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. .
00.10 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.30 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.35 પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે?
00.39 પ્રોપર્ટીઝ વિન્ડોના રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.59 પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે.તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
01.09 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે
01.15 આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન ના અંદર આવે છે.
01.22 Render, Scene, World, Object, etc.
01.31 આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે.
01.38 વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ.
01.43 પ્રોપર્ટીઝ વિન્ડોનાડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો.
01.53 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
02.00 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ
02.12 પ્રોપર્ટીઝ વિંડોમાં Renderએ પ્રથમ પેનલ છે.
02.16 જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે..
02.24 આ પેનલ માં સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે
02.31 Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની એક ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે.
02.39 imageપર જમણું ક્લિક કરો.કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો.
02.48 સક્રિય કૅમેરા વ્યુ એક ફ્રેમ ઈમેજ ના રૂપમાં રેન્ડર કર્યું છે.
02.56 3D વ્યુમાં પાછા જવા માટે તમારા કી બોર્ડ પર ESCદબાવો.
03.03 ' 'એનિમેશનનો ઉપયોગ સમગ્ર શ્રેણીને અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે.
03.14 મૂળભૂત રીતે ફ્રેમ શ્રેણી ટાઈમલાઈન પર 1 થી 250 શુધી છે.
03.22 Left click Animationપર ડાબું ક્લિક કરો.સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ1 થી ફ્રેમ250 સુધી રેન્ડર થય રહી છે.
03.39 આ રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો
03.43 3D વ્યુ પર પાછા જવા માટેEsc દબાવો.
03.48 પેનલ રેન્ડરમાં Display પર જાઓ
03.52 ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવા તે પસંદ કરવા માટે મદદ કરે છે
03.58 મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે.
04.05 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
04.09 રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે.
04.15 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે.
04.22 UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો.
04.32 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો.
04.36 Renderપેનલ માં Displayપર જાઓ image editorપર ડાબું ક્લિક કરો.
04.44 આ ડ્રોપ ડાઉન મેનુ render display optionsની યાદી બતાવે છે.
04.51 select Full Screenને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો.
04.56 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
05.02 હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે.
05.09 ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ.
05.16 રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો.યાદીમાંથીNew windowપસંદ કરો.
05.28 સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો.
05.32 હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે.
05.39 જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.
05.45 આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
05.50 રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો.
05.56 રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો.
06.01 Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે.
06.08 આગામી સેટિંગ આપણે જોશું Dimensions.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે.
06.21 Render Presetsપર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે.
06.27 અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે .
06.41 For now, we shall leave these aside and proceed to the Render Dimension settings
06.50 Resolution is the width and height of the Render Display and the active Camera view
06.57 By Default, in Blender 2.59, the resolution is 1920 by 1080 pixels.
07.09 50% is the percentage scale of the Render resolution.
07.14 That means only 50% of the actual resolution will be rendered. Let me explain.
07.22 Press F12 to render the active camera view. This is the default render resolution.
07.29 It is only half or 50% of the actual resolution
07.35 Close the render display window .
07.40 Left click and hold 50% under Resolution in the Render Panel, and drag to the right.
07.50 The percentage changes to 100%. Another way to change the percentage is -
08.00 Left click 100%. Now type 100 on the keyboard and press enter.
08.12 Press F12 to render the active camera view.
08.18 Here is a full 100% resolution render of 1920 by 1080 pixels
08.27 Close the render display windows. Now, I want to change the resolution to 720 by 576 pixels
08.38 Left click 1920. Type 720 on your keyboard and press enter
08.49 Again, Left click 1080. Type 576 on your keyboard and press enter.
09.01 Press F12 to render the active camera view.
09.07 Here is a full 100% resolution render of 720 by 576 pixels
09.16 Close the render display window.
09.21 Go to Frame range under Dimensions in the Render Panel.
09.27 Frame Range determines the renderable animation length for your movie.
09.33 As I said before, by default, the frame range is 1 to 250.
09.40 Left click Start 1. Type 0 on your keyboard and press enter.
09.51 This is the starting frame or first frame of our animation length
09.57 Left click End 250. Type 100 on your keyboard and press enter.
10.09 This is the ending frame or last frame of our animation length.
10.16 So now we have a new frame range for our animation.
10.23 Go to Timeline , below the 3D view.
10.26 Notice how the timeline display has changed now because we changed the Frame range in the Render panel.
10.36 To learn about the Timeline window, see the tutorial Types of Windows - Timeline.
10.16 Go to Aspect Ratio under Dimensions in the Render Panel.
10.54 Notice that when we changed the resolution, the aspect ratio changed as well.
11.01 Frame rate determines the number of frames animating in one second in our movie.
11.09 By default, it is 24 fps or frames per second.
11.16 Left click 24 fps. A drop-down menu appears.
11.25 Here is a list of all major frame rates used while making an animation movie.
11.31 You can choose any one depending on your requirement.


11.37 Left click FPS 24. Type 15 on your keyboard and press enter.
11.48 So now our frame rate has changed to 15 frames per second.
11.55 Next is Output. Do you see this horizontal bar with tmp written on the left and a file browser icon on the right?
12.07 Here we can specify the output folder for our Render files.
12.13 Left click the file browser icon.
12.18 To learn about File Browser, see the tutorial Types of Windows - File Browser and Info Panel.
12.28 Select your output folder. I am selecting My Documents.
12.35 Left click Create new directory. Type OUTPUT and press enter .
12.47 Left click Output to open the folder.
12.52 Left click Accept. Now all our Render files will be saved in the Output Folder in My Documents.
13.04 Below the Output Folder bar is the Image format menu.
13.08 Here we can choose our Output format for our Render images and movie files
13.13 Left click PNG. Here is a list of all formats supported in Blender.
13.20 We have image formats and movie formats.
13.25 We can select any one depending on our requirements.
13.30 Below PNG are the three color modes used in Blender. BW is the grayscale mode.
13.38 RGB is selected by default. RGB is the colour mode that saves Render files with RGB data.
13.48 RGBA saves render files with an additional data called Alpha channel.
13.54 This works only with certain image formats that support Alpha channel rendering.
14.01 So , that was about render panel.
14.06 So, in this tutorial we have covered render panel under the Properties window.
14.11 The rest of the panels shall be covered in the next tutorials.
14.17 Now, go ahead and create a new Blend file. Change the Render Display to New window.
14.26 Change resolution to 720 by 576 100%. Change frame range to 0 to 100.
14.38 Change frame rate to 15 fps. Create an Output folder for the render files.
14.48 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
14.57 More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
15.17 The Spoken Tutorial Project
15.19 Conducts workshops using spoken tutorials
15.23 Also gives certificates to those who pass an online test.
15.28 For more details, please contact us contact@spoken-tutorial.org
15.34 Thanks for joining us
15.36 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana