Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 11: Line 11:
 
| 00:07
 
| 00:07
 
| આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:   
 
| આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:   
* '''Scalar References'''
+
'''Scalar References''',
* '''Array References'''
+
'''Array References''',
* '''Hash References'''  
+
'''Hash References''' ,
* '''Dereferences''' અને  
+
'''Dereferences''' અને  
* '''array/hash references''' ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.
+
'''array/hash references''' ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.
  
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:  
+
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: '''Ubuntu Linux 12.04''' operating system,
* '''Ubuntu Linux 12.04''' operating system
+
'''Perl 5.14.2''',
* '''Perl 5.14.2'''
+
'''gedit Text Editor'''
* '''gedit Text Editor'''
+
  
 
|-
 
|-
Line 31: Line 30:
 
|  00:37
 
|  00:37
 
|  તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
 
|  તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
* '''Perl''' programming
+
'''Perl''' programming, '''Array functions''' અને '''Hash functions'''.
* '''Array functions''' અને  
+
* '''Hash functions'''.
+
  
 
|-
 
|-
Line 45: Line 42:
 
|-
 
|-
 
|  00:51
 
|  00:51
|  એક ''' reference''' એક  '''variable, array, hash'''  અથવા એક '''subroutine''' નું પોઈન્ત્ર એડ્રેસ હોય છે.
+
|  એક ''' reference''' એક  '''variable, array, hash'''  અથવા એક '''subroutine''' નું પોઈન્ટર એડ્રેસ હોય છે.
  
 
|-
 
|-
Line 81: Line 78:
 
|-
 
|-
 
|  01:39
 
|  01:39
| એક ''' array variable''' '''backslash (\)'''  અને '''at the rate(@)'''  સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
+
|   ''' array variable''' '''backslash (\)'''  અને '''at the rate(@)'''  સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
  
 
|-
 
|-
Line 118: Line 115:
 
|  02:27
 
|  02:27
 
|  એક ''' hash variable'''  '''percentage(%)'''સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
 
|  એક ''' hash variable'''  '''percentage(%)'''સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
 
  
 
|-
 
|-
Line 126: Line 122:
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
| ચાલો હું  ''''gedit' Text editor.'''  માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
+
|   હું  ''''gedit' Text editor.'''  માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
  
 
|-
 
|-
Line 139: Line 135:
 
| 02:55
 
| 02:55
 
|  ચાલો હું કોડ સમજાવું.
 
|  ચાલો હું કોડ સમજાવું.
 +
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|First line declares a '''scalar variable '$a'''' and initialized to 10.
+
| પ્રથમ લાઈન એક '''scalar variable '$a'''' ડીકલેર કરે છે અને  '''10.''' થી ઇનિશિલાઇઝ કરે છે.
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|As mentioned earlier, a scalar variable is''' reference'''d by backslash and dollar sign ($).
+
| પહેલા ઉલેખિતની જેમ સ્કેલર વેરીએબલ બેકસ્લેશ અને ડોલર સાઈન થી રેફરેંસ કરાવાય છે.
  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|This line will print '''memory address''' of the variable that is created as''' reference'''.
+
| આ લાઈન વેરીએબલ ની '''memory address''' પ્રિન્ટ કરશે જે રેફરેંસ ની જેમ બનાવવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|To print the actual value, the '''variable''' is''' dereference'''d by curly brackets preceded by '$'.
+
| વાસ્તવિક વેલ્યુ પ્રિન્ટ કરવા માટે વેરીએબલ છગડીયો કૌંસ થી પહેલા '$' થી ડીરેફરેંસ કરવાશે.
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
|Here, '''ref()''' function will return the''' reference''' type such as '''scalar''' or '''array''' or '''hash'''.
+
| અહી '''ref()''' ફંકશન ''' reference''' ટાઈપ જેમકે '''scalar''' અથવા  '''array''' અથવા  '''hash''' રીટર્ન કરશે.
  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
| Now, press''' Ctrl+S''' to save the file.
+
| હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
Line 204: Line 201:
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
|   ચાલો હું કોડ સમઝાવું.
+
| ચાલો હું કોડ સમઝાવું.
  
 
|-
 
|-
Line 216: Line 213:
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
|   '''print''' સ્ટેટમેંટ ''' reference'''  વેલ્યુ અને ''' dereferenced'''  વેલ્યુને પ્રિન્ટ કરશે.
+
| '''print''' સ્ટેટમેંટ ''' reference'''  વેલ્યુ અને ''' dereferenced'''  વેલ્યુને પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
Line 233: Line 230:
 
| 05:00
 
| 05:00
 
|  આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
 
|  આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
 +
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
Line 291: Line 289:
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
| કોડના બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
+
| કોડના બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|  આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે '''array reference'''  પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કધ્વાઈ, અને એક્સેસ કરાવાય.
+
|  આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે '''array reference'''  પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કાઢવાય, અને એક્સેસ કરાવાય.
  
 
|-
 
|-
Line 326: Line 324:
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
| The '''print''' સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.  
+
| '''print''' સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.  
  
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
| '''push()''' ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે.
+
| '''push()''' ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે. આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં  5, 6, 7 ઉમરવા માં આવે છે.
આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં  5, 6, 7 ઉમરવા માં આવે છે.
+
  
 
|-
 
|-
Line 403: Line 400:
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
આપને અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ.
+
|  અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 431: Line 428:
 
|09:57
 
|09:57
 
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:
 
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:
* '''Scalar References'''
+
'''Scalar References''''''Array References'''
* '''Array References'''
+
'''Hash References''' '''Dereferences''' અને ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.
* '''Hash References'''  
+
* '''Dereferences''' અને  
+
* ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.
+
  
 
|-
 
|-

Latest revision as of 18:11, 28 February 2017

Time
Narration
00:01 પર્લમાં Referencing and Dereferencing . પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:

Scalar References, Array References, Hash References , Dereferences અને array/hash references ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.

00:22 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux 12.04 operating system,

Perl 5.14.2, gedit Text Editor

00:33 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:37 તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:

Perl programming, Array functions અને Hash functions.

00:43 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:49 Reference શું છે?
00:51 એક reference એક variable, array, hash અથવા એક subroutine નું પોઈન્ટર એડ્રેસ હોય છે.
00:58 આ સીધું ડેટા નથી ધરાવતું.
01:01 Reference એક સરળ સંક્ષિપ્ત સ્કેલર વેલ્યુ હોય છે.
01:05 Reference પર્લ કોડના પ્રદશનને સુધારશે જયારે તમે મોટા ડેટા-સ્ટ્રક્ચર ને પાસ અથવા રીટર્ન કરો છો.
01:12 આ મેમરી સંગ્રહ કરે છે જેમ કે એક વેલ્યુ પાસ પાસ કરવાના બદલે subroutine પર reference પાસ કરે છે.
01:18 પર્લના જટિલ ડેટા સ્ટ્રક્ચરસ નું સરળતાથી વ્યવસ્થા કરે છે.
01:22 હવે શીખીએ કે reference ને કેવી રીતે બનાવાય.
01:25 આપણે આના આગળ એક backslash (\) લગાડીને કોઈ પણ વેરીએબલ , સબરૂટીન અથવા વેલ્યુના માટે reference બનાવી શકીએ છીએ.
01:33 એક સ્કેલર વેરીએબલ અહી પ્રદશિત ની જેમ backslash (\) અને ડોલર ચિન્હ થી રેફરેન્સ કરાવાય છે.
01:39 array variable backslash (\) અને at the rate(@) સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
01:45 એક hash variable અહી ઉદાહરણમાં પ્રદશિતની જેમ backslash (\) અને percentage(%) સિમ્બલથી રેફરેંસ કરાવાય છે.
01:53 dereference શું હોય છે ?
01:55 જયારે એક reference dereferenced હોય છે તો વાસ્તવિક વેલ્યુ રીટર્ન થાય છે.
02:00 Dereference reference વેરીએબલને છગડીયા કૌંસમાં સંલગ્ન કરાવાય છે.
02:06 અને તે કેરેક્ટર જે reference ની જેમ છે છગડીયા કૌંસ ના પહેલા આવે છે.
02:12 હવે જોઈએ કે વેરીએબલસ ને dereference કેવી રીતે કરે છે.
02:16 એક scalar વેરીએબલ ડોલર ($) ચિન્હ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:21 એક array વેરીબલ at the rate (@) સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:27 એક hash variable percentage(%)સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:33 હવે Scalar reference અને dereference.. ના માટે એક સરળ પ્રોગ્રામ જોઈએ.
02:38 હું 'gedit' Text editor. માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
02:43 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scalarRef dot pl ampersand અને એન્ટર દબાવો.
02:50 સ્ક્રીન પર આપેલની જેમ કોડ ટાઈપ કરો.
02:55 ચાલો હું કોડ સમજાવું.
02:57 પ્રથમ લાઈન એક scalar variable '$a' ડીકલેર કરે છે અને 10. થી ઇનિશિલાઇઝ કરે છે.
03:03 પહેલા ઉલેખિતની જેમ સ્કેલર વેરીએબલ બેકસ્લેશ અને ડોલર સાઈન થી રેફરેંસ કરાવાય છે.
03:10 આ લાઈન વેરીએબલ ની memory address પ્રિન્ટ કરશે જે રેફરેંસ ની જેમ બનાવવામાં આવે છે.
03:16 વાસ્તવિક વેલ્યુ પ્રિન્ટ કરવા માટે વેરીએબલ છગડીયો કૌંસ થી પહેલા '$' થી ડીરેફરેંસ કરવાશે.
03:23 અહી ref() ફંકશન reference ટાઈપ જેમકે scalar અથવા array અથવા hash રીટર્ન કરશે.
03:30 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
03:34 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:36 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: : perl scalarRef dot pl અને એન્ટર દબાવો.
03:43 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
03:46 પ્રથમ લાઈન memory address ને બતાડે છે જ્યાં વેલ્યુ 10 સંગ્રહ કરાવાય છે.
03:51 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ 10 રીટર્ન કરે છે.
03:55 Ref() ફંકશન આઉટપુટમાં "SCALAR" રીટર્ન કરે છે.
03:59 આગળ સમઝીએ કે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરીને reference અને dereference એરેને એકવી રીતે બનાવે છે.
04:07 મારા પાસે પહેલાથી સેમ્પલ પ્રોગ્રામ છે, ચાલો હું તેને gedit ટેક્સ્ટ એડિટર માં ખોલું.
04:13 ટર્મિનલ પર ટાઈપ કરો : gedit arrayRef dot pl ampersand અને એન્ટર દબાવો.
04:20 arrayRef dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
04:26 ચાલો હું કોડ સમઝાવું.
04:28 અહી પહેલી લાઈનમાં મેં @color નામક એક એરે ડીકલેર કર્યો છે અને તેને ત્રણ વેલ્યુઓ થી ઇનિશિલાઇઝ કર્યું છે.
04:35 backslash @color થી રેફરેંસ કરવામાં આવે છે જે એરે નામ છે અને $colorRef. ને અસાઇન કરે છે.
04:42 print સ્ટેટમેંટ reference વેલ્યુ અને dereferenced વેલ્યુને પ્રિન્ટ કરશે.
04:47 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:51 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
04:53 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
05:00 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
05:04 પ્રથમ લાઈન વેરીએબલ ની મેમરી એડ્રેસ નું આઉટપુટ દેખાડે છે જે રેફરેંસ ની જેમ બનાવાઈ છે.
05:10 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ દેખાડે છે જે ડીરેફરેંસ કરવાઈ છે.
05:16 આગળ આપણે જોશું કે એક array ના લીધે ડાયરેક્ટ રેફરેંસને કેવી રીતે ડીકલેર કરાય છે.
05:21 ચાલો અપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
05:24 મેં એક એરે ને direct reference ને બતાડવા માટે વર્તમાન પ્રોગ્રામને બદલ્યું છે.
05:29 તમે દેખાડેલ ની જેમ ચોરસ કૌંસ '[ ]' નો ઉપયોગ કરીને એક એરેના માટે direct reference બનાવી શકો છો.
05:35 dereference કરવા માટે arrow operator (->) નો ઉપયોગ કરો.
05:39 print સ્ટેટમેંટ આઉટપુટ ની જેમ "Green" પ્રિન્ટ કરશે.
05:43 અહી પ્રિન્ટ સ્ટેટમેંટ ઇન્ડેક્સ ઓફ [1] ની વેલ્યુ લે છે જે આપના પ્રોગ્રામમાં Green છે.
05:50 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
05:54 ટર્મિનલ પર ટાઈપ કરો perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
06:03 હું એ ઉદાહરણ દેખાડીશ કે સમાન કોડ ફાઈલ માં direct hash reference ને કેવી રીતે ઉપયોગ કરાય છે.
06:11 અહી બતાડ્યા પ્રમાણે છગડીયો કૌંસ વાપરીને તમે હેશ માટે તમે હેશ પર direct reference બનાવી શકો છો.
06:18 આને ડીરેફરેંસ કરવા માટે arrow operator (->) નો પ્રયોગ કરો.
06:24 કોડના બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
06:31 આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે array reference પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કાઢવાય, અને એક્સેસ કરાવાય.
06:39 મારી પાસે પહેલાથી જ સેમ્પલ પ્રોગ્રામ છે ચાલો હું આને ' gedit ટેક્સ્ટ એડિટર પર ખોલું.
06:45 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit arrayRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
06:54 'arrayRefadd.pl' ફાઈલ હવે gedit. માં ખુલે છે. પોતાની ફાઈલમાં અહી પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો.
07:02 પ્રથમ લાઈન એરેને ઇનિશિલાઇઝ કરે છે.
07:06 આપણે backslash @numarray થી એક એરેને રેફરેંસ કર્યું છે અને $ref. થી અસાઇન કર્યું છે.
07:13 હવે આપણે જોશું કે array reference. થી એક વિશેષ એલિમેન્ટ ને કેવી રીતે એક્સેસ કરે છે.
07:19 આપણને એક વિશેષ વેલ્યુને એક્સેસ કરવા માટે ચોરસ કૌંસ “[ ]” માં array index કરવા માટે arrow operator (“->”) ઉપયોગ કરવાની જરૂરીયાત છે.
07:28 print સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
07:32 push() ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે. આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં 5, 6, 7 ઉમરવા માં આવે છે.
07:47 આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે.
07:53 pop() ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે.
07:58 આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે.
08:03 પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે.
08:08 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
08:11 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
08:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:perl arrayRefadd dot pl અને એન્ટર દબાવો.
08:22 આઉટપુટ આપેલ પ્રમાણે છે.
08:26 હવે hash reference. ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ.
08:34 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit hashRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
08:42 gedit. માં hashRefadd.pl ફાઈલ ખોલશે.
08:47 ચાલો પ્રોગ્રામ હું સ્મેપ્લ પ્રોગ્રામને સમઝાવું.
08:50 મેં direct hash reference ડીકલેર કર્યું છે જે સ્કેલર વેરીએબલ $weektemp. માં સંગ્રહિત કરી શકાય છે.
08:57 મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને ડીરેફરેન્સ ને દેખાડવા માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે.
09:04 આ કોડ Monday થી Friday. સુધી ટેમ્પરેચર વેલ્યુને સંગ્રહિત કરે છે .
09:09 હું કીસને લૂપ કરવા માટે “keys” built-in function ઉપયોગ કરી રહી છું.
09:15 પ્રિન્ટ સ્ટેટમેન્ટ હેશકી ના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરશે.
09:19 અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ.
09:25 પ્રિન્ટ સ્ટેટમેન્ટ મન્ડેનું ટેમ્પરેચર પ્રિન્ટ કરશે.
09:29 હવે ફાઈલ સેવ કરો.
09:32 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :perl hashRefadd dot pl અને આઉટપુટ જોવા માટે એન્ટર દબાવો.
09:41 હેશ કી અને વેલ્યુ રેન્ડમ ઓડરમાં સંગ્રહિત કરવામાં આવશે.
09:46 પ્રદશિત આઉટપુટ તે ઓડરથી સમ્બન્ધિત નથી હોતા જેમાં તે ઉમેરયાલા હોય છે,
09:52 આ સાથે અમે આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીએ છીએ. ચાલો સારાંશ લઈએ.
09:57 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:

Scalar References, Array References Hash References , Dereferences અને ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.

10:14 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. આપણી hashRefadd dot pl file.' ફાઈલ માં weektemp હેશ માં નવી કી “Saturday” અને “Sunday” ઉમેરો.
10:24 છેલ્લે “Saturday” કી ને ડીલીટ કરો.
10:27 હેશ weektemp. ને પ્રિન્ટ કરો.
10:30 પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરો અને પરિણામ ને તપાસો.
10:35 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:51 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
11:02 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya