Scilab/C4/Control-systems/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો,
00:02 Advanced Control of Continuous Time systems પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે .
00:09 આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખીશું કેવી રીતે:
00:12 એક continuous time system બીજી બાજુએ ઉચ્ચ ઓડરને કેવી રીતે વ્યાખ્યાયિત કરાય છે.
00:17 step અને sine inputs પર પ્લોટ રિસ્પોન્સ કેવી રીતે બનાવાય છે.
00:20 Bode plot કેવી રીતે કરાય.
00:22 numer અને denom Scilab functions નું કેવી રીતે અભ્યાસ કરાય છે.
00:26 સીસ્ટમ ના poles અને zeros કેવી રીતે પ્લોટ કરાય છે.
00:30 આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું,
00:33 Scilab 5.3.3 વર્જનના સાથે.
00:36 Ubuntu 12.04 ઓપરેટીંગ સિસ્ટમ
00:40 આ ટ્યુટોરીયલ ના અભ્યાસ પહેલા તમને Scilab અને control systems. નું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
00:48 સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:55 આ ટ્યુટોરિયલ માં હું તમને બતાવીશ કે second-order linear system. ને કેવી રીતે વ્યાખ્યાયિત કરાવાય.
01:02 તો પ્રથમ આપણે complex domain variable 's'. વ્યાખ્યાયિત કરીશું.
01:08 ચાલો Scilab console window. પર પાછા જઈએ.
01:11 અહી ટાઈપ કરો s equal to poly ખુલ્લો કૌંસ zero comma ખુલ્લો એકલ અવતરણ s એકલ અવતરણ ને બંદ કરો બંદ કૌંસ , Enter. દબાવો.
01:25 આઉટપુટ 's'. છે.
01:27 continuous time complex variable. ને 's' ની જેમ વ્યાખ્યાયિત કરવાનો હજી એક માર્ગ છે.
01:32 console વિન્ડો પર ટાઈપ કરો,:
01:35 s equal to percentage s Enter. દબાવો.
01:41 ચાલો syslin Scilab command. નો અભ્યાસ કરીએ.
01:44 continuous time system ને વ્યાખ્યાયિત કરવા માટે સાઈલેબ ફંક્શન syslin નો ઉપયોગ કરીએ છીએ.
01:51 G of s is equal to 2 over 9 plus 2 s plus s square.
01:58 step response મેળવવા માટે step ના સાથે csim ઉપયોગ કરો અને અને પછી step response ને પ્લોટ કરો.
02:06 ચાલો સાઈલેબ કંસોલ વિન્ડો પર પાછા જઈએ.
02:09 અહી ટાઈપ કરો : sys capital G equal to syslin ખુલ્લો કૌંસ ખુલ્લો એકલ અવતરણ c એકલ અવતરણને બંદ કરો comma two divide by ખુલ્લો કૌંસ s square plus two asterisk s plus nine બંદ કૌંસ બંદ કૌંસ
02:32 અહી c એવી રીતે ઉપયોગ થાય છે જેમ કે આપણે એક continuous time system વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.
02:38 Enter દબાવો.
02:40 આઉટપુટ linear second order system છે જે
02:44 2 over 9 plus 2 s plus s square ને રજુ કરે છે.
02:49 પછી ટાઈપ કરો t equal to zero colon zero point one colon ten semicolon
02:57 Enter. દબાવો.
02:59 પછી ટાઈપ કરો y one is equal to c sim ખુલ્લો કૌંસ ખુલ્લો એકલ અવતરણ step એકલ અવતરણ ને બંદ કરો comma t comma sys capital G બંદ કૌંસ semicolon
03:15 Enter. દબાવો.
03:17 પછી ટાઈપ કરો plot ખુલ્લો કૌંસ t comma y one close બંદ કૌંસ
03:24 Enter. દબાવો.
03:26 આઉટપુટ આપેલ સેકેંડ ઓડર સીસ્ટમનું step response દેખાડશે.
03:33 ચાલો sine input. ના માટે Second Order system response નો અભ્યાસ કરીએ.
03:39 Sine inputssecond order system to a continuous time system. ની જેમ સરળતાથી ઈનપુટ આપી શકાય છે.
03:47 ચાલો Scilab console વિન્ડો પર જઈએ.
03:51 ટાઈપ કરો U two is equal to sine ખુલ્લો કૌંસ t બંદ કૌંસ semicolon.
03:59 Enter. દબાવો.
04:01 પછી ટાઈપ કરો : y two is equal to c sim ખુલ્લો કૌંસ u two comma t comma sys capital G બંદ કૌંસ semicolon.
04:15 Enter. દબાવો.
04:17 અહી આપણે continuous time second order system sysG ઉપયોગ કરી રહ્યા છીએ જે આપણે પહેલાથીજ વ્યાખ્યાયિત કર્યું છે.
04:25 પછી ટાઈપ કરો : plot ખુલ્લો કૌંસ t comma ખુલ્લો છગડીયો કૌંસ ખુલ્લો કૌંસ u 2 semicolon y 2 બંદ છગડીયો કૌંસ બંદ કૌંસ.
04:39 ખાતરી કરી લો કે u2 અને y2 ના વચ્ચે સેમીકોલન લગાવ્યું છે કારણકે u2 અને y2 સમાન આકારના રો વેક્ટરસ છે.
04:50 Enter. દબાવો.
04:52 આ પ્લોટ step input' અને sine input. ના સીસ્ટમનું રિસ્પોન્સ દેખાડે છે આ response plot. કહેવાય છે.
05:01 Response Plot તેજ ગ્રાફ પર ઇનપુટ અને આઉટપુટ બન્નેને પ્લોટ કરે છે.
05:06 અપેક્ષિત ની જેમ આઉટપુટ sine wave અને
05:11 ઈનપુટ અને આઉટપુટ ના વચ્ચે phase lag છે.
05:15 ઈનપુટ અને આઉટપુટ ના માટે Amplitude વિવિધ હોય છે જેમ કે અહી transfer ફંક્શનથી પાસ કરવાનું છે.
05:23 આ વિવિધ under-damped ઉદાહરણ છે.
05:26 ચાલો bode plot of 2 over 9 plus 2 s plus s square ને પ્લોટ કરીએ.
05:32 નોંધ લો કે કમાંડ 'f r e q' frequency response. ના માટે સાઈલેબ કમાંડ છે.
05:39 f r e q ને વેરીએબલની જેમ ઉપયોગ કરો !!
05:44 Scilab console ને ખોલો અને ટાઈપ કરો :
05:47 f r is equal to ખુલ્લો છગડીયો કૌંસ zero point zero one colon zero point one colon ten બંદ છગડીયો કૌંસ semicolon.
06:00 Enter. દબાવો.
06:03 frequencyHertz. માં છે.
06:06 પછી ટાઈપ કરો bode ખુલ્લો કૌંસ sys capital G comma fr બંદ કૌંસ.
06:15 અને Enter. દબાવો.
06:17 bode plot દેખાય છે.
06:20 ચાલો હવે અન્ય સીસ્ટમને વ્યાખ્યાયિત કરીએ.
06:23 આપણી પાસે over-damped system p equal to s square plus nine s plus nine છે.
06:32 હવે આ સીસ્ટમના માટે step response પ્લોટ કરીએ.
06:36 Scilab console. પર પાછા જઈએ.
06:38 પોતાના કંસોલ પર ટાઈપ કરો.
06:40 p is equal to s square plus nine asterisk s plus nine
06:47 અને પછી Enter. દબાવો.
06:49 પછી પોતાના કંસોલ પર ટાઈપ કરો:


06:51 'sys two is equal to syslin ખુલ્લો કૌંસ ખુલ્લો એકલ અવતરણ c એકલ અવતરણ બંદ કરો comma nine divided by p બંદ કૌંસ
07:04 અને Enter. દબાવો.
07:07 પછી ટાઈપ કરો : t equal to zero colon zero point one colon ten semicolon
07:14 Enter. દબાવો.
07:17 y is equal to c sim ખુલ્લો કૌંસ ખુલ્લો એકલ અવતરણ step એકલ અવતરણ બંદ કરો comma t comma sys two બંદ કૌંસ semicolon.
07:31 Enter દબાવો.
07:33 પછી ટાઈપ કરો plot ખુલ્લો કૌંસ t comma y બંદ કૌંસ .
07:39 Enter દબાવો.
07:41 over damped system ના માટે રિસ્પોન્સ પ્લોટ દેખાય છે.
07:46 p ના રૂટ મેળવવા માટે પોતાના કંસોલ પર ટાઈપ કરો.
07:49 roots of p અને Enter. દબાવો.
07:54 roots સીસ્ટમ sys two ના poles (પ્લોસ) છે.
07:59 સીસ્ટમના roots અથવા poles દેખાય છે.
08:02 over damped system. ની જેમ તેજ લાઈન સાથે આ સીસ્ટમ ના માટે Step response પ્લોટ કરો.
08:11 G of s is equal to 2 over 9 plus 6 s plus s squarecritically damped system છે.
08:20 પછી G of s is equal to two over 9 plus s square જે undamped system છે.
08:28 G of s is equal to 2 over 9 minus 6 s plus s square જે unstable system છે.
08:36 બધી સ્થીતીયો ના માટે sinusoidal inputs (સાઈનુંસોઈડલ) પર પ્રતીક્રિયા તપાસો અને bode plot ને પણ પ્લોટ કરો.
08:45 Scilab console. પર પાછા જાવ.
08:48 સમાન્ય ટ્રાન્સફર ફંક્શન માટે numerator અને denominator ને અલગથી ઉલ્લેખિત કરી શકાય છે.
08:55 ચાલો હું બતાડું કેવી રીતે.
08:57 કંસોલ પર ટાઈપ કરો.
08:59 sys three is equal to syslin ખુલ્લો કૌંસ ખુલ્લો એકલ અવતરણ c એકલ અવતરણ ને બંદ કરો comma s plus six comma s square plus six asterisk s plus nineteen બંદ કૌંસ .
09:19 Enter દબાવો.
09:21 સીસ્ટમને વ્યાખ્યાયિત કરવાનો હજી એક માર્ગ છે ટાઈપ કરો:
09:24 g is equal to ખુલ્લો કૌંસ s plus six બંદ કૌંસ divided by ખુલ્લો કૌંસ s square plus six asterisk s plus nineteen બંદ કૌંસ
09:40 Enter. દબાવો.
09:42 પછી આ તમારા કંસોલ પર ટાઈપ કરો.
09:44 sys four is equal to syslin ખુલ્લો કૌંસ એકલ અવતરણ c એકલ અવતરણને બંદ કરો comma g બંદ કૌંસ.
09:55 Enter. દબાવો.
09:58 બંન્ને રીતે આપણને સમાન આઉટપુટ જ મળે છે.
10:01 six plus s over 19 plus six s plus s square.
10:07 વેરીએબલ ’sys’ rational’. પ્રકારનું છે.
10:10 આના numerator અને denominator વિવિધ રીતે ' extracted' કરવામાં આવશે.
10:16 Sys of two, numer of sys or numer of gnumerator. આપે છે.
10:22 sys(3) અથવા denom of sys functions. ઉપયોગ કરીને denominator ની ગણતરી કરી શકાય છે.
10:30 p l z r ફંક્શન નો ઉપયોગ કરીને સીસ્ટમના poles અને zeros પ્લોટ કરી શકાય છે.
10:37 સિન્ટેક્સ p l z r of sys છે.
10:41 પ્લોટ પોલસના માટે x અને zeros ના માટે circles દેખાય છે.
10:46 સાઈલેબ કંસોલ પર પાછા જાવ.
10:48 તમારા સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો:
10:50 sys three ખુલ્લો કૌંસ 2 બંદ કૌંસ.
10:55 એન્ટર દબાવો.
10:56 આ રેશનલ ફંક્શન sys three નું numerator આપે છે જે '6 + s'. છે.
11:03 નહિંતર, તમે ટાઈપ કરી શકો છો:
11:05 numer ખુલ્લો કૌંસ sys three બંદ કૌંસ.
11:11 એન્ટર દબાવો.
11:13 system three નું numerator દેખાય છે.
11:17 denominator મેળવવા માટે ટાઈપ કરો:
11:19 sys three ખુલ્લો કૌંસ three બંદ કૌંસ. એન્ટર દબાવો.
11:26 ફંક્શન નું denominator દેખાય છે.
11:30 તમે આ પણ ટાઇપ કરી શકો છો denom ખુલ્લો કૌંસ sys three બંદ કૌંસ.
11:36 એન્ટર દબાવો.


11:38 પછી ટાઈપ કરો p l z r ખુલ્લો કૌં sys three બંદ કૌંસ.
11:44 એન્ટર દબાવો.
11:47 poles અને zeros. આઉટપુટ ગ્રાફ poles અને zeros પ્લોટ કરે છે.
11:50 આ સીસ્ટમ ના poles અને zeros ના માટે ક્રમશ: cross અને circle દેખાડે છે.
11:58 આ કોપ્લેક્સ પ્લેન પર પ્લોટ થાય છે.
12:01 આ આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા:
12:03 આના ટ્રાન્સફર ફંક્શન ના સીસ્ટમને કેવી રીતે વ્યાખ્યાયિત કરાવાય છે.
12:08 step અને sinusoidal રિસ્પોન્સ પ્લોટ કરે છે.
12:11 ટ્રાન્સફર ફંક્શન ના poles અને zeros ને Extract કેવી રીતે કરાય છે.
12:15 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
12:19 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
12:22 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
12:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
12:29 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
12:32 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
12:36 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
12:43 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
12:47 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:55 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/NMEICT-Intro.
13:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
13:08 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki