Gedit-Text-Editor/C2/Overview-of-gedit-Text-Editor/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Overview of gedit Text editor પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: gedit Text editor , gedit Text editor ની વિશેષતા અને
00:15 આ શ્રેણીના અંતર્ગત આવેલ વિભિન્ન ટ્યુટોરીયલમાં ના ઉપલબ્ધ કંટેટ
00:21 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું : Ubuntu Linux 14.04 operating system gedit Text editor 3.10
00:32 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે હું તમને Windows અથવા Linux ઓપરેટિંગ સિસ્ટમ વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:40 પહેલા ચાલો gedit Text editor વિષે શીખીશું.
00:45 gedit એ એક શક્તિશાળી ટેક્સ્ટ એડિટર છે.
00:49 તેને વાપરવું સરળ અને સાદું છે.
00:52 ઉબન્ટુ લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તે મૂળભૂત GUI ટેક્સ્ટ એડિટર છે.


00:59 આગળ ચાલો gedit Text editor ની વિશિષ્ટતાઓ જોઈએ.
01:04 gedit Text editor માં તમામ સામાન્ય એડિટિંગ વિશિષ્ટતાઓ છે જેમ કે Cut, Copy, Paste, Undo and Redo વિકલ્પો.
01:14 સાથે જ જીએડીટ માં Search અને Replace ટેક્સ્ટ વિકલ્પો પણ છે જેમેકે અન્ય ટેક્સ્ટ એડિટરમાં હોય છે.
01:22 gedit Text editor સ્પેલ ચેક સુવિધા ધરાવે છે.
01:26 તે લાઈન ક્રમાંક દર્શાવે છે, જે કે સોર્સ કોડને સરળતાથી ડીબગ કરવા માટે અત્યંત ઉપયોગી છે.
01:32 તે ટેક્સ્ટ ને વીંટાળે છે અને વર્તમાન ટેક્સ્ટને હાઈલાઈટ કરે છે.
01:37 વિન્ડોમાં વિવિધ ફાઈલો પણ કામ કરવું સરળ રહે છે તે માટે Tabbed વિંડો વિશિષ્ટતા છે.
01:44 gedit text editor વિભિન્ન પ્રોગ્રામિંગ ભાષાઓમાં સિંટેક્સને હાઈલાઈટ કરે છે.
01:50 તે પ્રોગ્રામ માં ખુલા અને બંધ કૌંસનો ટ્રેક રાખે છે.
01:55 plugins મારફતે વધારાની નવી વિશિષ્ટતાઓ ઉપલબ્ધ કરાય છે.
02:00 આપમેળે સંગ્રહિત કરવાના અને બેકપના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
02:05 જીએડીટ ટેક્સ્ટ એડિટર પ્રોગ્રમરો ,પ્રોજેક્ટ મેનેજરો લેખકો તથા જે કોઈ પણ ટેક્સ્ટ ફાઈલો પર કામ કરે છે તેમના દ્વારા વાપરવામાં આવી શકે છે.
02:16 આ શ્રેણી આવેલ દરેક ટ્યુટોરીયલો ને આપેને સવિસ્તાર શીખીશું.


02:21 આ શ્રેણી નું પહેલું ટ્યુટોરીયલ Ubuntu Linux અને Windows માં gedit Text editor નું ઈન્ટોલેશન સમજાવે છે.
02:30 અને કેવી રીતે ફાઈલ બનાવવી અને અથવા હયાત ફાઈલને ખોલવી સંગ્રહિત કરવી તે સમજાવે છે.
02:38 અહીં ટ્યુટોરીયલની ઝલક છે.
02:41 Introduction to gedit Text Editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: gedit Text Editor.
02:51 આગળનું ટ્યુટોરીયલ એ સામાન્ય એડિટ ફંકશનો છે.
02:55 તે આપણને આપેલ સમજવા માં મદદ કરશે.- Cut, Copy અને Paste કંટેટ , Undo અને Redo ક્રિયાઓ Search અને Replace ટેક્સ્ટ અને Print ડોક્યુમેન્ટ
03:10 ચાલો આ ટ્યૂટોરિયલ તરફે નજર ફેરવીએ.
03:13 case option સાથે ફક્ત એકજ શબ્દ મેળ ખાય છે જે છે, School શબ્દમાં આવેલ કેપીટલ 'S'. ફરીથી, કર્સર Find બોક્સ પર મુકો.
03:25 આગળનું ટ્યુટોરીયલ 'Handling tabs' છે . અહીં આપણે શીખીશું Add, Move,re-order અને close tabs.
03:30 ફાઈલને બેકઆઉઝ કરવા અને ખોલવા માટે સાઈડ પેનલ નો ઉપયોગ કરો.
03:30 ફાઈલ ને બ્રાઉઝ કરવા અને ખોલવા માટે સાઈડ પેનલ નો ઉપયોગ કરો.
03:39 લાઈન ક્રમાંક દાખલ કરો અને ટેક્સ્ટને વીંટાળો.
03:43 અહીં ટ્યુટોરીયલ ની ઝલક છે.
03:46 Side Panel માં, Untitled Document 2 પર ક્લીક કરો. તે ડોક્યુંમેન્ટ હવે સક્રિય બને છે.
03:55 આગળનું ટ્યુટોરીયલ Default Plugins છે.
03:55 આ આપણને સમજાવશે કે મૂળભૂત પ્લગીન કેવી રીતે વાપરવા જેમકે ,સૉર્ટ ચેન્જ કેસ સ્પેલ ચેકર ડેટ (તારીખ) અને ટાઈમ (સમય) દાખલ કરવું.
04:10 ચાલો હું આ ટ્યુટોરીયલને પ્લે કરું.
04:12 તમે તેવું Ubuntu Software Center વાપરીને કરી શકો છો. gedit Preferences બોક્સનાં Close બટન પર ક્લીક કરો.
04:20 આગળનું ટ્યુટોરીયલ બીજા અન્ય Plugins વિષે સમજાવશે.
04:25 તે સમજાવે છે કે થર્ડ પાર્ટી Plugins ઇન્સ્ટોલ કરવું તથા વાપરવું.
04:31 થર્ડ પાર્ટી પ્લગીન જેને ચપળ ટેક્સ્ટ Completion ક્હેવાય છે તેને આ ટ્યુટોરિયલ માં આવરી લેવાશે.
04:37 અહીં આ ટ્યૂટોરિયલ ની ઝલક છે.
04:40 હું 3.8 અને 3.10. વર્જન માટે ક્લિક કરીશ. તમે તમારા જીએડીટ વર્જનના પ્રમાણે લિંક પસંદ કરી શકો છો.
04:50 છેલ્લું ટ્યૂટોરિયલ snippets વિષે છે.
04:54 Snippets યુઝર કોડ ને પુનરાવર્તિત ટાઈપિંગ થી બચાવવા માટે મદદ કરે છે.
05:00 તે સમજાવે છે કે કેવી રીતે મૂળભૂત Snippets વાપરવું Snippets ઉમેરવું. snippets ને રદ કરવું.
05:08 બીજા વિકલ્પો જેવા કે
05:10 મળતા જુળતા brackets હાઈલાઈટ કરવા અને Document Statistics વગેરેને પણ આ ટ્યુટોરીયલમાં આવરી લેવાયું છે.
05:17 અહીં ટ્યુટોરીયલ ની ઝલક છે..
05:20 ડાબી બાજુએ 'C' ના નીચે else if snippet પર ક્લિક કરો. તમે આના માટે સિંટેક્સ ને ઉપર જમણા પેનલ પર જોઈ શકો છો. (*** video Clip ***)
05:30 આ આપણને ટ્યુટોરીયલ ના અંતમાં લાવે છે.
05:33 ચાલો સારાંશ લઈએ.
05:35 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :
05:37 gedit Text editor નું ઓવરવ્યૂ.
05:41 આપેલ દરેક વિષય પર વિગતવાર ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
05:47 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
06:05 જો તમને સ્પોકન ટ્યુટોરીયલ વિષે કોઈ સવાલ છે ? તો સાઈટ પર જાઓ.
06:11 જ્યાં તમને સવાલ છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો.તમારો પ્રશ્ન ટૂંક માં સમજાવો.
06:18 અમર ટિમ માંથી કોઈ તમને જવાબ આપશે.
06:22 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ એ ચોક્સ ટ્યુટોરીયલ પ્રશ્નો માટે બનાવવા માં અવાયું છે.
06:27 બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્ન ના પૂછો, આ કલ્ટર ને કમી કવર માં મદદ કરે છે.ઓછા કલ્ટર સાથે આપણે આ ડિસ્કશન ને ઇન્સ્ટ્રક્શન મટીરીયલ તરીકે વાપરી શકીએ છીએ.
06:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
06:53 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki